Це відео не доступне.
Перепрошуємо.

આંબાની કલમ વાળતા શીખો | aamba kalam | ખૂટા કલમ | grafting on mango plant | khedut ni kheti |

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2022
  • આંબાની કલમ વાળતા શીખો | aamba kalam | ખૂટા કલમ | grafting on mango plant | khedut ni kheti |
    about this video :
    આ વિડિયોમાં કેરીના છોડ પર કલમ વાળવાની રીત અને તેની માવજત ફાયદાઓ વગેરે માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલ છે.
    વધુ માહિતી માટે જગદીશભાઈ તળાવિયાને ફોન કરી જાણી શકો છો. 9904950532
    Your queries :
    કેરીની કલમ
    કેરીની કલમ કેવી રીતે વાળવી
    કેરીની કલમ વિશેની માહિતી
    કેરીની કલમ વાળવાની પદ્ધતિ
    કેરીની કલમ કેવી રીતે વાળવી
    કેરીની કલમના ફાયદાઓ
    કેરીના પાકમાં માવજત
    કેરીના ફળની સાઈઝ
    કેરી
    આંબો
    જગદીશ તળાવિયા
    Jagdish Talaviya
    how to drafting mango tree with air layering
    grafting mango
    grafting on mango plant
    how to make air layering mango tree
    લીંબુની ખેતીની સંપૂર્ણ માહિતી
    Khedut ni Kheti
    khedut Ni kheti Gujarati
    ખેડૂતની ખેતી
    graft
    khuta kalam
    grafting mango tree
    aamba ni kalam valta sikho
    keri ni kalam
    amba ni kalam
    kalam gujarati
    gujarati kalam
    grafting fruits
    fruits grafting
    how to mango grafting gujarati
    mango grafting methods
    mango grafting techniques
    mango grafting technology
    Keri nu grafting karta sikho
    keri ni kalam valo
    airlayering kalam
    bagayati kalam
    ખેડુતની ખેતી
    આંબાની કલમ વાળતા શીખો
    hi friends welcome to my UA-cam channel Khedut ni kheti.....
    about this channel.
    ખેડૂતોને ખેતીનુ સામાન્ય જ્ઞાન મળી રહે માટે ચેનલ દ્રારા ખેતી માટેના સામાન્ય જ્ઞાન અંગેના વિડીયો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
    ખેતીના અન્ય વિડિયો :
    ૧) નિંદામણ નાશક ઘોડા સાતી :
    • આ સાધનથી બે વ્યક્તિ એક...
    ૨) એક સાથે ત્રણ સાતીનો વિડીયો :
    ૧) ખાતર
    ૨) પાળા
    ૩) રાપ
    • કપાસના પાકમાં ખેડૂતની ...
    3) અડબાવ કપાસ વિશે
    • અડબાવ કપાસના છોડ વિશેન...
    4) ટોર્ચ બનાવાની રીત
    • ટોર્ચ કેવી રીતે બનાવવી...
    our social links,
    Our other you tube channel :
    / @foodybt
    Facebook :
    bharat.talaviya.5477
    Instagram :
    bharatpatelbt
    telegram :
    t.me/B20920
    please like share comment and subscribes to our channel.
    #આંબાનીકલમવાળતાશીખો
    #કેરીનીકલમ
    #khedutnikheti
    #કેરીનીકલમનીરીત
    #કેરીનીકલમકેમવાળવી
    #કેરીનીકલમનાફાયદાઓ
    #કેરીનીકલમનીપદ્ધતિ
    #આંબાનીકલમકરવાનીરીત
    #mango
    #ખેડૂત
    #ખેતીમાહિતી
    #કેરી
    #grafting
    #howtograftingmangoplant
    thank you for watching this video

КОМЕНТАРІ • 85

  • @shamalbhaichaudhary9864
    @shamalbhaichaudhary9864 2 дні тому +1

    ખુબ સરસ જગદીશભાઈ.આભાર.👈🙏🙏🙏

  • @bhumikasatani1520
    @bhumikasatani1520 2 роки тому +6

    Khub saras mahiti api ne seva nu kam karo cho te badal abhar thank you

  • @motilalrola9332
    @motilalrola9332 5 місяців тому +4

    धन्यवादम् बांधव जगदीश तलविया अतिव ऋचिकर प्रस्तुति ।कृषि क्षेत्रे धनम् फलम् प्राप्त भवेत् इदम् कामयामि।

  • @user-oj4fv6te8r
    @user-oj4fv6te8r 15 днів тому

    વાહ વાહ ખુબ સરસ...

  • @pareshpatel7628
    @pareshpatel7628 2 роки тому +15

    જગદિશભાઈ ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ
    તમારી વાત સિંધી ને સટ નો પેપે

    • @djpatel4022
      @djpatel4022 Рік тому +2

      No no😊😅😮😢🎉😂❤😅90pppp

  • @santibarayi5955
    @santibarayi5955 Рік тому +3

    Good Jay matadi

  • @christianusha9527
    @christianusha9527 Місяць тому

    ખુબ સરસ

  • @alpeshpanchani7470
    @alpeshpanchani7470 2 роки тому +4

    Khub saras mahiti aapi

    • @ashokladani4852
      @ashokladani4852 Рік тому

      જગદીશભાઈ એક ગોટલાને ત્રણ સાખા હોય તો તને ત્રણેયમાં કલમ વાળવાની

  • @balubhutiya6499
    @balubhutiya6499 2 місяці тому

    સરસ

  • @AjayPatel-tu3ny
    @AjayPatel-tu3ny 2 роки тому +12

    હૂં આ રીતે આંબો વાળીશ.

  • @sudhapateljaygurudatt1849
    @sudhapateljaygurudatt1849 2 роки тому

    Bhai tame sari mahiti Aapi

  • @FoodyBt
    @FoodyBt 2 роки тому

    Good

  • @user-bt4ek9uo1y
    @user-bt4ek9uo1y 11 місяців тому +1

    🎉

  • @user-ig5ie5ys8p
    @user-ig5ie5ys8p Рік тому

    ❤❤❤❤❤❤❤❤

  • @bharatthakkar6887
    @bharatthakkar6887 10 місяців тому

    नमस्कार जगदीशभाई ।
    आपने कलम कैसे लगाने चाहिए वह आपने बहुत अच्छी तरह से समजाया ,बहुत ही खुशी हुई ।
    जगदीशभाई मै वंडा 1971 आया था । वंडा मे
    मसराणी मेडिकल स्टोर है , उसका मालिक
    बलवंतभाई ,जगदीशभाई कनुभाई ,मेरा भाई लगता है । मेरे पिताजी का जन्म वंडा हुआथा । सावरकुन्डला मेरा મોસાળ है । वंलवंतभाई तो अब नवसारी मे है ।

  • @anishjani1423
    @anishjani1423 2 роки тому +1

    હહહ

  • @rambhai98248
    @rambhai98248 2 роки тому +2

    Bhai mare desino ropdo se moto to aema lagi jase kalm tmaro wotsep no aapo

  • @darshpatel7088
    @darshpatel7088 Рік тому +1

    Unalama kalam Mariani rit rit 😮

  • @hiteshloriya5913
    @hiteshloriya5913 2 місяці тому

    ખુબ ખુબ આભાર

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 роки тому +12

    જગદીશભાઈ તમારો અવાજ અમરીશ પુરી જેવો છે .

  • @prakashkhandhar2510
    @prakashkhandhar2510 4 місяці тому

    Bhai deshi gotli ni jagyaye aapda aambani pakel kerini gotli chale ke nahi ?? please bhai

  • @prakashzala578
    @prakashzala578 2 роки тому +7

    આપે ખૂબજ સરસ માહિતી શેર કરી... હુ જાણવા માગું છું કે દેશી કેરી નો ગોઠલો કેટલા સમય નો થયા પછી કલમ વાળી શકાય અને એક છોડ પર વધુમાં વધુ કેટલી કલમ લગાવી શકાય?

  • @dhirajlalvariya9988
    @dhirajlalvariya9988 2 роки тому

    A sod ma Kalam Vali se to akha sod ma ak sarakhu fal Ave ke alag alag . please send the answer.

  • @ankurgamit7228
    @ankurgamit7228 26 днів тому

    Hi friends

  • @user-xh7lb2td1h
    @user-xh7lb2td1h 11 днів тому

    🎉દેસીઆબાબેડાળછેએનુછૂ

  • @sudhapateljaygurudatt1849
    @sudhapateljaygurudatt1849 2 роки тому

    Limbu ni Kalam batavjo

  • @creative27feb
    @creative27feb 2 роки тому +2

    👏👍🙏

  • @prakashkhandhar2510
    @prakashkhandhar2510 3 місяці тому

    Bhai please deshi gotli joti hoy to ketla rupiyama male please bhai please

  • @VHPA2018
    @VHPA2018 2 роки тому +1

    કાય મહિને બનાવાય

  • @ramabengopani6658
    @ramabengopani6658 11 днів тому

    Kesr kerini kalam besadi to kesar Keri ave yevu

  • @sojitraashok7632
    @sojitraashok7632 Місяць тому

    Plastik kadhvani kyare?

  • @chiragvaghela3361
    @chiragvaghela3361 Місяць тому

    Kalm kya mahina ma bana che

  • @lalitshah3501
    @lalitshah3501 2 роки тому +4

    અમને ૧૦૦ કલમો હાફૂસ અને કેસર કેરી ની જોઈ એ છે.

  • @jashvantlalpatel9976
    @jashvantlalpatel9976 2 роки тому +1

    દેશી ગોટલાનો છોડ કેટલા સમયનો થાય તે પછી કલમ ચડાવીએ

  • @iedunitdwarka7429
    @iedunitdwarka7429 2 роки тому

    Jagdis bhai khyi tarikhe khlm vhyidi te date.manth jhnhvhjo

  • @bharatkatara6176
    @bharatkatara6176 11 місяців тому

    કેટલા દિવસ પછી પ્લાસ્ટિક છોડવી....કલમ બાધા પછી.

  • @ramchandrapatel3330
    @ramchandrapatel3330 10 місяців тому

    મારે ઘરે ૨ વષઁ ના ૩ આંબા છે મારે તેને ખેતરમાં ચોપવા છે તો શુ કરવુ

  • @user-bt4ek9uo1y
    @user-bt4ek9uo1y 11 місяців тому

    જઞદઈશભઆઈખઊબશરશકઆમછએ

  • @nirmalkeshwala6825
    @nirmalkeshwala6825 2 роки тому

    આપડે કેટલા વર્ષ નો થાય તિયાર બાદ કલમ લગાડવાની

  • @Rahul.patel48
    @Rahul.patel48 3 місяці тому +1

    Scion ❌ doku,thuthu ✅ 😅

  • @jayhojalarambapa4385
    @jayhojalarambapa4385 2 роки тому

    Kya mahinama bdhay batavo

  • @balubhutiya6499
    @balubhutiya6499 2 роки тому

    ક્યા સમય દરમિયાન કલમ બનાવવી દેશી આબો કેટલા માસ નો હોવો જોઈએ

  • @riyazkhadrani317
    @riyazkhadrani317 2 роки тому +1

    જે કલમો વાળો છો તે ચોટી ગયા પછી તેના રીઝલ્ટ પણ બતાવો

  • @rajubenparmar9470
    @rajubenparmar9470 3 місяці тому

    આ કલમ ના આંબા ને કેરી કેટલા ટાઈમે આવે

  • @Priyanshi-d2f
    @Priyanshi-d2f 2 роки тому +2

    ચીકુ વીસે માહિતી આપો

  • @ranjitpatel5248
    @ranjitpatel5248 2 роки тому +2

    કયા સમયે બાધવાની કે ખેડૂત સમજ આપો સીજન કઈ

  • @im.invisibleman
    @im.invisibleman Рік тому

    ઉનાળા માં કલમ કરાય k nai

  • @rudra5782
    @rudra5782 10 місяців тому

    બે લાઈન વચ્ચેનું અંતર અને બે છોડ વચ્ચેનું અંતર કેટલું

  • @upendraparsana6400
    @upendraparsana6400 2 роки тому +21

    અમે 4 વરસ પહેલા 500આંબા ના છોડ સીધા જમીન પર વાવી ને ત્યાં જ કલમ કરી છે

  • @hansabengarala9363
    @hansabengarala9363 2 місяці тому

    દેશી ગોઠલુ કયા થી મલે તેજવાબ આપસો

    • @rameshbhaipatel572
      @rameshbhaipatel572 15 днів тому

      દેશી ગોઠલુ તમારી ઘરે મલે

  • @chhaganmakwana471
    @chhaganmakwana471 2 роки тому +1

    કલમ ઉપર પ્લાસ્ટિક ની બેગ લગાવવાથી વધુ ફાયદો થાય કે ના થઈ?

    • @KhedutniKheti
      @KhedutniKheti  2 роки тому

      Ha

    • @chhaganmakwana471
      @chhaganmakwana471 2 роки тому

      ફાયદા જણાવવા વિનંતી

    • @sawanchauhan3085
      @sawanchauhan3085 7 місяців тому

      ​@@KhedutniKhetiડિસેમ્બર મા કલમ કરી શકાય કે નહિ

  • @santibarayi5955
    @santibarayi5955 10 місяців тому

    goog. jay. matadi. jagdibhai

  • @dineshparsania9726
    @dineshparsania9726 2 роки тому

    Jagdish bhaina mobile number aapso

  • @user-ig5ie5ys8p
    @user-ig5ie5ys8p Рік тому

    સરસ

  • @prakashzala578
    @prakashzala578 2 роки тому +1

    આપે ખૂબજ સરસ માહિતી શેર કરી... હુ જાણવા માગું છું કે દેશી કેરી નો ગોઠલો કેટલા સમય નો થયા પછી કલમ વાળી શકાય અને એક છોડ પર વધુમાં વધુ કેટલી કલમ લગાવી શકાય?

    • @KhedutniKheti
      @KhedutniKheti  2 роки тому +1

      ૬ અથવા ૧૨ મહિને ગમે ત્યારે કલમ લગાવી શકો છો.
      જો છોડ નાનો હોય તો આપની અનુકૂળતા મુજબ ૩-૪ કલમ લગાવી શકો છો.

  • @user-ig5ie5ys8p
    @user-ig5ie5ys8p Рік тому

    સરસ