જીરુ ની વાવેતર વેચાણ સુધીની મિહીતી@jiru

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • જીરુ ના પાક ની માહીતી વાવેતર થી વેચાણ સુધી ની માહીતી
    આવી માહીતી યુટ્યુબ મા પેલી વાર
    #mitulodedra #jiru#jira#જીરુનાભાવ #જીરુઉત્પાદન#જીરુતેજી

КОМЕНТАРІ •

  • @nitinraval4105
    @nitinraval4105 Рік тому

    Ram Ram Ram khub sundor majanl vadi batadi and sari, sachot mahiti aapi super Sundar majanl vadi

  • @kanzariyasuresh5558
    @kanzariyasuresh5558 Рік тому

    Wah saras

  • @R_p_official_gj_32
    @R_p_official_gj_32 Рік тому +12

    અમારે તો ઉના માં જીરું નથી કરતા પણ વિડીયો જોવા ની ભારે મજા આવી ❣️

  • @Gyanprograce
    @Gyanprograce Рік тому +2

    Good હાર્વેસ્ટિંગ સુધી પૂરી માહિતી આપવા બદલ ખુબ ખુબ

  • @jadejapratapsinh6669
    @jadejapratapsinh6669 Рік тому +1

    ખુબ સરસ માહિતી
    જાડેજા પ્રતાપ સિંહ
    આરબલુસ

  • @BhaveshTidani
    @BhaveshTidani 2 місяці тому

    Saras

  • @vaidebokhiriya8754
    @vaidebokhiriya8754 Рік тому +1

    Wah bhai khub srs mahiti

  • @kamleshgoswami5413
    @kamleshgoswami5413 Рік тому +2

    મિતું ભાઈ જય કનૈયા ઉતારો આવે તો સુ કરવું કય દેવા સાતવી જરા કેજો ને મારે ઉતારો આવી ગ્યો

  • @prakashrgodhaniya688
    @prakashrgodhaniya688 Рік тому +2

    Saras mahiti bhai

  • @mrfarmers3202
    @mrfarmers3202 Рік тому +2

    Vah bhai khub sari mahiti

  • @jebbyrajput6024
    @jebbyrajput6024 Рік тому +1

    👍👍khub saras margdarshan 🎉🎉24 gutha ma 19 maniku rahyu mara bhaine . Gam-Vani ta-viramgam

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      વાહ બોવ કેવાય

  • @leeleshodedra750
    @leeleshodedra750 Рік тому +1

    ખુબ સરસ વીડિયો છે મીતુલ ભાઇ

  • @varunaranahir3450
    @varunaranahir3450 Рік тому +2

    સરસ સચોટ માહિતી આપેલી

  • @ramnikshiyal4929
    @ramnikshiyal4929 Рік тому +2

    Sars mahiti

  • @dhirubhabapu8016
    @dhirubhabapu8016 Рік тому +3

    જય માતાજી મીતુલ ભાઈ જીરું મા પાયા માં ખાતર વિશે

  • @sonagranitinbhai3297
    @sonagranitinbhai3297 Рік тому

    Jay swaminarayan

  • @vasterparamahesh4717
    @vasterparamahesh4717 Рік тому +2

    સરસ જાણકારી આપી છે સમજાય તેવી રીતે સંપૂર્ણ માહિતી સાથેનો વિડિયો બનાવ્યો છે

  • @R_p_official_gj_32
    @R_p_official_gj_32 Рік тому +2

    મસ્ત માહિતી મજા આવી ગઈ

  • @kanzariyasuresh5558
    @kanzariyasuresh5558 Рік тому

    Jay swaminarayan ❤

  • @nileshkuchhadiya9892
    @nileshkuchhadiya9892 Рік тому +1

    Vah Bhai good

  • @GarejaDineshbhai
    @GarejaDineshbhai Рік тому +1

    સરસ

  • @devshiahir1330
    @devshiahir1330 Рік тому +1

    Sars mahiti aapi

  • @PatelChandrakant-cr7eo
    @PatelChandrakant-cr7eo Рік тому +1

    ખર્ચ ના બતાવાય ભાઈ ભાવ આ વર્ષે હતા બાકી જીરું બગડે ત્યારે વધારે ખર્ચ થાય

  • @kvakvajh7391
    @kvakvajh7391 Рік тому

    Tamarugam

  • @dhavalthakkar5176
    @dhavalthakkar5176 Рік тому

    👌👌👌

  • @karanmodhvadiya11.
    @karanmodhvadiya11. Рік тому +1

    v. good

  • @balubaraiya7864
    @balubaraiya7864 2 місяці тому

    👌🙏🙏

  • @devanandahir3447
    @devanandahir3447 Рік тому +2

    Sars mitul bhai

  • @gadarahansil6868
    @gadarahansil6868 Рік тому +1

    બહુ સરસ માહિતી ભાઈ

  • @vanrajsinhsolanki3848
    @vanrajsinhsolanki3848 Рік тому +1

    super mahiti mitul bhai tame vidiya mate khub mehnat kari che

  • @ddbrothers5718
    @ddbrothers5718 Місяць тому

    Bio 303 +thimexathoxam nu su parman rakhyu tu pump par

  • @ddbrothers5718
    @ddbrothers5718 15 днів тому

    Kari charmi aavi jay to gelelio no su matlab

  • @nagindhoriyani1436
    @nagindhoriyani1436 Рік тому

    Aa pada ma ketla mi vakhat jiru vavelu che

  • @lalbhaimakwana1030
    @lalbhaimakwana1030 Рік тому

    મિતુલભાઈ એક મહિનાનું પાણી હોય તો જીરું વાઈ

  • @gadhavi_shivam
    @gadhavi_shivam Рік тому

    Jiru ma fuvara thi pani aapi shakay? Ke dhoriya thi j aapvu pade?

  • @RemanBariya-hi5dw
    @RemanBariya-hi5dw Рік тому

    Amma mehnat ki a gai

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 Рік тому +2

    🙏🙏👍🏻👍🏻

  • @pareshbhaidobariya4187
    @pareshbhaidobariya4187 Рік тому +1

    જય માતાજી

  • @sudeshvaghasiya6518
    @sudeshvaghasiya6518 Рік тому +1

    Sars se

  • @makvanadineshbhai8541
    @makvanadineshbhai8541 Рік тому

    Sars mhiti

  • @Jigar_patel07
    @Jigar_patel07 4 місяці тому +1

    Aa vakhte mavtha nu ane vadhu Jankad nu keche to Aa varshe jiru vavay k no vavay ??

    • @mitulodedra
      @mitulodedra  4 місяці тому

      ઈ તોં ભાઈ કઈ નકી નો કઈ શકાય

  • @poojaurveshvlog
    @poojaurveshvlog Рік тому +2

    Mitulbhai vechvana bov utavad thay gy ...me Haji 15 divas pela vechiyu bhav bov Saro aviyo. 11400 ret .. vighe 10 man no utaro aviyo bhai

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      એતો ભાઇ નસીબ ની વાત છે

  • @devanand_ayar
    @devanand_ayar Рік тому +3

    વા ભાઈ આભાર બોવ સરસ માહિતી આપી હજી પણ બીજા પાકો ની બધિ સચોટ માહિતી આપજો પ્લીઝ 🙏

  • @pavanahir4664
    @pavanahir4664 Рік тому +2

    Mutil bhai dhana vara pada ma jiru thai sake bhai

    • @mitulodedra
      @mitulodedra  Рік тому +1

      મારે એક વખત ધાણા વાવેલ હતા જીરુ સારુ થયુ હતુ

  • @rameshbhaisavaliya1727
    @rameshbhaisavaliya1727 Рік тому

    મીતુભાઈ જીરૂ ના કેટલા સાહ કરાય મને કેજોને

  • @dpchavda7331
    @dpchavda7331 Рік тому

    16 man vighe jiru thayu e jamin biji jamin karta kevi chhe??

  • @raaodar4494
    @raaodar4494 Рік тому +2

    મિતુલ ભાઈ અત્યારે મગફળી માટે ના જરૂરી ખાતર અથવા દવા નો વીડિયો બનાવો કાઇ flowering ની દવા અથવા કોઈ micronutrients નાખવા માટે નો

  • @narendrasinhchauhan8992
    @narendrasinhchauhan8992 Рік тому +1

    Tamaru gam kyu se

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      જામનગર નુ ગાડુકા

  • @bhaveshrthakor
    @bhaveshrthakor Рік тому +1

    ભઈ મને વધારે જમીન લાગે છે આ 3.. 4 વિધા છે

  • @tractorloverstetas7317
    @tractorloverstetas7317 Рік тому +1

    Aa varse kyare vavni karvi mitul bhai
    Javab apjo

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      Amari baju 11 ma myna thi chalu thay

  • @hashubhagaming
    @hashubhagaming Рік тому +1

    Bhai bhavnagar maa jiru thay

  • @altafsama1089
    @altafsama1089 Рік тому

    જીરા મા કેનાલ નુ પાણી ચાલે

  • @Jigar_patel07
    @Jigar_patel07 3 місяці тому

    આ વખતે ઝાકળ કહેછે બોવ આવશે તો એવું તમારા અનુભવ પર થી બેસ્ટ reserch 4 no. Verity ક્યો જે સૂકારા સામે ટકી રે ??

  • @khihadiyabharat9973
    @khihadiyabharat9973 Місяць тому

    Tamaro mobhil no apo

  • @KishanPatel-ch4ft
    @KishanPatel-ch4ft Рік тому +3

    આગળ વર્ષે ધાણા વવ્યા હોય અને આ વર્ષે જીરું કરવું હોય તો થાય?

    • @mitulodedra
      @mitulodedra  Рік тому +2

      એકાધુ વષૅ વાવેલ હોય તો વવાય ભાઇ બાકી સુકારો આવી સકે ભાઇ

    • @samirparmar3448
      @samirparmar3448 Рік тому

      Na vavta 1 year no gap apo

  • @himanshumandia1
    @himanshumandia1 Рік тому +1

    aap hindi me bhi video banaya kijjiye

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      Bhai es chenal me sabhi subcriber gujrati he

    • @himanshumandia1
      @himanshumandia1 Рік тому

      @@mitulodedra unko Hindi nahi aata h kya

  • @Pratap-s7j
    @Pratap-s7j 3 місяці тому

    Payana khatar tarike kyu aapyu che te janavjo

  • @vajubhaivekariya351
    @vajubhaivekariya351 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ કયો તાલુકો ને કયુ ગામ

  • @shambhusamji6885
    @shambhusamji6885 Рік тому

    17 date vavel se jiru?

  • @j.v.rajput5683
    @j.v.rajput5683 Рік тому +3

    આ 2022 ની સાલ નું વિડિયો છે ભાઈ

  • @rameshbhaisavaliya1727
    @rameshbhaisavaliya1727 Рік тому

    જીરૂ કેટલા સાહ વાવેલું શે

  • @KgHanda-du7ui
    @KgHanda-du7ui Рік тому +1

    Kyu gam bhai tamaru

  • @shankar.6618
    @shankar.6618 Рік тому +1

    Mitul bhai hu Kutch thi sau hu 1 time jira ni try aa vakhte karvanu se koi mahiti joiti hoy tamari pase thi to sampak kevi rite thase

  • @rajuodedra9339
    @rajuodedra9339 Рік тому +2

    તમારો તાલુકો જિલ્લો અને ગામનું નામ

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      Jamnagar takula nu gaduka gam

    • @rajuodedra9339
      @rajuodedra9339 Рік тому

      તમારી ત્યાં જગ્યા નો ભાવ શું ચાલે મીતુલ ભાઈ

  • @satishmodhawadiya7180
    @satishmodhawadiya7180 Рік тому +1

    Total 49 vigha mathi ketla man jiru thayu

  • @bharatzapda586
    @bharatzapda586 Рік тому +4

    આ વર્ષ હુ વાવેતર કરવા નો છુ તમારી માહીતી કામ આવસે

  • @nirmalmaiyad8763
    @nirmalmaiyad8763 Рік тому +8

    ભઆઈહઊપણ જીરું વાવેતર કરેછે ૫ ૬ વર્ષ થી માળીયા મી નું મોટા દહઇસરા ઉતારો ઍક વિધાનો ૧૬ ઞઉઠા નો ૧૦ થી ૧૧ મણ આવેછે

  • @j.v.rajput5683
    @j.v.rajput5683 Рік тому +2

    2023 તો હજુ બાકી છે

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      ભાઇ 2022 મા વાવુ હોય ઇ 2023 મા જ વેચાય ને ભાઇ

  • @Gyanprograce
    @Gyanprograce Рік тому +2

    જીરા ની વાવણી કેવી રીતે કરી તે માહિતી વીડિયોમાં દેખાતી નથી

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      ભાઇ પછી વીડીયો બોવ લાંબો થય જાય છે એટલે

    • @Prakash_Thakor_Vlogs
      @Prakash_Thakor_Vlogs 3 місяці тому

      આભાર

  • @jayeshgarambha1012
    @jayeshgarambha1012 Рік тому +1

    કપાસ નો વિડિયો મુકજો ભાઈ

  • @ભનુભાઈસરઘારા

    પાયાનુ ખાતર કયું નાખવા નુ ને કેટલુ નાખવુ તે જણાવો

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      ભાઇ જમીન અને એરીયા મુજબ

  • @Dabal_Pratap_Rajpurohit
    @Dabal_Pratap_Rajpurohit Рік тому

    भाई तमे किधु के मुंगफली नू थेसर चालतू हतु सियाला मां थाय मुंगफली

  • @odedarapratap6871
    @odedarapratap6871 Рік тому +4

    ભાવ 2/4 હજાર ઓસો આવો છેઃ

  • @Yash71711
    @Yash71711 Рік тому

    જીરાના ક્યારા બહુ મોટા રાખો છો.

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 Рік тому +1

    મતુલભાઈ સુકારો avanu કારણ શું ?

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      પાણી વધારે થાય એટલે અને એક વાર સુકારો આવે પછી રોકાય પછી બીજા વરષ અઘરુ થય જાય

  • @p.t.thuletiya5542
    @p.t.thuletiya5542 Рік тому +2

    Ghar nu biyaran vavo

  • @kripaldodia9933
    @kripaldodia9933 Рік тому +1

    Gegeliyo kevu Kam aape control kari ley jakad ne

  • @arajanrayaka6316
    @arajanrayaka6316 Рік тому +1

    માત્ર વિઘે 2100 રૂપિયા દવાનો ખર્ચ

  • @zapdiyasuresh202
    @zapdiyasuresh202 8 днів тому

    તમારે વિઘો ભો કેટલા ગુઠા ની હોય?

  • @ramnikshiyal4929
    @ramnikshiyal4929 Рік тому +1

    Hu bhavnagar thi su amare jiru karvu voy to thay ke nay

  • @nognhkaravadara1517
    @nognhkaravadara1517 Рік тому +6

    ભાઈ અમારેતા જીરૂ ૫ મણ ઉતરે તોર રાજી થાયે તમારે ૧૧ મણ માય સંતોસ નેત😂😂

    • @mitulodedra
      @mitulodedra  Рік тому

      સંતોસ જ છે ભાઇ 😊

  • @kantilalvadoliya4531
    @kantilalvadoliya4531 Рік тому +1

    Tamara mo n aapo

  • @mukeshmyatra3966
    @mukeshmyatra3966 Рік тому +1

    તમે.ધાના.વાવીયા.નથી.ખેતરમા.

  • @nirmalmaiyad8763
    @nirmalmaiyad8763 Рік тому +1

    ભાઈ તમારું ગામ કોટેક નંબર આપો મારો નંબર ૯૬૨૪૧૨૨૨૮૨

  • @rajendrasinhjethva3660
    @rajendrasinhjethva3660 Рік тому +1

    સરસ

  • @mjhadiyalyoutuber9002
    @mjhadiyalyoutuber9002 25 днів тому

    સરસ