ખેડૂતોના હિતમા સૌથી મોટો કાયદો 1951 થી નહિ 1995 થી ખેતીની જમીનના ટાઈટલ જોવાનો કાયદો લાગુ😱

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • ખેડૂતોના હિતમા સૌથી મોટો કાયદો 1951 થી નહિ 1995 થી ખેતીની જમીનના ટાઈટલ જોવાનો કાયદો લાગુ😱
    2008 નો ઠરાવ છે નવી શરતની જમીન મામલતદારે 15 વર્ષમાં પોતાની જાતે જૂની શરતમાં ફેરવવાનો કાયદો છે જાણો👍
    Jamin Navi sharat mathi juni sharatma kevi rite feravvi
    Bin kheti mate premium ne Patra kheti
    Non agriculture property act
    2008 Navi juni sharat kaydo
    Online varsai kheti
    પેઢીનામું કેવી રીતે બનાવવું ?
    નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની કામગીરી કેવી રીતે કરવી ?
    જમીન માપણી ખેતી
    ખેડૂત ખરાઈ દાખલો ઓનલાઇન
    જમીન ખાતે કરાવવા માટે શું કરવું પડે ?
    73AA rules Gujarat in gujarati
    ગણોતધારાની કલમ
    ગણોતિયાની જમીન જૂની શરતમાં કેવી રીતે ફેરવવી ?
    #khedutonlinepoint #kheti #gujarat #ઠરાવ #પરીપત્ર #કાયદો #paripatra #binkhedutkheti #navisharat #junisharat

КОМЕНТАРІ • 56

  • @Desaiparesh1905
    @Desaiparesh1905 4 місяці тому

    હા આવુ થાવું જોઈએ સરસ ભુપેન્દ્રભાઈ સાહેબ

  • @Jinam_Brother
    @Jinam_Brother 4 місяці тому +1

    Ha Bhai Thavo joi

  • @ArjanRabari-h1x
    @ArjanRabari-h1x 4 місяці тому +1

    સરસ સારૂ છે આવવો જોઈએ

  • @SavrajGadhavi-v3n
    @SavrajGadhavi-v3n 4 місяці тому

    Ha aavo joe

  • @pratikchaudhary2755
    @pratikchaudhary2755 4 місяці тому

    Yes ❤

  • @rafikchaudhari831
    @rafikchaudhari831 3 місяці тому

    Aa kaydoaavoj joy

  • @rafikchaudhari831
    @rafikchaudhari831 3 місяці тому

    Aa niyam lagu thay gayo ke nay e janavi ne sir

  • @laxmichandshah5724
    @laxmichandshah5724 4 місяці тому

    Aav vo joie j.

  • @BHARATPATEL-gd7px
    @BHARATPATEL-gd7px 4 місяці тому +2

    Very useful for farmer

  • @nileshjasani6524
    @nileshjasani6524 4 місяці тому

    આ કાયદા ને સમર્થન છૅ

  • @gordhanprajapati9063
    @gordhanprajapati9063 4 місяці тому

    આકાયદોઆવવોજોઈએજરુરથીઆવવોજોઈએ

  • @truptishah4856
    @truptishah4856 4 місяці тому +1

    આ,જમીન નુ,પીમયમ, ભરી,ને,2/ટકા,સરકાર ને,આવક થાય, આ,જમીન ખેડૂત નામ દાખલ થાય રજૂઆત હકપત્ર, ખેડૂત નામ દાખલ થાય વારસાઈ હક, દાખલ થાય રજૂઆત આવેદનપત્ર આપો,

  • @MukeshPatel-ys7do
    @MukeshPatel-ys7do 4 місяці тому

    સરસ થવું જ જોઈએે

  • @kishorsojitra7089
    @kishorsojitra7089 4 місяці тому

    Very good sir

  • @MansukhPatel-b8z
    @MansukhPatel-b8z 4 місяці тому

    Avvo joi

  • @chauhanmayur2384
    @chauhanmayur2384 4 місяці тому

    Aavi gayo bhai, aa gr

  • @ghanshyampathar479
    @ghanshyampathar479 4 місяці тому

    હા

  • @hareshmota9512
    @hareshmota9512 4 місяці тому

    સોગંદનામા પેરેગ્રાફ ૪ ની શરત મા વિસંગતતા છે

  • @vadibhaipatel7985
    @vadibhaipatel7985 4 місяці тому

    જરૂર છે

  • @parbatbhaibhanderi160
    @parbatbhaibhanderi160 4 місяці тому

    એક એકર થી ઓછી જમીન ખાતે થઈ શકતી નથી. તો એક વીઘો જમીન ખાતે થઈ શકે તેમ સુધારો કરવાની વિનંતી છે.

  • @hematdhruve5055
    @hematdhruve5055 4 місяці тому +1

    Saras vat Kari tame Haji Jo vadhu ma vadhu khedut na hit ma BJP avse to BJP sarkar ne faydo ne faydo che Navi sarad ni jagya ne juni saras Karo saher Ane gamda na vikas mate badhi kheti ni jagya ne juni sarad ma fervi nakho to BJP ne desh no vikas kayk alag hase vande matram

  • @pithayatbhaisindhav4955
    @pithayatbhaisindhav4955 4 місяці тому +2

    ભાઈ પરીપત્ર પણ આવી ગયો છે

  • @kismatthakor8081
    @kismatthakor8081 4 місяці тому

    Na bhai

  • @bhagajithakor4345
    @bhagajithakor4345 4 місяці тому

    આવો જોઈએ

  • @vijaysampat7611
    @vijaysampat7611 4 місяці тому

    To abolish currption record required from 2020, government have to think more

  • @rutviksavaliya6250
    @rutviksavaliya6250 4 місяці тому +2

    આ કાયદો આવવો જોઈએ

  • @nareshkumarladhubhai1861
    @nareshkumarladhubhai1861 4 місяці тому

    આડી લીટી નો કાયદો કાઠો

  • @ravirajsinhzala3311
    @ravirajsinhzala3311 4 місяці тому +1

    આવવો જોઇએ

  • @patelsiddharth389
    @patelsiddharth389 4 місяці тому

    Haa

  • @daksheshpatel8430
    @daksheshpatel8430 4 місяці тому

    Na avi joie

  • @routineknowledge3780
    @routineknowledge3780 4 місяці тому +2

    Ha duplicate khedut to ne faydo thase

  • @MunnabhaiVasani-f8r
    @MunnabhaiVasani-f8r 4 місяці тому

    ,,, કાયદો આવવ

  • @jaysardarfarmrabarikaroadn4544
    @jaysardarfarmrabarikaroadn4544 4 місяці тому

    Aavo joea

  • @gordhanprajapati9063
    @gordhanprajapati9063 4 місяці тому

    આકઆયદઓઆવવઓજઓઈ એ

  • @Devsi.bharavadJapada
    @Devsi.bharavadJapada 4 місяці тому

    આવોજોય

  • @ભરવાડભુપેન્દ્રભાઈ

    સારો કાયદો છે આવવો જોઈએ

  • @hemantparmar2711
    @hemantparmar2711 4 місяці тому

    શું પહેલા મન ફાવે તેમ નામ દાખલ કરેલા હસે?

  • @ashvinshukla3260
    @ashvinshukla3260 4 місяці тому

    ના આવવો જોઈએ

  • @alpeshmakwana5847
    @alpeshmakwana5847 4 місяці тому +1

    Kaydo na avvo joi kemke jamin vagar nu amdavad thase

  • @JigPatel-vy4th
    @JigPatel-vy4th 4 місяці тому

    Aa kaydo Binkhedut ni favour no che karanke 1995 pehla je Binkhedute Will thi jamin prapt kari che tene 1951 thi Bap Dada mudbhut khedut purvar karvu j nai pade & Sarkare marg khedut banvano marg khullo kari apyo , Patel sir mudbhut khedut na hakko na chinvi lo , Savvidhan ma spast che kheti ni jamin ma Lohi (blood)no sambhand na hoi to Will valid Na ganay please....... bhulchuk maf karsoji

  • @bhikhabhaishah6536
    @bhikhabhaishah6536 4 місяці тому

    આ કાયદો આવવું જરૂરી છે

  • @laljijograna1300
    @laljijograna1300 4 місяці тому +1

    આ કાયદો જરૂર થી આવવો જોવી

  • @himatudani9063
    @himatudani9063 4 місяці тому

    pariptra nu notification kai site ma thi download krvanu ? link share karo

  • @bhargavmori8884
    @bhargavmori8884 4 місяці тому +2

    આ કાયદો આવવો જોઈએ

  • @krushnapalsinh
    @krushnapalsinh 4 місяці тому

    આવવો જોઈએ

  • @AshokBatala-h8t
    @AshokBatala-h8t 4 місяці тому

    હા

  • @VimalMehta-f3d
    @VimalMehta-f3d 4 місяці тому

    Na bhai

  • @MayurThakorRhgh
    @MayurThakorRhgh 4 місяці тому

    આવવો.જોઈએ

  • @tejasmehta4730
    @tejasmehta4730 4 місяці тому

    આ કાયદો આવવો જોઈએ