સરકાર સંવેદનશીલ છોડો ક્રૂર બની રહી છે। પ્રશ્ન પૂછવા આવેલા જ્ઞાન સહાયક પર અત્યાચાર

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 2,3 тис.

  • @kaps4u
    @kaps4u 3 місяці тому +240

    Gujrat Loko , 156 સીટ આપે 25 સીટ આપે....તોય આવી હાલત તો લોકો નો વાક છે.....

    • @bhaveshchauhan992
      @bhaveshchauhan992 3 місяці тому +1

      Vaat to sachi

    • @rajasadhi9224
      @rajasadhi9224 3 місяці тому +3

      😂😂 બરાબર છે

    • @salimvora4375
      @salimvora4375 3 місяці тому +9

      DHARAM NA NAM PAR MAT AAPTA HOY TYA AAVU J REHAVANU

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 3 місяці тому +5

      ​@@salimvora4375Right....bjp ne vote Aapo...
      To Aavi Tanashahi...j.... Chalse. ???

    • @omega7841
      @omega7841 3 місяці тому +4

      આમ તો બધે બધ્ધી સીટો આપવી જોઈ મજા આવી જશે...😅

  • @oceanknowledgeclass07
    @oceanknowledgeclass07 3 місяці тому +47

    जब गुजरात में सरकार द्वारा अनुदानित स्कूलों में हजारों शिक्षकों के पद खाली हैं, तो स्थायी भर्ती के बजाय, सरकार ने पिछले साल 11 महीने के लिए अनुबंध के आधार पर शिक्षकों की भर्ती के लिए ज्ञान सहचर योजना लागू की, जिससे राज्य भर में विरोध प्रदर्शन शुरू हो गया।
    #कायमी_शिक्षक_भर्ती_करो

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 3 місяці тому +3

      कुछ भी हो जाये हम गुजराती गुजरात में मुस्लिम शासन नहीं आने देगें !
      😂

    • @newtongravitywale335
      @newtongravitywale335 3 місяці тому

      ​@@thakorbhaipatel3778nikal la..de paheli fursat me nikal

    • @hiteshmb3481
      @hiteshmb3481 3 місяці тому

      Bjp na dalal...ahi rojgar ni vat chali rhi chhe ​@@thakorbhaipatel3778

  • @usersndjkfms
    @usersndjkfms 3 місяці тому +240

    આ બધા જ્ઞાન સહાયકો વોટ તો પાછા BJP ને જ આપવાના

    • @surendradarbar7466
      @surendradarbar7466 3 місяці тому +16

      Barobar thy che aa loko jode bjp ne vote apo ane pacha same thy che😅😅😅

    • @stranger-hs3db
      @stranger-hs3db 3 місяці тому +3

      ​@@surendradarbar7466 😂😂

    • @poojachauhan9087
      @poojachauhan9087 3 місяці тому +9

      Ame nahi aapya

    • @0ocean
      @0ocean 3 місяці тому +17

      બીજેપી ને કોઈ વોટ નથી આપતું
      કેમ જીતે છે શું ખબર....

    • @stranger-hs3db
      @stranger-hs3db 3 місяці тому

      @@poojachauhan9087 tme bija number parr je candidate haryo hse ene b vote ni aapyo hoy etle

  • @भारतएकता
    @भारतएकता 3 місяці тому +7

    ના ના બરાબર છે........ લાયકજ છો..... હજી આપો ભાજપ ને વોટ

  • @shailjournalist9842
    @shailjournalist9842 3 місяці тому +33

    હવે જાગો બધા બાકી આપણા બધાનો વારો આ જ છે

  • @VajajiThakor-z6d
    @VajajiThakor-z6d 3 місяці тому +11

    Jamawat media ek matra live covrej thank you

  • @LakhubhaiNakum
    @LakhubhaiNakum 3 місяці тому +20

    આ જોતા તો સરમ આવવી જોઇએ દીકરી રસ્તા ઉપર

  • @priyeshmehta
    @priyeshmehta 3 місяці тому +5

    Best idea che ke " Dhruv Rathi " ne tag kari ne TAT - TAT na umidvaaro sathe na anyay ane ger vartan no video batavo... #DhruvRathi

  • @bhilbhai_108
    @bhilbhai_108 3 місяці тому +1

    સરમ આવી જોઈએ, સરકાર ને આ લૂખાઓ ની પણ વારી આવશે, સરકાર ના ઈશારે નાચનાર

  • @babhbhaimakwana8138
    @babhbhaimakwana8138 3 місяці тому +5

    શરમ કરો શરમકરો

  • @jayendrapandyaa
    @jayendrapandyaa 3 місяці тому +6

    पोलीस कोइ बीजा ग्रह उपरथी आवेला जीव होय तेवु लागे छे

  • @dilipramani3314
    @dilipramani3314 3 місяці тому +5

    આપો આપો vote બીજેપી ને..

  • @rupaljani8886
    @rupaljani8886 3 місяці тому +1

    Aa niyam che
    Case karvo joiye sarkar par

  • @nareshaadiwasijohar
    @nareshaadiwasijohar 3 місяці тому +167

    Haju ૨૬ માંથી ૨૫ અને ૧૫૬ સીટો આપો. લોકો ચુંટણી આવે ત્યારે નથી વિચારતા પછી વિરોધ કરવાનો વારો આવે ત્યારે આવું જ થાય.

    • @TarunPatel-p1h
      @TarunPatel-p1h 3 місяці тому +2

      Ekla tet tat Vara na lidhe j 156 avi hoy evi vato karo bhai tame to

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 3 місяці тому

      ભલે સંતાનો ને કે પોતાના સંબંધીઓને નોકરી કે રોજગાર નહિ મળે અને એના લીધે ભુખે પણ મરી જશે તો વાંધો નહીં પરંતુ ગુજરાત રાજ્યમાં મુસ્લિમ નું શાસન નહિ આવવા દઈશું !
      કટ્ટર ધર્મીઓ !
      😋

    • @bhaveshchauhan992
      @bhaveshchauhan992 3 місяці тому +1

      Ha

    • @najibkazi9936
      @najibkazi9936 3 місяці тому +6

      ​@@TarunPatel-p1hAkhu Gujarat dharm na Nam par vote kare chhe gujaratio ne abhan modi game chhe Rahul jewa intelligent ane educated loko pasand nathi.

    • @ravalzeel2726
      @ravalzeel2726 3 місяці тому

      ​@@najibkazi9936GUJARAT NI JANTA J MAYKAGLI NI JEM MODI NI GULAMI KARE CHE

  • @bj_khant
    @bj_khant 3 місяці тому +365

    આ આંદોલન વાલીઓએ કરવુ જોઇએ તેમના બાળકો શિક્ષણથી વંચિત રહે છે

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 3 місяці тому

      વાલીઓ ધાર્મિક માણસ હોય એટલે પાર્ટી વિરુદ્ધ ન જાય.

    • @surendradarbar7466
      @surendradarbar7466 3 місяці тому +19

      Pan vali to bjp ne vote ape che kyathi adolan kare . Have tame j vote apiyo che bjp ne lo have maza

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e 3 місяці тому +1

      ​@@surendradarbar7466
      જે દિવસે તમે બીજેપી ને વોટ નહી આપો એ દિવસે તમારી છોકરીને કોઈ મિયો ભગાડી જશે અને તમારો પપ્પૂ તાલીઓ પાડતો હશે

    • @udaybathvar6282
      @udaybathvar6282 3 місяці тому +2

      To bhai amj thase

    • @vasavaanil6812
      @vasavaanil6812 3 місяці тому

      સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે

  • @opshorstsandvideos
    @opshorstsandvideos 3 місяці тому +239

    અયોધ્યા ની પબ્લિક બહું સમજદાર છે, એમને ત્રણ તાળીઓનું સન્માન અને બનાસ ની પબ્લિક માટે પણ 👏👏👏

    • @vasavaanil6812
      @vasavaanil6812 3 місяці тому

      સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે

    • @yogibhau312
      @yogibhau312 3 місяці тому

      અધિકારીઓ નાં વાંકે સરકાર શ્રી ને ખાધ પડશે જ

    • @shrsnz172
      @shrsnz172 3 місяці тому +1

      Ane gujarat ni public ne shu apt joiye, Khali kham mandir.

    • @hiteshrathod2722
      @hiteshrathod2722 3 місяці тому +1

      tamara aava vichar ne etle aavu thai pachhi nokri mange

  • @SANJAYSINHSOLANKI
    @SANJAYSINHSOLANKI 3 місяці тому +55

    પત્રકાર બેન શ્રી દેવાંશીબેન નો ખુબ ખુબ આભાર... અમારી રજૂઆતને સરકારશ્રી સુધી પહોંચાડજો 🙏

  • @nazlinshaikh965
    @nazlinshaikh965 3 місяці тому +167

    દિકરીઓ ને પુરૂષો કેવી રીતે અડી શકે છે....આ તો ખૂબ નિંદનીય છે....આવી દુર્દશા આજ સુધી કોઇ બીજી સરકાર માં દેશના લોકોની થઇ નથી😢😢😢😢

    • @abofficial4511
      @abofficial4511 3 місяці тому

      બીજી સરકારને બધુ આવડતું હતું પણ એ ગરીબ લોકો ને ધ્યાન રાખીને પગલાં લેતી કદાચ ભાવ વધાર્યો હોય પબ્લીક દેખાડો કરે તો ભાવ વધારો પાસો ખેંચી લેતા .... અત્યારે મરી જાવ તોય ફેર ના પડે...

    • @Atulvasava148
      @Atulvasava148 3 місяці тому

      આ ગુંડા ઓ ની સરકાર છે તો પછી એવુજ થવાનુ ને 😞

    • @RudraSolanki-k9j
      @RudraSolanki-k9j 3 місяці тому +2

      Right it's very bad

    • @RaviParmar-wl3gv
      @RaviParmar-wl3gv 3 місяці тому +2

      આને કેવાય ભાજપ સરકાર....ભારત ની સંસ્કૃતિ ધૂળ માં

    • @manojrathvaofficial8358
      @manojrathvaofficial8358 3 місяці тому

      Sachi vat che

  • @mr.j6123
    @mr.j6123 3 місяці тому +400

    🚨🚨🚨🚨🚨
    આપણા બધા કરતા તો યુપી વાળા સમજુ કહેવાય.....😂

  • @hracroama637
    @hracroama637 3 місяці тому +161

    પાયલ બેન ખૂબ સરસ કામ કર્યું છે.... 💯✅
    સરકાર કાન વિહોણી બની ગઈ છે.....

    • @anshupadhyay2410
      @anshupadhyay2410 3 місяці тому

      પાયલ બેન નો પગાર વધી જસે દેવાંશી બેન પ્રમોશન આપશે

  • @dineshindian3302
    @dineshindian3302 3 місяці тому +36

    इनके साथ बिल्कुल सही हो रहा है, चुनाव सरकार बदलने का मौका देता है,तब शिक्षा, स्वास्थ्य, रोजगार, महंगाई सबकुछ भूलकर धर्म जाति सबसे उपर होता है।तो भुगतो अब।

  • @janmamdsama6190
    @janmamdsama6190 3 місяці тому +31

    સાચુ અને સત્ય બતાવનાર ન્યુઝ એટલે જમાવટ ન્યુઝ

  • @mahendrasangada5984
    @mahendrasangada5984 3 місяці тому +428

    અયોધ્યા વાળા જાણી ગયા કે ખરેખર કોની જરૂર છે.

    • @rk-lm9cs
      @rk-lm9cs 3 місяці тому +9

      👍

    • @prafulenglish2560
      @prafulenglish2560 3 місяці тому +29

      હા ભાઈ સાચી વાત છે અયોધ્યા વાળા રામ ભક્ત છે અંધ ભક્ત નહીં.

    • @kanjariyaparesh5838
      @kanjariyaparesh5838 3 місяці тому +4

      Sachi vat

    • @Aadivasi.king1995
      @Aadivasi.king1995 3 місяці тому +2

      હા સાચીવાત

    • @VikiChauhan3828
      @VikiChauhan3828 3 місяці тому

      Right now

  • @rkd3082
    @rkd3082 3 місяці тому +237

    મને એવુ લગતું હતું કે ગુજરાત ની પ્રજા હોશિયાર છે....
    પણ 156 આપીને ખબર પડી કે ગુજરાત ની પ્રજા તો મહામુરખ છે....

    • @ravalzeel2726
      @ravalzeel2726 3 місяці тому +7

      Mane to kyar ni khabar che gujarat ni praja buddhi ni bardan che

    • @jituvalaofficial
      @jituvalaofficial 3 місяці тому +6

      Gujrat ni praja andh bhakt se

    • @beared_biceps_3607
      @beared_biceps_3607 3 місяці тому +6

      Bhodi chhe praja ayodhya ni praja hosiyar chhe

    • @sodhasurubha7591
      @sodhasurubha7591 3 місяці тому

      સાચી વાત છે ભાઇ તમારી

    • @gohilmahavirsinh4828
      @gohilmahavirsinh4828 3 місяці тому +1

      Aapo haaju Bjp ne vote samay sathe samji jaavu pade nay to koi na bachave

  • @jitendrabhaidave9173
    @jitendrabhaidave9173 3 місяці тому +232

    જમાવટ મીડિયા ના પત્રકાર તથા દેવાંશી બેન ને નીડરતાથી આ કરવે બતાયુ તે બદલ તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @paljibhaikanpariya2621
    @paljibhaikanpariya2621 3 місяці тому +21

    ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવુ જમાવટ મિડિયા માત્ર ને માત્ર સિંહ સમાન જમાવટ મિડિયા ના પત્રકાર તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન

  • @kamleshjoshi8289
    @kamleshjoshi8289 3 місяці тому +19

    આંદોલનકારીઓની સાથે તેમના વિધાનસભ્ય અને ધારાસભ્યએ પણ જોડાવું જોઈએ

  • @satyamjoshi7953
    @satyamjoshi7953 3 місяці тому +61

    26 માંથી 25 આવી છે...આવા દ્રશ્યો વારંવાર જોયા છતાંય..વોટ ખોબે ખોબે આપ્યા છે...

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 3 місяці тому +57

    અયોધ્યા બીજેપી ને ઓળખી ગઈ છે,હવે ગુજરાત પણ ઓળખે.નહિતર આજ પરિસ્થિતિ માટે કાયમ તૈયાર રહો.

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 3 місяці тому

      અમે અયોધ્યાવાસીની જેમ મુર્ખ નથી.
      ગુજરાતી લોકો તો સમજે છે કે આ સરકાર હટી એટલે મુસ્લિમ શાસન !
      😂

  • @ndstatus1689
    @ndstatus1689 3 місяці тому +483

    આપો હજુ મોદી ને વોટ 😡😡

  • @dipakchaudhary8438
    @dipakchaudhary8438 3 місяці тому +16

    જે આ ક્રુરતા અત્યારે કરે છે. આજ ક્રુરતા આપણે ચૂંટણી સમયે દેખાડવાની છે. ચૂંટણી સમયે બધુ ભૂલી જવાની વાત નથી. આ બધું યાદ રાખીને વોટ કરવાનું.

    • @jakirSaiyad-y8c
      @jakirSaiyad-y8c 3 місяці тому +2

      Aavu kai nai kare dipak bhai aapda gujarati bhulkna chhe badhu j bhuli ne dharma na name vote aapse

    • @RudraSolanki-k9j
      @RudraSolanki-k9j 3 місяці тому

      ​@@jakirSaiyad-y8csachi vaat kahi tame

    • @wever4798
      @wever4798 20 днів тому

      ​@@jakirSaiyad-y8ckem mazaa-hub na name pakistan n banavyu ?😂

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw 3 місяці тому +14

    ગુજરાત નવનિર્વાણ આંદોલન ૨.૦ ની જરૂર છે જગો વિદ્યાર્થી મિત્રો !🙏🏿🙏🏿🙏🏿

    • @pinkysolanki1011
      @pinkysolanki1011 3 місяці тому +2

      Hu tmari sathe agree chhu bhai ek mota aandolan ni jrur chhe

  • @vijyaparmar617
    @vijyaparmar617 3 місяці тому +192

    અયોધ્યા વાળા પણ સમજી ગયા છે હવે તમે પણ સમજો ગુજરાત ની પ્રજા

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 3 місяці тому

      ગુજરાતી લોકોની સમજશક્તિ માત્ર હિન્દુ મુસ્લિમ ઈસાઈ મંદિર મસ્જિદ ચર્ચ પુરતી જ છે.

    • @rajasadhi9224
      @rajasadhi9224 3 місяці тому +2

      👍✌️✌️✌️

    • @bhautikasari8584
      @bhautikasari8584 3 місяці тому +2

      Sachi vat

    • @VirajChauhan-ks3hl
      @VirajChauhan-ks3hl 3 місяці тому +1

      💯💯💯

  • @rakeshrathva2656
    @rakeshrathva2656 3 місяці тому +50

    મોદીનું નવું સૂત્ર.....ભણશે ગુજરાત......રડશે ગુજરાત...

    • @rajasadhi9224
      @rajasadhi9224 3 місяці тому +4

      😂😂😂500પાર

    • @pravinrathod5180
      @pravinrathod5180 3 місяці тому +3

      જોરદાર સૂત્ર છે સત્ય છે

    • @keyurkanani9638
      @keyurkanani9638 3 місяці тому

      Bhai modi ae government teacher ni Bharti nathi karta kem ke aemne government school j bandh kari devi che etle modi nu navu slogan che.
      BHARSE (PAISA) GUJARAT ....BHANSE GUJARAT

    • @patelbharat9135
      @patelbharat9135 3 місяці тому +2

      હહહ

  • @santoshbariya1854
    @santoshbariya1854 3 місяці тому +43

    ખાવા ન મળે તો વાંધો નથી પણ વોટ તો કમળ માં એટલે હવે બધું કરાર પર જ,!!!!

    • @vasavaanil6812
      @vasavaanil6812 3 місяці тому

      સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે

  • @thegoldenera3.080
    @thegoldenera3.080 3 місяці тому +36

    Yuva દેશ નું ભવિષ્ય સે જો એ રસ્તે રજળે સે એમનો મતલબ દેશ નું ભવિષ્ય રસ્તે આવી ગયું . I feel very bad 💔😢.

  • @bharatbhai.hchaudhary4088
    @bharatbhai.hchaudhary4088 3 місяці тому +42

    વિધાનસભાની ચૂંટણીમાં દરેક વિદ્યાર્થીએ ફોર્મ ભરવા જરૂરી છે

  • @entertainmentt8563
    @entertainmentt8563 3 місяці тому +91

    વાહ રે ગુજરાત પોલીસ સરમ પણ ના આવી..... ગુજરાત ની દીકરી ને આવી રીતે ગસડો છો....

    • @VirajChauhan-ks3hl
      @VirajChauhan-ks3hl 3 місяці тому +3

      Jya sudhi sarkar na badlay tya sudhi badhu nakamu

    • @RaviParmar-wl3gv
      @RaviParmar-wl3gv 3 місяці тому

      પોલીસ વાળા ને સજા કરો...

  • @bhikhabhaiparmar9338
    @bhikhabhaiparmar9338 3 місяці тому +107

    અત્યાચારો વેઠે છે, પણ વોટ તો ભાજપનેજ આપેછે

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 3 місяці тому +2

      Right 😢😢

    • @hiteshparmar4930
      @hiteshparmar4930 3 місяці тому +6

      વોટ આપતી વખતે વિચાર કરવો જોઈએ જેથી આવા દિવસો જોવા ના પડે

    • @bilalkhatri7757
      @bilalkhatri7757 3 місяці тому +2

      100% મોટાભાઈ

    • @pavanbalat7738
      @pavanbalat7738 3 місяці тому

      Tamara bdha loko nu kehvu m chhe k aa 1000 loko j andolan ma chhe a Loko na vot thi j bjp ni sarkar bani m.....?????

    • @pavanbalat7738
      @pavanbalat7738 3 місяці тому

      Aa loko to a loko chhe jemne BJP ne vote nathi apya.....

  • @nathabhaihun2576
    @nathabhaihun2576 3 місяці тому +15

    તાનાશાહી ચરમસીમા પર પહોંચી

  • @HemantKumar-qt9li
    @HemantKumar-qt9li 3 місяці тому +22

    बार बार बीजेपी को लाने से यही हाल होगा एक बार सरकार चेंज करके देखो यह वीडियो देखकर मुझे बहुत दुख हो रहा है

  • @narendrajoshi3580
    @narendrajoshi3580 3 місяці тому +160

    બીજેપી ને વોટ આપો હજી

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 3 місяці тому +4

      Right...Aapo...Apo..bjp ne Aapo..
      Tanashah ne 25 aapi have bhogavo 😢😢

    • @ramanbhaisolanki6827
      @ramanbhaisolanki6827 3 місяці тому

      Bhai vote to 60 taka loko nathi apts toy 25 lai gaya or congress 7 jiti sake tem hati pan geni ben bachi gaya e temone khatke chhe ema setting na thai sakyu?

    • @jayeshravat6538
      @jayeshravat6538 3 місяці тому

      આમાંથી મોટાભાગના નાં માં બાપે બીજેપી ને મત આપ્યો હસે. પછી છોકરાઓનો આજ વારો આવે ને

  • @lalitlekinwala9532
    @lalitlekinwala9532 3 місяці тому +90

    25 सीट जीतने का पावर है💯 जनता को रोजगार नहीं चाहिए हिन्दू खतरे में आ जाएगा💯

  • @englishloverswithhiteshsir545
    @englishloverswithhiteshsir545 3 місяці тому +30

    પ્રશાસનના માણસો થઈ અને કાયદો હાથમાં લેશે તો આવા કર્મચારીને તો સસ્પેન્ડ કરવા જોઈએ 😡😡😡

  • @AlpaKubavat-z7k
    @AlpaKubavat-z7k 3 місяці тому +2

    હરામી હલકી સરકાર બુદ્ધિ વગરની ગુજરાતની પ્રજા મોદી ક્યાં ખોવાય ગયો આ તમારા ગુજરાતમાં બેનો દીકરી ઓ રસ્તા પર બેઇઝ્ઝત થાય 6 આ તો રેબ કરતા પણ શરમ જનક 6 કય કલમ લગાવો કયા કાયદાનો ઉપયોગ કરી જાહેર જનતા ને હેરાન કરો 6o

  • @Vishalrathod3575-vj
    @Vishalrathod3575-vj 3 місяці тому +4

    આ બધું થવા છતાં જે ન સમજે એ ગુજરાત ના મતદારો સિવાય બીજું કોઈ હોઈ જ ના શકે.....
    Special emoji for most of voters of gujrat -🤡💤😴🤡🤡🤡🤡🤡🤡

  • @rahulpatel1810
    @rahulpatel1810 3 місяці тому +51

    લુખ્ખી સરકાર છે

    • @artisolanki3916
      @artisolanki3916 3 місяці тому

      Sachi vat

    • @johnbhagat9064
      @johnbhagat9064 3 місяці тому

      ગુજરાત ની જનતા એમને ચૂંટી ને લાવે છે શું કરવું હવે 2029 સુધી રાહ જોવી પડશે 😢

  • @thakorvishal1750
    @thakorvishal1750 3 місяці тому +97

    હજી મત આપો તમ તમારે એટલે બધું કરાર પર કરી દે

  • @ARSANvlogs
    @ARSANvlogs 3 місяці тому +10

    આવી પરિસ્તીથી જોવી પડશે કોઈ દિવસ નહોતું વિચાર્યું ,કાંઇક શરમ કરો સરકાર

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 3 місяці тому +28

    ભાજપ રાજ કે રાવણ રાજ અને લોકશાહી ન કહેવાય ખુલ્લેઆમ દાદાગીરી કહેવાય મીડિયા વાળા તમે સમજો ક્રાંતિ કારી થાવ ક્રાંતિ કરી સત્યનો જય કરો

    • @rajasadhi9224
      @rajasadhi9224 3 місяці тому +2

      હા બરોબર છે👍

    • @vasavaanil6812
      @vasavaanil6812 3 місяці тому

      સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે

  • @thakorvikram925
    @thakorvikram925 3 місяці тому +44

    મોદી 15 વર્ષ થી એની જોબ છોડવા નથી માગતો તો આ લોકો ને એમની જોબ કેમ ન મળવી જોવે...... સરકાર ઉપર પથ્થર મારો કરો....#STUDENT POWER
    #STUDENT UNITY

    • @vasavaanil6812
      @vasavaanil6812 3 місяці тому

      સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે

  • @hitendraleuva2052
    @hitendraleuva2052 3 місяці тому +97

    આપણી પાસે મોકો હતો 2024ની ચૂંટણી જે ગયો

    • @harshskalab8818
      @harshskalab8818 3 місяці тому +7

      80%public ne haji bjp game che, su karva avi behri sarkar ne vote apo cho

    • @mansurifiroj2525
      @mansurifiroj2525 3 місяці тому +1

      E moko gyo manglsutra,mutton,muslam na name😊

    • @jakirSaiyad-y8c
      @jakirSaiyad-y8c 3 місяці тому +1

      E moko gayo ane 25 seat aapi have kai nai made

    • @deshiilaj1271
      @deshiilaj1271 3 місяці тому +1

      Vaank students no nathi parents no chhe je potana chhokaro no nai sarkar nu vichare chhe

    • @harshskalab8818
      @harshskalab8818 3 місяці тому +1

      @@deshiilaj1271 Student kai nana nati badha mature che ane 25+che j potano vote vichari ne apyo hot to saru,

  • @veerc2295
    @veerc2295 3 місяці тому +2

    ભરતી હજી 5 વર્ષ ના થાય તો ચાલશે પણ વોટ તો મોદીજી ને જ🎉🎉

    • @Smit2211
      @Smit2211 3 місяці тому

      Andhbhakt spotted..jyare potani per reelo avse tyare bhan padse..

  • @JigarPatel-pf8fd
    @JigarPatel-pf8fd 3 місяці тому +28

    મુખ્ય મંત્રી આ વિધાથીર્ઓ ની દશા જો

  • @jagdishbaman2834
    @jagdishbaman2834 3 місяці тому +49

    BJP ne vote aapo to parinam pan bhogvapade

    • @dipali4835
      @dipali4835 3 місяці тому +3

      બીજેપી ને અમે વોટ નથી આપ્યો અને બીજાને આપતા પણ અટકાવ્યા હતા... આજે અમારી પરિસ્થિતિ આવી છે કાલે બીજાની પણ હશે જ... અમારા પર અચત્યાચર છેલ્લા એક વર્ષથી ચાલુ છે અમે થોડા બીજેપીને આપીએ વોટ 😢

    • @TarunPatel-p1h
      @TarunPatel-p1h 3 місяці тому +1

      Bhai help na kro to modhu band rakho

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 3 місяці тому +1

      ​@@dipali4835....jan Andolan karo..Rammandir chodo..
      Samvidhan pakdo....😢😢😢

  • @gopaljivlogs5576
    @gopaljivlogs5576 3 місяці тому +34

    જમાવટ પર અમારો અતૂટ વિશ્વાસ ધન્યવાદ આભાર બેન 🙏🙏

  • @rahulrathwa3908
    @rahulrathwa3908 3 місяці тому +38

    જનતા જનાર્દન જાગો.....😢😢😢 ...
    આજે આપણા દીકરી બહેન... ભાઈ છે....
    કાલે આપણા પોતાના ના સોકરા હસે.....😢😢😢😢

    • @rajasadhi9224
      @rajasadhi9224 3 місяці тому +1

      બોલો ભાજપ400 પાર 😂😂😂

  • @Chauhanimalba-fd6cu
    @Chauhanimalba-fd6cu 3 місяці тому +3

    નેતાઓની બાયાડીઓને ,દીકરીઓને અને માઓને બોલાવો તો ખબર પડે કે નોકરી માટે લાયકાત હોવા છતાં આમ રજળવું પડે તો કેવું થાય

  • @pikeshgandhi5734
    @pikeshgandhi5734 3 місяці тому +5

    ખરે ખર આ ભાઈ બહેનો માટે ખુબજ દુઃખ થાય છે...આખી જિંદગી મોજ શોખ ને side પર મૂકી મેહનત કરે અને પછી આવા દિવસો જોવાના ...very sad 😢

  • @vijaysinhjadejaofficial3951
    @vijaysinhjadejaofficial3951 3 місяці тому +26

    અંગ્રેજ ના પેટ નહિ સાંભળે. આના કરતાં અંગ્રેજ સારા હતા

  • @ajayparmar1382
    @ajayparmar1382 3 місяці тому +16

    આ આપણું એ ગર્વીષ્ઠ ગુજરાત છે, જ્યાં સરકાર વોટ માટે તો રસ્તે આવે છે પણ એમનો સ્વાર્થ પૂર્ણ થયા બાદ લોકોને રસ્તે લાવી દે છે.

  • @jayaparmar2050
    @jayaparmar2050 3 місяці тому +85

    ગુજરાત પોલીસ હાય હાય

  • @Sagar9721-qr4jh
    @Sagar9721-qr4jh 3 місяці тому +5

    Dyoo dyoo vote jaav.....
    Gyan sahayak
    Agnee veer
    Paper leak
    Dyo haju vote....ayodhya vara samji gya...

  • @valimohmmedv
    @valimohmmedv 3 місяці тому +4

    ક્યાંય સુવર ના પેટના માદર ચૌદ અયોધ્યા વાળા ને ગાળો કાઢતા હતા અત્યારે આ પોઝિશન વિશે ક્યાં વિડીયો બનાવશે છકી ચોદીના ઇન્સ્યુલેશન નામના બની બેઠેલા
    હરામના ખાતે લા હરામના ખાતે લા હરામનું જ બોલે એટલે તો સત્તાનું બોલે છે આરામ નું ખાતું છે એટલે સતા એ ગુણ ગાય છે

  • @shailjournalist9842
    @shailjournalist9842 3 місяці тому +62

    રીપોર્ટરને પણ રડવું આવે છે ખરેખર હદ છે ઓ આ સરકારની

  • @farmerslife1011
    @farmerslife1011 3 місяці тому +33

    जमावट मीडिया ने धन्यवाद आ न्यूज कवर करवा बदल सत्य बताव वा बदल🙏

  • @arvindoad3542
    @arvindoad3542 3 місяці тому +28

    મીડિયા નો આભાર આ વિડિયો બતાવવા બદલ

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 3 місяці тому +3

    Gujarat is Roll model of Modi ji in Bhastachar and Gunda Gardi in India

  • @FaizaankhanPathan
    @FaizaankhanPathan 3 місяці тому +2

    Maru Garvi Gujarat 😢😓
    Shame Shame BJP Shame

  • @sndp11
    @sndp11 3 місяці тому +29

    આમાંથી 1 નેતા બનશે અને એને ઉપયોગ ચુંટણી માં થઈ જશે બીજું કંઈ નહીં થાય અમે પણ કરી લીધું છે

  • @crystalpatel5680
    @crystalpatel5680 3 місяці тому +101

    આટલું બધું દુઃખ છે તો શું કામ વોટ ભાજપા ને આપવા ફરી ફરી જાઓ છો

    • @MK-kn1dx
      @MK-kn1dx 3 місяці тому +4

      પણ તમને ખબર છે એમને બીજેપી ને વોટ કર્યોં છો કે બીજી પાર્ટી ?

    • @sunitasolanki8114
      @sunitasolanki8114 3 місяці тому +4

      Sachi vat Jane tet tat vada a j bjp ne jitadya hoi tamne na khabr to n bolo
      Atleast support na api Sako to modhu bandh rakho.

    • @TarunPatel-p1h
      @TarunPatel-p1h 3 місяці тому

      ​@@sunitasolanki8114right

    • @stranger-hs3db
      @stranger-hs3db 3 місяці тому +1

      Koi jarur nai kaaymi sikshako ni .. conract parr raakho to j aa loko performance aape ane time parr school ma jaine 6okra bhanave .. kaayami bharti ma badha sikshako lerr j karse pa6i

    • @TarunPatel-p1h
      @TarunPatel-p1h 3 місяці тому +1

      @@stranger-hs3db contract par rakhva hoy to exam su Kam le chhe pela

  • @HirajiParmar-dt2br
    @HirajiParmar-dt2br 3 місяці тому +13

    એકહથ્થુ સત્તાનુ પરિણામ આવુ જ હોય!!

  • @bharatbharatrajgor9553
    @bharatbharatrajgor9553 3 місяці тому +3

    જ્યારે જ્ઞાન સહાયક ની ભરતી પડી ત્યારે ફોર્મ જ ના ભરાય તો સરકાર કાયમી ભરતી પાડવા મજબૂર થાય પણ ફોર્મ ભરી ને જોઈનીગ પણ કરી લીધાં પછી આંદોલન નું શું મહત્વ

  • @AlpaKubavat-z7k
    @AlpaKubavat-z7k 3 місяці тому +4

    મેહુલ બોધરા સર નો કોન્ટેક્ટ કરો બધા ઉમેદવારો

  • @letshelp549
    @letshelp549 3 місяці тому +16

    આવનાર દિવસોમાં સરકાર પોલીસ ની ભરતી પણ કોન્ટ્રાક્ટ પર કરી શકે

  • @ruturajsinhborana3303
    @ruturajsinhborana3303 3 місяці тому +17

    વિદ્યાર્થીઓ ની આ દશા જોઈને હવે એવું લાગે છે કે નાગરિક ને સમાન અધિકાર ની જગ્યાએ અધિકારીઓ ને જ અધિકાર નો કાયદો હોવો જોઈએ કેમ કે સામાન્ય માણસ ની તો અહીં કોઈ વેલ્યુ જ નથી !

    • @vasavaanil6812
      @vasavaanil6812 3 місяці тому

      સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે

  • @B.HJeppu
    @B.HJeppu 3 місяці тому +19

    આપો.હજુ.મોદી.ને.વોટ

  • @manubhaichauhan6655
    @manubhaichauhan6655 3 місяці тому +2

    आपो आपो भाजप ने मत आपो मने बहु सारू लागे छे ल ई हालाता मोदि सरकार सवनो विकास

  • @kalpeshsolanki2706
    @kalpeshsolanki2706 3 місяці тому +2

    બાકી બધા મીડિયા વાડા બહેરા થઈ ગયા છે શું?? ભારત માં સંસદ સુધી આ વાત પહોંચવી જોઈએ . તો ન્યાય જરૂર મળશે.

  • @balvant1908
    @balvant1908 3 місяці тому +12

    જમાવટ ન્યૂઝ ને ખુબ ખુબ અભિનંદન..આવા નીડર કામ બદલ .
    જોજો ઓફીસ માં cbi , Ed na આવે

  • @ashoksinhparmar3895
    @ashoksinhparmar3895 3 місяці тому +2

    પોલીસ ની બહાદુરી ને સલામ. પણ યાદ રાખો તમારા પણ આનાથી ખરાબ દિવસો આવશે

    • @RaviParmar-wl3gv
      @RaviParmar-wl3gv 3 місяці тому

      Aa Police વાલા નું નખોદ જાય

    • @RaviParmar-wl3gv
      @RaviParmar-wl3gv 3 місяці тому

      Chor gunda pase aavi bahaduri btavo ne...tya to Paisa nu bhrashtachar

  • @Koli_viram_katudiya
    @Koli_viram_katudiya 3 місяці тому +2

    વિધાનસભા 156 અને લોકસભા 25 સીટ નું પરિણામ..

  • @nilkanthpandya5640
    @nilkanthpandya5640 3 місяці тому +32

    ૧૧ માસ કરાર આધારિત અને આઉટ સોર્સ નોકરીઓ કરાવીને ભાજપ સરકાર યુવાનો નું અતિશય શોષણ કરી રહીં છે..

  • @balvant1908
    @balvant1908 3 місяці тому +17

    હલકટ સરકાર અને નેતાઓ..

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 3 місяці тому +11

    વિધાર્થી અને વિદ્યાર્થિની ઓ સાથે પોલીસ આવો દમન ગુજારે તો પોલીસ ના બાપ નુ નથી ગુજરાત એને પણ એની ભાષા મા જવાબ આપવો જોઈએ

    • @taqchannel1924
      @taqchannel1924 3 місяці тому

      તારા બાપ નું હો ગુજરાત નથી જ્યારે ચૂંટણી હતી ત્યારે ક્યાં ગયા હતા 25 સીટ આપી અને હવે નાટકો કરવા નીકળી પડ્યા છે ખોટા અશાંતિ ફેલાવે છે હજુ મારવા જોયે આના લાયકજ છે

    • @vasavaanil6812
      @vasavaanil6812 3 місяці тому

      સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે

  • @panchamvedidaxa2545
    @panchamvedidaxa2545 3 місяці тому +1

    હવે નોકરી માટે નહિ પરંતુ. શિક્ષણ મંત્રી બદલો ,સરકાર બદલો, એવા આંદોલન કરવો જોઈએ.

  • @Mr.prince__7
    @Mr.prince__7 3 місяці тому +1

    વિધાન સભાની ચૂંટણી માં આ ભૂલી ના જતા

  • @janighanahyam8213
    @janighanahyam8213 3 місяці тому +20

    25 api bhogvo hindu khatra ma se Khubsaras

  • @kishansinhrajputrajput2262
    @kishansinhrajputrajput2262 3 місяці тому +53

    વાહ રે વાહ મોદી સરકાર

  • @TheAadi1986
    @TheAadi1986 3 місяці тому +1

    Maro vote bjp ne.modi ji to bhagwan che.aa loko khotu aandolan kare che.aana thi modi ji ne koi fark nae pade.modi j chale .nice video 🎉🎉🎉🎉moj aavi moj must video che.share karo.🎉🎉🎉🎉

  • @JentibhaiZapdiya-pl6uu
    @JentibhaiZapdiya-pl6uu 3 місяці тому +1

    સરકાહવેશામુજૂવોઆબેનોઆપડિસડાઈછેતહિતોહવેનયતરહવેઅનાથથાછે

  • @omega7841
    @omega7841 3 місяці тому +14

    कौन कहता हैं सरमुखतारशाही नहीं हैं इस देश मैं।।।

  • @namrtabavaghela4012
    @namrtabavaghela4012 3 місяці тому +19

    ભાજપ ને મત શુકામ આપો છો

  • @farmerslife1011
    @farmerslife1011 3 місяці тому +13

    वाह मोदि नू गुजरात वाह सरकार सता नो पावर तो जुवो हिटलर साही सारी कहेवाय आना थी क्या गई सुप्रीम कोर्ट अहिया मानव अधिकारों नू उलंघन थई रहियू से कोई ने देखाय आ से मादीजी नू गुजरात आ द्र्स्यो जूवो आ लोकों कोई आंतकवादी नथि पोतना हक mate ल़डी रहया से आ लोकों पर आवो जुल्म ना करो कोई तो आगड़ आवो

  • @JeetJadav-d5f
    @JeetJadav-d5f 3 місяці тому +1

    એવું લાગી રહ્યું છે ગાંધીનગર અમદાવાદ ભાજપ સરકાર પોતાનું ગણી રહી છે ગુજરાતના તમામ નાગરિક નું ગાંધીનગર અને અમદાવાદમાં હક છે અને બંધારણ મુજબ શતા પક્ષને સમજવું પડશે અતિની ગતિ વધારે સારી ના કહેવાય આજે ભણેલા ગણેલા લોકોને ભીખ માંગવા માટે ગાંધીનગર આવવું પડે આ તો શરમ ને શરમ આવે એવી વાત કહેવાય

  • @prajapatipritiben4027
    @prajapatipritiben4027 3 місяці тому +1

    હવે તો જેવા સાથે તેવા થાવ કાયદો પણ ભૂલી જાવ અને પથ્થર મારો શરૂ કરો જે થવું હોય એ થાય.

  • @ChaudharyDilipbhaiChaudhary
    @ChaudharyDilipbhaiChaudhary 3 місяці тому +12

    બધા ભાઈઓ આપણે એક થવુ પડશે નેકર આ સરકાર બધુ છિન્ન ભિન્ન કરી નાખશે સંગઠન બનાવો

  • @nndhagal8433
    @nndhagal8433 3 місяці тому +11

    સત્તા નો મદ છે આ સરકાર ને....
    વિદ્યાર્થી ઓની વ્યથા સાચી છે.

  • @cheharsinhthakor9109
    @cheharsinhthakor9109 3 місяці тому +12

    मुर्दा सरकार को किसीकी चिंता नही है। कहा गया CR पाटिल

  • @pintudobwal7395
    @pintudobwal7395 3 місяці тому +1

    गुजरातियों के लगभग सबके पास बहुत पैसे है गरीब भी और राज्य की तुलना में काफी पैसे वाले है में ये देखा है। इसलिए यहां के लोग एजुकेशन कम और धर्म को ज्यादा तवजज्जो देते है।
    जहा के लोग पैसे वाले होंगे वहा के लोगो को धर्म प्यारा है और जहा के लोग गरीब है वो एजुकेशन और महंगाई पर ध्यान देते है
    फिर भी गुजरात के लोग बीजेपी को क्यू वोट देते है ये समझ से बाहर है