Kashi Dham Kahva ( કાશી ધામ કાહવા ) | Short Film | Gaman Santhal | Yuvraj Suvada | Nitin Kolavada

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 1,9 тис.

  • @vipulrabari8652
    @vipulrabari8652 9 місяців тому +21

    Jay Ho Goga...❤

  • @shreeramvideograpy5621
    @shreeramvideograpy5621 Рік тому +21

    Bahut sandar story aakh me aasu aa gaye
    Jay goga😢😢😢

  • @ahirbhavesh1387
    @ahirbhavesh1387 Рік тому +8

    રૂંવાડા ઊભા કરી દે એવો પવિત્ર પ્રસંગ...જય ગોગા મહારાજ બાપા સર્વ નું કલ્યાણ કરે

  • @HathiloRabarii
    @HathiloRabarii Рік тому +173

    ગુજરાત નો કોહિનૂર ભુવાજી ગમન સાંથલ ની અવાજ ખૂબ જ સારી છે ❤
    જય ગોગા મહારાજ

  • @new_songs007
    @new_songs007 Рік тому +29

    સ્ટોરી જોઈને તો રોમ રોમ ઊભા થઈ ગયા જય શ્રી ગોગા મહારાજ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @randhirrabarirk6067
    @randhirrabarirk6067 Рік тому +90

    ભાઈ ખરેખર આંખ માંથી આંસુ આવી જાય એવી શોર્ટ ફિલ્મ ધન્ય છે તમને
    જય ગોગા મહારાજ 🙏🙏

  • @gamara3038
    @gamara3038 Рік тому +35

    જય હો બાપ... જય હો મારા કાશીના વાશી.. ગોગા મહારાજ 🙏🏻🙏🏻 ધન્ય છે ભાઈ... ખુબ સરસ સ્ટોરી 👌👌મારો રામ સૌ નું સારુ કરે...જય હો ગોગા મહારાજ 🙏🏻🙏🏻🙏🏻🙇‍♂️

  • @Krishvishnubhaiprajapati
    @Krishvishnubhaiprajapati Рік тому +23

    ખુબ સુંદર જય ગોગા
    સૌનું ભલું કરે
    અઢારે આલમને આનંદ આપનાર જય ગોગા

  • @rekhadeshai323
    @rekhadeshai323 Рік тому +250

    સ્ટોરી જોઈને આંખમાં આંસુ આવી ગયા સરસ સ્ટોરી બનાવી જય ગોગા મહારાજ🙏🙏

  • @LIGER_108
    @LIGER_108 Рік тому +2

    Jordar aakhon ma aanshu aavi gaya last scene joine... Jai Goga maharaj....❤🚩🙏🏻

  • @Traveller-VS
    @Traveller-VS Рік тому +109

    મારું પણ જીવન kashva ના ગોગા એ બદલ્યું છે...... જ્યારે દુનિયા એમ કહિદે કે હવે કઈ ના થાય આનું....ત્યારે આખું જીવન બદલી દે એવું કરી બતાવે kahva નો નાથ 🙏🙏🙏❣️

  • @GulabsolankiSolank
    @GulabsolankiSolank 8 місяців тому +300

    કોણ કોણ ગોગા બાપા ને દિલ થી માને છે 🙏🙏🙏🙏

  • @gujaratfarmerlifewithamit3826
    @gujaratfarmerlifewithamit3826 Рік тому +65

    જય શ્રી ગોગા મહારાજ 🙏
    બઉ સરસ સ્ટોરી ખુબ ખુબ આભાર ગમનભાઈ ભુવાજી અને નિતિનભાઈ

  • @arvind.rajputarvind.rajput2487
    @arvind.rajputarvind.rajput2487 9 місяців тому +8

    મારે ત્યાં મારા ગોગા મહારાજ હોય તો મારે બીજું શું જોઈએ...અરેરે મારા ગોગા મહારાજ ❤❤

  • @vaghelajigar
    @vaghelajigar Рік тому +25

    જોરદાર સ્ટોરી બનાવી છે આંખો માંથી આંસુ નિકળી ગયા જય ગોગા મહારાજ 🙏🏻🙏🏻🙏🏻

  • @rajachamundaofficial77
    @rajachamundaofficial77 Рік тому +56

    ધન્ય છે સ્ટોરી બનાવનાર અને સૂર આપનાર ગમન સાંથલ અને નિતી કોલ વડા ન જેમનો અવાજ સાંભળી મન એક દમ સ્થિર થઇ જાય છે જય ગોગા મહારાજ ❤🙏🥰🙏

  • @BhaveshDamaOfficial
    @BhaveshDamaOfficial Рік тому +106

    *🚩 જય હો મારા કાશી-ધામ કાહવા વાળા ગોગા બાપા 🙇🙌*

    • @HD_Video_1080
      @HD_Video_1080 Рік тому

      ua-cam.com/users/live1_iToHhTmhM?feature=share

  • @manojaone3323
    @manojaone3323 Рік тому +5

    જય હો કાશી ધામ કાહવા વાલા

  • @GOGA-ROM-9094
    @GOGA-ROM-9094 Рік тому +4

    જય ગોગા મહારાજ 😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊😊🎉😊🎉😊😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉😊🎉🎉😊🎉😊🎉😊

  • @cheharrajofficial
    @cheharrajofficial Рік тому +42

    જય કાશિકાહવા વાળા ગોગા બાપા ❤🙏🏻
    Nice Short Film And library...
    ......#jaygoga

  • @offcial.chauhan
    @offcial.chauhan Рік тому +3

    Ha maro goga mahraj ❤❤

  • @bhavanchavda7746
    @bhavanchavda7746 Рік тому +6

    🙏‼️જય તોરણ્યા વાળા ગોગા મહારાજ...ગોગા મહારાજ઼ બધાની ઈચ્છા પુરી કરજો....જય હો વડલા ના ગોગા મહારાજ...‼️🙏

  • @chauhannitin6606
    @chauhannitin6606 Рік тому +3

    Jay Goga bapa jay ho tamari bapa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💝💝

  • @vihatdigitalstriker4994
    @vihatdigitalstriker4994 Рік тому +27

    ખુબજ સરસ સ્ટોરી ધવલભાઈ ની અને ગમન ભાઈ નીતિનભાઈ આ સ્ટોરી માં સુર આપી ઇતિહાસ જીવંત કરી નાખ્યો

  • @Dilawarinvestment5113
    @Dilawarinvestment5113 Рік тому +5

    Mind blowing story..... Ankh mathi aasu avi gya... 😢😢
    Jay goga bapa🙏🙏🙏🙏

  • @MukeshDesai-kv9kq
    @MukeshDesai-kv9kq Рік тому +4

    Jay goga Bapa taro aadhar bapa સાચવ જો bapa🚩🚩

  • @thakorvinuji3976
    @thakorvinuji3976 Рік тому +3

    રિયલ માં ભાઈ આંખમાં થી આશુ આવિ ગયા.. ભાઈ જોરદાર સ્ટોરી સે. જય ગોગા

  • @JaySemojGogaKetudesai
    @JaySemojGogaKetudesai Рік тому +27

    Jay Ho KashiDham Kahva Goga Maharaj 🙏
    Jay SEMOJ VIHAT MELDI MAA 🙌

  • @mayurkhasiya4492
    @mayurkhasiya4492 Рік тому +12

    ધન્ય ધન્ય છે ગમન ભૂવાજી ને ❤❤❤

  • @thakorkalpesh5127
    @thakorkalpesh5127 Рік тому +4

    જય ગોગા બાપા 😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય ગોગા મહારાજ બાપા

  • @Chetanrabari-pm3my
    @Chetanrabari-pm3my 3 місяці тому +4

    જય જય જય જય જય જય શ્રી ગોગા મહારાજના આશીર્વાદ ❤,♥️🙏🙏🚩🚩

  • @Vinoddesai-te2gb
    @Vinoddesai-te2gb Рік тому +6

    Waah dhaval motan Waah rajan rayka.majboot story.jay goga

  • @jogmayasarkar5658
    @jogmayasarkar5658 Рік тому +28

    આ આલાપ સાંભળીને મારી આંખ માંથી આંસુ આવી ગયાં😊😊

  • @vihatdigitalstriker4994
    @vihatdigitalstriker4994 Рік тому +304

    આંખ માંથી આંસુ આવી ગયા, એવી ગોગા ની ભક્તિ કરી છે જય ગોગા

  • @pateljignesha6589
    @pateljignesha6589 Рік тому +1

    Jay goga.....jevu raju bhai ne ashi api evi saune apje goga.....jay goga 🙏🙏🙏🙏

  • @anildesai2917
    @anildesai2917 Рік тому +24

    જય વિહા લાલજીના ગોગા ♥️🙏

  • @anjyrazz9068
    @anjyrazz9068 5 місяців тому +1

    જય ગોગા બાપા..... 😍🙌🏻🙌🏻

  • @shivramsuthar6124
    @shivramsuthar6124 Рік тому +17

    ખુબજ સરસ ગમનભાઈ આપના કંથે મા સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે 💐🙏🏻💐

  • @Rujalrabari83.
    @Rujalrabari83. Рік тому +241

    સ્ટોરી જોઈને ખરેખર આંખ માં થી આસુ આવી ગયા.🚩 જય કાહવા વાળા

  • @BcRaval
    @BcRaval 11 місяців тому +1

    Ankh mathi Anshu avi gya bhai aa joi ne 😢😢😢 jay goga Maharaj ❤❤

  • @payal8647
    @payal8647 Рік тому +400

    કોણ કોણ ગોગા બાપા ને દિલ થી માને છે ❤

  • @dhruvpatel4165
    @dhruvpatel4165 2 місяці тому +1

    Jay Hoo Goga Baapji 🐍📿🙇🙏🌍

  • @pareshrabari1091
    @pareshrabari1091 Рік тому +34

    આંખ માંથી આંસુ આવી ગયાં ગીત સાંભળીને
    જય શ્રી કાહવા વાળા🛕 ભગવાન શ્રી જયરામ બાપા જય રાજા બાપા

  • @Ishudesai768
    @Ishudesai768 Рік тому +3

    Jay ho mara naath🙏🙏

  • @oadjitu1746
    @oadjitu1746 Рік тому +182

    આંખ માંથી આંસુ આવી જાય છે સ્ટોરી જોઈને 🙏
    જય ગોગા મહારાજ

  • @Mp.stories
    @Mp.stories Рік тому +1

    Jordar gaman santhal and nitin kolavada nice song... ❣❣ JAY GOGA MAHARAJ ❣❣

  • @kddigitalofficial2668
    @kddigitalofficial2668 Рік тому +13

    Vah ભાઈ ❤️ સુ સ્ટોરી છે ❤️મન ખુશ થઇ ગયું ✨️
    જય ગોગા મહારાજ 🙏

  • @CreatorbuddyBuddy-hr3zk
    @CreatorbuddyBuddy-hr3zk 3 місяці тому +1

    Jay ho goga maharaj...❤

  • @natvarlalsuthar652
    @natvarlalsuthar652 Рік тому +7

    Khub Saras story che
    Jay kahva vada

  • @rabarinagji6533
    @rabarinagji6533 9 місяців тому +36

    કાહવા ના ભગવાન મારું સપનું કેયારે પૂરું થશે મારા ગારે ભગવાન શ્રી ગોગા મહારાજ ની ખુબ ડ્યા છે પણ માટી ની છેર નથી ખાલી હું તો હિંમત હરી ગયો છું ભગવાન 🙏🙏 મને ખાલી પારનું જુલાવી દેયો તો હું કચ્છ થી કાહવા આવું ભગવાન... આટલી મારી અરજી છે કાહવા ભગવાન

    • @shivshakticommunication4638
      @shivshakticommunication4638 8 місяців тому +2

      tha se mara bhai jai gogo hu ahmedabad thai treme

    • @peckschauhan2897
      @peckschauhan2897 8 місяців тому

      👍 થઈ જશે

    • @BhumikaGhohil
      @BhumikaGhohil 7 місяців тому

      Thase thase jay goga

    • @KiranPatel-mb6oj
      @KiranPatel-mb6oj 7 місяців тому

      વિશ્વાસ રાખજે ભાઈ ગોગો મહારાજ છ મહિના થતા થતા તારી આશા જરૂર પૂરી કરશે જય મારા જો બુડીના ગોગા બાપા

    • @majbutsinhjadeja5202
      @majbutsinhjadeja5202 6 місяців тому

      💯 Kara sa bapa

  • @rata199
    @rata199 Рік тому +14

    Jay goga bapa..🌏🙇🏻‍♀️

  • @girishdesai2366
    @girishdesai2366 Рік тому +1

    જય હો કશી કાહવા ના નાથ
    🙏🙏🙏🙏🙏

  • @worldcricketchampionshipgu8178

    ખરે ખર આવા સ્ટોરી જિંદગી માં નહિ સાંભળી જય ગોગા બાપા ❤❤❤❤ એમના અવાજ ને ધન સે...

  • @rabarimomaya8700
    @rabarimomaya8700 Рік тому +2

    Jay kaHva Vada Goga mara bspa tari dya bav tara pr bhroso rakhya pasi hu ghni sukhi su bapa jay ho ❤❤❤❤❤❤❤❤

  • @bharatrabari1041
    @bharatrabari1041 Рік тому +14

    ભગવાન શ્રી કાહવા વાળા ગોગા મહારાજ તારો આધાર બાપા 🙏

  • @RahulThakor-ow8mg
    @RahulThakor-ow8mg Рік тому +7

    સ્ટોરી જોઈ ખરેખર આખ માથી આસુ આવી ગયા. જય કાહવા વાળા

  • @vijaydhavaniya3629
    @vijaydhavaniya3629 Рік тому +19

    ધન્ય છે આ સ્ટોરી અને ગીત બનાવનાર ને 🙏ગમન સાથંલ તથા સાથી કલાકારો ને જય ગોગા મહારાજ

  • @shyamdesai...banaskhntha3725
    @shyamdesai...banaskhntha3725 Рік тому +4

    એક જ લાઇન આશું લાવી દીધા જેનું માં બાપ નહિ એનો માવતર મારા ગોગા બાપા 🙏🙏🙏🙏

  • @TheAnimationHub7771
    @TheAnimationHub7771 Рік тому +11

    JAY HO MARA NATH
    JAY KAHVA VADA
    JAY GURUDEV ❤❤❤

  • @VishalDesai-mb5uv
    @VishalDesai-mb5uv 7 місяців тому +1

    *!!એટલી हદે तને माનું છું ने मारा નાથ કે मને विશ્વાस छे જે हु કरीશ એ साચું હशे!!*
    *!!અને મારો ગોગો કरશે એ पाક્કું હशे!!*
    *_"જय हो કાहવા वाળા🙏🏻👑❤️"_*

  • @hajabhaidesai1189
    @hajabhaidesai1189 Рік тому +10

    બહુ સરસ હિસ્ટ્રી છે .ધન્ય છે બને ભુવાજી ને.જય ગોગા બાપા.

  • @rajuthakor8016
    @rajuthakor8016 Рік тому +27

    🙏 જય ગોગા મહારાજ 🚩ધન્ય ગુજરાત ની ભૂમિ ને ગોગા મહારાજ જેવા ભગવાન ના આશીર્વાદ છે.

  • @Piyushh_Desaii
    @Piyushh_Desaii Рік тому +1

    Ekdum mast video bnvyo che super jay ho mara goga 🙏

  • @109.vikramsinhvaghela7
    @109.vikramsinhvaghela7 Рік тому +28

    હદયને સ્પર્શી ગયું.. જય શ્રી ગોગા મહારાજ 🙏

    • @HD_Video_1080
      @HD_Video_1080 Рік тому

      ua-cam.com/users/live1_iToHhTmhM?feature=share

  • @desigujju7800
    @desigujju7800 Рік тому +11

    🥺Hart taching❤️ 🙌 Jay shree goga maharaj

  • @5211mobileplanet
    @5211mobileplanet Рік тому +6

    Bahut hi sundar film...jay goga maharaj,🙏🚩

  • @vivekmodasar5171
    @vivekmodasar5171 Рік тому +12

    Jay Kahva Vada...❤🙏
    Super Hit Song...❤😍
    Sp. Tnx Dhaval Bhai & Rajan Bhai🤗❤ Jay Goga Maharaj ...❤🙏

  • @BhaveshBharvad-c2p
    @BhaveshBharvad-c2p 2 місяці тому +1

    જય હો દાદા 🙏🙏🙏🙏

  • @tarunrabari1987
    @tarunrabari1987 Рік тому +16

    ધન્ય છે સ્ટોરી બનાવનાર અને સુર આપનાર ગમન ભુવાજી અને નીતીન કોલવડા

  • @falugunirathod3739
    @falugunirathod3739 Рік тому +17

    જય થાય મારા બાપા ગોગા નો 🙏👑🙇📿🌍

  • @bhvanbharvad6554
    @bhvanbharvad6554 Рік тому +9

    જય ગોગા 🙏🏻જય દ્વારકાધિશ.. 🙏🏻

  • @nileshparikh549
    @nileshparikh549 9 місяців тому +2

    Mara goga tu kayam tara badako par daya rakhaje bapa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GOGA_FARM
    @GOGA_FARM Рік тому +12

    Jay Goga Bapa_🙏🏻♥️

  • @pravinkumarchaudhary399
    @pravinkumarchaudhary399 Рік тому +6

    આંખ માંથી આશું આવી ગયા 🙏

  • @sachinsampraofficial4563
    @sachinsampraofficial4563 Рік тому +579

    ધન્ય છે સ્ટોરી બનાવનાર અને સૂર આપનાર ગમન સાંથલ અને નિતિન કોલવડા ન જેમનો અવાજ સાંભળી મન એક દમ સ્થિર થઇ જાય છે

  • @rata199
    @rata199 Рік тому +2

    Va bhagvan va jay goga maro jiv gogo

  • @Royal_Bapu
    @Royal_Bapu Рік тому +8

    *Jay Gogaji Maharaj....🚩*
    Mara man ni badhi manokamnao Puri karjo bapa...🙏

  • @JAY_GOGA_OFFICEL_3599
    @JAY_GOGA_OFFICEL_3599 Рік тому +8

    હે ગોગા મહારાજ તારી ભક્તિ ની એવી લાગણી છે
    કે બીજુ કંઈ દેખાતું જ નથી📿🙏

  • @Jigar_sinh_chauhan
    @Jigar_sinh_chauhan Рік тому +8

    Jay Kashi Kahava vada Goga MahaRaj 📿🙏

  • @SeenaPatel-s8m
    @SeenaPatel-s8m 2 місяці тому +1

    ❤❤Jay goga bapa❤❤

  • @sumitdesai8656
    @sumitdesai8656 Рік тому +12

    Jay Ho Mara Kahva Vada🙏🙏

  • @JayeshLuhar-l7r
    @JayeshLuhar-l7r 3 місяці тому +1

    *🙏Jay Khahvana nath Goga bapa *🙏🔱🚩

  • @onlylivebanas
    @onlylivebanas Рік тому +20

    સલામ છે આ સ્ટોરી ને મન ગદ ગદ થઈ ગયું, આંખ ભરી ગઈ.... જય ગોગા બાપા

  • @DiyaChhatraliya
    @DiyaChhatraliya 5 місяців тому +1

    Jiv Goga Maharaj 🙏

  • @MukeshThakor20..20
    @MukeshThakor20..20 Рік тому +9

    મારો રામ ગોગા મહારાજના 🙏🙏

  • @jaygogamusic1186
    @jaygogamusic1186 3 місяці тому +3

    કોઈ માને કે ના માને પણ હું માનું સુ તમે માનતા હોય તો લાઈક આપો જય ગોગા મહારાજ

  • @laxmanrabari5044
    @laxmanrabari5044 Рік тому +8

    🚩🕉️🙏 જય ગોગા મહારાજ ની 🙏🙂😊🥰

  • @infogkketan1877
    @infogkketan1877 8 місяців тому +1

    જય કાહવા કાશી ના bhag❤️ગોગા maharaj❤️ હજાર વખત વિડિઓ જોવું તોયે જોવાનું મન થાય છે 🤲ગમન ભુવાજી નીતિન કોલવડા તમને ગોગા મહારાજ હાચવે. જય રાજા bhagat❤️

  • @vershirabari1936
    @vershirabari1936 Рік тому +7

    જય કાહવા વાળા 🙏🏼❤️

  • @rabarimontubhai3630
    @rabarimontubhai3630 Рік тому +8

    Jay Goga Maharaj...❤️❣️

  • @hiteshkumraval6776
    @hiteshkumraval6776 Рік тому +5

    જય જય કાહવાના ગોગા મહારાજ
    ખુબ સરસ સ્ટોરી છે 🙏🙏🙏🙏

  • @h.pd.jremix
    @h.pd.jremix Рік тому +8

    જય ગોગા બાપા🙏

  • @deepubawa2382
    @deepubawa2382 Рік тому +4

    જય ગોગા મહારાજ ની ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kalpeshkasod
    @kalpeshkasod Рік тому +11

    🌹Jay Shree 👑👑Goga Maharaj 🙏

  • @mukeshsinhchavda9601
    @mukeshsinhchavda9601 Рік тому

    Jordar mara bhai story jordar6 bapani ,,,jay kasvana gogaji ni

  • @rakeshdave-kb5gb
    @rakeshdave-kb5gb Рік тому +10

    જય કાશીના કાહવા ના ગોગા મહારાજ 🙏🙏🙏

  • @valabalbhadrasinh3513
    @valabalbhadrasinh3513 Рік тому +1

    Jay ho goga bapa......

  • @Greatleader277
    @Greatleader277 Рік тому +23

    જય હો મારા સોમાબાપા નો ગોગા મહારાજ 🙏👑🚩

  • @akumar4409
    @akumar4409 Рік тому +8

    Violin music fabulous 👌🏻🙏🏻

  • @HiteshDesaiSamdhi-vj8ld
    @HiteshDesaiSamdhi-vj8ld Рік тому +11

    જય હો કાહવાના રાજા ભઞતના ઞોઞા🙌❤️