#Ghelu
Вставка
- Опубліковано 9 лют 2025
- #ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે,#Gujarati#christian#song#hymn #music #love #bhajan #kirtan Sagar song no 374#love #of Jesus Christ #hesus heals the people#Jesus cures#jesus loves#jesus forgives #jesuslovesyou
આભાર સ્તુતિ હો ધન્યવાદ હાલેલુયાહા વિનંતી પ્રાથના આમેન આમેન આમેન
Praise the God..... Amazing.... Hallelujah
Dhanyawad Prabhu yeshu mashi amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Jesus ✝️✝️✝️✝️✝️🙏❤️
Supam 👌👌👌👍✝️🙌
Good
Amen
Amen🙏🌹
🙏👍
❤❤❤❤
Advance merry Christmas 🎄 you tu be chaliye hai than k u fans 🙏 god bless you 🙏🙏
Lkelu hoy to song moklo
३७४
ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે, ઊમટ્યું ઊમટ્યું લોક ઊમટ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઊમટ્યું રે...
પહેલો થનારએકઆંધળોરે, એનીઆંખો ઉઘાડી પળવારમાંરે, બીજો થનાર એક બહેરો રે, એના કાન ઉઘાડ્યા પળવારમાં રે, ઊમટ્યું...
ત્રીજો થનાર એક કોઢિયો રે, એના કોઢ મટાડ્યા પળવારમાં રે, ચોથો થનાર એક લંગડો રે, એને ચાલતો કીધો પળવારમાં રે, ઊમટ્યું...
પાંચમો થનાર એક બોબડો રે, એને બોલતો કીધો પળવારમાં, છઠ્ઠો થનાર એક મૂઓ રે, એને જીવતો કીધો પળવારમાં રે, ઊમટ્યું....
સાતમો થનાર એક પાપી રે, એને માફ કીધો પળવારમાં રે, આઠમો થનાર એક ગાંડો રે, એને ડાહ્યો કીધો પળવારમાં રે, ઊમટ્યું...
મદા
Send me video with gareba it is wonderful song
આ ગીત લખેલું મૂકજો
३७४
ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે, ઊમટ્યું ઊમટ્યું લોક ઊમટ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઊમટ્યું રે...
પહેલો થનારએકઆંધળોરે, એનીઆંખો ઉઘાડી પળવારમાંરે, બીજો થનાર એક બહેરો રે, એના કાન ઉઘાડ્યા પળવારમાં રે, ઊમટ્યું...
ત્રીજો થનાર એક કોઢિયો રે, એના કોઢ મટાડ્યા પળવારમાં રે, ચોથો થનાર એક લંગડો રે, એને ચાલતો કીધો પળવારમાં રે, ઊમટ્યું...
પાંચમો થનાર એક બોબડો રે, એને બોલતો કીધો પળવારમાં, છઠ્ઠો થનાર એક મૂઓ રે, એને જીવતો કીધો પળવારમાં રે, ઊમટ્યું....
સાતમો થનાર એક પાપી રે, એને માફ કીધો પળવારમાં રે, આઠમો થનાર એક ગાંડો રે, એને ડાહ્યો કીધો પળવારમાં રે, ઊમટ્યું...
😊🌹🎇🎇🎇🎇🎇😍😍😍😍🎁🫶🫶🙏🫂💐🤝🇮🇳🎁😊 🙏😊yse 🙏 Amen 🫂 Amen 💞 Amen 💞💞💞😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Amen