અરે બાપુ અમે તો તમારા બધા જ પ્રકારના સત્સંગ, ભજનના પ્રોગ્રામો સાંભળીએ છીએ , અમો શું વાત કરીએ , અમે તો સાચે જ મરી ગયા, રોજ તમારા ભજન સત્સંગ સાંભળીએ તો જ ચેન પડે છે . અમે બેઉ માણસ તમે સત્સંગ માં કહો છો તે અર્થ માં મરી ગયાં , અરે અમને તો તમારૂ સરનામું અને મો. નં. જોઈએ છે તો કંઈક દયા કરશો
જય રામાપીર જય અલખ ધણી જય બાર બીજનાં ધણી ની જય હો
જય નકલંગ 🙏જય સત દેવીદાસ અમર દેવીદાસ 🙏જય સર્વે સંત ગણ 🙏જય સત્ય ગુરૂ દેવ 🙏
Jay Ramapir Jay Lirbaimaa su pasangi che parthbhai bahu maza avi ❤❤❤❤
Kalandas bapu na Bhajan youtub ma mukava mate khub khub abhar ❤❤❤❤❤
Best singer Kalyan das bapu.also best songs.
Jay ho bapu
જય ગુરૂદેવ
Jeho
જય હો બાવાજી જય હો જય હો
જય હો
Ha bapu ha
Ram
Satvik Ane Gyan yukt bhajno ni aavi parampara thi Dharma nu Raxan karo
અરે બાપુ અમે તો તમારા બધા જ પ્રકારના સત્સંગ, ભજનના પ્રોગ્રામો સાંભળીએ છીએ , અમો શું વાત કરીએ , અમે તો સાચે જ મરી ગયા, રોજ તમારા ભજન સત્સંગ સાંભળીએ તો જ ચેન પડે છે . અમે બેઉ માણસ તમે સત્સંગ માં કહો છો તે અર્થ માં મરી ગયાં , અરે અમને તો તમારૂ સરનામું અને મો. નં. જોઈએ છે તો કંઈક દયા કરશો
કલ્યાણ દાસ બાપૂ કયારહેછે આશ્રમ કે ધર