Garjnad | શું Gujaratમાં ફરી Keshubapaના નામે રાજનીતિ શરૂ થશે ? | Newz Room Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 373

  • @hasmukhdesai5031
    @hasmukhdesai5031 Місяць тому +23

    લાલજીભાઈ પાટીદાર સમાજ નું નેતૃત્વ કરે છે એને બધા પાટીદારો સહકાર આપો બીજી કોઈ નવું સંગઠન ઊભું કરીએ એના કરતાં લાલજીભાઈ ને સહકાર આપો

  • @rayjadapruthvirajsinh1840
    @rayjadapruthvirajsinh1840 Місяць тому +20

    વાહ વાહ વાહ જગદીશ ભાઈ‌ તમારી વાત સાચી છે.આપણે જોવા નુ જ છે.આપને ક્યાં કોઈ ભાજપ મા લેવા નાછૈ.કેશુબાપા પ્રત્યે માન છે

    • @MaheshbhaiPandya-d5f
      @MaheshbhaiPandya-d5f Місяць тому

      જગદી.મેતાને...અસલ ...મનસા(ઈચ્છા)....!!....ભાજપ..જ.. સત્તા...મા....રહે....એજહજીયે...ઊન્ડે.ઊડે....જાણે..કેબહુજ...વધારે..તીવ્ર ....વિચારધારા..છે ...શકય...છે.કે...મહેતાજી..ને..!!તાનાશાહ ... .થી....આનંદ...કે.. સંતોષ.. ..મેળવી....શકતા...હોય..!!..બેધારે... બોલીને... લોકો ના મન.. મગજો...વિચારો.. ધ્યેય... બીજારસ્તે....યુટર્ન .... કરવા ..એક.. પેચીદી ... ભેદી.. કુટનૈતિક..(ઇ.વી.એમ.જેવી.!!..)જ... કળાજ...કહેવાય.. .. બીજા..એમના જ .. જેવા.. પટેલ... રોનકભઈ.. પણ.. છે.. બેઊ ... સેમ.. છે..

  • @dilipkumarunadkat8694
    @dilipkumarunadkat8694 Місяць тому +5

    કેશુભાઈ પટેલ સૌથી સફળ મુખ્યમંત્રી તરીકે આખું ગુજરાત યાદ રાખી રહ્યું છે.. કેશુભાઈ ૧૮ વર્ણ નાં હિતેચ્છુ હતાં.. ગુંડાગીરી નાબૂદ કરવા ની શરૂઆત કેશુભાઈ પટેલે કરી હતી..આજ ની સ્થિતિ કાંઈક અલગ છે.. ભ્રષ્ટાચારને નાબુદ કરવા કમર કસી હતી.. કેશુભાઈ પટેલ ને કોટી કોટી વંદન...જય શ્રી કૃષ્ણ

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal Місяць тому +14

    केसू भाई सभी ज्ञाती के काम करते थे
    નીચ લોકો તેનું નામ વતાવે છે

  • @ghanshyamrana1984
    @ghanshyamrana1984 Місяць тому +8

    હવે ઓછું પડતું હશે એટલે કે
    શું બાપા યાદ આવ્યા...

  • @bhagirthasinhgohil2273
    @bhagirthasinhgohil2273 Місяць тому +5

    લાલજીભાઈ આ ફરી ખમ ઉભા રહ્યા આજ સુધી તમને ખૂબ ખૂબ અભિનંદન

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Місяць тому +10

    જગદીશ ભાઈ આ લોકો ને કહો કે સરદાર સ્ટેડિયમ નું નામ પાછું લાવો પછી કેસુ બાપુ ની વાત કરો

  • @savjibhaipatel5823
    @savjibhaipatel5823 Місяць тому +15

    વરૂણ અનેચીરાગનેકાઈમલયુનથીએટલેનાટકકરેછેલોહીમાગદારીછે

  • @Jagmalbhai123
    @Jagmalbhai123 Місяць тому +17

    વરૂણ તો પછી સરદાર વલ્લભભાઈ પટેલ નામ બદલાવી નાખ્યા તો પાછુ નામ અપાવી દેને

  • @bharatmoliya1432
    @bharatmoliya1432 Місяць тому +32

    સરદાર પટેલ સ્ટેડિયમ નું નામ પાછું લગાવા ધનજી પાટીદાર બોલ્યા

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq Місяць тому

      ભાજપભારતીજનતાપાટીવિરોધપક્ષનાદરિયાપુરકડલવાપોળમેકેમેડીકેપકોવશીપટેલડોકટરબોલાવાનુગરીબદદીનેબોલાવાઆવેલાહતાશમાયોગેશજયશંકરસેવાકરવાઆવેલાહતાદરિયાયુરહાજરીઆપેલીહતી1985કામશકતિશાણીનેતાશવેદનશીલવિસ્તારનેઆવુમહાનપ્રજાનાનેતાહતાહ્

  • @ramsuva
    @ramsuva Місяць тому +6

    ખુબ સરસ કેસુ બાપા જેવો જય મોરલીધર જય દ્વારકાધીશ સારા માણસોને ભાજપ ને ચારા માણસોની જરૂર છે જ નહીં આ આ

  • @djswaminarayan
    @djswaminarayan Місяць тому +5

    જગદીશ ભાઈ વાહ વાહ ખુબ સરસ સુંદર દાખલો આપ્યો 🎉 સાહેબ આપને ધન્યવાદ

  • @rajuvora5432
    @rajuvora5432 Місяць тому +6

    સાવ સાચા હોયતો લાલજીભાઈ બિનરાજકીય વ્યક્તિ

  • @bhagirthasinhgohil2273
    @bhagirthasinhgohil2273 Місяць тому +7

    લાલજીભાઈ અત્યાર સુધી અડીખમ ઊભા છે સમાજ માટે

  • @sweetypatel6335
    @sweetypatel6335 Місяць тому +7

    I love kesubapa politics 😊

  • @girishdangadhavi518
    @girishdangadhavi518 Місяць тому +9

    સ્વ. કેશુમામા ને જો કણબી પટેલો તમારૂ ઝમીર હવે જાગ્યુ હોય તો ગુજરાતી તરીકે મને ગર્વ થશે એમનાં નામ ને અમર કરો

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 Місяць тому +5

    very good speech sir you are breve and strong jatnalist jagdis sir

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 Місяць тому +1

    વાહ વાહ જગદીશ ભાઈ વાહ વાહ બિલકુલ યોગ્ય વાત કરી છે સાહેબ તમે

  • @Bharatbhai1947
    @Bharatbhai1947 Місяць тому +5

    મહેતા સાહેબ નું વિશ્લેષણ સાચું છે

  • @digvijaysinhvala4132
    @digvijaysinhvala4132 Місяць тому +1

    જગદીશભાઈ તમારી વાતને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @Karshan_Modhvadiya
    @Karshan_Modhvadiya Місяць тому +1

    Jagdishbhai thank you

  • @Bharatbhai1947
    @Bharatbhai1947 Місяць тому +26

    ચિરાગ ને વરુણ બંને ખોટા છે

  • @kantibhaikachhia7686
    @kantibhaikachhia7686 Місяць тому +9

    ચિરાગ-વરુણ બન્ને અવસરવાદી છે।।

  • @bhagirthasinhgohil2273
    @bhagirthasinhgohil2273 Місяць тому +7

    કેશુ બાપા દરેક અઢારે વર્ણના વડીલ છે

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal Місяць тому +7

    જગદીશ મહેતા સાહેબ આપ પર ગર્વ

  • @DhirubhaiKumbhni
    @DhirubhaiKumbhni Місяць тому +1

    જયહો઼..જગદીશભાઈ..જયહો

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Місяць тому +7

    ભાઈ પહેલા સરદાર પટેલ સાહેબ નું નામ કાઢી નાખ્યું એનું સુ પહેલા સરદાર નું નામ પાછું લાવો પછી કેશું નું નામ લાવો પટેલો

  • @Hdysyshdhsjs
    @Hdysyshdhsjs Місяць тому +2

    જગદીશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.

  • @RakeshPatel-kh4ub
    @RakeshPatel-kh4ub Місяць тому +1

    Jay Ho SPG Laljibhai

  • @JamanChovatiya-e2e
    @JamanChovatiya-e2e Місяць тому +3

    Well.come.yar.jagdis.bhai.

  • @vinubhaivinubhai5652
    @vinubhaivinubhai5652 Місяць тому +8

    કોઇ દૂધના ધોયેલા નથી. બધા સતા લાવશું છે. હવે દરની બહાર આવ્યા સમજો.😂

  • @PatelSureshbhai-ey2ic
    @PatelSureshbhai-ey2ic Місяць тому +1

    સરદાર પટેલ સ્ટડિયમ નુ નામ પાછું લાવવું

  • @kantibhaikachhia7686
    @kantibhaikachhia7686 Місяць тому +6

    ભાજપ આ બન્ને ને ટીકીટ આપશે તો કુર્મીસેના સમેટી જ લેશે।।

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 Місяць тому +1

    આ વરુણ આસિરાગબધા વેચાણ માણસોસે

  • @harishbhaipatel9121
    @harishbhaipatel9121 Місяць тому +5

    કદાચ સોમનાથ ટૃશ્ષ્ટની યાદીમાથી પણ બાપાનુ નામ કાઢી નાખ્યૂ હશે

  • @Bharatbhai1947
    @Bharatbhai1947 Місяць тому +30

    અમદાવાદ સ્ટેડિયમ નું નામ બદલ્યું ત્યારે તમે ક્યાં ગયા હતા ચિરાગ પટેલ

  • @bharatvyas9941
    @bharatvyas9941 Місяць тому +7

    અત્યારે ઘા મારવનો સમય આવી ગયો છે

    • @hematchavda2701
      @hematchavda2701 Місяць тому

      પાટીદાર તારા જેવા તકસાધુ નથી મોટા લોટ બરાબર માગી લે એટલે છોકરાં છાસ ભેગા થાય પાછો ભાદરવો ચાલુ છે એટલે ધંધામાં ધ્યાન દે યજમાનોને પછી ચીંતા ના થાય.
      જય ભીમ.....

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Місяць тому +6

    પોત પોતાનું થય જાય એટલે તું કોણ અને હુ

  • @babubhairadadiya5531
    @babubhairadadiya5531 Місяць тому +14

    પટેલનાભાજપવાળાગમેતેહોયપણહવેહરાવવાજછે

  • @Satishsvyas
    @Satishsvyas Місяць тому +4

    Keshubhai na namnu HARIYALU GHASS charwa ...AAKHLAO MEDANE PADYA😮😮😮😮😮

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya Місяць тому +12

    મોટા ભાગના પાટીદારો મહાત્વાકાંક્ષી છે 😢

  • @subhashsinhjadeja7693
    @subhashsinhjadeja7693 Місяць тому +2

    Truly said by mehtassheb.

  • @padariyabhikhubhai1393
    @padariyabhikhubhai1393 Місяць тому +10

    લાલજીભાઈ. સારુ.કામ.કરે છે.બાકી.ખોટા.છે

  • @bmparmar3153
    @bmparmar3153 Місяць тому +3

    આ વરૂણ અને ચિરાગ ને આ ડીબેટ મા હોવા ન જોઈએ.
    કેમકે એ એના રોટલી શેકી લીધો.

  • @hasmukhpatel9756
    @hasmukhpatel9756 Місяць тому +2

    આનંદીબેન
    જેવા બાહોશ
    મુખ્મંત્રીશ્રીનાને
    પણ કોરાણે કર્યા છે.
    એમને પણ ન ભૂલતા

    • @manubhai.rsindha8001
      @manubhai.rsindha8001 Місяць тому

      એમનો હીરો..અત્યારે ધારાસભ્ય છે

  • @shayaangajera1272
    @shayaangajera1272 Місяць тому +2

    સીરાગ ને વરુણ બેય વેચાણે લો માલ છે

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Місяць тому +7

    પેલો હાર્દિક યો પિકીનો સમાજ ના નામે mla થય ગયો હવે કેમ બોલતો નથી

  • @hemandrathakkar5078
    @hemandrathakkar5078 Місяць тому +1

    100/

  • @shayaangajera1272
    @shayaangajera1272 Місяць тому +1

    આ બેય ફુટલી કારતુસ છે સમય આવે ત્યા રે રોકડા લયને બેસી જાય છે

  • @kanjibhaitalaviya2012
    @kanjibhaitalaviya2012 Місяць тому +4

    પટેલસાઢીયાનાલીડાજેવાછે 25:03

  • @RajeshPatel-ox2kc
    @RajeshPatel-ox2kc Місяць тому +2

    Jagdishbhai is 100% right

  • @bharatpatel6059
    @bharatpatel6059 Місяць тому +1

    જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક બાપા આપકા નામ અમર રહેગા. સલામ બાપા

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 Місяць тому +5

    કાલે ક્ષત્રિયો પણ માગ કરશે કે સંકર્સિંહ વાઘેલા નું નામ લખો

  • @raghuvirsinhkotila4478
    @raghuvirsinhkotila4478 Місяць тому +1

    Sent
    Persent
    Wright
    Jagubhà

  • @ramjibhaipatel787
    @ramjibhaipatel787 Місяць тому +2

    Vah.vah

  • @heerabhaipatel2946
    @heerabhaipatel2946 Місяць тому +1

    stediumnu nam badlinakhyu tyre tame varun chirag kya gaya hata rupiya khaine besi gya

  • @VipulPatell-ls4fp
    @VipulPatell-ls4fp Місяць тому

    Jagdis bhai tamari vat sachi se

  • @hasmukh9patel
    @hasmukh9patel Місяць тому +2

    વરુણ ❤🎉

  • @PRAKASHPATEL-ii4uu
    @PRAKASHPATEL-ii4uu Місяць тому +2

    Vah jagdishbhai vah

  • @RajeshPatel-ox2kc
    @RajeshPatel-ox2kc Місяць тому +1

    👌🙏👌

  • @paddharitalukabjp7200
    @paddharitalukabjp7200 Місяць тому +2

    સ્વ કેશુબાપા ને કોટી કોટી વંદન

  • @babubhailukhi2522
    @babubhailukhi2522 Місяць тому +1

    स्व, केशुभाई पटेल के नाम पर राजनीति नहि करनी चाहिए

  • @Fantasyy.11
    @Fantasyy.11 Місяць тому +2

    જય સરદાર જય પાટીદાર

  • @pankajkapuriya164
    @pankajkapuriya164 Місяць тому +1

    બાધો મા કામ ધંધા કરો નકર હપ્તા કોણ ભરશે મારા વહાલા

  • @Bharatkoyani1966
    @Bharatkoyani1966 Місяць тому +1

    જગદીશ ભાઈની વાત બરાબર છે

  • @jayantibhaichhodvadiya7489
    @jayantibhaichhodvadiya7489 Місяць тому +1

    વરુણને લોકપ્રિય થવું છે પણ કાઈ એને આવતુ નથી આવશે નહિ

  • @kantibhaikachhia7686
    @kantibhaikachhia7686 Місяць тому +3

    જગદીશ ઠોકા ઠોકી જ કરેછે ।।

  • @narbherambhaivansdadiya9457
    @narbherambhaivansdadiya9457 Місяць тому +3

    કમલ વારા કે બેટ વારા કેશુબાપા

  • @bhikhabhaipatel5083
    @bhikhabhaipatel5083 Місяць тому +1

    Wah jagadishbhai Salam se tamne ❤

  • @bmparmar3153
    @bmparmar3153 Місяць тому +2

    ચિરાગ તમારા બેઉની છઠીને પાટીદારો સારી રીતે ઓળખે છે.

  • @bharatbhailathidadiya7943
    @bharatbhailathidadiya7943 Місяць тому +8

    વરુણ ડ્રિન્ક કરતો લાગે ચાલુ ઇન્ટરવ્યૂ માં દૉફૉ...😂😂😂😂

  • @arvindpatel-sl4qu
    @arvindpatel-sl4qu Місяць тому +1

    કેસુભાઈ પટેલ ક્યારે વિસરાય ના તેવી પ્રેરણા મૂર્તિ છે.એ મૂર્તિમાં પ્રાણ પુરાય તો સારું,

  • @yuvrajsinhvaghela-cm1wv
    @yuvrajsinhvaghela-cm1wv Місяць тому +3

    मिडिया गोटे चढ़ी गया लागे 😂😂😂😂

  • @girishdangadhavi518
    @girishdangadhavi518 Місяць тому +2

    બહુ મોડુ થયુ જાગવામાં હવે કંઈ નહી થાય

  • @hemandrathakkar5078
    @hemandrathakkar5078 Місяць тому

    Jagdes Bhai Vah

  • @jasminramanandiofficial6475
    @jasminramanandiofficial6475 Місяць тому +2

    રઘુકુલ રીત સદા ચલી આયી ✔️
    રઘુવીર ❌️.... આખા કૂળ ની વાત છે ખાલી રામ ની નહીં...
    Just for your kind information

  • @દુલાભાઇડાયાભાઇસરવૈયાદુલાભાઇડા

    આ નેતા ફરેએનો વાક નથી એની મા એ ભુલ કરી વોયતોજ આ બધુ થાય

  • @simulpatel4272
    @simulpatel4272 Місяць тому +5

    હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે

    • @simulpatel4272
      @simulpatel4272 Місяць тому

      જાગૃતિ સમાજ માં નથી

  • @AmitSheta
    @AmitSheta Місяць тому +2

    ભાજપવલાતમારિવાતમાદમનથી

  • @varajangkarangiya1611
    @varajangkarangiya1611 Місяць тому +1

    નામ તો ચીમનભાઈ બાબુભાઈ માધવસિંહ એ બધા વ્યાબી જ છે.

  • @Bharatkoyani1966
    @Bharatkoyani1966 Місяць тому +1

    સરદાર પટેલ નું નામ કાઢવાની જરૂર જ નહોતી

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Місяць тому

    Jagdishbhai tmari khub khubj abhindan

  • @sSV-vn8xh
    @sSV-vn8xh Місяць тому

    HardikKyagayo

  • @VirendrasinhGohil-ky2mw
    @VirendrasinhGohil-ky2mw Місяць тому +4

    આબધા. નાટક. છે. ધરભેગીના. થાવ

  • @MeghnaMakadiya-v7s
    @MeghnaMakadiya-v7s Місяць тому

    To Chirag bhai tamare keshubhai ni vat lay ne b j p. Ma bhadta Pella Dil karviti

  • @vishalgausai8908
    @vishalgausai8908 Місяць тому

    આ બધા ટિકિટ લે વિશે

  • @ManilalPatel-s1e
    @ManilalPatel-s1e Місяць тому +1

    Kesu bapa ni samsan yata ma tame Gaya hata

  • @narendrasinhsindha4940
    @narendrasinhsindha4940 Місяць тому +4

    जिसने अपने राज दे दिये उनका नाम होना चाहिए राजकीय नेताओं ने देश के अपना कुछ नही दिया

  • @dhimantthakar6383
    @dhimantthakar6383 Місяць тому +1

    Tamara samaj na Kam Karavana hoyto bijo samaj shukam aave

  • @VIJAYBHAIDESAI-nd3jf
    @VIJAYBHAIDESAI-nd3jf Місяць тому +1

    Jagadish Bhai right

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Місяць тому +1

    Keshubapa gujratna shadar she

  • @JagdishRanparaJagdishRanpara
    @JagdishRanparaJagdishRanpara Місяць тому

    જ્ઞાતિ (સમાજ વાદ) વાદ થી દેસ ટુટે છે જ્ઞાતિ ન હોવો જોઈએ
    રાષ્ટ્રીય વાદ હોવો જોઈએ

  • @arvindsangani4895
    @arvindsangani4895 Місяць тому +1

    આ ડીબેટનો શુ મતલબ છે

  • @chavdaashok304
    @chavdaashok304 Місяць тому

    વેચાયેલા માલ.....???

  • @chavdaashok304
    @chavdaashok304 Місяць тому

    કુર્મી કોમ શૂદ્ર માં આવે .....પાટીદાર ...???

  • @pateljayantij2689
    @pateljayantij2689 Місяць тому +1

    Rajkot is Under Water 💦 by the Day !

  • @virendarsinhjadeja8746
    @virendarsinhjadeja8746 Місяць тому

    Sachhu vat che

  • @sureshbhaiparmar6327
    @sureshbhaiparmar6327 Місяць тому +4

    રાજકોટ સ્ટેડિયમ નુ નામ કેશુભાઈ પટેલ નામ આપો. બની બેઠેલા નિરંજન નુ નામ કાઢો.

  • @AjaysinhRana-l2q
    @AjaysinhRana-l2q Місяць тому

    keshubapa na samayma kheduto mate saru kam karyu hatu..pote pan khedut hoy jate pan kheti kareli hati maate pani ni samsyao supere janta hata.

  • @દુલાભાઇડાયાભાઇસરવૈયાદુલાભાઇડા

    જસદણ નો કાયદો