ભેંસ વ્યાય ગઈ અને સરસવના તેલના પશું માટે શું ફાયદા આ ફાયદા જાણી ને તમે ચોંકી જશો

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 143

  • @KhambhalaPratap
    @KhambhalaPratap 4 місяці тому

    વયાણા પછી તેલ ભેંસ ને દેવાય

  • @Bharat_Sisodiya
    @Bharat_Sisodiya Рік тому +1

    જય દ્વારકાધીશ માલદેભાઇ બોવ સરસ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @jassidubariya3701
    @jassidubariya3701 Рік тому

    રાધે કૃષ્ણ જય સીયારામ ઓમ નમઃ શિવાય બહુ સરસ👍👍👍👍👌👌👌🌹🌹🌹🎉🎉🎉

  • @jaysukhharkhani8158
    @jaysukhharkhani8158 Рік тому +1

    Khub saras maldebhai Jay mataji 🎉🎉🎉

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @chauhanvinit4876
    @chauhanvinit4876 26 днів тому +1

    ગાભણ પશુ ને. સરસવનું તેલ આપી શકાય ????

    • @Gamdiyo
      @Gamdiyo  25 днів тому

      હા ભાઈ

  • @hareshahir197
    @hareshahir197 Рік тому +1

    Jay murlighar Bhai good 👍👍

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @manishjaru5452
    @manishjaru5452 Рік тому +1

    Congratulations Bhai padi aayavi saras

  • @rameshgodara2583
    @rameshgodara2583 Рік тому +2

    धन्यवाद में चौधरी तेजा राम राणाराम गोदारा बाड़मेर राजस्थान से आपका हार्दिक आभार भाई साहब

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      Jay dwarkadhish bhai

  • @ranarraninga7900
    @ranarraninga7900 Рік тому +2

    જય ઠાકર ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય ઠાકર

  • @chalokahemankibaat.roshaniahir

    Jay shree krishna 🙏 khub saras mahiti 😊api bhai

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      હા બેન જય દ્વારકાધીશ

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Рік тому +2

    જય દ્વારકાધીશ❤😊

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @BholabhaiNandaniya-et6oc
    @BholabhaiNandaniya-et6oc Рік тому +2

    રામ રામભાઇ ને જયમુલીધર

    • @DilipRibadiya-pg4cx
      @DilipRibadiya-pg4cx Рік тому +1

      Phone number apo Bhai Arjant kamse

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @vipuldave83
    @vipuldave83 Рік тому +4

    રામ રામ માલદે ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @AmaruGamduVlog
    @AmaruGamduVlog Рік тому +4

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય શ્રી કૃષ્ણ બેન

  • @karmurmayur9241
    @karmurmayur9241 Рік тому +2

    સારી જાણકારી આપો છો માલદે ભાઈ

  • @dhanjibhaisabhad5808
    @dhanjibhaisabhad5808 Рік тому +2

    સરશ, ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @AhirNilesh-x4k
    @AhirNilesh-x4k Рік тому +1

    ભેંસ વિયાય એટલે પેલા દૂધ ઓછું હોય તો કેટલા દિવસ પછી વધ્ધે

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      અમારા અનુભવ પ્રમાણે વયાય પછે 15/20 દિવસે પાછો બગાડ આવે ત્યારે પછી વધે દુધ અને એમાં આગલા વેતર બોવ દોઈ હોઈ તો ઓછું જ આવે

  • @karaahir1206
    @karaahir1206 Рік тому +2

    માલદે ભાઈ રામ રામ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Рік тому +3

    ખુબ જ સરસ વાત કરી માલદે ભાઈ સીંગ ઠોક માલ લકી હોય

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ ખુબ સરસ 👌👌👌👌

  • @Jayendra_623
    @Jayendra_623 Рік тому +3

    માલદે ભાઇ અમારી ભેસ વિયાણા માથે આવી ગઈ છે પણ આઉ ઉતારતી નથી તો શું કરવું જોઇએ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      ઉતરી જશે

    • @Jayendra_623
      @Jayendra_623 Рік тому

      @@Gamdiyo ભેસ નબળી છે તો રોગો ખોળ દેવાઈ કે ના દેવાઈ

  • @Villagelifewijagrutiankita
    @Villagelifewijagrutiankita Рік тому +2

    Jay mataji

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @MukeshPatel-in1vq
    @MukeshPatel-in1vq 4 місяці тому

    માલદે ભાઈ ગાયને તેલ પવાય કે નો પવાય

  • @raajveerfamilyvlogs
    @raajveerfamilyvlogs Рік тому +1

    Jay shree Krishna Bhai 🙏

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય શ્રી કૃષ્ણ

  • @kiranbambhaniya1234
    @kiranbambhaniya1234 Рік тому +1

    જય શ્રી રામ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય શ્રી કૃષ્ણ

  • @manishjaru5452
    @manishjaru5452 Рік тому +1

    Jay dwarkadhish Bhai

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @MamadbhaiShekhda-co1lt
    @MamadbhaiShekhda-co1lt Рік тому +1

    ભેંશ.વયાણીહોઇતો.આશળેઆળહો.ધાવરા.આવ.શોજેલુલાગે.એનીદવાસુ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      એનો વિડિયો મુકેલ છે

  • @ParmarSumit-w6o
    @ParmarSumit-w6o Рік тому +2

    જય દ્વારકાધીશ જય ભીખા બાપા

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @alabhaibarai8135
    @alabhaibarai8135 Рік тому +1

    જય મુરલીધર રામ રામ ભાઇ સરસ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @utam2280
    @utam2280 Рік тому +1

    🙏🙏🙏🙏

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @vandegovmataramvlogs
    @vandegovmataramvlogs Рік тому +2

    ભેંસ વેયાણા પછી સેરતી હોય એના ઉપર એક વિડીયો બનાવો અને કેવી રીતે સેરતી અટકાવવી

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      ઓકે ખુબ સરસ સ્ટેપ બાય સ્ટેપ વિડિયો આવશે જ એ વિડિઓ પણ બનાવશું

  • @dadagaming1395
    @dadagaming1395 Рік тому +2

    જય મુરલીધર❤❤

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @RamGadhvi1970
    @RamGadhvi1970 Рік тому +1

    Malde bhi abhar. Mahiti. Badl

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @ramvadher8516
    @ramvadher8516 Рік тому +2

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому +1

      જય દ્વારકાધીશ ભાઈ

  • @pirabhaipatel884
    @pirabhaipatel884 Рік тому +1

    जय श्री कृष्ण। मालदेव भाई मेरे भेस हाथे वियो नी हती भाई बेन ने खूब खूब मेरा राम राम

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @virendrabhaigamit
    @virendrabhaigamit Рік тому +1

    સારી માહિતી આપી છે

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      હા ભાઈ જય દ્વારકાધીશ

    • @virendrabhaigamit
      @virendrabhaigamit Рік тому +1

      ખુબ સુંદર અને સારી માહિતી માટે આભાર માનું દૂધ અને પસુ પાલન કરવામાં આવ્યો છે

  • @RanchhodVarchand-me6nn
    @RanchhodVarchand-me6nn Рік тому +1

    Jay dwarkadhis ram ram

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      Jay dwarkadhish bhai Kem chho

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 Рік тому +3

    જય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ જય મુરલીધર

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @bhadiyadragopalbhai3797
    @bhadiyadragopalbhai3797 Рік тому +1

    રામ રામ જય માતાજી 😅

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      રામ રામ ભાઈ

  • @MunaBhai-nl8eg
    @MunaBhai-nl8eg Рік тому +1

    રામ. રામ. રામ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      રામ રામ ભાઈ

  • @milangoswami6392
    @milangoswami6392 Рік тому +1

    Malde bhai bhes ne aafro che
    Su karvu

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      એના ઉપર વિડિઓ બનાવશું અને તત્કાલ જરૂર હોય તો 200 ગ્રામ તેલ ને 100 ગ્રામ હિંગ 100 ગ્રામ સંચળ પાવડર મિક્સ કરીને પીવડાવો અથવા એક લીટર દૂધ અને એક લીટર સાદી સોડા મિક્સ કરીને પીવડાવો

  • @jaythakar4861
    @jaythakar4861 Рік тому +2

    જય ઠાકર

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય ઠાકર 🙏🙏

  • @shaileshahir1117
    @shaileshahir1117 Рік тому +2

    જય દ્વારકાધીશ ભાઈ મેં ભેંસ 165000 માં વેચી તમને મેસેજ કરાયો તો એક વાર કીમત કરાવા માટે

  • @P.mSolanki-y6w
    @P.mSolanki-y6w Рік тому +3

    જય દ્વારકા ધીશ માલદે ભાઇ સરસ માલધારી ને આ જાણકારી હોવી જોઈએ તે જરૂરી છે સાંભળેલું હશે તો કામ આવશે

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому +1

      હા ભાઈ જય દ્વારકાધીશ

  • @livevilligelifezalafamely8223
    @livevilligelifezalafamely8223 Рік тому +2

    Malde bhai mare bhesh vyani me 1 liter sarso Kel Khan ma nakyu have 2 ji bottel devay aenati aah no nikre ke dotor ae Mane Na padi ke garmi Lage to devay ke nay to comeent ma javab dejo

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      Bhai ochhu apai 100gram savare ne sanje garmi batave to hamna no aapta

  • @GohilShailendrasinh
    @GohilShailendrasinh Рік тому +1

    Dudh ochu thagyu se ano upay batavo gay bhes ma

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      અત્યારે થોડી ગરમી ને લીધે કદાચ ઓછું હોય અત્યારે અમે તો પશું ને નવડાવી એ અને કેલશિવેલ આપી

  • @hitesh_ahir32
    @hitesh_ahir32 Рік тому +1

    જય દ્વારકાધીશ
    સરસો તેલ ખાણ સાથે આપી શકાય?
    Vitum -h નો વિડિયો?

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      એ પણ વિડિઓ બનાવીશ અને સરસો તેલ ખાણ સાથે આપી શકાય પેલાં ટ્રાઇ કરજો કેમકે એની સ્માઈલ કડવી હોઈ બધા પશું નથી ખાતા

    • @hitesh_ahir32
      @hitesh_ahir32 Рік тому +1

      આભાર જય દ્વારકાધીશ જય મુલીધર

  • @azuhala
    @azuhala Рік тому +1

    તમે ભાઇ કોલવા માં જ રિયો છો

  • @pravinvaddoriya7338
    @pravinvaddoriya7338 Рік тому +8

    માલદે ભાઇ તમારા વીડિયો જોયને અમને બોવ જાણવાં મળે છે કે પશુ નેકયરીતે દેખ ભાળકરાય ❤

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      હા ભાઈ સરસ

  • @HareshBodar
    @HareshBodar Рік тому +1

    આંચળ માં. સોજો. રહેછે. પાણી. આવે. છે.

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      વેળાસર સારા ડોક્ટર ની સલાહ લો કેમકે mastaitis હોઈ તો એમાં ડોકટર જલ્દી કામ કરે

  • @hareshrathod2955
    @hareshrathod2955 Рік тому +1

    માલદે ભાઈ ભેંશ ને વિશ દિવસ ની વ્યાવામા વાર હોય તો આપી શકાય

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      હા અપાઇ અને metabolit mex પાઉડર પણ આપી શકાય

    • @villagelifeingujarat9447
      @villagelifeingujarat9447 3 місяці тому

      Metaboli max કેટલા પ્રમાણમાં દેવું​@@Gamdiyo

  • @jesalthakorofficel
    @jesalthakorofficel Рік тому +1

    ભેંસ ને કોપરેલ અપાય

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому +1

      નાં ભાઈ અમે કોઈ દિવસ આપ્યું નથી

  • @jayamaa7408
    @jayamaa7408 Рік тому +1

    Kamco Bhai. Ben Na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. To. Ok. Bay

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      Jay dwarkadhish ben

  • @taarakmehtakaoolatachasham9666

    Katala mahina thay tay sarsoy na tel thi chek thay

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      Khali 25 divas maj

  • @BandhiyaArajan
    @BandhiyaArajan 6 місяців тому

    ભાઈ તમારા નંબર આપો

  • @vipuldave83
    @vipuldave83 Рік тому +6

    માલદે ભાઈ હારે થોડી ક જર્સી ગાય રાખો

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому +2

      હા ભાઈ તબેલો બીજો બનાવશું પછી લેશું

  • @_akshat_rtw_044_-vg8iw
    @_akshat_rtw_044_-vg8iw Рік тому

    માલદે.ભાઈ
    નાની.પાડીયો.નો.ઉસેર.કેવી.રીતે.કરવો

  • @suvakishan5891
    @suvakishan5891 Рік тому +1

    Bhesu che dhiyanma levhanu che bhai

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      એ ખબર ના હોય

  • @DilipRibadiya-pg4cx
    @DilipRibadiya-pg4cx Рік тому +1

    Phone number apo Bhai Arjant kamse

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      Tane aapo hu fon kari

  • @vipuldave83
    @vipuldave83 Рік тому +1

    જવાબ બોલજો નવા વિડીયો મા

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 Рік тому +1

    જય ગુરુદેવ જય દ્વારકાધીશ🌹🙏🌹

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @palaliyapraveen9302
    @palaliyapraveen9302 Рік тому +2

    જય સોનબાઇ માં 🙏 જય દ્વારકાધીશ

    • @Gamdiyo
      @Gamdiyo  Рік тому

      જય દ્વારકાધીશ ભાઈ