music director & cinematographer vinit barochiya producer k.r. bhadarka daxaben song writer desi paghadi na carecter temaj tabala ustad mohit dudhaiya samst bhandariya gam temaj kanbhai bhatiya and mara ahir samaj tamaj all viewers no khub khub aabhar...Thanks for support...again thanks khimbhai Vinit bhai avsar studio 🙏😊💐
હું દિવસ માં ચાર પાંચ વખત વિડિયો જોઉં છું કેમકે આ વિડિયા ની વિડિયોગ્રાફી અતિ સરસ ને સુંદર છે બીજું શ્રી જશુબેન ગીત ગાતા ગાતા જ્યારે માંડવડા ને ચોખલીએ વધાવો માણારાજ ત્યારે એક હાથ થી ઓવારણાં મીઠડા લઈ રહ્યા છે તે સિન દ્રશ્ય બહુજ સુંદર અને સરસ છે અને માંડવાડા રિત રિવાજ સરસ છે વાહ ભાઈ વાહ વાહ......વાહ. વા
ઉત્તમ ગીત... વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. કલાકારો અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આવી બીજી પરંપરાગત ગીતોની બીજી સિરિજની અમે સૌ રાહ જોઈ રહ્યાં છીએ.
એ.............🙏વાગે વાગે you ટ્યુબ મા Avsar studio 📹na ઢોલ રે હો સાહેબો 🙏Jay ho સુરા vachhrani 🙏
આપણી પરંપરા મુજબ ના ગીત છે એક દમ સરસ
ખૂબ સરસ બેન બા
મારા લગ્ન આજેજ થયા છે અને આ ગીત મે પહેલી વખત સાંભળ્યું છે મારા લગ્ન જીવન ની બધીજ યાદો આ ગીત સાથે સંકળાયેલી રેહસે
4:53 4:54
ખુબ . સરસ. અદભુત. જૂની પરમપરા ઉજાગર. દેખાડી .ખુબ પ્રસંદ🙏🏾
सुपर अवसर स्टुडीयो / वाह अमारो खमीरवंतो आहिर समाज / (वाह भावेश वावडी भाणुभा )
music director & cinematographer vinit barochiya producer k.r. bhadarka daxaben song writer desi paghadi na carecter temaj tabala ustad mohit dudhaiya samst bhandariya gam temaj kanbhai bhatiya and mara ahir samaj tamaj all viewers no khub khub aabhar...Thanks for support...again thanks khimbhai Vinit bhai avsar studio 🙏😊💐
tnx ben
Hi
Vah supar song જૂની પરંપરા ની એક નવી જાંખી જોવા મળી.,, ખુબ સરસ 👌👌👌
My favourite song.....
Tnkyou avsar and teem .....
🙏🏻👍🙏🏻
Jay mogal maa
Jay murlidhar
વાહ ભાઈ વાહ મસ્ત રજૂઆત
હું દિવસ માં ચાર પાંચ વખત વિડિયો જોઉં છું કેમકે આ વિડિયા ની વિડિયોગ્રાફી અતિ સરસ ને સુંદર છે બીજું શ્રી જશુબેન ગીત ગાતા ગાતા જ્યારે માંડવડા ને ચોખલીએ વધાવો માણારાજ ત્યારે એક હાથ થી ઓવારણાં મીઠડા
લઈ રહ્યા છે તે સિન દ્રશ્ય બહુજ સુંદર અને સરસ છે અને માંડવાડા રિત રિવાજ સરસ છે વાહ ભાઈ વાહ
વાહ......વાહ. વા
Thanks bhai
જય માતાજી અવસર સ્ટુડીયો બધા ને ખુબ ખુબ અભિનંદન વડોદ જસદણ
ખુબ ખુબ આભાર જુની પરંપરા સાચવી રાખવા 🙏🙏🙏👌👌👌
ખુબ j સરસ ગીત છે.. અદ્ભૂત....પરંતુ હજુ long geet હોત તૉ ઓર મજા આવેત... સાંભળવાની મજા j આવે
ખુબ સરસ ગીત છે... જુનુ ઇ સુનુ.... આ જુના ગીત તો આયર અને રબારી સમાજ પાસે જ હોય છે બાકી બીજા સમાજ પાસે તો ડીજુ જ હોય.... ❤❤❤❤❤
Hi
Evu nathi...
All culture have their songs...but this song is sweet
Super apadi સંસ્કૃતિ ને જાળવવા બદલ આવા વીડિયો બનાવતા રેવા🤟🤟🙂🙂
બેન શ્રી અત્યંત સુંદર ગીત ગાયું છે
વાહ વાહ 👌🏻👌🏻
જય દ્વારકાધીશ ભાઈ🙏🏻
બહેન શ્રી ગીત ખુબ જ સરસ છે દિલને સ્પર્શી જાય એવું છે તમારો અવાજ કો કી લ કંઠો છે જય માતાજી જય ભવાની મા
વાહ......વાહ....વા
અવસર સ્ટુડિયોને બહુ સરસ
દ્રશ્ય સાથે જશુબેન નો સ્વર
વાહ વાહ મસરીભાઇ
જશુ બહેન
ભાવેશભાઇ
જય હો ગામ જો ચોરો પરિવાર
શરણાઈ નું કામ એક દમ સરસ 👌🏻
❤
Mashribhai jasuben team avsar ne Abhinandan parmpara nu dastavejo karan karva mate
thanks sujata
ખૂબ ખૂબ આગળ વધો ભાઈ શ્રી મેરુ ભાઈ આહીર ને જશુ બેન આહીર
વાહ બેન ❤🎉
ભાતીગળ લગ્નગીત અને આવા મીઠા સુર અને ખુબ સારૂ સંગીત ખુબ ખુબ શુભકામના નવા આલ્બમ માટે 👌👌👌🎤🎤😊
Tnx virabhai
ખુબ સરસ (અવસર સ્ટુડિયો) જુની સંસ્કૃતિ યાદ કરાવા
સ્ટુડિયો અવસરને ખુબ ખુબ અભિનંદન
વાહ.અદભુત વોઇસ .ખુબજ સરસ એડિટિંગ લોકેશન. સુંદર અભિનય. અને અતિ સુંદર ગીત રચના.અભિનંદન ઓલ ટિમ
Sam to you
ખુબજ . સુંદર. મને આ ગીત.અને.જૂની પરમપરા ઉજાગર કરી..મને તો આ ગીત અદ્ભૂત . લાગે સે. જૂના દિવસો યાદ આવી ગયા.👍👍👍સરસ..મૂકેશ ડાભી ગઢડા
Kkju
આ ગીત બહુ જ સરસ મને તો ખૂબ જ ગમ્યું આ જુની પરંપરા નૂ ગીત છે મંડપ મહૂરત
Right
Mane, mara, lagn, nj, yad, aavi, gai,
@@SureshSuresh-rt9beSC FC U.N
khub saras songs...and super voice
વાહ....સંગીત કાર
વાહ...ગાયકલાકાર
વાહ..સ્ટડિયો
*10Million* ❤️❤️❤️❤️❤️❤️
સુપર 👌💖👌🌹 જય શ્રી કૃષ્ણ
દેશી વિવા આલ્બમ ના લગ્નગીતો અતિસુંદર છે આવા બધા જ લગ્નગીતો મુકતા રહેજો જેથી વિસરાયેલી યાદ ફરીથી જીવંત થાય.
next 7 song ave se total vidhi
એક નંબર ગીત હો .....💌 જૂના લગન ગીતો હવે લુપ્ત થતાં જાય છે ❤️❤️❤️❤️
ખુબજ સરસ ગીત છે, બેન તમે ખૂબ આગળ વધો, તમારા માં બાપ નુ નામ રોશન કરો એવી પ્રાર્થના .
Heart touching songs 💟
સૌરાષ્ટ્રની અનેક ગાયિકાઓ ના અલાપ અત્યંત મધુર હોય છે
આપણી સંસ્કૃતિ જાળવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છો ત્યારે આપની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન
\
Mane aa git khubaj game che 👌👌
Jay thakar bhai super duper
અવાજ ખૂબ.સરસ, અભિનંદન
Kharekhar lajab ! Super voice banne singerno .Singer Jyoti goswami na koti koti pranam ❤❤🙏🙏
વાહ મસરી ભાઇ અવાજ જોરદાર
Kai n ghate bahubali🥳🥳
અતી સુંદર voice and video graphics
Ha maru Avsar Studio ha Kay no ghate Ho Jay murlidhar
Vahhh....Nice Creation K.R.bhadarka and team👍
વાહ વાહ અવસર સ્ડુડીયો ખુબ પ્રગતી કરો અવસર સ્ડુડીયોની ટીમ એવી પ્રાથૅના ભગવાન પાસે ને જશૂબેન ,મેરુભાઈ ,મસરીભાઇ ખુબ સરસ
વાહ વાહ આવા ને આવા ગીત આપતા રહો અને આપણી સંસ્કૃતિ સાચવવા બદલ ધન્યવાદ.
❤️
👍
👍
@@vijayvagdiya6269 ❤️❤️
@@ashokmakwana9868 ઘજછણણપપફડદડજ
super duper hit song ad video👌👌👍
સુંદર ગીત ❤
SUPER SUPER...dholida vagdavo....👌
આપણી પરમપરા પર ગીત છે.
Aapdi sanskruti aapda rit rivaj aapdo mobho khovata jay chhe aene jalvi rakhva joiye
જોરદાર અવસર સ્ટુડિયો ટિમ અને ખીમ ભાઈ
Dhanabhai I I..
Wah Kai ghate nay 👌👌
ઉત્તમ ગીત... વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. કલાકારો અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આવી બીજી પરંપરાગત ગીતોની બીજી સિરિજની અમે સૌ રાહ જોઈ રહ્યાં છીએ.
Vah
Bhay bhay very nice👍👌👍
Vah maro viro vah jay murlibhar jai ho😘😘😘😘😘😘😘😘😘😘😘😘👌👌👌👌👌👌👍👍👍👍👍👍
આપણી સંસ્કૃતિ આપનો વારસો...જય સીયારામ...
સરસ. ખુબ સરસ. જુનિ. યાદો. તાજિ. કરિ દિધિ. 😣હો😟ભાય
Khub j sarsh 👌👌👌👌
3o var aa lagan git sambhaliyu toy majaj aave che
જયમુરલીધરજય દ્વારકાધિશ ભાઈ.
Khub saras songs banvyou
Avaj pan sundar che
ખૂબ ખૂબ અભિનંદન
Super song... May fevri song... 👌👌👌👌 મસરી ભાઈ વોઈસ. 👌
Jay hoo
Jordar song 🙏
Jordaar....bilkul mast voice juni parampara.. Koi pan saund ifect vina saant ane sumadhur.. Avaj
વાહ પોરબંદર ની સંસ્કૃતિ
વાહ માંડવા રોપ્યા ના ગીત ને સંગીત વાહ જશુબેન નો સ્વર બહુજ સુંદર અને સરસ
બારોટજી આ બારાડી- ગીર ની આહીરાત છે જે પોરબંદર ના બરડા- સોરઠ ને મલતી આવે છે
અતી સુંદર 2 ગુડ સુપર સુપર ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
👑Ha SAMAJ Ha👑
રમેશ સાટીયા તરફ થી ફુલ સ્પોટ રમેશ સાટીયા
🎯super 🎯 hit song 😊
અત્યારૅ આવા ગીત ભાગ્યેજ સંભાળવા મળે છે ❤❤❤❤❤
Jordar
Jay murlidhar
SUPERB
☝👌👌✌👍 khamma maràbapaliya👌👌👌👌👌
હા મેરૂ ભાઈ સુપર સોંગ છે
આવી રીતે જ લગ્ન કરવા જોઈએ તો જ મોજ આવે
ખૂબ સરસ..👌
લગભગ 20 થી વધુ વખત સાંભળ્યું..
ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર ટીમને..
Desi jovani bov mja ave
My fevrit song vah khub srs ben
Thank you bhai
ગીત શભરતા આશું આવી ગયા
વાહ જય હો
આપણી સંસ્કૃતિ આપણો વારસો
ખુબ ખુબ અભિનંદન માં બહુચરાજી માં મહાકાળી માં તમારી બધી મનોકામના પુરી કરે માતાજી કાયમ માટે સુખી રાખે હરપળ ખુશ રાખે જય માતાજી તમારી સમગ્ર ટીમ ને
ખુબ સરસ એડિટિંગ અને Mixing..
5:54 ❤❤best
Jay Murlidhar
Jay Ma Mogal
Ha Bhai Bav masta Git se ho bhai ❤
supper lagna git
Super 👌👌👌👌👌 Super 👌 Super
Bahu j sars lagan geet che
jay murlidhar 🙏🙏
જોરદાર ગીત 👍👌👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
Jay ho😱😘
Vah bhay mashri 😘😘😘🙋👍👍👌👌👌☝
Jabaru