જાણો એવા સમુદાયને જે કહે છે પોતાને દેશના માલિક। નથી માનતા કાનૂનને। આદિવાસીને ભરમાવતા આ લોકો કોણ?

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024

КОМЕНТАРІ • 735

  • @bhavin8784
    @bhavin8784 7 місяців тому +64

    દેવાંશી બહેન ને વધુ સમય આપી વધુ માહિતી મેળવવાની જરૂર છે

  • @sunilvasava1367
    @sunilvasava1367 7 місяців тому +61

    દેવાંશીબેન હું તમારાં દરેક વિડિયો જોવ છું જે તમે પુરી જાણકારી અને તર્ક સાથે સમજાવો છો પણ આ વીડિયો માં અધુરી જાણકારી જણાય છે તો આપ આના વિશે પુરી જાણકારી મેળવો. તમે વ્યારા નાં કટાશવાણ ગામની મુલાકાત લો પછી તમને સમજાશે કે તેમની પ્રવૃત્તિ ગેરકાયદેસર ની છે કાયદેસર ની .🙏🙏

  • @vaghatsunil447
    @vaghatsunil447 7 місяців тому +75

    જયારે સિલવાસમાં આદિવાસી એકતા સંમેલન થીયું ત્યારે એ સઘઠન ને તમે કેમ કવર નથી કયરુ.

  • @VasavaRavidas-l4o
    @VasavaRavidas-l4o 7 місяців тому +122

    2011 ના સુપ્રીમ કોર્ટ ના જોજમેન્ટ મુજબ 92 % લોકો વિદેશી છે અને 8% આદિવાસી આ દેશના માલિક છે..

    • @ashishpandya1172
      @ashishpandya1172 7 місяців тому

      mukje ai.....judgemet joie....fek m fek kare 6e....

    • @riskybanna6194
      @riskybanna6194 7 місяців тому +1

      😂😂

    • @VasavaRavidas-l4o
      @VasavaRavidas-l4o 7 місяців тому

      ઓ શરણાર્થીઓ ...તમારા માટે મોદી સાહેબે ditection center તૈયાર કરી મુક્યા છે અને કૃપયા રાહ જુઓ UCC, NRC લાગવા દો...😃😀😀 બધાની હવા નીકળશે...

    • @VasavaRavidas-l4o
      @VasavaRavidas-l4o 7 місяців тому +3

      જોજમેન્ટ Google પર મળી જશે....

    • @VasavaRavidas-l4o
      @VasavaRavidas-l4o 7 місяців тому

      @@ashishpandya1172 માર્કંડે કાદજુ જો 2011 નો જોજમેંટ આ દેશ અમારા આદિવાસીઓનો છે તમે બધા વિદેશી છો

  • @vasavadines890
    @vasavadines890 7 місяців тому +88

    દેવાંશી બેન આ વિષય પર સમજવાની જરૂર છે

    • @czpatel5300
      @czpatel5300 7 місяців тому +2

      સાચી વાત છે

  • @srgujarat9183
    @srgujarat9183 7 місяців тому +37

    જય જોહાર જય આદિવાસી આ સાચી વાત છે કોઈ ગેરમાર્ગે નથી દોડતા તમારે વધુ માહિતી મેળવવી જરૂરી છે

  • @LaxmanVadakiya-y1w
    @LaxmanVadakiya-y1w 7 місяців тому +100

    આદિવાસી કોઈ નુ ખોટુ કરતાં નથી. કોઈ નુ ખોટુ ઈચ્છતા નથી.

  • @sanjayasari738
    @sanjayasari738 7 місяців тому +52

    આદિવાસી.. શબ્દ નો અર્થ શું થાય છે. એ સમજો તો બધું સમજાઈ જશે..

    • @Anymous-iv5qd
      @Anymous-iv5qd 6 місяців тому

      Adivasi elte Junglee

    • @sanjayasari738
      @sanjayasari738 6 місяців тому

      @@Anymous-iv5qd aadivasi is des Mul nivachi...

    • @ukariyakanesh9332
      @ukariyakanesh9332 6 місяців тому

      ​@@Anymous-iv5qdaadim jaati Aadivasi hereditary owner of India Baki 92% immigrant videshi Nagrik Mangarh Jaat Bhikhari

    • @_Bappu_
      @_Bappu_ 6 місяців тому

      ​@@Anymous-iv5qdaena mate vanvasi shabd che, ane agar vanvasi adiwasi same che ,to Bhagwan Ram pn adiwasi hata❤❤
      Jay shree Ram.

    • @Anymous-iv5qd
      @Anymous-iv5qd 6 місяців тому

      @@_Bappu_ abhan manas jungle Loko ne Pela Adivasi keta pachithi vanvasi sabd apyo .
      Adivasi etle jungle
      Vanvasi etle jungle ma rrhnars .
      Ram vanvasi hata adivasi Ni .
      Jinga la la hu hu .

  • @govindtaviyad2638
    @govindtaviyad2638 7 місяців тому +4

    આ વાત સાચી છે આદિવાસી ભારત ના મૂળ માલિક છે

  • @acadivasi8894
    @acadivasi8894 7 місяців тому +70

    Ac ભારત સરકાર પાસે બધા જ Documents પુરાવા છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કશું કરી ન શકે. વધુ તપાસ કરશો જણાશે કે દરેક પ્રશ્નો પુરાવા સાથે સાબિત થઈ ચૂક્યા છે.

    • @AnkitHirapara
      @AnkitHirapara 7 місяців тому +4

      😂😂😂😂 Dofa Tu vanchi le pela… Baki Chori Kari to Police badha ne pakde 😂😂…. Pachhi Court ma nai keto mara par Ipc na lage baki Court mari leshe 😂😂😂

    • @acadivasi8894
      @acadivasi8894 7 місяців тому

      @@AnkitHirapara ચોરી એ ગુનો છે એ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે.

    • @kalpeshkumara.rathod6993
      @kalpeshkumara.rathod6993 7 місяців тому +1

      પુરાવા હોય તો મોકલો ને plz

    • @kalpeshkumara.rathod6993
      @kalpeshkumara.rathod6993 7 місяців тому +4

      હા મે પણ નવસારી જિલ્લાના કણબીવાડ વિસ્તારમાં ઘર પર બોર્ડ લગાવેલા જોયા છે ભારત સરકાર નામ થી

    • @जीवशिवाहिरामोतीसंप्रदाय
      @जीवशिवाहिरामोतीसंप्रदाय 7 місяців тому +2

      આદીવાસી ભાષા કયા ગઈ

  • @LaxmanVadakiya-y1w
    @LaxmanVadakiya-y1w 7 місяців тому +66

    હું આદિવાસી છુ.ac ભારત સરકાર ને સમર્થન કરું છું.

    • @waah-pj1xk
      @waah-pj1xk 7 місяців тому

      Aadivasi mobile 📱📱📱 Naa rakhe , zaad na paan na kapda ni langoti pahere turrrrr...jinga lala hurrrrrr kare ae aadivasi kahevay

    • @indiancricket7312
      @indiancricket7312 7 місяців тому

      તો તારે ભારત સરકાર તરફથી આવતી યોજનાઓ તથાશિક્ષણ અને નોકરી મા આરક્ષણ ના લેવું, સરકારી દવાખાનામાં પણ ના જવું 😂😂😂

    • @gpscdream1524
      @gpscdream1524 7 місяців тому

      લોડા પોલીસવાળા આવી ને ગાંડમાં દંડો ઘાલી દેશે

    • @hindustani4159
      @hindustani4159 7 місяців тому +1

      Owesi pan ghani ke 6e
      To shu fark pade 6e

    • @mandipsinhjadeja5753
      @mandipsinhjadeja5753 6 місяців тому

      Amara khetar per majur joi chhe tme aavso bhai ?

  • @DamuBhaiGamit
    @DamuBhaiGamit 7 місяців тому +3

    આદિવાસી દેશ ના માલિક છે એટલે રાષ્ટ્પતિ આદિવાસી જ હોવા જોઈએ. રાષ્ટ્રપતિ ની સીટ રિઝર્વ ફોર આદિવાસી. કરાવવી.

  • @gamitkiran8070
    @gamitkiran8070 7 місяців тому +49

    બેન આ વિષય પર તમારી માહિતી થોડી ઓછી છે, થોડો વધારે ટાઈમ આપી સાચી માહિતી મેળવો ,ત્યાં જઈને

  • @akashgamit5297
    @akashgamit5297 7 місяців тому +14

    મેડમ તમે આવો છો ને કટાસવાણ
    તમને આમંત્રણ આપીએ છીએ
    તમે જે બોલી રહ્યા છે તે જાણી ને જ બોલજો
    જયારે સ્નેહ મિલન સંમેલન હોય ત્યારે જ દિલ્હી સુધી આમંત્રણ મોકલીએ છીએ તો ત્યાંથી કોઈ કેમ નથી આવતું
    પહેલા બંધારણ સમજો .
    સ્વ કર્તા પીતું કી જય

  • @VasavaPravin5217
    @VasavaPravin5217 7 місяців тому +4

    દેવાંશી બેન અમને કોઈ ગેરમાર્ગે નથી લઇ જતું તમારે થોડો Time કાડી ને માહિતી લેવી જરૂરી છે આ તમારી ના સમજ છે થોડી જય આદિવાસી જય જાહોર 🙏

  • @hiteshkharadi5061
    @hiteshkharadi5061 6 місяців тому +3

    Real owner of india बोले तो आदिवासी ❤❤

  • @sandeepgamit297
    @sandeepgamit297 7 місяців тому +5

    દેવાશી બેન કેસરસિહ દાદા ગાન્ધી બાપુ ને અન્ગ્રેજો સાથે બેસવા વાળા હતા દાદા યે અન્ગ્રેજો સાથે પાકા દસ્તાવેજો બનાવેલા છે ગુજરાત કે કેન્દ્ર ની સરકાર કે દેશ ની કોઈ ભી ન્યાયા લય કંઈ જ નકરી શકે આ દેશ મુળ માલિકો ને આપવો પડશે .

  • @niralgamit3300
    @niralgamit3300 7 місяців тому +52

    The real owner of India 🏹🏹
    Jay aadivasi 🏹

  • @rahulgamit599
    @rahulgamit599 7 місяців тому +35

    તમારા video દરેક વખતે જોઈએ છીએ પણ એક વાર તમે આ સમુદાય ની મુલાકાત લઈને માહિતી મેળવો.. વ્યારા ના કટાસવાણ ગામ માં રહે છે.

  • @dineshpatel84
    @dineshpatel84 7 місяців тому +64

    आदिवासी ए देशने क्यारेय प्रदुषित कर्यो नथी, प्रक्रुति ने आधीन जिवेछे,

  • @bharatrathva388
    @bharatrathva388 7 місяців тому +42

    દેવાંશી બેન એસી ભારતને આદિવાસી સમુદાય સાથે કોઈ જ લેવા દેવા નથી આદિવાસી સમુદાય એક પકૃતિ પ્રેમી છે આદિવાસી સમુદાય ગામડામાં રહેનારો એક મહેનતું સમુદાય છોટાઉદેપુર ના આદિવાસીઓ ની ગાથા તમે આવ્યા છો જોયું છે તમે છોટાઉદેપુર સુ છે ❤ જય જોહાર 🏹

    • @_Bappu_
      @_Bappu_ 6 місяців тому

      Ek district na base pr aakhi community na nakki thay, Infact amdavad and sorath baju vadhare Bhil che Chota udepur krta

  • @tasveerninama1353
    @tasveerninama1353 7 місяців тому +33

    @Devanshi Joshi ji ;
    A/C:- Ante Christ - एन्टी क्राइस्ट
    दुनिया आज क्रिस्चन केलेंडर के अनुस्सार चलती है एंटे का मतलब है पहेला, अर्थात जो B.C. है उसके भी पहेले से रहने वाला जो है वोह एन्टे क्राइस्ट ।
    अगर हम Anti Christ लिखते है तो इसका मतलब क्राइस्ट का विरोधी होता है इसलिए सही शब्द Ante Christ है जो Latin शब्द हे। यानि की क्राइस्ट (जीसस) जन्मा उसके पहले जन्मा हुआ ।
    H.O.A. A/C :- Hereditary Owner According Ante Christ- हेरीडेटरी ओनर अकोर्डिंग एन्टी क्राइस्ट
    ~ एन्टी क्राइस्ट के हिसाब से वरसागत मालिक । Hereditary -Heritage - वरसागत - वडीलो पारजित मिल्कत - वंशीय
    इसका पूरा मतलब यह हे की ईसु की सदी सुरु हुई उसके पहले के इस देश की जमीन के मालिक के वंशज वारिस ।
    In short धर्मपूर्वी हे आदिवासी
    L.R.R.:- Land Revenue Rules- लैंड रेवन्यू रूल्स
    ~ जमीन महेसुल अधिनियम
    B.T.R.:- Bombay Treasury Rules - बॉम्बे ट्रेज़री रूल्स
    ~ मुंबई तिजोरी अधिनियम
    O.I.G.S:- On India Government Service - ओन इन्डिया गवर्नमेंट सर्विस
    केन्द्र सरकार में जो भी सेवक है राष्ट्रपति से लेकर चपरासी तक सभी भारत सरकार सेवार्थ है ।
    B.C:- British Citizen
    ब्रिटिश नागरिक
    B.O.A.C.:- British Overseas Airways Corporation
    ब्रिटिश ओवरसीस एरवेस कारपोरेशन
    O.H.M.S.:- On His/Her Majesty's Service
    ओन हिज/हर मेजेस्टी सर्विस, ब्रिटन के राज और रानी को संबोधन किया जाता था ।
    U.K.:- United Kingdom
    U.S.A.:- United States of America

    • @takhatrtw2024
      @takhatrtw2024 7 місяців тому +5

      આ લોકો ની સમજ થી બહાર છે AC PARIVAR દાદા.

    • @tasveerninama1353
      @tasveerninama1353 7 місяців тому

      @@takhatrtw2024 || સ્વકર્તા પિતુ કી જય ||

    • @Bholedsoza
      @Bholedsoza 7 місяців тому

      😂 bhai Wo Ad Hota hai agar na pata ho toh history padho or kudki Imagination mtlao

    • @tasveerninama1353
      @tasveerninama1353 7 місяців тому +2

      @@Bholedsoza भाई थोड़ा सा लैटिन भाषा भी देख लिया करो।
      मैंने दूसरी कॉमेंट्स में लिखा है ये।

    • @krutalikhokhar6975
      @krutalikhokhar6975 7 місяців тому +4

      ।। स्वकर्ता पितु की जय।।

  • @GANI636
    @GANI636 7 місяців тому +6

    આ વાત એકદમ સાચી છે આદિવાસી કોઈ દિવસ ગુલામ થયા નથી
    અને મેમ આજે સમુદાય તમે કહો છો ને તમે એ જ ભારત ના મૂળ માલિક છે
    આ વિશે તમને કંઈ ઓછું પડ્યું છે
    આના પર તમને ઊંડાણમાં સર્ચ કરવાની જરૂર છે એક વિડીયો કંઈ કામ ન આવે તમને
    જોહાર

  • @dhiraj_damor_official_85
    @dhiraj_damor_official_85 7 місяців тому +38

    The real owner of India
    જય જોહર જય આદિવાસી 🏹🏹🏹🌾🌾

    • @AnkitHirapara
      @AnkitHirapara 7 місяців тому

      Kai rite Real Owner??

    • @vibhs4376
      @vibhs4376 7 місяців тому +1

      @@AnkitHiraparasanvdihan ma jay ne vachi aav bhai .. pachi puchje kewi rite ..

    • @rajameldidhamsamsherpura6565
      @rajameldidhamsamsherpura6565 7 місяців тому +1

      I am agree with you ❤❤❤❤❤

    • @vhindu3916
      @vhindu3916 7 місяців тому

      Pan pela sc vara potane muk nivashi kahe chhe, pela mulla o potane mul nivashi kahe chhe to tame kya?​@@vibhs4376

    • @RkAhir-un3ns
      @RkAhir-un3ns 7 місяців тому

      Bolo lyo...to ham kya kre 😅😅😅desh chod ke chale jaye

  • @NileshTadvi149
    @NileshTadvi149 7 місяців тому +2

    Ak j chale Adiwasi ❤

  • @jigardhodiya3986
    @jigardhodiya3986 7 місяців тому +4

    મૂળ માલિક છે તો મૂળ માલિક જય આદિવાસી જય પ્રકૃતિ

  • @alphaclasses9610
    @alphaclasses9610 7 місяців тому +23

    તમારે એક વાર વ્યારા (કટાસવણ) ની મુલાકાત લઈ સંપૂર્ણ માહિતી મેળવી જોઈએ.
    કયા આધાર પુરાવા સાથે આ લોકો બોલે છે તે જાણવું જોઈએ બેન.

  • @angryindian7568
    @angryindian7568 7 місяців тому +19

    સતીપતિ સંપ્રદાય છે એનો સાચા અનુયાયી ઈલેકશન કાર્ડ પણ નથી કરાવતા .

  • @hitenvasava4827
    @hitenvasava4827 7 місяців тому +2

    દાદા જે કેલેન્ડરી અને શરણાર્થી પ્રજા કોણ આ બેન જાણી ગયા એટલે આ વીડિયો બનાવ્યો હોય એમ લાગે છે 😅

  • @jaihindtv5518
    @jaihindtv5518 7 місяців тому +4

    ભાજપ સરકાર થી પણ ઉપર ની સરકાર અમે બધા ac sarkar છે

  • @dyshnow690
    @dyshnow690 7 місяців тому +22

    Jai aadivasi.......jai johar...... ❤❤❤❤.... Proud to be aadivasi. ❤❤❤❤

  • @KANUBHAIBHIL-b4m
    @KANUBHAIBHIL-b4m 2 місяці тому

    જય જોહાર જય આદિવાસી

  • @rahulchandanarajmusiczalod1093
    @rahulchandanarajmusiczalod1093 7 місяців тому +1

    આદિવાસી આ દેશના મૂળ માલિક છે.. આ દેશ આદિવાસીઓ ને છે...

  • @RadhaBhagwan-j1u
    @RadhaBhagwan-j1u 2 місяці тому +1

    Ac Bharat sarkar Malik ko salam

  • @dabhialpesh7087
    @dabhialpesh7087 6 місяців тому +1

    Jay adivasi

  • @KanuRana-w6r
    @KanuRana-w6r 7 місяців тому +1

    જય જોહાર જય આદીવાસી જય માં પ્રક્રૂતિ

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 7 місяців тому +2

    દેશ રાજા રામ નો છે હતો

    • @krn2718
      @krn2718 7 місяців тому

      आपके पास कोई डॉक्यूमेंट्री प्रूफ हे क्या ? की भारत देश राम हे या था , ?

  • @SureshPatel-ig9ms
    @SureshPatel-ig9ms 7 місяців тому +4

    સ્વ કરતા પિતૃ કી જય

  • @rajeshbhaibhoya9584
    @rajeshbhaibhoya9584 7 місяців тому +2

    આર્ય અનાર્યા સામાજિક વિજ્ઞાન ના પહેલાં ભણાવતા હવે ઈ અભ્યાસક્રમ જ નહિ.

  • @vasavagirish5463
    @vasavagirish5463 7 місяців тому +2

    ચપરાશી સે લેકર રાષ્ટ્રપતિ તક સભી તનખવા (પગાર ) લેનેવાલે સભી O. I. G. S. નોકર હે તો કૃપીયા ઇસ ભારત ભૂમી કા માલિક કોન હે ? કૃપીયા ઇસ કા ખુલાસા કીજીએ.... અગર ખુલાસા નહીં કર શકતે તો ન્યાય કી કુર્સી છોડ દિજીએ....
    નોકર હે તો માલિક તો હોગા....
    બેટા હે તો બાપ તો હોગા.....
    બીના માલિક કા નોકર કૈસે ?
    ઔર બીના બાપકા બેટા કૈસે?
    ક્રિપીયા ખુલાસા કીજીયે.....

  • @yuvrajsinhsolanki4080
    @yuvrajsinhsolanki4080 7 місяців тому +4

    હું પણ મૂળનિવાસી છું. આજથી હું લાઈટબીલ નહિ ભરૂ, ટિકિટ નહિ લઉ, બધુ જ ફ્રી, કેજરીવાલની તો વાટ લાગી જશે. 😂😂😂😂😂😂😂😂સબકૂચ ફ્રી

    • @Bholedsoza
      @Bholedsoza 7 місяців тому

      Ala pan aapna Gujrat ma toh solar panalo to che to free light 😂

  • @GaneshRathvatribal
    @GaneshRathvatribal 7 місяців тому +19

    બેન અમે પણ બંધારણ ને માન નારા જ છે તો બંધારણ મુજબ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ કેમ લાગુ નહિ કરતા એ સરકાર ને સવાલ કરો l

    • @krn2718
      @krn2718 7 місяців тому +1

      કેમ કે ભારત નું બંધારણ રદ થઇ ગયું છે , LRR મુજબ એટલે 5 મી અને 6થી અનુસૂચિ લાગુ કરવાનો કોઈ મતલબ નથી , આનું પણ Documentry prufe છે. 😊🤗

    • @VishnuVasava-cq8jw
      @VishnuVasava-cq8jw 6 місяців тому

      Haa

  • @arvindbhaivasava4399
    @arvindbhaivasava4399 7 місяців тому +14

    સુર્પ્રિમ કોર્ટ ગેરબંધારણ નથી સાબિત કરતા તો તમે એક સામાન્ય મિડીયા કોઈ રીતે કહી શકો. છો. કે ગેરબંધારણિયો છે. એવું કહી શકો તમારે એ / સી ભારત સરકાર વિશે. અભ્યાસ કરવાની જરૂર છે

    • @rahulbharvad540
      @rahulbharvad540 6 місяців тому

      Tame bhartiye bandharan ne mano cho ? Jo mantahov to ac bhart sarkar ne na mani sako

  • @Jagdish2.O
    @Jagdish2.O 6 місяців тому +1

    Cutter Aadivasi,jay johar🌾🌾

  • @tasveerninama1353
    @tasveerninama1353 7 місяців тому +12

    માલિકી ના સાબિત માટે ૦૫ જાન્યુઆરી ૨૦૧૧ નું સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ વાંચી લેશો.

    • @SRM-w2w
      @SRM-w2w 7 місяців тому

      આજથી ૨૦૦/૩૦૦ વર્ષ પેહલા અંગ્રેજો પાસે પણ પુરાવા હતા ...રાજપૂત પાસે પણ હતા...બધા રજવાડા પાસે પોત પોતાના રાજય ના પુરાવા હતા...એ ગણાશે કે અગર એમને ફરી રાજ્ય લેવું હોય તો? જવાબ આપકો તસ્વીર ભાઈ

    • @tasveerninama1353
      @tasveerninama1353 5 місяців тому

      @@SRM-w2w ભાઈ, દસ્તાવેજી વ્યવહાર અંગ્રેજો એ ચાલુ કર્યો હતો,
      ત્યારબાદ બાહરી પ્રજા એ દસ્તાવેજી આધારિત જીવન વ્યતીત કરવા લાગી અને એ વ્યવસ્થા અનુસાર રહેવા લાગી.
      પણ
      એ દસ્તાવેજોમાં પણ જમીનની માલિકી આજે આદિવાસીઓને નામ છે.
      કેમ કે બહારથી આવેલી પ્રજા અચળ સંપત્તિ કે પરિવાર કે સૈન્ય લઈને આવી શકે પણ જમીન નહિ અને ભારત (SPI to Star) ભૂમિ ની માલિકી આદિવાસીઓની છે.
      જે ઉપજ છે જેના લીધે ભારતની સર્વોચ્ચ બેંક નાણાં છાપે છે એ જમીન આધારિત ઉપજ અનાવારી ટકાવારી ને ઘણે છે.
      #BombayTressurryRules
      #LandRevenueRules
      #ProclamationOfQueenVictoria
      #1RupeesNote

    • @tasveerninama1353
      @tasveerninama1353 5 місяців тому

      @@SRM-w2w ડાંગના રાજાઓ ના દસ્તાવેજ હજુ પણ માન્ય છે,
      એક રીતે સાલિયાણું વ્યવહાર થી ડાંગ બ્રિટિશ વ્યવસ્થા ને આધીન છે . #JudicialVSNonjudicial

    • @SRM-w2w
      @SRM-w2w 5 місяців тому

      @@tasveerninama1353 je Kai pan hoy desh thi motu Kai j nthi pela desh pachi j bdhu.....

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 7 місяців тому +2

    જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ

  • @mmvasava7363
    @mmvasava7363 7 місяців тому +1

    આદિવાસીઓ માટે આ બેનને બહું જ પ્રેમ લાગે છે !

  • @StotraSudha
    @StotraSudha 7 місяців тому

    I support Devanshi Joshi 🙏

  • @ManmohansingVasava
    @ManmohansingVasava 6 місяців тому +1

    દેવાશી બેન આ વિષય નુ તમને માહીતી નથી તમે સમય કાડીને અેક વાર કાટાસવાણ ની મુલાકાત લો

  • @VipulPargi-n7w
    @VipulPargi-n7w 7 місяців тому

    રીયલ ઓનર ઓફ ઇન્ડિયા
    આદિવાસી આ દેશ ના મૂળ માલિક છે

  • @SachinbhilOfficial2141
    @SachinbhilOfficial2141 6 днів тому

    જય આદિવાસી 🏹❤️

  • @HD.PATEL.99
    @HD.PATEL.99 6 місяців тому +1

    The Real owner of india jay adivasi jay johar
    Owner of india adivasi 🇮🇳 🇮🇳

  • @mitalchaudhari4281
    @mitalchaudhari4281 8 днів тому

    Jay sdivasi .ek dam sachi vaat chhe

  • @snehalgamit9938
    @snehalgamit9938 7 місяців тому

    "સતીપતિ સંપ્રદાય" એમ બોલો છો..પરંતુ સૌથી પહેલા સતીપતિ નો અર્થ સમજો..આ ધરતી પર હર કોઈ જીવ માત્ર સતીપતિ છે..સતી એટલે માતા અને પતિ એટલે પિતા..અને માતા પિતા વગર આ ધરતી પર કોઈનો અવતાર શક્ય નથી..એટલે....

  • @sanjaydama8029
    @sanjaydama8029 6 місяців тому +1

    The Real Owner Of India 🏹🏹🏹 Aadiwasi

  • @sandeepgamit297
    @sandeepgamit297 7 місяців тому +2

    દેવાશી જોષી આપ પૂરતો અભ્યાસ વગર આ મુદે્ બોલો છો .

  • @jigneshpatel6277
    @jigneshpatel6277 7 місяців тому +2

    AC Bharat sarkar
    ... Reality chhe....

  • @namdev424
    @namdev424 7 місяців тому +4

    बात सही है आदिवासी इस देश के मालिक है आप संविधान पढ़िए उसमें स्पष्ट रूप से लिखा हुआ है अनुच्छेद 13( 3 ) क

  • @ramchandradhruway344
    @ramchandradhruway344 7 місяців тому +1

    Jay johar

  • @JagoAadivasi
    @JagoAadivasi 7 місяців тому +7

    5 जनवरी 2011 सुप्रीम कोर्ट का जजमेंट भी कहता है भारत देश का मूल मलिक आदिवासी है बाकी सब विदेशी आदिवासियों का धर्म भी अलग है ना हिंदू है ना मुस्लिम है ना ईशाय हैं ना पारसी है ना सीख है आदिवासी धर्म ही अलग है आदिवासी प्रकृति पूजक है आप रिपोर्टर काम कीजिए आपके अधिकार किसने दिया आदिवासी इस देश का मालिक नही है आपको भारत का संविधान पढ़ना चाहिए फिर रिपोर्टर का काम करना चाहिए जय ✊ बिरसा.. 🏹

  • @acjitendraacbhartsarkarkutumbp
    @acjitendraacbhartsarkarkutumbp 7 місяців тому +6

    દેવાંશી બેન ભારત સરકાર નુ ઈન્ટરવ્યુ લેવા જેવો મુલાકાત લો

  • @rajeshpatelrajeshpatel4213
    @rajeshpatelrajeshpatel4213 Місяць тому

    દેવાનશી કર સાચું બોલો😊

  • @ganeshpatel3083
    @ganeshpatel3083 7 місяців тому +1

    Jai aadivasi

  • @jitendrakumargurjar5206
    @jitendrakumargurjar5206 6 місяців тому

    આ દેશ માં શું શું ચાલે છે એ ખબર નથી પડતી ,આ પહેલી વાર સાંભળ્યું.

  • @kanubhainayak9626
    @kanubhainayak9626 6 місяців тому

    દેવસુબેન આ વિસ્ય પર તમને કસુ ખબર છે

  • @hiteshkharadi5061
    @hiteshkharadi5061 6 місяців тому

    बिलकुल सही ac सरकार आदिवासी ही इस देश का मालिक है बाकी सब बाहरी सरनार्थी है

  • @omjai_mahakal
    @omjai_mahakal 6 місяців тому

    ચૂંટણી વખતે જ યાદ આવે છે કે બધું આપનું છે..

  • @manojbhagora3738
    @manojbhagora3738 7 місяців тому

    તમે બહાર થિ આવેલા છો દેવાંશી બેન આ વાત સાચી છે

  • @VasavaRavidas-l4o
    @VasavaRavidas-l4o 7 місяців тому +4

    મિત્રો તમને કોઈ ને આ વાત નો વિશ્વાસ ના હોય તો નવી દિલ્હી અને વ્યારા, લંડન RTI થી જવાબ આપવા .માહિતી માંગો...

  • @ShyammeenaShyammeena-hy8bu
    @ShyammeenaShyammeena-hy8bu 2 місяці тому

    Jai johar Jai aadiwasi Jai Bhil Pradesh Jai Bharat

  • @mahendrapatel3257
    @mahendrapatel3257 7 місяців тому +23

    આ સતીપતી પંથ કહેવાય છે.. કેસરીસિંહ તાપી જીલ્લા ના વ્યારા તાલુકા ના કટાસવણ ગામ ના હતા..

    • @GhanshyamRaman-dm8zy
      @GhanshyamRaman-dm8zy 7 місяців тому +2

      Satipati a panth nathi ,,a ak vahevar chhe, saying atle ma ane pati attle bap (pita) ,,darek bhumi par jivata jiv matra nee vahevar lagu pade chhe and chhe,,,,,j. Ok,. Jay adivasi,

  • @tadvivijay7131
    @tadvivijay7131 6 місяців тому

    આદિવાસી આ દેશ ના નાગરિક નથી મૂળ માલિક છે આદિવાસી

  • @VasavaRavidas-l4o
    @VasavaRavidas-l4o 7 місяців тому +5

    તમારા બંધારણની લીઝ ખાલી 19 વર્સ 1947 થી 1969 પૂરતું જ હતું જેનું મુદત પરી થઈ છે..

  • @kathiyawadnirasdhardakla4882
    @kathiyawadnirasdhardakla4882 7 місяців тому +4

    આવા લોકો કોણ છે? ક્યાંથી આવે છે? 😂

  • @natubhaichhibubhaipatel2098
    @natubhaichhibubhaipatel2098 7 місяців тому

    ધરમપુર ના અમુક ગામોમાં આ પ્રવૃતિ ઓ ચાલે છે😊

  • @priyankarathva9029
    @priyankarathva9029 7 місяців тому

    જય આદિવાસી

  • @kpladhavaladhava2707
    @kpladhavaladhava2707 7 місяців тому

    પહેલી વાત તો એ જ છે કે કોઇ પણ દેશ હોય કે ચાહે કોઇ પણ પ્રકારનો લોક સમુદાય હોય તે તે દેશનો માલિક તો ન જ હોય શકે જો આપણે આપણા માં ના માલિક હોઈએ તો દેશના માલિક હોય શકીએ કારણ કે जननी जन्मभूमिश्च स्वर्गादपि गिरयसी આ બંને નું ઋણ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ચુકવવા માટે અસમર્થ છે
    બીજુ એ કે દુનિયામાં કોઈ પણ સમુદાય કુદરતી સામાજિક આર્થિક અને ભૌગોલિક કારણો સર સ્થિર નથી રહી શકતો કોઇ પણ સમુદાય ક્યાંક અને ક્યાંક થી આવેલો જ છે
    ત્રીજું એ કે રાષ્ટ્ર થી મોટું કોઇ નથી રાષ્ટ્ર હીત સર્વોપરી છે
    ચોથુ એ કે જે તે સમયે જે તે સરકારે સુપ્રીમ કોર્ટે કે હાઇકોર્ટે પાસે અમુક એવા સ્ટેટમેન્ટ દેવરાવ્યા હોય કે કાયદા મા લખાવ્યા હોય છે જેના થકી પોતાનું ભલું થાય અને વોટબેક મજબૂત બને તેના કહેવા થી સત્ય નથી બદલાય જતુ પણ ગંદા નેતા ને એમાં ફાયદો જરૂર થાય છે

  • @ravinmuniya6652
    @ravinmuniya6652 6 місяців тому

    જોહાર

  • @snehalgamit9938
    @snehalgamit9938 7 місяців тому

    આખા વર્ષ દરમિયાન સંમેલનો થાય છે એનું આમંત્રણ ગામના સરપંચથી લઈને દિલ્હી વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી આપવામાં આવે છે...બહેન તમે પણ સંમેલનમાં આવો..બધો જ ખુલાસો થશે...

  • @gurjirathva1490
    @gurjirathva1490 7 місяців тому +6

    આધાર પુરાવા સાથે વાત કરી છે એ સી સરકાર

  • @sanjaydama8029
    @sanjaydama8029 6 місяців тому

    Devanshiben tamare Aadiwasi samaj vishe Puri mahiti laine Pachhi aa vat ni charcha karvani jarur chhe

  • @YogeshPatel-pc2wr
    @YogeshPatel-pc2wr 3 дні тому

    આ બેનને કઈ બોલવાનું મન હતું પણ આદિવાસી ભાઈઓએ સંભળાવી દીધું એટલે બસ .

  • @jnkatara9751
    @jnkatara9751 6 місяців тому

    ભારત સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ ત્રણ ભાગ છે

  • @younggujaratnews4295
    @younggujaratnews4295 7 місяців тому +1

    બેન આતો કેટલા વર્ષો થી ચાલે છે ગુજરાત ના કેટલાય ગામો છે.સમગ્ર ગુજરાત માં છે... બેન

  • @bdamor7407
    @bdamor7407 7 місяців тому +1

    Aadivasis are original Malik

  • @pareshvasava99
    @pareshvasava99 6 місяців тому

    01:45 કચેરી માં ફરજ બજાવનારા ને ભારત સરકાર ના નોકર કહ્યા છે અને આદિવાસી સિવાય ના બધાં વિદેશી કહ્યા છે ...

  • @MahendraVasava-r7j
    @MahendraVasava-r7j 7 місяців тому

    બેન આ ટિપ્પણી કરતા પેલા માહિતી ખાતામાં તપાસ કરો પછી વાત કરો સુપ્રીમ કોર્ટના જજ મેન્ટ છે તો કોર્ટ માં જયી તપાસ કરો આવી ટિપ્પણી કરવા બદલ દેશ દ્રોનો ગુનો બની શકે છે

  • @honar-x7r
    @honar-x7r 6 місяців тому

    आदिवासी की बाद सही है जय आदिवासी जय जोहार शो करता पितृ की जय

  • @anilsadhu8484
    @anilsadhu8484 7 місяців тому

    બેન તમારૂં રીસર્ચ અલગ દિશામાં તપાસ કરી રહ્યું છે

  • @dabhiishwarbhaipratapbhai4134
    @dabhiishwarbhaipratapbhai4134 7 місяців тому +13

    JAY AADIVASI """"

  • @vaghatsunil447
    @vaghatsunil447 7 місяців тому +5

    સાચી વાત છ a. C ભારત સરકાર

  • @rockygemingYT2
    @rockygemingYT2 7 місяців тому +1

    એક તો બહાર થી આવી ને સથાંતર કરવું છે. ને દેશ ના મૂળ માલિક પર આવજ ઉઠાવો છે..😡😡😡

  • @Alpeshvasava1514
    @Alpeshvasava1514 7 місяців тому +2

    !! !! प्रकृति ही जीवन है !!🙏🌴🌲🌳🏹

  • @jaihindtv5518
    @jaihindtv5518 7 місяців тому

    સાચી વાત છે આવી સરકાર છે

  • @SachinbhilOfficial2141
    @SachinbhilOfficial2141 7 місяців тому

    🙏🏿જય આદિવાસી 🙏🏿

  • @asarisatishkumarkhumaji2028
    @asarisatishkumarkhumaji2028 7 місяців тому

    આદિજાતિ આદિવાસી હિ ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા ભારત સરકાર કુટુંબ પરિવાર મૂળ માલિક મૂળ મિટી હૈ દસ્તાવેજ પુરાવા કે સાથ સત્ય મેં જયેતે આદિવાસી ઈન્ડિયા નોન જુડિસિયલ દેશ છે માટે જુડિશિયલ પબ્લિક ને ભારત દેશ માં રહેવાનો એક સેકન્ડ પણ ટાઈમ નથી જસ્ટ જતા રહે પોત પોતાના દેશ માં ભારત સરકાર ના હુકમ થી

  • @sambhavsandesh
    @sambhavsandesh 7 місяців тому +5

    બેન એક વખત તમે પર્સનલ મુલાકાત કરો આપણી સરકાર પણ એના કાયદા ડરે છે.

  • @ITA-xn1eu
    @ITA-xn1eu 7 місяців тому

    આદિવાસી અને AC ભારત સરકાર ની વધુ માહીતી મુકો... કોણ છે આદિવાસી..

  • @ashvinrathva5633
    @ashvinrathva5633 7 місяців тому +7

    મારા ગામ માં છે AC ભારત સરકાર

    • @vijaythakor1377
      @vijaythakor1377 7 місяців тому

      Kayu Gam bhai janavso...mare jova aavu padse

    • @surya_vasava
      @surya_vasava 7 місяців тому

      ac bharat sarkar pase original documents che pote aa des na mul malik che..je court pn kharij nathi kari sakti evu janva malyu che..

    • @AnkitHirapara
      @AnkitHirapara 7 місяців тому

      @@surya_vasavaCourt ma Jaine jate Tapas kar 😂😂😂 baki tane Chuthiya banavato hashe 😂😂😂

  • @TakhatRathva-e7x
    @TakhatRathva-e7x 7 місяців тому +5

    વાત.ચાચી.છે