Gaman Santhal - દેવ કરે એ કોઈ ના કરે - Dev Kare A Koi Na kare | New Full Hd Story Video Song

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2020
  • રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને subscribe કરો. ua-cam.com/users/Gujarati...
    Title : Dev Kare A Koi Na kare
    Singer : Gaman Santhal
    Producer :Narendrasinh Rathod | Ratnabhai Rabari
    Music : Jitu Prajapati
    Director : Sanjaysinh Chauhan
    Artist : Gaman Santhal | Yuvraj Suvada | Leeza Prajapati | Sohan Patel | Komal Panchal
    Dop : Dixit Chauhan
    Editing : Kishor Rajput
    Co Artist : Raju Limbachiya | Hamesh Patel | Sunil Nayak | Rajendra Goswami
    ©copyright : Soorpancham Beats
    Channel Manage by : Team Vc
    Sanklan : Rajan Rayka | Dhaval Motan
    Sp Thanks :
    Popskope Music
    Annu Patel
    Sunil Jaspur
    Ritik Davda
    ► Like us on Follow || Share ||
    Facebook: / soorpanchambeats
    #soorpanchambeats

КОМЕНТАРІ • 3,2 тис.

  • @bjaaloffcial6376
    @bjaaloffcial6376 4 роки тому +16

    વાહા ભુવાજી વાહા જોરદાર રેગળી છે માં દિપો તમને સદા ખુસ રાખે અને તમારી પેઢી પેઢી આવા પીર પકાવે માં દિપો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhvkarotra794
    @prabhvkarotra794 4 роки тому +14

    Jay ho🙏🙏

  • @hiteshDmohaniya1704
    @hiteshDmohaniya1704 4 місяці тому +6

    Jay maa meldi 🙏 Jay mahakali maa 🙏 Jay maa kuldevi chamunda 🙏 Jay Baba Narshing Dev🙏

  • @ramjijithakor1352
    @ramjijithakor1352 Рік тому +11

    મા જહુ મા સધી મારુ માવતર 🙏🙏

    • @mrmeladiwala4347
      @mrmeladiwala4347 Рік тому +3

      🙏જય માં બહુચર માં મેલડી માઁ 💫❤️ મારુ માવતર🙏🙏

    • @rajasadhi3482
      @rajasadhi3482 Рік тому +1

      maa sadhi 🙏❤️👑

  • @user-hw5jf4ph4b
    @user-hw5jf4ph4b 3 роки тому +24

    ધન્ય છે ગમનભુવાજી તમારી જનેતા ને
    કે તમને આવો સ્વર આપ્યો.....जीओ हजारों साल ये हमारी दिल से दुआ है

  • @Rajajahu-gq9wo
    @Rajajahu-gq9wo 4 роки тому +118

    જિયો હજારો શાલ મારા ભાઈ ગમન ભુવાજી ખરે ખર આંખમાંથી આશુ આવી ગયા હો ..ભુવાજી હું તમારો આશિક શું MR..રાજા જહુ વાળા ભુવાજી હું તમારી જરૂર મુલાકાત એક દિવશ જરૂર કરીશ
    JAY..DIPO.MAA

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому +1

      ua-cam.com/video/FFKMdCrLJW4/v-deo.html.

    • @viramchauhan6392
      @viramchauhan6392 3 роки тому +1

      થ યર તથ્ય આજ છેઃય#૨#યાતાયાત અચ્છા અચ્છા ચ છતાંય થાય અંચ આજ

    • @rathodmanojmanojrathod6804
      @rathodmanojmanojrathod6804 3 роки тому +1

      No

  • @MukeshMahetaMadanadangiy-qo9vm
    @MukeshMahetaMadanadangiy-qo9vm 4 місяці тому +7

    આ હળાહળ કળીયુગમાં પણ દેવી દેવો🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇🙌👏🙏🙇 કોઈ પણ દેવી દેવો🙌👏🙏🙇 કરે એ કોઈ વ્યક્તિ ના કરી શકે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤સરસ સમજણ હોય👼🙏❤️ તો સમજો મા બાપ ના આશીર્વાદ પ્રાપ્ત થાય અને➕ આપણા પોત પોતાના ઈષ્ટ દેવી દેવો🙌👏🙏🙇 ની ક્રૃપા અને પ્રભુ મોટા છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @miteshsolanki3385
    @miteshsolanki3385 3 роки тому +36

    જય દિપો .
    નમ્ર વિનંતી આ સાથે જણાવવાનું કે ગમન ભુવાજી એક સોંગ મહાદેવ અથવા તો ગિરનારી મહારાજ ઉપર બનાવવા માટે વિનંતી જય દિપો રામ

  • @VV_DESAI.Official
    @VV_DESAI.Official 4 роки тому +192

    જોરદાર story આખ મા આસુ આવી ગયા
    ગમન ભુવાજી અે અંતરથી ગાયુ છે
    જય ગોગા

  • @rajabahuchar
    @rajabahuchar 4 роки тому +58

    ભુવાજી આ તમારું સોંગ સુપર duper જાય એવી મારી પ્રાથના છે માં દીપો માં ને

  • @rajprajapati8812
    @rajprajapati8812 2 роки тому +13

    સાચે આંખમા આંસુ આવી ગયા વાહ ભુવાજી વાહ

  • @user-lo2pc8jp8c
    @user-lo2pc8jp8c 3 роки тому +8

    Jay dipo ma

  • @kinjalbenbarad3436
    @kinjalbenbarad3436 4 роки тому +19

    🙏🌄🕉️🔱Jay Shree Maa🔱🕉️🌄🙏
    👌👍🌄. super👆song...Jay Dipo Ram.... bhuvaaji

  • @kalpeshchunara6153
    @kalpeshchunara6153 3 роки тому +12

    Gaman bhuvaji is back yaar

  • @vschaudhary6403
    @vschaudhary6403 2 роки тому +30

    વાહ ભાઈ વાહ રુવાડા ઉભા થાય જાય એવુ ભજન છે જોરદાર ભુવાજી 🙏🙏

  • @sohilchaudhary7532
    @sohilchaudhary7532 Рік тому +5

    Jay mahraj Jay Ho MA ❤❤❤❤❤

  • @nilkanthprajapati3229
    @nilkanthprajapati3229 4 роки тому +18

    Bhai bs sachhu kav Aa song joi ne hu radi gayo , bhagwan ane dev kare Aa koi naa kare ,Gaman bhuvaji ne lakho var naman karu 🙏🙏 jay mataji

  • @mehulleuva2308
    @mehulleuva2308 4 роки тому +26

    Jay sikotar maa🙏🌹🙏

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому

      ua-cam.com/video/Qj_R2wVW_Jw/v-deo.html

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому

      ua-cam.com/video/FFKMdCrLJW4/v-deo.html.

  • @sureshmakwana6101
    @sureshmakwana6101 3 роки тому +17

    જય હો મા ખોડિયાર વહાણવટી રતન બાઈ મા

  • @RamStudioDhuva
    @RamStudioDhuva Рік тому +3

    એક તારો આધાર દીપો માં

  • @chandreshparmar5142
    @chandreshparmar5142 4 роки тому +17

    જય હો ...
    ભુવાજી....જય માતાજી...💐⛳⛳

  • @zakhmidil8172
    @zakhmidil8172 4 роки тому +62

    જય વિહત માં જય જહુ માં
    જય સિંધવાઇ માં જય દીપો માં..
    જય ગોગા મહારાજ

  • @karanrathod8934
    @karanrathod8934 3 роки тому +6

    ખૂબ ખૂબ જ સુંદર આલાપ ભુવાજી 🙏🏻🚩

  • @damorrakesh7218
    @damorrakesh7218 3 роки тому +6

    વાહ ભુવાજી તમારા એક એક શબ્દ જય માતાજી જય

  • @user-jh9so1rb7e
    @user-jh9so1rb7e 4 роки тому +69

    ભુવાજી આવા સંરસ સોગ બનાવા બંદલ આભાર ખરેખર અતયારે કરીયુગ મા જે પણ માતા ને પુજસે તે ખુબજ આગર જસે

  • @kailashbenrajeshbhairathod7074
    @kailashbenrajeshbhairathod7074 4 роки тому +11

    મારી વિહત, મેલડી માં હોય ત્યારે જગત આખું સપોર્ટ કરશે. ભુવાજી જય માતાજી

  • @hirarabarisanosara5990
    @hirarabarisanosara5990 2 роки тому +15

    જય માં મોમાય શક્તિ ચામુંડા આશાપુરા મેલડી માતાજી 🚩

  • @kamaleshdesai6579
    @kamaleshdesai6579 3 роки тому +7

    તમારું આ ગીત સાંભળી ને આંખો થી આસું આવી ગયા 😭😭😭😭

  • @ramesrabari5755
    @ramesrabari5755 4 роки тому +95

    સાચી વાત છે ગમન ભુવાજી દેવ કરે કોઈ ના કરે જય દિપો માં સાંથલ

  • @pareshsinhrathodofficial4637
    @pareshsinhrathodofficial4637 4 роки тому +7

    Jay Ma 🙏🙏🙏🙏

  • @tanudesai9469
    @tanudesai9469 2 роки тому +33

    🙏🙏🙏 માના પરચા કમ નથી માણસ ભુલો પણે માવતર નય 🙌જય ચેહર મા જય દિપો મા🙌

  • @thakorashish8618
    @thakorashish8618 2 роки тому +6

    જય માતાજી 🙏🥰

  • @mahendrazala7108
    @mahendrazala7108 4 роки тому +25

    જય દિપોરામ જય ગમનભુવાજી બાપા હા મોજ હા દેરા ઉપર ભરોસો રાખી એ તો ભવ પાર ઉતરી જાય

  • @Bharat.I.panchal
    @Bharat.I.panchal 4 роки тому +75

    હાચુ ગમન ભાઈ હાચુ
    🙏દેવ પર વિશ્વાસ રાખો તો તમારી વારે જરૂર આયા વગર રેતા નથી🙏
    🙏જય ગોગા મહારાજ 🙏

  • @raja_bahuchar_officil_apruji
    @raja_bahuchar_officil_apruji 3 роки тому +3

    જય શ્રી રામ જય બહુચર માં

  • @KARAN._.Bharvad
    @KARAN._.Bharvad 2 місяці тому +2

    રાજા મેલડી......🙏

  • @shaileshbharvad8707
    @shaileshbharvad8707 4 роки тому +66

    વાહ ભુવાજી વાહ આ સત્ય કહાની પર સોંગ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🙏

  • @ishwarrabari421
    @ishwarrabari421 4 роки тому +18

    Ma kare E koyna kare ❤

  • @user-dj5vh5kt3l
    @user-dj5vh5kt3l Рік тому +5

    જય ઢૅઢળી માં કૌશિક ડાભી❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RahulRathod-di1bl
    @RahulRathod-di1bl 2 роки тому +9

    ભુવાજી તમારું ગીત સાંભળીને આંખમાં આંસુ આવી ગયા

  • @cheharramranuj7723
    @cheharramranuj7723 4 роки тому +9

    CHEHAR રામ રણુંજ 🙏🙏

  • @vipulgamara09
    @vipulgamara09 4 роки тому +12

    Jay Sikotar Ma🙌🏻🙏🏻🚩

  • @satieshraval5504
    @satieshraval5504 Рік тому +4

    👑મોમાઈ🔱જોગણી🚩

  • @chauhansanjaysinh7829
    @chauhansanjaysinh7829 3 роки тому +8

    વાહ મારા ભરોહા ના ભગવોન હા 👏👏

  • @AADHARSIKOTAR7071
    @AADHARSIKOTAR7071 4 роки тому +36

    👑👑😍Dev kare avu koi no kare 🙏🙏

  • @user-no1tu9it4p
    @user-no1tu9it4p 4 роки тому +9

    *Wha Gaman bhuvaji*
    super duper hit
    Bapo Bapo....👌

  • @user-if4sm9it7f
    @user-if4sm9it7f Рік тому +32

    કુળદેવી બધા ની આબરૂ રાખશે જય હરસિદ્ધિ ભવાની

  • @motidamorofficial6212
    @motidamorofficial6212 3 роки тому +6

    🙏‼️Jay dipo maa‼️🙏

  • @vahjichaudhary5075
    @vahjichaudhary5075 4 роки тому +10

    ખુબ જ સરસ કહાની છે ભુવાજી જોરદાર

  • @singermerubharwad777
    @singermerubharwad777 3 роки тому +6

    જય જય મારી માં કાળીનાગણ કોઠા વારી માં મચ્છો મચ્છો

  • @Mukesh-wo1oi
    @Mukesh-wo1oi Рік тому +3

    જય હો આપ ને ગમન ભુવાજી અને ગાયક કલાકાર તરીકે આપ ના સર્વ દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું હું એક ગરીબ ભૂદેવ સમાજ નો સાઈઠ વરસ નો સરવાળો છું પણ મારા બધા દેવી દેવો ની કૃપા થી હું એક ગરીબ છું પણ લાચાર નથી બસ એક નિમિત્ત બનાવી દિધો છે પણ અમે જે જગ્યાએ રહીએ છીએ એજ જગ્યા માં પહેલા વાણિયા અને એનાં પછી વાઘરિઓ અને પછી ત્રણસો વર્ષ પહેલા જ અમારા ગામમાં રહેતા હતા પણ પહેલા તો મારા મોંટા ભાઈને સોનબાઇ માં નમાનું ધુખ થયું હતું પણ એ એકદમ દારૂડિયા ની લતે ચડી ગયા હતા અને હું તો એક નાસ્તિક હતો ત્યારે કંકુ ની ધાર થઈ હતી પરંતુ સમય વિના મોતી પાકતા નથી પણ હું તો બસ પાલનપુરમાં હીરા ઘાટ નો કારીગર હતો અને આ જ વાત સાચી છે ઘણા પ્રગટ પરચા જોયા છતાં હું નાનો હતો ત્યારે મારે છપ્પન ઉપર ભૂગોળ અને મારી બા મને સમાચાર આપ્યા કે માતાજી નું નિવેદ 😭 કરવાનું છે પણ હું કેમ જાણે શું થયું કે ઊલટો જવાબ આપતા કહ્યું કે માતાજી ને શું ખબર કે મુકેશ મહેતા નથી પણ હું નાસ્તિક હતો પણ હું એટલો બધો ના હતો નાનપણ માં રામાપીર ની મંડળી માં રમવા માટે જતો હતો અને કોઈ પણ ઝાડનું લીલું પડદુ પણ ના તોડતો પણ હું તોફાની પણ હતો પેલા માણસને કહી દીધું હતું પણ કોઈ પણ પ્રકારની તકલીફો માટે 😀 જરૂરી હોય છે એ બોલ્યો બરાબર ચાર મહિના થયા હતા અને મારી દીકરી બીમાર પડી ગઈ હતી અને એક મહનામાં સાડા ચાર હજાર રૂપિયા દવાખાને ખર્ચી ને ખુબ થાકી ગયો હતો ત્યારે મારી બા ને એક રિક્ષા વાળો હતો એ રોજ સવારે કે સાંજે મને મળતો હતો અને એની સાથે મારી બા ને સમાચાર મોકલ્યા હતાં કે અલ્પા બચે તેમ નથી અને જો આપ મોઢું જોવા માંગો તો આવી જજો મારી બા આવ્યા અને તેમણે કહ્યું કે કાણોદર લઈને આજ જ જવું છે હુ મારી બા ને કોઈ પણ બાબતે ના કહેતો અને અમે કાણોદર લઈને ગયા હતા ત્યારે એ ડોકટરની હોસ્પિટલમાં બીજી વાત સાચી છે ઘણા પ્રગટ પરચા પૂર્યા છે પણ ૬૩૫૩૦૮૬૨૨૬ આપ ને મારુ સત્ય લાગે યોગ્ય લાગે તો મને જાણ કરશો જી જય શ્રી sikotr સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની સર્વ દેવી દેવો ની જય આપ ના ઇસ્ટ દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ ૐ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી ની

  • @babubharwad6157
    @babubharwad6157 3 роки тому +3

    જય દ્વારકાધીશ

  • @Karman_Lalpur_Official
    @Karman_Lalpur_Official 4 роки тому +55

    *💔Heart Touching Video વાહ ભુવાજી ખરેખર આંખ મા આંસુ😭 આવી ગયા હો ભુવાજી....ll👌👌*

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому +5

      ua-cam.com/video/FFKMdCrLJW4/v-deo.html.

  • @vipulpatelbhuvaji4831
    @vipulpatelbhuvaji4831 4 роки тому +57

    ગમન ભુવા જીઓ હજારો સાલ સોંગ સાંભળીને આંખમાંથી માંથી આસુ આવી ગયું સદાય તમારી દિપો ચડતી વીરા રાખે એવી મારા ઘરના દિવાને પ્રાર્થના કરું છું

    • @jayathakorofficial7035
      @jayathakorofficial7035 3 роки тому +1

      Bhai mari chenal subscribers karjo pz bhai

    • @nareshshekhvaofficial9589
      @nareshshekhvaofficial9589 3 роки тому +1

      જય સિકોતર માં મારી સિકોતર કાયમ આવી ચરતી રાખે મારી સિકોતર આ આલાપ સાંભળી ને આંખ માં આસુ આવી ગયાં છે

    • @maheshrana9550
      @maheshrana9550 3 роки тому

      Nica

    • @khodajithakor2852
      @khodajithakor2852 3 роки тому

      K

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому

      ua-cam.com/video/FFKMdCrLJW4/v-deo.html.

  • @user-zr5xj8fn7l
    @user-zr5xj8fn7l 4 місяці тому +3

    મારી કુળની માતા ચામુંડા માં મહાકાળી માં મેલડી માં

  • @mukeshmahetachiragmahetama5840
    @mukeshmahetachiragmahetama5840 2 роки тому +4

    વાહ ગમનભાઈ જોરદાર આખ માં આસુ આવી ગયા છે સૌનું ભલું કરે ભગવાન શિવ અને શક્તિ માં વિશ્વાસ મુકો તો જ ભવ પાર પડી જાય છે જય શ્રી દ્વીપ" માં બાપ ના આશીર્વાદ લેવા જોઈએ

    • @bapuvagehla2756
      @bapuvagehla2756 11 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 4 роки тому +19

    યુવરાજ ભાઈ ની એકટીગ જોરદાર છે..

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 4 роки тому +76

    ગમન ભુવાજી સાચી વાત છે જે દેવ કરે એવુ કોમ કોઈ ના કરે
    મારી વિસભુજાળી વિહત કરે એવુ કોમ કોઈ ના કરી શકે। ...
    🙏🌹🌹 જય શ્રી વિહત મેલડી 🌹🌹🙏
    🙏🙏🌹🌹 જય શ્રી દિપો માઁ 🌹🌹🙏🙏
    🙏🙏🌹 ગમન ભુવાજી 🌹🙏🙏

  • @vikramthakor1735
    @vikramthakor1735 2 роки тому +7

    જય દ્વારકાધીશ ગમન સાંથલ બહુ સરસ ગીત આવશે થેન્ક્યુ

  • @KiranThakor-cg2ei
    @KiranThakor-cg2ei 3 роки тому +26

    હે મા ! કુળદેવી એક તારો સહારો ...
    ___❤️ જય માં ભવાની ❤️____

  • @payalchetan.ppayal9887
    @payalchetan.ppayal9887 4 роки тому +9

    વાહ મારા ભાઈ વાહ બહુ સુપર સોંગ જોર કહાની

  • @sanjvala1780
    @sanjvala1780 4 роки тому +27

    રાહુલ છોકરાઓ બધા ખુશ થય ગયા... જાનકી.પ્રાન્સવ.માનવ.શેરોન.મીરા.માણકી 🤗🙏🏻🤗🙏🏻🤗🙏🏻🤗

  • @mahendrameghwal6847
    @mahendrameghwal6847 3 роки тому +4

    Ha bhuaaji ha

  • @Narpatpurohit57
    @Narpatpurohit57 2 роки тому +4

    वाह भुआ जी आखो में आंसू आवि गया

  • @pareshsinhrathodofficial4637
    @pareshsinhrathodofficial4637 4 роки тому +17

    Vah kuldevi vah 😭🙏🙏

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому

      ua-cam.com/video/FFKMdCrLJW4/v-deo.html.

  • @chauhanbhavesh3742
    @chauhanbhavesh3742 3 роки тому +5

    Super vat modi bhuvaji..... Jay Mataji 🙏🏻

  • @Rajpurohit_88
    @Rajpurohit_88 3 роки тому +18

    Big fan Gaman santhal ❤️❤️😘

  • @meetasudra8948
    @meetasudra8948 2 роки тому +3

    👌😢
    માં વિશ્વાસ એ આવી ને કામ કરી જાય

  • @rawatmonty6769
    @rawatmonty6769 4 роки тому +5

    ખરે ખર ગમનભુવજી જોરદાર ગીત ..રુવાતા ઉભા થઇ જાય એવું ..માં કરે એવું કોઈ ના કરે

  • @pridipdesai4811
    @pridipdesai4811 3 роки тому +27

    જય માં
    જય ગોગા મહારાજ 🙏🙏🙏

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому

      ua-cam.com/video/FFKMdCrLJW4/v-deo.html.

  • @rambharvad8147
    @rambharvad8147 3 роки тому +3

    Jay ho ma

  • @gautamdarbaronofgoga1792
    @gautamdarbaronofgoga1792 3 роки тому +4

    Jay Goga

  • @rabari9459
    @rabari9459 3 роки тому +24

    🙏 જય જૉધ માઁ 🙏 જય ખોડીયાર માઁ 🙏

  • @l.ddubai8540
    @l.ddubai8540 4 роки тому +16

    Awesome Gaman Santhal Sir 💙🧡💛🤎❤🔥

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому

      ua-cam.com/video/FFKMdCrLJW4/v-deo.html.

  • @jay_goga_9094-sc5ou
    @jay_goga_9094-sc5ou Рік тому +9

    Jay Goga Maharaj ❤❤❤❤❤

  • @Mukesh-wo1oi
    @Mukesh-wo1oi Рік тому +2

    જય શ્રી શુર્પાંચમ જય હો ગમન ભાઇ સાંથલ આ ગીત સાંભળી ને મને અખમાં પાણી આવી ગયાં છે અને દેવી દેવો કરે એ કોઈ મોટો ભૂપ નથી કરી શકતો ❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @g.kbhalodiya1866
    @g.kbhalodiya1866 4 роки тому +27

    વાત સાંભળે લી પણ આજ વિડિયો જોય એક એક રૂવાટા ઉભા થય ગયા emotional aalap wah Gujarat na king

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому

      ua-cam.com/video/FFKMdCrLJW4/v-deo.html.

  • @PremPrem-jd1xc
    @PremPrem-jd1xc 3 роки тому +9

    Jay meldi 🙏🏻 bhuvaji tamara video jone to amne sikh male che to aamaaj amane amare mataji baghwan na vise keta rejo........ Ooo... Jay dipo maaa 🙏🏻

  • @niteshmarvadi7645
    @niteshmarvadi7645 2 роки тому +6

    🙏 જય કુળદેવી મા 🙏
    🙏 જય માતાજી 🙏

  • @sarikarathodrathod3626
    @sarikarathodrathod3626 4 роки тому +8

    Song joyi aankh ma aashu aavi gaya aetle tarif na words nathi 🙏🙏 jay mata di maa sahu no bhalo kare

  • @vishnudesai5777
    @vishnudesai5777 4 роки тому +8

    ખરેખર જોરદાર સોંગ છે આંખમાં આંસુ આવી જાય

  • @user-wz5tq5xr6q
    @user-wz5tq5xr6q 2 роки тому +6

    જય દિપો મા જય મેલડી માં

  • @Mukesh-wo1oi
    @Mukesh-wo1oi Рік тому +2

    દિલથી આભાર સહ શુભ ફળ મળશે જોરદાર સુપર વિડિયો ગીત નાભિ કમળ જેવા સુર સંવાદ એકદમ કરુણતા ભારો ભાર ગીત ગાયું છે ભગવાન કરે કે આવું દુઃખ કોઈને પણ ના પડે પણ છે જય કુળની દેવી ની કૃપા ડોકટર સાહેબ ને એજ ખેચી લે છે સત્ય મેવ જયતે જરૂર હોય છે ગમન ભુવાજી જય દીપા માં ની

  • @Rakesh_thakor7066
    @Rakesh_thakor7066 4 роки тому +16

    Jay Mataji 🙏

  • @jayeshdesai9751
    @jayeshdesai9751 4 роки тому +9

    👑 Jay ho Maa 🙏 🙏

  • @zaverbhaidesai5009
    @zaverbhaidesai5009 3 роки тому +4

    જય દિપોમાઁ જયમેલડીમાઁ 🙏🙏

  • @mukeshmahetachiragmahetama5840
    @mukeshmahetachiragmahetama5840 2 роки тому +1

    વાહ વાહ ઍક એક શબ્દ ઉપર આંખ માં આંસુ આવી જાય છે પ્રભુ મુકેશ મહેતા મડાણા ડાઞિયા તા પાલનપુર ડિ બી આ તકલીફમાં થી હું પણ બચી ગયો મારો દીકરો કુવામાં પડી ગયો હતો ડોક્ટરો પણ છુટી પડતા હતા પણ દેવી દેવો ની ક્રૃપા થી એ હાલમાં બે હાથે કોમ્પ્યુટર પર કામ કરે છે દેવી દેવો કરે એ કોઈ ના કરી શકે જય શ્રી સિકોતર સંધિ ગોગા સરકાર કૂળદેવી ચામુંડા માતાજી ની જય જય શ્રી દિપા માં ની જય જય ગરવી ગુજરાત સર્વ ભક્તોને જય જય જય હો ગમનભાઈ સાંથલ

  • @SemojRamMusic
    @SemojRamMusic 4 роки тому +12

    *Jay Dipo ma*

  • @vikramzala3132
    @vikramzala3132 4 роки тому +7

    વિક્રમ ઝાલા ધામતવાણ જય શક્તિ મા
    SUPER song

  • @KetanPatel-en6ul
    @KetanPatel-en6ul 3 роки тому +4

    Gaman sathal
    Tamaru aa song to mara akhomathi aasu aavigaya
    Maa virhat tamari bbhadhi manokamna puri kare🙏

  • @rajacheharofficialkhareda
    @rajacheharofficialkhareda Рік тому +2

    Jay ma jahuu zopadii jay ma tiger chehar Bhavaniii ❤️🙏

  • @bharvadhari1505
    @bharvadhari1505 4 роки тому +89

    જય હો મારા કુળની દેવી માં ચામુંડા

    • @nileshnayak7090
      @nileshnayak7090 3 роки тому +4

      Mari kuldevi jay chamund maa

    • @mavjidesai5702
      @mavjidesai5702 3 роки тому +3

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @Rakesh-cy5zz
      @Rakesh-cy5zz 3 роки тому +1

      જય હો મારી કુળદેવી હૂલ્લઈ મેલડી માં

    • @nikuldesai7957
      @nikuldesai7957 3 роки тому

      MA chamund

    • @sureshjain3029
      @sureshjain3029 3 роки тому

      ua-cam.com/video/Qj_R2wVW_Jw/v-deo.html

  • @murlidharphotography77
    @murlidharphotography77 3 роки тому +6

    Aankh ma thi aansu chalkata re mara bhuaji ni aa vat hobhdine
    Jay vihat meladi🙏🏼👑❤️

  • @bollywoodsong6014
    @bollywoodsong6014 3 роки тому +12

    આંખ માં થી આંસુ આવી ગયાં ભાઈ 🙏🙏જય માં તાજી 🙏🙏🙏

  • @meramrnayak3044
    @meramrnayak3044 2 роки тому +3

    💅🏼જય જય ma🙏🏾ખોડલ maa gaman ભુવાજી ને જય ho ભુવાજી 🙏🏾🙏🏾👌

  • @deshpremigroupofindia7767
    @deshpremigroupofindia7767 3 роки тому +9

    જય માતાજી 🙏

  • @miteshdesai5118
    @miteshdesai5118 4 роки тому +8

    Wahh Gaman Bhuvaji 🔥🔥

  • @kgfyt2668
    @kgfyt2668 3 роки тому +4

    મારી મા એજ મારો❤️ પરતાપ છે મારે કોઈ પણ🙄 દુઃખ હોય તો મારી 😘દીપો માં મારો સહારો બને છે 🙏જય મારી લાડવાઈ❤️ દીપો❤️ માં

  • @motidamorofficial6212
    @motidamorofficial6212 3 роки тому +6

    🙏Jay ho dipo maa 🙏

  • @vahjichaudhary5075
    @vahjichaudhary5075 4 роки тому +76

    ભુવાજી આવા બીજા પણ સોન્ગ બનાવો ખુબ જ ગમ્યુ.