yeshu aaviya mara jivan ma || new jesus song || યેશુ આવ્યા મારા જીવનમાં

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • 🤝💐
    ✝️🛐🎁
    Leyric:-
    ઈશુ આવ્યા મારા જીવનમાં,મારું જીવન બદલાઈ ગયું..
    સાથે લાવ્યાં શાંતિ આનંદ રે.. મારું જીવન બદલાઈ ગયું..
    1. પાપની માફી મને મળી છે
    જીવન મને નવું મળ્યું છે
    ઈસુ આવ્યા મારા જીવનમાં.....
    2. પવિત્ર આત્મા મને મળ્યો છે
    નવું સામર્થ્ય મને મળ્યું છે
    ઈસુ આવ્યા મારા જીવનમાં.....
    3.સ્વર્ગીય આશિષ મને મળી છે
    અનંત જીવન મને મળ્યું છે
    ઈસુ આવ્યા મારા જીવનમાં.....
    🤝💐
    ✝️🛐🎁

КОМЕНТАРІ • 3