ગુજરાતમાં દારૂબંધી અંગે લોકો શું કહે છે?

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • ગુજરાત ડ્રાય સ્ટેટ છે મતલબ કે એવું રાજ્ય જ્યાં દારૂબંધી હોય. પરંતુ શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી જેવું છે ખરું? આ જ સવાલ અમે ગુજરાતની જનતાને પૂછ્યો. મોટા ભાગના લોકોનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ નથી.

КОМЕНТАРІ • 416

  • @samirpatel9082
    @samirpatel9082 5 років тому +88

    નેતા ને અધિકારી ના ખિસ્સામાં માં ટેક્સ ના પૈસા જાય એ વ્યવસ્થા ને દારુ બંધી કહેવાય છે...

    • @dharmendrakanani9829
      @dharmendrakanani9829 4 роки тому +3

      ખરેખર તો દારૂબંધી ખોલી નાખવી જોઈએ જેથી રાજ્ય સરકારને આવક થાય

  • @anilpatel2950
    @anilpatel2950 4 роки тому +9

    1:50 *ઉડતા ગુજરાત* ☺️☺️☺️☺️
    ભાઈ તમારું ધ્યાન રાખજો હો
    ફેંકું માફ નહીં સાફ કરતા હૈ,
    હરેન પંડ્યા ની આત્મા ને પ્રભુ શાંતિ આપે

  • @sunilsolanki9533
    @sunilsolanki9533 5 років тому +29

    સ્ટુડન્ટ ને પુછવા કરતા સ્લમ એરીયા જાવ તો આપોઆપ ખબર પડી જાય

  • @thakormanujithakormanuja3519
    @thakormanujithakormanuja3519 5 років тому +58

    गुजरात मा 1 दारू बंथ थाई जाय 2 rto नी हेरान गति बन्द थई जाय तो पोलिस नी भरती मा कागड़ा उड़े

  • @jeetsadhwani621
    @jeetsadhwani621 4 роки тому +5

    शराब बंदी को हटा दिया जाये गुजरात से तो हमारे मिनिस्टर्स और पुलिस वाले गरीब हो जायेंगे.. और जिन लोगों को अल्कोहल पीने से प्रॉब्लम है वो लोग गौमुत्र पी सकते है😂😂

  • @mehulratadiyamehul3906
    @mehulratadiyamehul3906 5 років тому +2

    મોજ કરવાદોને ભાઈ ભલેપીવે

  • @manubhaibarjod1666
    @manubhaibarjod1666 3 роки тому +2

    દારુ બંધીનો કોઇ મતલબ નથી ગુજરાતમાં છુટી કરી દેવી જોઇએ ટેક્ષની આવક થાય

  • @rajushelat7319
    @rajushelat7319 5 років тому +1

    સૌથી વધારે દારૂ જાહેર મૂતરડી મા પીવાય છે 🙏 જય જય ગરવી ગૂજરાત

  • @morli8015
    @morli8015 5 років тому +36

    Police vada ne sudharo butlegaro sathe setting hoya 6e.

  • @जोयशरजोयशर
    @जोयशरजोयशर 5 років тому +12

    दारु वेचनार अने सप्लायर नी माहीती
    पुलीस खाता ने आपो एटले तमारु नाम
    अने फोन नंबर पुलीस बुटलेगर ने आपी
    दे एटले तमारु आवी बन्युं

  • @rajuratanghayra6730
    @rajuratanghayra6730 5 років тому +3

    આ લોકો સાચા જ છે બધે જ મળે છે

  • @hiresh77
    @hiresh77 5 років тому +3

    આ તો એ લોકો નો સર્વે છે ને જે લોકો દારૂ નથી પીતા. જે લોકો પીએ છે એ લોકો નો સર્વે કરો.

  • @ramzanshekh7367
    @ramzanshekh7367 3 роки тому +2

    Gujrat ma daru police ane politics ni maher bani thi jordar open Male che game e jagyae

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 3 роки тому

    Absolutely right

  • @abhishekbunha9628
    @abhishekbunha9628 5 років тому +15

    અપમાન સહન કરી લઈશું....હા હા ....

  • @ashokbhaithakor6098
    @ashokbhaithakor6098 3 роки тому

    Sachi vat6

  • @amratsinghrajpurohit6709
    @amratsinghrajpurohit6709 3 роки тому +1

    दमन और बरोड़ा के बीच में मेमो गाड़ी के अंदर खुलेआम दारू के बड़े-बड़े पार्सल 15 15 से 20 उधना उधना रेलवे स्टेशन पर उतरते हैं

  • @СанШингаля
    @СанШингаля 5 років тому +2

    I'm Gujarati and I think you can find the liquor anytime, anywhere.
    Police and Sellers have strong bonding.

  • @radhey1167
    @radhey1167 5 років тому +6

    દારૂબંધી શુ કામ છે???? 🤔

    • @oceanapps3994
      @oceanapps3994 3 роки тому

      ગાંધી ટકો ગુજરાતી હતો એટલે આપડે દારૂબંધી ભોગવવાની.
      સરકાર એ ગાંધી નું નામ લઈ બંધી રાખી છે

  • @jayeshindore2022
    @jayeshindore2022 5 років тому +2

    Daru bandi krta daru vechan chalu kri deviy joiye aenathi sarkar ne faida and lokoney original drink piyava madiy jay and police officer criminal par Dhyan aapse

  • @entertainmentt8563
    @entertainmentt8563 3 роки тому

    Bhai daru ketlo vechay che e janvu hoy to bhangar vadani dukane tapas karo khali botalo joi chakkar avi jahe

  • @NETWORK-J1
    @NETWORK-J1 5 років тому +1

    best you

  • @dasubhazala852
    @dasubhazala852 3 роки тому +1

    આવો મારા ગામ માં દારૂ વિશે પુસવા ઊભા પણ રહો સો😀 અને તમે એવા લોકો ને પુસો સો જેમણે પોતાના બાપ નું નોમ પણ યાદ નહીં હોઈ ❤️😎

  • @rajuvyas2300
    @rajuvyas2300 3 роки тому

    દારૂ પીવાથી કોઇ નુકસાન નથી માટે ખૂબ પીવો પણ ઘરમાં આભાર

  • @kishorrathva4893
    @kishorrathva4893 5 років тому

    Jai hind.

  • @deshiboys8588
    @deshiboys8588 4 роки тому +1

    દારુ ચાલુ જ છેબંધ કરવો મારા ગામ ખારાગોઢા મા જ ખુલ્લે આમ વેચાય છે

  • @manishvasoya8540
    @manishvasoya8540 5 років тому +1

    દારુ વેચાણ કરતા બઘા ખુબ ઈમાનદાર છે. ખાતા ની ખબર નથી

  • @SM-gn8hg
    @SM-gn8hg 5 років тому +1

    Best line " apman to sahan kari laisu"

  • @janakpatel2288
    @janakpatel2288 5 років тому +2

    Time 9:00 pm to 12:00
    Wine shop open
    Oll brands

  • @vaibhavvasava9756
    @vaibhavvasava9756 5 років тому +2

    Ala Bhai Div & Daman na store amara Gujarati ne lidhe chale 6ee every Saturday/Sunday Public tyaa male 6ee. Only for Gujarati.

  • @ntcreation0214
    @ntcreation0214 4 роки тому +1

    સપ્લાય જયાંથી થતાે હાેય તે અટકાવાે તાે કંઈક નીકાલ આવે.
    Thank You

  • @natubhaigajjar4079
    @natubhaigajjar4079 3 роки тому

    GujaaratmaDarubandhithi faydo kone thay chhe

  • @રવીકબીરારવીકબીરા

    બઘેપીઘીલીહાલતમામળેછેભાઈ

  • @jentichudasama3352
    @jentichudasama3352 5 років тому +1

    ગુજરાતમાં નાશા બંદી સે તો દિઉ અને દમણ કયા આવેલાસે

  • @pateljingeshkumar3926
    @pateljingeshkumar3926 5 років тому +4

    જે ચાલે છે બરાબર ચાલે છે...ચાલવા દો

  • @sainathmaru
    @sainathmaru 5 років тому +1

    Agar Gujarat maa thi darubandhi hatavi de to bechara police Vada su karse?? A Loko toh bhukia Mari jase. But, agar Gujarat maa thi sachej darubandhi hatavi de toh government ne tax ma kamani vadhse and tourism ma pan vadharo thase.

  • @gidabhagirath186
    @gidabhagirath186 5 років тому +3

    Sir thodu 12 pass student ne pan support karva video banavo binsashivalay exam mate

  • @jayanthykanpiriya9161
    @jayanthykanpiriya9161 3 роки тому +1

    લોકો ની કોમેન્ટ વાંચી ને......પછી શું... વાર્તા કરવાની....

  • @kalpatel1777
    @kalpatel1777 5 років тому +1

    Make the liquor legal and lets state collect the revenue and use that money thru school and hospital political parties don’t want to make legal there under the table income stop

  • @shreejishreeji9235
    @shreejishreeji9235 4 роки тому

    Splay kem bandh kem thay hapta mote pay chukvay chhe hapta khau ne ajivan jel ni saja thay to daru upar àsar pade

  • @tirupatibalaji6586
    @tirupatibalaji6586 5 років тому +1

    ગુજરાત રાજકોટના કુબલિયાપરામાં ખુલ્લેઆમ દિન રાત દારૂ ના અડા ચાલે છે બેફામ ઉતારે છે વેચે છે અને પોલીસને હપ્તા હપ્તા બાંધેલ છે ત્યાં પોલીસ કોઈ દી રેડ નથી કરતી ઘરે ઘરે દારૂ વેચાય છે દેશી ઇંગલિશ ખુલ્લી બજારે જુગારધામ અડ્ડા ચાલે છે અને પોલીસ કંઈ નથી કરતી કોઈ કંઈ નથી કરતું ત્યાંના નજીકના થોરાળા પોલીસ ના તેમને ફૂલ સપોર્ટ કરે છે દારૂ કરે છે પોલીસ સ્ટેશનમાં સેટીંગ ચાલે છે અને ખુલ્લેઆમ દારૂનો ધંધો કરવા છુટ આપી છે

  • @pankajshah6250
    @pankajshah6250 3 роки тому

    Sarkar ke police ne badhi khabar chhe pan kon bole karan neta ane police banne nu khissu garam rahe chhe atle daru bandh nahi thay jai hind jai Bharat

  • @rudraraghu7771
    @rudraraghu7771 5 років тому

    Pinar hero Chey Bhai ...

  • @jpkarnavati9110
    @jpkarnavati9110 3 роки тому +1

    Sahuthi agatyana vat
    J loko ne taru pivot che a to kyarey pade nathi roki sakvana to upay spast che kerva jevo che jem aakha gujrat ma daru bindas vechay che ena kerta koi pan gujrat na city ni bahar evo vistar banavo jya pva vala jay ane p le jo pidhelo city ma pakday to saja karo etle k ander na area ma etlo kadak kaydo banavo k daru city ni ander malvo to su dekhvo pan muskel thai jay ..

  • @niravbharavad7923
    @niravbharavad7923 5 років тому +7

    બીબીસી અમદાવાદ ના રિપોર્ટર નો CONTACT કરવા નો. કોઈએ રસ્તો હોય તો બતાવજો...

  • @harjibhaiprajapati5668
    @harjibhaiprajapati5668 3 роки тому +1

    કેમૈરામાંવીડીયાૈનાખાં

  • @PROHIBITIONFREEGUJARAT
    @PROHIBITIONFREEGUJARAT 4 роки тому +1

    કોઈના બાપ નું ગુજરાત નથી

  • @bharatrathod1751
    @bharatrathod1751 5 років тому

    एहि कहते है जितना मांगो उतना मिलेगा जेब मे पैसा होना चाहिए किसको पेट नही है!!!!

  • @jigneshashar2460
    @jigneshashar2460 3 роки тому

    Naam no j daru bandi che. Baki toh jyare joiye, jyan joiye, jetlo joiye mari jai che. Bus contact hova joiye and paisa parn.

  • @sunilpatel285
    @sunilpatel285 5 років тому

    Vaahhh bhai su boliya chhho Udataa panjab na udatta gujrat naam saru chhe bhai..aa naam per flim banvi joiye

  • @girishpatel735
    @girishpatel735 5 років тому +1

    License Apo gujarat ma police vala suplay vala badha thekane Avi Jay Daman karta vadhare Gujarat ma male chhe Khali darubandhi vato na vadaj chhe Daman ma 250 ma malto daru Surat ma 1200 ma male chhe

  • @pareshjithakor2771
    @pareshjithakor2771 3 роки тому

    Baika vdaone erankare bhai

  • @saurabhrajput7458
    @saurabhrajput7458 5 років тому

    Boss sardarnagar airport ni najik aavo je bolo e daru malse powder gaanjo badu sardarnagar ambawadi ma malse

  • @nileshrajput9658
    @nileshrajput9658 5 років тому +13

    દારૂ બંધી હટાવો

  • @sahilshah3690
    @sahilshah3690 4 роки тому +1

    Daru bandh thay to Bhai Gujrat na ketla loko Mari jase that's whay Sarkar not taking any action

  • @manishjethwa7553
    @manishjethwa7553 5 років тому +1

    Liquor should be freely available in gujarat.. Why darubandi 😡😡

  • @asheshpatel5832
    @asheshpatel5832 5 років тому +1

    Make alcohol ligle.
    Make sales tax ( gst ).
    Gugarat loosing karodo ruppe tax.

  • @parmararvindarvind8749
    @parmararvindarvind8749 5 років тому +1

    ચિતલ. તો. મીની. દીવ દમણ. સે

  • @saurinkhamar
    @saurinkhamar 5 років тому +6

    Police na blood samples lo, pachhi juo. :)

  • @durgeshninama
    @durgeshninama 3 роки тому +1

    Govt ne atli takat 6 k daru bandi hatay sake..

  • @vishalbhanderi7438
    @vishalbhanderi7438 5 років тому +6

    Gujarat ma 50% loko puve che... 🥃🥃🥃🥃
    Loko potane j chutiya bana ve che.. 😂😂😂🍺🍺🍺🍺🍺

  • @ureshlad1586
    @ureshlad1586 5 років тому +4

    Gujarat mathi Darubandhi super flop 6 e ne 370 & 35 A ni uthavi Levi joi e. Government ne karodo RS ni revenue generat thashe,temaj Dariyakinaro pravasan udyog tarike develop thashe, Rojgar vadhashe

  • @janakpatel2288
    @janakpatel2288 5 років тому +4

    Wine shop open Kari doo piva wala ochaa thae jase 🤣

  • @mishradeepak5777
    @mishradeepak5777 3 роки тому

    Charanagar jindabad Ahmedabad

  • @raviparmar9995
    @raviparmar9995 5 років тому +4

    Kai jagye daru nathi malto bhai.......mari sathe ketla sammat che like karjo....

  • @M24955
    @M24955 5 років тому

    Drinking is not fun instead of daaru people should start thinking to invent something and DEVELOP THE HUNNER UDHYOG AND LEARN SEWING PAINT BHARATKAAM EVERYONE SHOULD
    WITHOUT DRINK CAN HAVE FUN
    INSTEAD OF BUYING DAARU/ALCOHOL FEED POOR KIDS AND LESS PRIVILLAGE PEOPLE SO YOU GET BLESS ITS LIKE WIN WIN

  • @deshiboys8588
    @deshiboys8588 4 роки тому +1

    કા પછી છુટી આપો

  • @maheshthakor3425
    @maheshthakor3425 3 роки тому

    આવા ઇન્ટરવ્યુ લેવાથી શું ફરક પડી શકે

  • @rakeshgoswami6322
    @rakeshgoswami6322 5 років тому

    ગુજરાત મા દારૂ દરેક શહેરો અને તમામ ગામડા મા ખુલ્લે આમ વેચાય છે...બુટલેગરો અને પોલીસ વાર વચે તો મામા ફૉઇ ના સબંધ છે

  • @natubhaigajjar4079
    @natubhaigajjar4079 3 роки тому +1

    Daru bandhi hataoGujratna bhala by mate

  • @parmardinesh1643
    @parmardinesh1643 5 років тому +7

    Alpesh thakor ne khbar 6e daru kaya malese😀have to Alpesh na nathi malto😁

  • @shaunakbrahmbhatt1295
    @shaunakbrahmbhatt1295 3 роки тому

    Trivago

  • @ashrafbavanka5446
    @ashrafbavanka5446 5 років тому +2

    ગુજરાત મા પીવાનું પાણી નથી મળતુ પણ દારૂ તો ખુબ મણે છે
    હવે એક વાત એ નથી સમજાતી કે આટલો બધો દારુ ગુજરાત મા કયા થી આવે છે એ વાત કાઈ સમજમાં નથી આવતી

  • @yagnampathak7327
    @yagnampathak7327 5 років тому +4

    Alchohal Ban should be more strict
    & illegal sellers should face actions.

    • @DannycageGhostrider
      @DannycageGhostrider 2 роки тому +1

      No this band should be lift and hold system should be legalise

    • @yagnampathak7327
      @yagnampathak7327 2 роки тому

      @@DannycageGhostrider No, Alchohal Ban should be more strict
      & illegal sellers should face actions

    • @DannycageGhostrider
      @DannycageGhostrider 2 роки тому +1

      @@yagnampathak7327 alcohol ban is impossible and your father also can't do it. This is only demand of apar cast brahmins like you who don't want to stay in Gujarat. And poor people only suffered

    • @DannycageGhostrider
      @DannycageGhostrider 2 роки тому +1

      @@yagnampathak7327 people in every state can drink liquor and only Gujarati will be in jail why everybody should treat equally. This is not your Gandhi's Gujarat this is our Gujarat

    • @yagnampathak7327
      @yagnampathak7327 2 роки тому

      @@DannycageGhostrider yes it is Gandhi's Gujarat
      Liquor ruins families / Youth. Its about how much you want to allow.
      For eg : weed is legal in Amsterdam but not in India similarly for alcohol U can't call it inequality.

  • @bhaveshahir8230
    @bhaveshahir8230 4 роки тому

    I love beer

  • @jayeshjoshi1059
    @jayeshjoshi1059 3 роки тому +3

    SARKAAR NI NITI RITI JANTA SAARI RITE JAANE CHHEJ PAR KOI VIRLO TO PEDA THAAY???😃😃😃😃😃

  • @natvarbhaijadav638
    @natvarbhaijadav638 3 роки тому

    Sir sarkarne khabar nathi ke daru na Mota Mota adda chale se.hapta kon le se .lord buddhne vacho and school.collegema bhagvan Gautam buddhana padh chalu karavo to koi bhradtachar karse nahi

  • @jayanthykanpiriya9161
    @jayanthykanpiriya9161 3 роки тому +1

    અત્યારે ઠંડી છે,
    બીજી વાત કરો ,
    જય માતાજી....

  • @HotshotPRV_24
    @HotshotPRV_24 5 років тому +1

    Daru bandhi na thay sake , Udata guajrat , hahahahahaha nailed it

  • @RajuBhai-cw5fm
    @RajuBhai-cw5fm 3 роки тому

    Lamba Indira nagar vibhag 1 khule aam daru vechaeche Ahmedabad

  • @hiteshthakar4088
    @hiteshthakar4088 5 років тому +1

    Daru bandhi maa sarkar no koi ankush nathi corruption vadhu Thai rahyu chhe

  • @srkgambler5604
    @srkgambler5604 5 років тому

    Gujrat ma daru na vechvade to uparni avak kyathi thay bhala manas
    Badha rajyo karta gujrat ma daru vadhu vechay che

  • @jayeshjoshi1059
    @jayeshjoshi1059 3 роки тому +1

    SHU GUJARAT POLICE GUJARAT MA EK GAAM NU NAAM AAPI SHAKE K JYAA DAARU NO EK PAN CASH NA NONDHAAYO HOY???

  • @somakhant4659
    @somakhant4659 5 місяців тому

    Bija state Kara vdhare pivayy Ane nakli

  • @tulsigvala1966
    @tulsigvala1966 3 роки тому

    દારૂ ના હાવૉ જૉયે ગુજરાતમા

  • @prithvifarm7632
    @prithvifarm7632 5 років тому

    Aa questions surat ma aavi ne pucho eno right answer malse

  • @badalsheth9272
    @badalsheth9272 5 років тому +1

    Naam ni darubadi. Baki daru nu full sale thae che. Sachi darubadi thae Tu police vara ni vaat lagi jae.

  • @shahvivek010
    @shahvivek010 5 років тому +2

    Daru to darek city Villege ma made by Gujarat gov

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 5 років тому +1

    Gujrat ma hapta system chale che,1KM na antre joiye tetlo desi enlglish daru male che,aavu pahela nahotu.

  • @musheerchauhan6296
    @musheerchauhan6296 5 років тому

    Red kem padvi pade chhe jo darubandhi thoda vakht pahela surat tatha ghani gagya tame j pakdya chhe

  • @jayeshjoshi1059
    @jayeshjoshi1059 3 роки тому +2

    GUJARAT MA KOI EK VAKIL CHHE??? J SUPREME COURT MA DAARUBANDI BABATE LADI SHAKE??? JAAGRUKTA JYA VAKILO MAAJ NATHI TO AAM JANTA PAR BOLI NE SHU FAAYDO??

  • @bikeworld6423
    @bikeworld6423 5 років тому

    Maykangla me shu pucho piy ane pucho to kjabar pade...

  • @parishaparmar6667
    @parishaparmar6667 2 роки тому

    Police

  • @sheetalvaidya1764
    @sheetalvaidya1764 3 роки тому +1

    Hapta ni kamani bandh thsy etle geykatde vechasej

    • @chavdanaresh666
      @chavdanaresh666 3 роки тому

      gujrat sarkare daru bandhi hatawi levi jove daru bandhi ma pablic no maro h khali police vara j fave h 😄😄😄

  • @niranjanbhailakkad1077
    @niranjanbhailakkad1077 3 роки тому +1

    Gujrat ma b j p nu raj aviyu tyar thi dhendha wala na hepta vdhi gya te chek polic stesen thi te gandhi nager sudhi na a peblik ne kheber nhi hoy

  • @maheshbariya649
    @maheshbariya649 5 років тому +1

    Sarkaar ne khabar che k daru bandh karavisu to bjp kyare jiti na sake

  • @pintuvaghela6743
    @pintuvaghela6743 5 років тому

    Desi daru no dariyo chhe

  • @p.d.sstudio5732
    @p.d.sstudio5732 5 років тому +1

    Motama moto problem police no 6e bhai aena lidhe daru ave 6e gujarat ma kay vaar chak kari jajo daruvada police vadane ketala hapta ape 6eee

  • @mayurijaganale6030
    @mayurijaganale6030 5 років тому

    Ok gurat ma dukan

  • @Bapaseetaram
    @Bapaseetaram 5 років тому

    Public ne atli khabar chhe to vijay rupani sarkar nahi khabar hovano su kam atlo badho dhhong kare chhe?