કરશનભાઈ ફિલ્મો માં ગાય હે ખુબજ સારી વાત છે. પણ દેશી સંતવાણી માં આ બધુ નહી ભેગુ કરવુ જોઈએ એક સમય એવો હતો કે સૌરાષ્ટ્ર માં એમના નામનો સિક્કો ચાલતો આજે સમય જુદો છે. અમને ફરી પાછા અમારા એજ જુના દેશીવાણી કરવા વાલા કરશન ભાઈ ને સાંભરવાની ઈંતજાર રહેશે "જય ગિરનારી"
મોજ...મોજ કરશનબાપા નવી ગાયકી સાથે જુની મોજ કરાવી..... ધન્યવાદ...... જયહો.
Jay ho,Murabi Shri Karshanbapa Sagthiya
જય હો
જય હો કરશનભાઇ જય હો
ક્યાં બાત કરસનભાઈ 👍
Karshanbhai ne Jay girnari
Vah karsan sagthiya
Kiya Bat
Khajoor bhai ne kone joya like karo yellow surt ma
Moj bhai moj Karshan shaghtiya
Ha moj
1 नंबर मौज करावी साहेब, गुजराती लोकसंगीत ने फिल्मों में अजरामर करी नाख़्या
કરશનભાઈ ફિલ્મો માં ગાય હે ખુબજ સારી વાત છે. પણ દેશી સંતવાણી માં આ બધુ નહી ભેગુ કરવુ જોઈએ
એક સમય એવો હતો કે સૌરાષ્ટ્ર માં એમના નામનો સિક્કો ચાલતો આજે સમય જુદો છે.
અમને ફરી પાછા અમારા એજ જુના દેશીવાણી કરવા વાલા કરશન ભાઈ ને સાંભરવાની ઈંતજાર રહેશે
"જય ગિરનારી"
કરશનભાઈ સાગઠીયા નું ગાયેલું એક ભજન છે દાસીને તેડી જાજો તમારા દેશમાં સાંભળવું છે જો આપ આ ભજન મુકશો તો આપનો ખુબ ખુબ આભાર જુનું છે પણ સોનું છે હો
૧૦૦% કોશિશ કરીશ મળે એટલે અપલોડ કરી આપીશ
जय हो संत वाणी
જય હોં
Jaja time stej par joya wah