HEALTH CHECKUP જરૂરી છે ? | Life Plus | MY POD 05

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • નમસ્તે મિત્રો!
    MY POD STUDIO ના આ ખાસ Episode માં આપનું સ્વાગત છે.
    આ પોડકાસ્ટમાં અમે LIFE PLUS PATHOLOGY LABORATORY ના OWNER NIKUNJBHAI VEKARIYA સાથે એક ખાસ ચર્ચા કરી છે.
    આપણે HEALTH, CANCER, HIGH BLOOD PRESSURE, DIABETES, FULL BODY CHECKUP વિશે ચર્ચા કરી છે.
    જો તમે આ વિષયમાં રસ ધરાવતા હો, તો આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
    વધુ જાણવા માટે અને આ વિશે વિગતવાર સમજવા માટે પોડકાસ્ટ જરૂરથી સાંભળો અને comments માં તમારા પ્રશ્નો અને વિચારો શેર કરો!
    ABOUT MY POD STUDIO
    આ UA-cam Channel અમે ખાસ કરીને Gujarati Community માટે શરૂ કરી છે. આ Podcast નો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણે જે values, traditions, અને વિચારધારા ધરાવીએ છીએ, તે રજૂ કરવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે Gujarati Communityના દરેક સભ્યને અને ખાસ કરીને Youth ને આ વાર્તાઓ અને અનુભવો દ્વારા પ્રેરણા મળે.
    આ Channel એ એક પ્લેટફોર્મ છે, જ્યાં આપણે આપણા સમાજના લોકોની success stories, struggles, અને insights શેર કરીશું, જેથી કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમાં નવું કામ શરૂ કરવામાં અને મજબૂત બનવામાં મદદ મળી શકે. આ podcast માં અમે Hinduism, Finance, Business, Startups, History, Gujarati Films, અને Sportsને કવર કરવાનો પ્રયત્ન કરીશું.
    સાથે જ, આ Channel આપણા કલા, સંસ્કૃતિ, અને ભાષાને ઉજાગર કરે છે, અને World ના કોઈ પણ ખૂણે બેઠેલા Gujarati Community ને જોડે છે.
    Subscribe કરો અને તમારા Knowledge ના Hunger ને Satisfy કરો!
    #health #boostyourhealth #improvehealth #healthtips #healthimprovementtips #healthiswealth

КОМЕНТАРІ •