તળાજા મા ૪૧ વરસ થી ધૂમ મચાવતા નરસિંહ ની પાઉભાજી || Street food Talaja Bhavnagar Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Narsinh pavbhaji is very famous in talaja. narsinh bhai is owner of this shop since last 41 year.
    Google location :-
    goo.gl/maps/8u...
    Address :-
    Gopnath Rd, Talaja, Gujarat 364140
    _____________________________
    ભાવનગર
    Bhavnagar Food Series
    • Bhavnagar Famous Stree...
    વડોદરા (બરોડા )
    Vadodara Food Series
    • Vadodara Food Series
    સુરત
    Surat Food Series
    • Surat Street food and ...
    જૂનાગઢ
    Junagadh Food Series
    • Junagadh street food
    ભરૂચ
    Bharuch Food Series
    • Bharuch Streetfood and...
    મહુવા
    Mahuva Food series
    • Mahuva Street food ( B...
    પાલીતાણા
    Palitana food Series
    • palitana street food (...
    ____________________
    My DSLR :- amzn.to/3vrIW9d
    Extra battery pack for continous vlogging :- amzn.to/3t2jJRc
    My Wireless mic for DSLR :- amzn.to/3e2yijC
    My laptop for Video editing :- amzn.to/3xwuCOA
    My phone for quick vlogging :- amzn.to/3t6SAMN
    ______________________
    Disclaimer:-
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
    for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
    Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    #streetfood #talajafood #talaja

КОМЕНТАРІ • 286

  • @mhaveerpavbhajiaatkot9580
    @mhaveerpavbhajiaatkot9580 2 роки тому +8

    મોજ પડી ગયી રાજસ્થાન મુ પણ રાજસ્થાન નો સુ..
    ભાજી ખરેખર દેખાવા માં સારી સે જોય ન ખવર પડી જાય પાવ ભજી સરસ સે
    મારે ગુજરાત 29 વરસ થય ગયા સે

  • @sagarahir9007
    @sagarahir9007 7 місяців тому +1

    Yes my રૂડું તળાજા ❤❤ 1:43

  • @krushnasinh
    @krushnasinh 2 роки тому +2

    વાહ એક અદ્ભુત વ્યક્તિ ની પાઉભાજી

  • @Milanagravat01
    @Milanagravat01 2 роки тому +3

    I am from talaja … narsinh bhai ni bhaji ni mja j alag che

  • @brig4rever
    @brig4rever 10 місяців тому

    નરશીભાઈ superb bhav bhaji

  • @loveislife4337
    @loveislife4337 2 роки тому +5

    જીગર ભાઈ તમે જ્યારે પાવભાજી ની બાઈટ લીધી અને તમારી પાછળ બેઠેલા ભાઈ નું રીએકશન જોવાની મજા આવી ગઈ એકદમ અલગ smile હતી એ ભાઈ ની

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому +1

      😂😂👍🏼 etlej mai zoom karelu tya , atla badha ma thi khali tamej ee vastu joi

    • @loveislife4337
      @loveislife4337 2 роки тому +1

      @@jigarpatelvlogs jigar bhai aej જોવાની મોજ કંઇક અલગ આવે છે અમને અને એક તમારા વિડિયો જોવાની મોજ આવે બાકી અમારે જિંદગી મા બીજું શું જુવે અમારે

    • @DineshPatel-gs5ro
      @DineshPatel-gs5ro 2 роки тому +2

      પાછળ વાળા ભાઈ એ આંખ નું મટકું માર્યા વગર એકીટશે જીગરભાઈ નું માઇક્રો ઑબજરવેશન કર્યું છે.

  • @hirendhandhala9918
    @hirendhandhala9918 2 роки тому +2

    Nature of both person Kalu and nursibhai is fabulous

  • @user-dq9ty9fx3s
    @user-dq9ty9fx3s 6 місяців тому

    👌👌hu to khava jav j talaja bhu mst chhe

  • @sajidhasimbhai2814
    @sajidhasimbhai2814 Рік тому

    અમારા તળાજા ના ફેમસ છે નરસિંહ ની પાઉંભાજી

  • @kpladhavaladhava2707
    @kpladhavaladhava2707 Рік тому

    નરસિંહ પાવભાજી ને સૌથી વધુ ફેમસ કરી હોય અને સૌથી વધુ સપોર્ટ મળ્યો હોય તો તે છે પીપરલા ગામ તાલુકો તળાજા

  • @loveislife4337
    @loveislife4337 2 роки тому

    વાહ જીગર ભાઈ નરસિંહ ભાઈ ની પાવ ભાજી જોઈને મોંમાં પાણી આવી ગયું જીગર ભાઈ એક દમ mouthwatering xhe

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому

      juni yaado avi gai lage che tamare 😅👍🏼

    • @loveislife4337
      @loveislife4337 2 роки тому

      @@jigarpatelvlogs haa juni yaado aavi gyi અમને અમે મિસ કરી રહ્યા છો

  • @pareshmori9259
    @pareshmori9259 Рік тому

    તળાજા માં. બીજું પણ ફેમસ છે શીવ ની શાક પુરી. રામ ના ગોટા

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  Рік тому +1

      yes

    • @pareshmori9259
      @pareshmori9259 Рік тому

      તો આવો તળાજા તો તમને બતાવીશું કે ક્યાં કય વસ્તુ ફેમસ છે તળાજા માં

  • @bhaskarkamlesh5822
    @bhaskarkamlesh5822 2 роки тому

    Bahuj Saras khavdava vala mate

  • @kinetickind163
    @kinetickind163 Рік тому

    Aa talaja ma no. 1 pav bhaji che bhai..
    Ane janta ni cha top che

  • @exploreguide9969
    @exploreguide9969 2 роки тому +1

    હા મારુ તળાજા હા

  • @amitthakkar31179
    @amitthakkar31179 2 роки тому +1

    Excellent coverage of video...ekdum saras dekhati pavbhaji.....Man ni vaat Kai gya Narshi Bhai...Aaje 40rs ma Pav bhaji devi muskil che..Good Work..Luv From Mumbai (Dombivali). Mumbai padharo.

  • @JATINBHAIBHAVNAGAR
    @JATINBHAIBHAVNAGAR 2 роки тому +1

    Bhai ni story 1 no 🥰😘
    And tamari vlogging 😘😘

  • @dthworld508
    @dthworld508 2 роки тому +1

    Talaja ma bhai market ma shiv hotel ni saakpuri superb 👌try 1 time brother good in all over superb test .

  • @dashrathasari6302
    @dashrathasari6302 2 роки тому

    Saras ok jigarbhai

  • @Makwana_Suresh173
    @Makwana_Suresh173 2 роки тому +1

    જીગર પટેલ તમારા વિડીયો
    કમલેશભાઈ મોદી સાથે જોયો મને ખૂબ ખૂબ આનંદ થયો
    જય મોગલ માં

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому

      thank u so much 🙏🏼😊 jay ma mogal

    • @Makwana_Suresh173
      @Makwana_Suresh173 2 роки тому

      @@jigarpatelvlogs કમલેશભાઈ મોદી સાથે હતા કે નહીં

  • @jainamshah9616
    @jainamshah9616 2 роки тому

    Lap lapai dee evee Pav Bhaji chee ekdam Jordar Jigarbhai 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @loveislife4337
    @loveislife4337 2 роки тому

    જીગર ભાઈ નરસિંહ ભાઈ ની પાવ ભાજી તો મે પણ ખાધી છે એકદમ મસ્ત સ્વાદ છે એમનું કામ એકદમ સારું છે જીગર ભાઈ મને બહુ ગમ્યું નરસિંહ ભાઈ પાવભાજી વાળા નું

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому

      thank you jitendra saheb 😁🙏🏼

    • @loveislife4337
      @loveislife4337 2 роки тому

      @@jigarpatelvlogs jigarbhai સહજાનંદ હોટલ ની મુલાકાત લેવાનું ના ભૂલતા

  • @DhirubhaiGohil-cs2gg
    @DhirubhaiGohil-cs2gg 3 місяці тому

    ભાઈ હું પણ તળાજા નો છું❤❤

  • @rameshjalela8180
    @rameshjalela8180 Рік тому

    VAH
    NRSIBHAI

  • @rahaahir871
    @rahaahir871 2 роки тому

    વાહ સુપર સે હો તળાજા ની મોજ હું પણ તળાજા નો સુ

  • @GPSCClass3target
    @GPSCClass3target 2 роки тому

    MAHUVA ma mansukhbhai na bhugla bateta khajo jordar che... And ha e no ragdo bov j jordar che.. Ek var mulakat leto...

  • @parmardipesh1986
    @parmardipesh1986 2 роки тому

    Moj ay gae jigarbhai video ma

  • @dharmendrazala6343
    @dharmendrazala6343 2 роки тому

    મોજ આવે છે જીગર ભાઈ હુ તમારા દરેક વીડીયો છેલ્લે સુધી જોવ શુ મોજ આવે છે

  • @bhupatbhaibaraiya1193
    @bhupatbhaibaraiya1193 Рік тому

    👍👍👍👍👍👍👍👍 નરસિંહ પાવભાજી

  • @balkrushnapandya120
    @balkrushnapandya120 Рік тому

    🎉 વસૂલ.....

  • @MURTUZA.KADPI.
    @MURTUZA.KADPI. 2 роки тому

    Super star 🌟 paw bhaji
    🔥Best video
    Jigar Bhai

  • @technicalskillsdharmil
    @technicalskillsdharmil 2 роки тому +2

    ત્રાપજ નો દૂધમાં નો માવો આવડ માવવાળા નો ખુબ જ પ્રખ્યાત છે

  • @bhupatbhaibaraiya1193
    @bhupatbhaibaraiya1193 Рік тому

    નરસિંહ કાકા પાવભાજી 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @block__ffgaming8091
    @block__ffgaming8091 2 роки тому

    હુ તળાજા માથિ છૂ

  • @mayurmakwana7611
    @mayurmakwana7611 2 роки тому +1

    તળાજા પુનાભાઈ ના ઢાબા માં જાજો...સતનામ ઢાબા

  • @gujjuninajare2398
    @gujjuninajare2398 2 роки тому

    Vah masth bhavanlal nam ne pavbahji pan jordar lage che

  • @parth5249
    @parth5249 2 роки тому

    Back with bhavnagar food❤️💕

  • @jktechnicalnotes6878
    @jktechnicalnotes6878 2 роки тому

    Majaa avi jigar bhai.... Sathe sathe aavi story pan dukaan daaro ni jaanva male e sambhali ne majaa avi

  • @sonoffarmer5738
    @sonoffarmer5738 2 роки тому +1

    Aa to aapdu talaja ha moj

  • @dharmendrazala6343
    @dharmendrazala6343 2 роки тому

    અરે
    ભાઈ ખતરનાગ જોરદાર બોલ્યા

  • @exploreguide9969
    @exploreguide9969 2 роки тому

    most welcome jigar bhai

  • @rahaahir871
    @rahaahir871 2 роки тому

    ગુડ જીગરભાઈ

  • @lakumnaresh2832
    @lakumnaresh2832 2 роки тому

    Super... Bhai

  • @friendforever80000
    @friendforever80000 2 роки тому +1

    Lajvab AtBhut super video 📹 sir ji 🙏 from Bhuj kutchH

  • @hirendabhi3994
    @hirendabhi3994 2 роки тому

    Jordar
    Modha ma pani avi gayu ho🤤🤤

  • @emransaiyad974
    @emransaiyad974 2 роки тому +1

    Jigar bhai sihor ni pav bhaji sari ave che1vidyo banavo

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому

      sihor ni pavbhaji pan jordar ave che 😊👍🏼

  • @patelangel9894
    @patelangel9894 2 роки тому

    My favorite pav bhaji

  • @valaranjit9060
    @valaranjit9060 2 роки тому

    Kai no ghate bhai mane potane yaad nathi ke me ketli war khadhi

  • @user-kz9mb9xy8g
    @user-kz9mb9xy8g Рік тому

    Nahti famous bhai

  • @djmevada2047.....
    @djmevada2047..... 2 роки тому

    Ha talaja....full moj....

  • @bhupatbhaibaraiya1193
    @bhupatbhaibaraiya1193 Рік тому

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sagarjavia4321
    @sagarjavia4321 2 роки тому +4

    So the moral of first few minutes would be *lagan kayra pachi pathari fari gai*

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому

      hahaahaha...ekdam barabar kidhu..😁

    • @DineshPatel-gs5ro
      @DineshPatel-gs5ro 2 роки тому

      હા, તો પછી જે કુંવારા હોય એ ધ્યાન રાખજો.

  • @rajubhaibhil904
    @rajubhaibhil904 2 роки тому

    ક્યારે આવ્યાં હતાં હું તળાજા રોજ હોવ છું હમણાં ઘરે જ આવ્યો..good jigarbhai

  • @sitaram.electronics
    @sitaram.electronics 2 роки тому

    Jay ho... ❤️❤️❤️

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 роки тому

    જોરદાર વિડિયો જીગર ભાઈ

  • @RealKathiyawadiTaste
    @RealKathiyawadiTaste 2 роки тому

    Ha moj😋😋😋

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 2 роки тому

    Great video bhai

  • @onlyshortrjb6695
    @onlyshortrjb6695 2 роки тому

    Ha maru Talaja ha

  • @pareshvyas2861
    @pareshvyas2861 2 роки тому

    સુપ્રીમ👍

  • @SHAHMRUGESH
    @SHAHMRUGESH 2 роки тому +1

    Like 👍 Nice Video 📹👌

  • @nirav708
    @nirav708 2 роки тому +2

    The way you said " Are baap re !" Nd the same time pa6al bethala kaka nu reaction 😅

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому +2

      🤣🤣👍🏼👍🏼 sharp observation

    • @rajuahir7159
      @rajuahir7159 2 роки тому

      Ek vaar thadach avo bahadurbhai ni pavbhaji no taste leva duniyani no.1 pavbhaji..talaja thi 10km thay jigar bhai jarur avo

  • @yogirajsinhsarvaiya2636
    @yogirajsinhsarvaiya2636 2 роки тому

    Bhai hu pn talaja no 6
    Super pav bhaji 6

  • @pareshvyas2861
    @pareshvyas2861 2 роки тому +1

    તમારી સબકાઈબર બનવા ની સ્પીડ વધારે છે બધા કરતા કારણ તમારા બ્લોગ મા કંઇક નવીનતા રોચક હોય છે👍👌સબસે આગે બઢતે રહો કોન્ગ્યૂલેસન👍

  • @LoveBigTime
    @LoveBigTime 2 роки тому +1

    બધા food બ્લોગર માં best તમારી છે. રાજકોટ માં પણ વિડીયો બનાવો

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому +1

      thank u so much :) rajkot pan avanu planning che , bus thoda time pachi

    • @LoveBigTime
      @LoveBigTime 2 роки тому

      @@jigarpatelvlogs welcome to રાજકોટ.. ઠાકરથાળી TGT નો વિડીયો જરૂર બનાવો.. ગુજરાતી થાળી માં ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ FOOD

  • @nomadicgujju9957
    @nomadicgujju9957 2 роки тому

    Mast bro...

  • @rizwan-bf7mh
    @rizwan-bf7mh 2 роки тому

    Jigar bhai I am Rizwan pathan ...from talaja

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому

      hello rizwan bhai , please mane instagram pan DM karo....
      thehungrygujju

  • @user-ge1hi3jh6m
    @user-ge1hi3jh6m 2 роки тому +1

    Opp

  • @deshimendeshimoj5968
    @deshimendeshimoj5968 2 роки тому

    જીગરભાઈ તમારા સાદા અને સિમ્પલ વિડિયો જોવાની ખૂબ મઝા આવે સે અને બધા જ વિડિયો સુપર્બ હોય સે અને રોજ રાહ જોવાતી હોય સે કે તમારો વિડિયો ક્યારે આવે.. દિપસિંહ સાબરકાંઠા

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому

      thank u so much 🙏🏼😊 comment karta rahejo , love from bhavanagar 👍🏼

  • @rahulrahulbhai5084
    @rahulrahulbhai5084 2 роки тому

    Nice ☺️

  • @dhruvpandya2417
    @dhruvpandya2417 2 роки тому

    Hu talaja no j chu jigar bhai mast video banavo cho tame dil thi..👌👌

  • @anilsolanki4167
    @anilsolanki4167 2 роки тому

    Bhai khab tamata vapareche I'm talaja

  • @yogeshdarji3743
    @yogeshdarji3743 2 роки тому +1

    Zordar

  • @jashmehta2936
    @jashmehta2936 2 роки тому

    Super cute🎥💯🎥🎥🎥

  • @kajal9223
    @kajal9223 2 роки тому

    Ymmm 😋

  • @vadhaiyaaaryan2166
    @vadhaiyaaaryan2166 2 роки тому +1

    Bhavnagar ma kharget a aavel bapa sitaram (bhava ni pav bhaji) no VIDEO banavo

  • @altafmalkani4330
    @altafmalkani4330 2 роки тому

    Wah👌

  • @MandipsinhSarvaiya-zr4yu
    @MandipsinhSarvaiya-zr4yu Рік тому

    Jeser ni pav bhaji

  • @ronak173
    @ronak173 2 роки тому +1

    Visit talaja govtam sweet

  • @jktechnicalnotes6878
    @jktechnicalnotes6878 2 роки тому

    Perfact you tuber

  • @tk.6429
    @tk.6429 2 роки тому

    Jigar bhai Ahemdabad ma vastrapur mansi सर कल par bheruji bhel puri center parnu Bnavo te 22 varsh upar thai gya che mansi par

  • @bhaktiinfotech8436
    @bhaktiinfotech8436 2 роки тому +4

    Anand no video banavo bhai

  • @bhavinbarad19
    @bhavinbarad19 2 роки тому +1

    ક્યારેક સોમનાથ જિલ્લાના વેરાવળ માં પેરોટ હોટેલ ની મુલાકાત લેજો..😊

    • @bhavinbarad19
      @bhavinbarad19 2 роки тому

      @@truefact180 હા પરંતુ વેરાવળ શહેરમાં પેરોટ હોટેલ નું નામ છે અને હું ખુદ જ્યારે વેરાવળ જાઉં છું ત્યારે ત્યાં જમવાનો લ્હાવો લઉ છું 😋

  • @tankkinjal2069
    @tankkinjal2069 2 роки тому +1

    Jigar bhai Sidsar mama ka dhaba restaurant nu food jakkas che jrur thi try krjo👍🏻

  • @harisinhparamar6943
    @harisinhparamar6943 2 роки тому

    Wah

  • @balbhadrasinhrathod8380
    @balbhadrasinhrathod8380 2 роки тому

    Testy items

  • @samirpatel3528
    @samirpatel3528 5 місяців тому +1

    Are bhai lagan pachi sara sara ni "Laine" badali jay 6.....😅😅

  • @vasanidarshan910
    @vasanidarshan910 2 роки тому

    તળાજા મા શિવ ની શાક પુરી ની મુલાકાત લો

  • @balbhadrasinhrathod8380
    @balbhadrasinhrathod8380 2 роки тому

    Good work

  • @Pritesh_Patel63
    @Pritesh_Patel63 2 роки тому

    Aa narshinhbhai to celebrety nikla 🤔🤔

  • @RahulPatel-nv1wi
    @RahulPatel-nv1wi 2 роки тому

    200% Khatrnak.... Ho

  • @loveislife4337
    @loveislife4337 2 роки тому

    જીગર ભાઈ નરસિંહ ભાઈ ૨૦૨૫ સુધી પાવ ભાજી બનાવવાનો ટાઇમ છે એ પહેલાં અમારે ત્યાં મુલાકાત લેવા આવું પડશે નરસિંહ ભાઈ જોડે ખાસ મુલાકાત લેવી પડશે

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому

      jaroor thi mulakat lejo

    • @loveislife4337
      @loveislife4337 2 роки тому

      @@jigarpatelvlogs tamne pan saathe layine jayish ok jigar Bhai aapne saathe shoot કરશું ઓકે

    • @DineshPatel-gs5ro
      @DineshPatel-gs5ro 2 роки тому

      મને સાથે લઈ જવાનું ભૂલતા નહીં.

  • @Purvrajsinh_1
    @Purvrajsinh_1 2 роки тому

    Talaja ma tyaj bombe chopati na badam shek no test krjo

  • @raosarang3249
    @raosarang3249 2 роки тому

    આની બાજુમાં છે મારૂતિ પાઉભાજી પેલા એ પણ સારી બનાવતા

  • @majhabappa2957
    @majhabappa2957 2 роки тому

    Jigar bhai aaj no video mast hato 🤩🤩👌 ane tame kayre mumbai aavo cho pls jaldi aavo mumbai jigar bhai 🙏

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  2 роки тому +1

      hello bappa 🙏🏼😊 mumbai avanu che pan kyare te fix nathi 😊 community post ma update kari dais

  • @hellraiser3448
    @hellraiser3448 2 роки тому

    મોઢામાં પાણી આવે રો હવે તો મને

  • @jayyadav8376
    @jayyadav8376 2 роки тому

    Maru talaja ha khav te jav atle

  • @GOVT.JOB.HUNTER
    @GOVT.JOB.HUNTER 2 роки тому

    are bhai aa to amara gam nu che 😃😃😃 tame aavya ne kidhu pan nay

  • @karanvanjara
    @karanvanjara 2 роки тому +1

    Bhai Narsi bhai nu name che khali try kro anpurna pavbhaji wala tya talaja baldaniya hospital pase e best che atyre. Anpurna pavbhaji wala tya pavbhaji nd pulav try kro eek vaar bhai best che

  • @hemanshuupadhyay1616
    @hemanshuupadhyay1616 2 роки тому

    Talaja ma nakabhai na purishaak jarur taste karjo

  • @34dhairyaoza11
    @34dhairyaoza11 2 роки тому +1

    Aa ભાઈ નું છટકી ગયું લાગે છે. રાજેશ ખન્ના?