દરેક ગુજરાતી એ આ જગ્યા એ એક વાર જરૂર થી જમવુ જોઈએ ગોપનાથ ના દરિયા કિનારે અસ્સલ દેશી કાઠિયાવાડી

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 225

  • @yogeshgajera500
    @yogeshgajera500 3 роки тому +18

    ખુબ ખુબ આભાર જીગરભાઈ કારણકે હું બાર વર્ષનો હતો ત્યારે આ જગ્યા પર આવ્યો હતો અને તેના બાજરા ના રોટલા સાથે original માખણ અને રીંગણ નો ઓરો નો ટેસ્ટ દાઢે લાગ્યા હતા. આજે લગભગ ૨૦ વર્ષ જેવો સમય ગાળો થઈ ગયો. મે ઘણી વાર આ હોટેલ નું location શોધવા પ્રયત્નો કરેલા, પરંતુ આપના આ વીડિયો ના માધ્યમ થી જાણી શક્યો.🙏 ફરીથી એક વખત હૃદય પૂર્વક આભાર 🙏

  • @AmulAhir
    @AmulAhir 3 роки тому +6

    આ કાંઠા વિસ્તાર નું ઘરેણું से સાહેબ👍👍✌✌

  • @LoveBigTime
    @LoveBigTime 3 роки тому +4

    વાહ, બધા ફૂડ બ્લોગરો સ્ટ્રીટ ફૂડના એકના એક પ્રકારના વિડીયો બનાવે છે. જયારે તમે આવું દેશી જમવાના વિડીયો સારા લઇ આવો છો. દેશી ગુજરાતી ભોજન બેસ્ટ 👌🏼👌🏼 રાજકોટ ના વિડીયો પણ બનાવો

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +1

      thank u so much 🙏🏼😊 rajkot na videos pan thoda mahina pachi avse

  • @VillageLifeWithPragna
    @VillageLifeWithPragna 3 роки тому +10

    જીગર ભાઈ તમારી એક વાત બહુ ગમી કે તમે કોઈ નાના ક્રીએટર હોય તો પણ તેમની ચેનલ વિઝીટ કરીને એપ્રિસિયેટ કરો છો. સલામ છે દોસ્ત તમારી આ ખુદ્દારી ને 😊

  • @dkjadeja5068
    @dkjadeja5068 3 роки тому

    Jadeja. K. R. Rajkot.
    Vah Jigar aje
    To moj karavi didhi
    Mara Bhai.
    Khubaj saras jagabhai
    Ni hotal ane
    Pyor kathiyavadi
    Rasoi.

  • @Pmmacwan-x1n
    @Pmmacwan-x1n 3 роки тому +13

    મે અહીં પાંચ વાર જમેલો છુ. હુ બાજુના દાઠા ગામમાં જ રહુ છુ. જગા ભાઈનો મગની દાળનો શીરો ખુબ જોરદાર બનાવે છે. તે પણ દેસી ઘી ની અદર 🙏🙏🙏

  • @pankajbariya9436
    @pankajbariya9436 3 роки тому +3

    Khub saras che jamvanu maza aavi jai khavani

  • @parashotmgsankhtparashotmg4014
    @parashotmgsankhtparashotmg4014 3 роки тому +2

    જય ગોપનાથ મહાદેવ અમારું ગામ રાણીવાડા છે ખુબ ખુબ અભિનંદન જીગાભાઇ એક વાર અમારા ગામની પણ મુલાકાત લ્યો એવી અપેક્ષા હર હર મહાદેવના

  • @gujjuninajare2398
    @gujjuninajare2398 3 роки тому +9

    કય ના ઘટે જીગર ભાઈ જોરદાર વિડીયો જવું પડસે જમવા માટે જય ગોપનાથ મહાદેવ

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +1

      thank u hiren bhai 🙏🏼😊 jay gopnath mahadev

  • @rajubhaibhil904
    @rajubhaibhil904 Рік тому

    બહુ સરસ હું ઘણીવાર જમ્યો છું અહીંયા મારું ગામ નજીક જ છે

  • @nishahemjani7101
    @nishahemjani7101 3 роки тому +2

    Ha Sachi vat che sir tme bo khavana bki lago cho hmna khai sky em nai atlu badhu

  • @hitumakwana6408
    @hitumakwana6408 3 роки тому +4

    ખૂબ ખૂબ આભાર જીગર ભાઈ,આપ અમારી શાખા ની મુલાકાત લીધી અને આપનો અભિપ્રાય આપ્યો 🙏 આભાર ભાઈ ❣️😍

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +1

      thank u 🙏🏼

    • @dhavalpandya4844
      @dhavalpandya4844 3 роки тому

      અમારા જિગરભાઈનો તો આભાર માનો તેટલો ઓછો છે સાથેસાથે તમને પણ સાધુવાદ છે હિતેશભાઈ, 3 પેઢી થી પરંપરાગત કાઠીયાવાડી રસોઈ ઓળખાણ જાળવી રાખવા બદલ....
      ( આજ તો છે ! આપણા ગુજરાત ની આગવી ઓળખાણ )
      ૐ નમઃ શિવાય....

  • @sandipkadam2180
    @sandipkadam2180 Місяць тому

    Very nice jigarbhai bo saras khare khare aavi maza saurastra ma j hoy bije aavu to nathi atlu sastu te bhar bhari bhari Dil thi khavdave e pan saurastra ma super khare khar aa badhu Tamara video thaki ghanu janvanu made with location Sathe

  • @Kishan_Lukhi
    @Kishan_Lukhi 2 роки тому +1

    આ અમારી કાઠિયાવાડ ની ખાસિયત છે

  • @RealKathiyawadiTaste
    @RealKathiyawadiTaste 3 роки тому +1

    Ha moj Bhavnagar in moj Jigar bhai

  • @hiteshsolanki2539
    @hiteshsolanki2539 3 роки тому +1

    ભાઇ આજ તો ગુજરાત ની પરંપરા છે..❤️

  • @keyurshah5029
    @keyurshah5029 3 роки тому +2

    jigarbhai tamari channel joi ne khabar pade che ke bhavnagar ma atla saras jamva mate na places che je public ne khabar nathi. tamar video joi ne family sathe ghani jagayao par jamva gayo chu. your videos are awesome. thank you bhai.

  • @hemantshah3218
    @hemantshah3218 2 роки тому +1

    Jay gopnath mahadev

  • @sankaliyanaresh6115
    @sankaliyanaresh6115 3 роки тому +2

    Super video Bhai

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 3 роки тому +1

    જોરદાર વિડિયો જીગર ભાઈ

  • @safigangdani9906
    @safigangdani9906 3 роки тому +1

    Jordar jigar bhai supar dupar

  • @vinakumar8429
    @vinakumar8429 3 роки тому +2

    I don't no about this in Gujrat need more detail thank you

  • @pankajvparmarsurat5472
    @pankajvparmarsurat5472 3 роки тому +1

    આભાર જીગરભાઈ મારા ગામ ની બાજુમા આવેલુ ગોપનાથ નો વીડિયો બનાવા બદલ

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      thank u so much 🙏🏼😊 support karta rahejo

  • @nishahemjani7101
    @nishahemjani7101 3 роки тому

    Oh sir miss kru chu bo srs lage Che jamvanu kathiyawadi nu bhavngr jawanu thase tare visit kr lies pku

  • @haribhaiahir7603
    @haribhaiahir7603 3 роки тому

    જય મોરલીધર🙏 જમવાનું 👍 એક નંબર હર હર મહાદેવ

  • @navinmavani1925
    @navinmavani1925 2 роки тому

    સરસ માહિતી જીગરભાઈ પણ એડ્રેસ પુરેપુરું સ્ક્રીન પર દેખાવું જોઈએ

  • @vishalpatelTHEKGF07
    @vishalpatelTHEKGF07 3 роки тому +2

    Wah jigabhai wah moj padi gay
    hu november maj jay ne avyo best and pure desi kathiyawadi jo jamvanu hoy to aaaa👍

  • @jitenthacker2476
    @jitenthacker2476 3 роки тому +4

    Regnable bhav ma badhi original Desi food ni dish 👍. Makhan joi ne j atyare j tya pochi java nu man Thai gayu👍 sache j Paisa vasul dish👍

  • @mustafabhavnagarwala6828
    @mustafabhavnagarwala6828 2 роки тому

    I like price and also feel like quality is good I will visit when will visit India I'm also from Bhavnagar

  • @jaydeepgalaiya1382
    @jaydeepgalaiya1382 3 роки тому

    Songadh thi palitana jata pakwan resturant and dhaba nu kathiyawad no video banavjo

  • @sharmahitesh6221
    @sharmahitesh6221 3 роки тому +1

    Kharekhar uttam bhojan ek var to zarur mulakat levi joea.

  • @rakshittrivedi8721
    @rakshittrivedi8721 3 роки тому +1

    Wow it’s really awesome Rakshit London

  • @ashokkubdiya8603
    @ashokkubdiya8603 3 роки тому

    Tasty Jamvanu che. Khub saru.ne.sastu che

  • @mrv6668
    @mrv6668 3 роки тому +1

    Jagabhai gopnathvala : the rocks. 😎😎

  • @himanshugor2943
    @himanshugor2943 3 роки тому

    jigarbhai keep it up nice exposure

  • @dharmendrazala6343
    @dharmendrazala6343 3 роки тому +1

    Top video 1 nabar new laya new laya

  • @mitalisoni5915
    @mitalisoni5915 3 роки тому +1

    Kathiyawadi ni moj n awesome video 🙏🙏🙏

  • @bangkokbubbles
    @bangkokbubbles 3 роки тому +1

    ખૂબ યાદ આવેછે આપડું ગુજરાતી ફૂડ ફ્રોમ બેંગકોક. See you

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      sachi vat che.....krabi ane phuket ma hato tyare bahu miss kartohato gujarati food :)

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 3 роки тому +1

    જય જલારામ જય મૂરલીધરજયમોગલમા

  • @MURTUZA.KADPI.
    @MURTUZA.KADPI. 3 роки тому +1

    Wah Jigar Bhai 👍👍👍

  • @kamalshah.999
    @kamalshah.999 3 роки тому

    Jordar Jigarbhai Nice video

  • @kananpandya2664
    @kananpandya2664 3 роки тому +1

    Mast video 👌👌

  • @ad.1823
    @ad.1823 3 роки тому +1

    Superb video

  • @Rajpalkar004
    @Rajpalkar004 3 роки тому +2

    Like the way he walk

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 3 роки тому +4

    It is expensive but good food that gives strength to the body.
    👍👌👌👌👌👌

    • @be16gaming16
      @be16gaming16 3 роки тому +1

      So you think 170 for this expensive, ohhh man

  • @kantariyavishnu6929
    @kantariyavishnu6929 3 роки тому

    જય ગોપનાથ મહાદેવ..

  • @Rano0001
    @Rano0001 2 роки тому

    Yeah I’m visit thi place and this place is out of this world yar su khavnu banave che su tasty food lage Che maja aavi gay I love it

  • @prakashzandaliya3626
    @prakashzandaliya3626 3 роки тому

    જગાભાઈ હોટલ અમારા તળાજા માં પણ છે મસ્ત જમવા નુ

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 3 роки тому +2

    my favourite બટાકા

  • @krushnasinh
    @krushnasinh 3 роки тому +1

    Jordar 👌

  • @goheldwijen9064
    @goheldwijen9064 3 роки тому +1

    Genuine review ... video with lots of emotions ...very nice jigar bhai... God bless you

  • @sandeepsorathia5968
    @sandeepsorathia5968 3 роки тому

    jabardast jamva nu chhe...........desi moj

  • @nikhilrz
    @nikhilrz 2 роки тому +1

    Jiger Patel , you are doing an amazing job in bringing out our traditional Gujarati food , I miss them a lot, this is the price we have to pay when you stay out of the country, we never get the authentic Gujarati delicacy , the taste is missing here

  • @GujjuSanjay
    @GujjuSanjay 3 роки тому

    Vah jigarbhai kai na ghate 👍

  • @krishnapandya6608
    @krishnapandya6608 3 роки тому +2

    મારા પપ્પાનું ગામ પીથલપુર,પણ હું ડેડીયાપાડા(નર્મદા) માં રહું છું,પાચ દસ વર્ષમાં એક વાર આવાનું થાય ગામ.પણ હવે ત્યાં આવીશ તો જમવા પાક્કું જઈશ. 👍

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      thank you 🙏🏼 😊 narmada jilla na videos pan avse thoda time pachi

  • @kalpeshshah217
    @kalpeshshah217 Рік тому

    Good vlog

  • @jashmehta2936
    @jashmehta2936 3 роки тому

    Super cute video

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 3 роки тому

    વિડીયો તો સરસ છે પણ એક વાર જગા ભાઇ ઢાબાની ચોક્કસ જાવું આભાર

  • @vimalbrahmbhatt979
    @vimalbrahmbhatt979 Рік тому

    Bhai Hu Australia rahu chu. Daily tamaro video chalu kari ne j Cha pivu chu. Desi khava nu j khava nu chu. Biju badhu kachro.

  • @nalindesai206
    @nalindesai206 3 роки тому

    Very good video made.
    Very nice recipe and with reasonable rate.

  • @dhananjaysshukla4741
    @dhananjaysshukla4741 3 роки тому +1

    Great video as usual , keep it up

  • @sakinathathiya6917
    @sakinathathiya6917 Рік тому

    ❤Aje amo jaga bhai na dhabej chiye na tayase j jamta jamta comment keru chu amo ghani var jamva avye cha😋😋😋😋 jiger bhai na Bhavnger dist pasend avi gayo lage cha.❤

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 3 роки тому

    Great video bhai

  • @nitinsolanki9785
    @nitinsolanki9785 3 роки тому +3

    Jordar...Jigarbhai tame badha city ke area nu best food kya male che a batavo cho and your all video are informatics for best food..👌

  • @sanjaykawadvlog
    @sanjaykawadvlog 3 роки тому

    બાજરા રોટલા જોરદાર

  • @shafoodtravel9405
    @shafoodtravel9405 3 роки тому

    Thank u for this amazing treat so many years ago memory coming back in mind

  • @sanjaykawadvlog
    @sanjaykawadvlog 3 роки тому

    જય ગોપનાથ મહાદેવ

  • @byzak
    @byzak 3 роки тому +2

    અરે વાહ 😋

  • @parmarhetaswi9810
    @parmarhetaswi9810 3 роки тому +1

    Jay gopnadha gigharbhai

  • @dharmendrapandya8308
    @dharmendrapandya8308 3 роки тому

    Good

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 3 роки тому +1

    my favourite
    ચણા

  • @vasavatushar1173
    @vasavatushar1173 3 роки тому

    Narmada jilla na video pan banavo

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      yes 😊👍🏼 rajpipla , rajpardi , e baju pan avanuj che

  • @hvkmemories5345
    @hvkmemories5345 3 роки тому

    jigarr bhai ame pan ak var colege mathi gyata...10 varsh thay gya....bov mast place che

  • @dracogaming9821
    @dracogaming9821 3 роки тому

    Mara Mama ni hotels 🥰

  • @VijayPatel-th9nr
    @VijayPatel-th9nr 3 роки тому

    Jigar bhai pehla pan aa lodge no video hato ke ay biji lodge hati? Alang ni jode hatu ay.

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      yes!! we alang no hato , aa original jaga bhai e jya thi saruvat kari hati te che :)

  • @vipuldbhikadiya2418
    @vipuldbhikadiya2418 2 роки тому

    Very good

  • @charmibalar6005
    @charmibalar6005 3 роки тому +1

    Moje moja roje roj 👌

  • @mazumdarmd
    @mazumdarmd 3 роки тому

    જિગરભાઈ બહુ સુંદર સમઝાવો છો
    બરોડા ની હોટલનો વિડીયો મોકલવા વિનંતી

  • @pareshbharwad2620
    @pareshbharwad2620 3 роки тому

    Dron no saro use karyo che

  • @Ronak_Parekh_562
    @Ronak_Parekh_562 3 роки тому

    Favorite youtuber video joine panii avijjj jayy _ jiger bhai ❤

  • @RahulParmar-xl6su
    @RahulParmar-xl6su 3 роки тому

    Aavvo kyare k Rajkot bhai

  • @vijayahir7566
    @vijayahir7566 3 роки тому +1

    Bapa sitaram

  • @mrbaraiyalifevlog2038
    @mrbaraiyalifevlog2038 3 роки тому +2

    હા જીગર ભાઈ જાવી

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +1

      thank u manish bhai 🙏🏼😊 video aakho jojo

    • @mrbaraiyalifevlog2038
      @mrbaraiyalifevlog2038 3 роки тому +1

      @@jigarpatelvlogs હા ભાઈ બઘા વીડીયો જોવસુ આખો વીડીયો જોવસુ બાકી મજામા

  • @sonaldesai6889
    @sonaldesai6889 3 роки тому

    Ame bov badhi var jagabhai ni hotel ma jamya che bov Maja ave

  • @Allsonglofi442
    @Allsonglofi442 3 роки тому

    Sanje ketla vagya sudhi khulu hoy

  • @0010-n8q
    @0010-n8q 3 роки тому

    Heeeiy? .. amey kem aviye?

  • @onlyshortrjb6695
    @onlyshortrjb6695 3 роки тому

    આ જગાભાઈ નું મથક મૂળ છે

  • @madhavghiya1480
    @madhavghiya1480 3 роки тому

    Nice

  • @miteshvyas8815
    @miteshvyas8815 3 роки тому

    khub saras kaam kari rahya chho.... thodu expression par vadhare kaam karo to haji vadhare sara video banavi sakso .. all the best

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      thank u 🙏🏼 this is all about vlogs not TV serial

  • @PavanPatel-uc6bi
    @PavanPatel-uc6bi 3 роки тому

    Very nice

  • @vanitashah320
    @vanitashah320 3 роки тому

    Address please

  • @manoharlalbhatia254
    @manoharlalbhatia254 3 роки тому +1

    Har Har Mahadev 🙏

  • @Hirenrana7779
    @Hirenrana7779 3 роки тому +9

    ગુજરાત ના બીજા બધા જિલ્લા ના પણ વિડિયો બનાવો હવે🙏

  • @dhavalsoni5488
    @dhavalsoni5488 3 роки тому +1

    જીગર ભાઈ ભરૂચ જિલ્લામા પણ વિડીયો બનાવો

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому +1

      thank you 🙏🏼 next video thi bharuch pakku 😁

  • @jaydipsinhgohil5005
    @jaydipsinhgohil5005 3 роки тому +1

    Bhav vadhare che

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      aaj bhav ma atli chokkhi vastu malvu bahu aghru che saheb!!

  • @User-in8gf
    @User-in8gf Рік тому

    બે દિવસ પેલા જ જમવા જવાનું થયું આશરે 17 વર્ષ પેહલા જમેલો હજી એવું જ છે, સ્વાદ પણ એવો અને માણસાઈ પણ એવી.. ખૂબ બધી યાદો તાજી થઈ ગઈ 😊

  • @harshdave8287
    @harshdave8287 3 роки тому +2

    Jigar Bhai Bhavnagar Ma MeetUp Karo

  • @viralshortvideo850
    @viralshortvideo850 3 роки тому

    જીગર ભાઈ તળાજા મા તવક્કલ નાસ્તા સેન્ટર નિ મુલાકાત લયો તળાજી નદી નાં જુના પૂલ નિ બાજુમાં છે લારી
    સવારે 9થી 1 સુધી લારી હોય છે ભૂંગળા બટાટા સમોસા સ્વાદિષ્ટ અને વ્યાજબી ભાવે આપે છે

    • @jigarpatelvlogs
      @jigarpatelvlogs  3 роки тому

      jaroor thi emno video laisu 😊🙏🏼 thanks for comment

  • @avnishah8886
    @avnishah8886 3 роки тому +2

    so yummy

  • @sitaram.electronics
    @sitaram.electronics 3 роки тому +6

    ભાઈ પેલા કીધું તું પણ તમે સાંભળો તો ને .કેમ પડી મજા ગઈ ને . બધી જ ગોપનાથ કરતાં ઓરીજનલ જગ્યાએ મજા પડી ગઈ ને .