//રૂમઝુમ રથડે આવો હો કાનજી મારે....//(લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • //રૂમઝુમ રથડે આવો હો કાનજી મારે...//(લખેલું છે) #krishna #kirtan #bhajan #song ‪@Radhesatasang‬
    ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
    લખેલું કિતૅન
    રૂમઝુમ રથડે આવો હો કાનજી મારે મંદિરયે
    મારે મંદિરયે પ્રભુ મારે આંગણીયેજાશે રૂમઝુમ રથડે આવો હો કાનજી મારે મંદિરયે
    કૃષ્ણ બલરામ તમે વેલા પધારજો
    રાધાજી ને સાથે તેડી લાવજો
    આવીને કરજો મુકામ મારે મંદિરયે
    અંતર ના આંગણે ઉતારા આપશુ
    દિલના દરવાજે તોરણીયા બાધશુ
    મનડા ના મોતીળે વધાવું હો કાનજી મારે આંગણીયે
    મીરાબાઈ થઈ ને પડુ ચરણ મા
    દાસી થઈ ને સામે બેસું
    નરસિંહ મહેતા ની જેમ ચરણ પખાળી હો કાનજી મારે આંગણીયે
    રૂમઝુમ રથડે આવો હો કાનજી મારે મંદિરયે
    વીધ વીધ જાત ના મેવા બનાવું
    દુધ કટોરા ભરી ને લાવું
    જમાડુ મારે હાથે હો કાનજી મારે આંગણીયે
    રૂમઝુમ રથડે આવો હો કાનજી મારે મંદિરયે
    દાસ ના દાસની વિનંતી સ્વીકારો જો
    વૃંદા મંડળ ની એવી છે અરજી
    રાખો ચરણોની પાસે હો કાનજી મારે આંગણીયે
    રૂમઝુમ રથડે આવો હો કાનજી મારે મંદિરયે
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

КОМЕНТАРІ • 4

  • @robertconley7338
    @robertconley7338 11 днів тому

    Jaysree krusan

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 21 день тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏

  • @shushilamehta7407
    @shushilamehta7407 18 днів тому +1

    જય શ્રી કૃષ્ણ બેન ખુબ ખુબ સરસ ભજન ગાયુ આનંદ આવી ગયો છે 🙏🌹🙏👍👏🌹🌹👍🙏👍🌹👏

    • @Radhesatasang
      @Radhesatasang  18 днів тому

      Thank you❤❤❤🙏
      Jay shree krishna🙏🙏🙏