સત્ય અસત્ય ની વીક્તિ । Shreeji Nagar Mandir

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 181

  • @rajubamta9854
    @rajubamta9854 3 роки тому +27

    જેમણે વિદ્યમાન આચાર્ય ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી નો પક્ષ રાખ્યો હોય તેવા સંતો પાર્ષદો સાંખ્યયોગીબહેનો તથા સર્વે હરિભક્તોને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TheSuryavansham
    @TheSuryavansham 3 роки тому +8

    નંદ સંતો ને ક્યાં નિર્વાહ ની ચિંતા હતી. મારા હરિકૃષ્ણ મહારાજ ને ચિંતા હતી ...

  • @dineshbhalala993
    @dineshbhalala993 3 місяці тому +1

    Jay swaminarayan dayalu raji rahejo maharaj 🙏❤👌

  • @shashikantthakkar1108
    @shashikantthakkar1108 3 місяці тому

    ❤ દિલ શ્રી સ્વામિનારાયણ ભગવાન ને દીધુ છે.
    બધા પોતાનુ ધાર્યું કરવા કરે છે.સત્ય ને સાથ આપવો જોઈએ. પ્રશ્ન દીક્ષા નો કે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો નથી. પૂજય અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી એમ કહે છે કે ને વડાપ્રધાન થી માડી ને સૌ કોઈ સંતો ના ચરણ મા મસ્તક નમાવે છે. એ વ્યક્તિ ની યોગ્યતા ગાદી ના આચાર્ય મહારાજ તરીકે જોવાની નૈતિક ફરજ છે. બાકી હરિકૃષ્ણ મહારાજ ને ગમતુ હશે થશે

  • @dilipsinhkher3144
    @dilipsinhkher3144 3 роки тому +14

    ભગતજી જાય એટલા ને જાવા દો. પાપ ઓછું થાય. પાપીઓ બધા જતા રે પછી મહારાજ એવું કઈક કરશે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જશે. મહારાજ આજે દૂધમાં ભળી જઈ દૂધ જેવા લાગતા પાણીને ઉકાળી રહ્યા છે. જેથી ઉકળતાની સાથે જ ઉડી રહ્યું છે. છેલ્લે જે દૂધ વધશે એ જ આપણને મહારાજ પ્રસાદીના રૂપમાં નૃગેન્દ્રપ્રસાદજી મહારાજને આચાર્ય પદે આપણને મળશે. એ લોઢા માં લીટા જેવી વાત છે.

  • @jayubha_Rana
    @jayubha_Rana 3 місяці тому +1

    ખુબ સરસ રજૂઆત કરી આપને ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ સહ સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ જય શ્રી સ્વામિનારાયણ

  • @rajnikantjobanputra5759
    @rajnikantjobanputra5759 3 роки тому +7

    🙏 જય શ્રી ગોપી નાથજી 🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏 પરમ પૂજ્ય શ્રી ધર્મ ધુરંધર 1008 શ્રી ajendraprasadji મહારાજ શ્રી नी જય 🙏 જય હો બાપજી જય હો પૂરા બ્રહ્માંડ માં આપ नो જય હો 🙏 હે બાપજી અમારા પરિવાર ને આપના ચરણોમાં આશરો આપશો 🙏

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 Рік тому

      1008 kya bakvas hee.

    • @khodidashpansuriya3093
      @khodidashpansuriya3093 6 місяців тому +1

      1008 બકવાસ નથી તારે જાણવું હોય તો પેલા શાસ્ત્રો વાંચવા પડે​@@ramanlalpatel6728

  • @akshaybaraiya7415
    @akshaybaraiya7415 Рік тому +1

    Jay swaminarayan 🙏🏻

  • @prakashvekariya8559
    @prakashvekariya8559 2 роки тому +1

    જયશ્રી સ્વામિનારાયણ

  • @meenabendhanani286
    @meenabendhanani286 3 роки тому +4

    Jay Swaminarayan 🙏🙏 Jay ho dharamkul ne 🙏🙏

  • @k.r.sorathiya5516
    @k.r.sorathiya5516 Рік тому +1

    જય સ્વામિનારાયણ 🙏

  • @ashwinpatel2435
    @ashwinpatel2435 2 роки тому

    Jai swaminarayan
    Raji rehjo

  • @બાબુભાઈહિરપરા

    Right..... right...jay shree swaminarayan...ta.jesar..di.bhavnagar.

  • @babubhairathava8932
    @babubhairathava8932 2 роки тому +1

    સ્વામીનારાયણ સંપ્રદાય દિવ્ય છે ભવ્ય છે માટે મારી -તારી - ગોહટીયાવાળી કર્યા સિવાય શ્રી હરિ સ્વામીનારાયણ ભગવાન ને ભજો. . . બધા સંતો -ભક્તો દિવ્યછે ભવ્ય છે. . . પૂજવા લાયક છે. . . બીજુ બધુ મારો શ્રી હરિ સ્વામીનારાયણ ભગવાન સંભાળી લેશે. ..? ..તરી જશો. .? ..નહિતર ડુબી જશો. ..? ....ભાવથી જય શ્રી સ્વામીનારાયણ. ......

    • @nitabenbmokani654
      @nitabenbmokani654 Рік тому +1

      Derek Hari bhagto a hamesha shikshapatri vachavi joea laljimaharaj ni Jay ho

  • @pandyadineshkumar6916
    @pandyadineshkumar6916 2 роки тому

    જય સ્વામિનારાયણ

  • @ghanshyamdairam
    @ghanshyamdairam 2 роки тому

    जय श्री स्वामिनारायण

  • @ashoktank4594
    @ashoktank4594 11 місяців тому

    🙏 JAY SWAMINARAYAN

  • @savjibhaitimbadiya7940
    @savjibhaitimbadiya7940 2 роки тому

    Very good thanks 🙏

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099 3 роки тому +2

    તમારું જ્ઞાન છતું કર્યું....સારી વાત છે...ભક્ત ચિંતામણી નું 2 પ્રકરણ santhi પાઠ કરજો....વાળો રાજી થશે

  • @geetabendobariya2293
    @geetabendobariya2293 3 роки тому +6

    Jai Swaminarayan 🙏🙏
    Right

  • @chauhanhasmukh505
    @chauhanhasmukh505 3 роки тому +6

    Orijanal sona ne pakdi rakho ,ajendraprasad

  • @duttpatel2884
    @duttpatel2884 3 роки тому +2

    Murti prtishtha aachrya padarudh hoy ej kri shke bhai

  • @narenchotaliya427
    @narenchotaliya427 3 місяці тому

    આચાર્ય મહારાજ ને પદ ભ્રષ્ટ કેમ કર્યા એનું કારણ શું

  • @sa-xo1zi
    @sa-xo1zi 3 роки тому +5

    bagasara.vala.khotali.na.chhe

  • @piretsgaming9642
    @piretsgaming9642 3 роки тому +9

    લાલજી મહારજશ્રી ની જય હો❤️

  • @sa-xo1zi
    @sa-xo1zi 3 роки тому +4

    bagasara.vala.aeto.aeni.mani.kukha.lajavi.chhe

  • @harshalpatel8814
    @harshalpatel8814 3 роки тому

    Aap meting ma hata ???

  • @jarinavegdani1950
    @jarinavegdani1950 3 роки тому +1

    પૈસા 💰💸 ની કીમત છે BAPS માં. બધા ગુણધર્મો બાપ્સ માં જ છે

  • @mathurdesai8581
    @mathurdesai8581 3 роки тому

    Aa bhai ketla gnani she?

  • @chandrikapatel1910
    @chandrikapatel1910 3 роки тому +1

    barabar che bhai shree

  • @घनश्यामभाईराम

    जय श्री स्वामिनारायण।

    • @swaminarayanmandirwankaner7711
      @swaminarayanmandirwankaner7711 3 роки тому +2

      સત્સંગ કરો ને

    • @bhailalpatel9723
      @bhailalpatel9723 3 роки тому +2

      Bhai maharaj ne bhajo

    • @jigsawjames2108
      @jigsawjames2108 3 роки тому +3

      સાચાહોયતો બોટાદ વાતચિનો વિડિયોમેલો કેમ નથી મેલતા

    • @amrutachaudhari4258
      @amrutachaudhari4258 2 роки тому

      જય શ્રી સ્વામિનારાયણ

  • @rameshmehta1882
    @rameshmehta1882 3 роки тому +2

    આચાયૈમહારાજનોહેતૂશૂદિક્ષાકેટલાવયસથયાછેતેવખતશૂહતૂ

  • @SarvopariShreeHari
    @SarvopariShreeHari 3 роки тому +1

    Jay Shree Swaminarayan

  • @sa-xo1zi
    @sa-xo1zi 3 роки тому +5

    bagasara.vala.pan.sardhar.vala.ni.jem.kapati.nikaliya.

  • @dineshpatel190
    @dineshpatel190 3 роки тому +3

    ભાઈ ભજન કરો તમે બહુ સમજણ વાળા છો ગામ જખ મારે તમે ભારત ભ્રમણ કરી ભગવો પેરી ને મોજ કરોને ને તમે તો બહુ સમજણ વાળા છો
    મુમુક્ષુ કયારેય બીજા માર્ગે જાય જો બીજા માર્ગે જાય તો તે મુમુક્ષુ કેવાય.
    તમારે દીક્ષા લેવી હોય તો બિચારા જૂનાગઢ માં વાટ જોઈને બેઠા છે કોઈ આવે તો દીક્ષા આપી દેવી પણ કોને તા જવું છે વાત કરવી છે. ભજન ને દીક્ષા માં પણ કોર્ટ ના પાડે. નીતિન તો નવરો છે તેને ભજન કરવું હોય તો ઘરે બેઠા બેઠા ભજન નો કરે.
    નિર્વા કરવો હોય તો મન્દિર ના ખેતરમાં ખેતી કરે એટલે મજૂરી મલે એટલે તેનું નિર્વા ચાલે બાકી વડતાલ માં મોજ કરવી હોય તો બાકી બીજું સુ પણ આ પદ ગરિમા ગરિમા સુ કરો ભગવાન ના ભક્ત ને સુ ગરિમા કે માન. વચનામૃત વાંચો છો ભગવાન ભક્ત દાસ ના દાસ થઈ રેવું પછિ એટલું બધું સુ કામ વગર ની વાત કરવી
    ગુણાતીત સ્વામી એ કીધું આ અભાગીયો રૂપિયા સુકામ મૂકી ગયો તેનો બાજરો લઈ ભગવના ભજા હોય તો
    એમ આ ખોટી વાતો કરા વગર માલા કરી હોય તો

  • @ShriHariJunagadh
    @ShriHariJunagadh 2 роки тому

    Avgun na lyo

  • @123...z2
    @123...z2 3 роки тому +1

    Satya mev jayte

  • @chauhanhasmukh505
    @chauhanhasmukh505 3 роки тому +1

    Vivek swami bhagvan no darr nathi lagto, guru, jay swaminarayan

  • @karamasibhaisutariya7749
    @karamasibhaisutariya7749 Рік тому

    ઘરેરહોને

  • @pareshpatel3763
    @pareshpatel3763 3 роки тому +5

    કોઈ ને ચોખવટ ની જરૂર નથી ભાઈ બધા જાણે જ છે

  • @tg_mafia2.ogaming446
    @tg_mafia2.ogaming446 3 роки тому +1

    All famile Jay swaminarayan 🙏🙏

  • @ShriHariJunagadh
    @ShriHariJunagadh 2 роки тому

    Bhai bhagwan bhajo

  • @chiragsavani1324
    @chiragsavani1324 3 роки тому

    Aapde satsung karay vahivat no karay

  • @pareshpithva772
    @pareshpithva772 3 роки тому +4

    Vadhvan ni gadi kone sthapi ane shu kam?

  • @mayoorchavda499
    @mayoorchavda499 2 роки тому

    solution ekdum simple chhe, koi pan sant ke mandir ma donation aapavanu bandh kari do . 5 years ma badha santo line per aavi jase . have public j pagal thayi ne both pax maa donation kare etle santo control ma raheta hase . santo no koi vank j nathi. AA public j santo ne bhagawan samaji ne donation kare chhe. 5- 10 years donation bandh kari do . etle all done.

  • @ronakshukla7756
    @ronakshukla7756 Рік тому +1

    Ghanshyam pande namana narayan na bhagat ne bhagawan banawi didha aa loko e, tyay vandho nathi pan bija bhagawan ne nicha batava lagya ane mahadev ane kuldevi nu apman karawa lagiya che swaminarayan wala, e khotu thaya.
    Swaminarayan sampraday wada sanatan na bija bhagawano thi irsha kare che ke su ? Ane jo ha, to potane hindu kem ke che ?

  • @buteshbhuva8047
    @buteshbhuva8047 3 роки тому

    SVG kya nu trust che

  • @pramodbhaisenjaliya8748
    @pramodbhaisenjaliya8748 3 місяці тому

    25. 50 ke 100 varso nahi laage sampradaay no naas thava have Bahu samay nahi laage

  • @dilipkumarvaghasiya8656
    @dilipkumarvaghasiya8656 3 роки тому

    Jay swaminarayan bhadvan bajo hari bhagto ok

  • @kaushikpipaliya241
    @kaushikpipaliya241 Рік тому

    અલા ભાઈ 3 ગાદીસે

  • @mathurdesai8581
    @mathurdesai8581 3 роки тому

    Bovj gnani sho bhai

  • @mahendrasinhrana2330
    @mahendrasinhrana2330 2 роки тому

    નિવેદન બીવેદન, મિટિંગ બિટિંગ ની વાત કર્યા કરતા, ભગવાન, ભક્તિ, તત્વ જ્ઞાન, જીવ, મોક્ષ ની વાત કરો

  • @moradiyard3885
    @moradiyard3885 3 роки тому

    Good

  • @babubhairathava8932
    @babubhairathava8932 3 роки тому

    ગાદી તો મુખ્ય એક જ છે. . સ્વામીનારાયણ ગાદી. ..? નાહક ના ગાદી. ..ગાદી નો કરતા. ...? જય શ્રી સ્વામીનારાયણ. ...

  • @bipinsolanki2949
    @bipinsolanki2949 3 роки тому

    JAY shree swaminarayan.

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 Рік тому

    Paisa ekatha karo aur prasad khao aur jay swaminarayan karake baithe raho.

  • @savaliyajentibhai5589
    @savaliyajentibhai5589 3 роки тому

    Bhai.tame.gaya.ni.ho..

  • @hitumokani6806
    @hitumokani6806 3 роки тому

    Wah gyani manas wah kevu pade ho baki khari not 😂

  • @jagrutiramani5789
    @jagrutiramani5789 3 роки тому

    Jay swaminaray

  • @ramnikradadiya8833
    @ramnikradadiya8833 3 місяці тому

    Tme bhajan kro nhi k khoti panchat

  • @alkeshsheladiya1622
    @alkeshsheladiya1622 3 роки тому +3

    એ આ બધા ને કોઈક સમજાવો ભાઈ , પણ જેનામાં અધ્યાત્મિક લાયકાત હોય તે સમજાવ જો બાકી તો છેટું રહેવું સારું!

    • @dhanjibhaimakani2573
      @dhanjibhaimakani2573 3 роки тому

      आ वात सतय छे जय सवामि नारायण

  • @pintubhudia9140
    @pintubhudia9140 3 роки тому +1

    Have aanti muki bhali jav

  • @geetabendobariya2293
    @geetabendobariya2293 2 роки тому

    J modhe pan chavta a modhe kolsa chavo have
    Ane ler karo
    Badha bhut thasho
    Lutarao

  • @mathurdesai8581
    @mathurdesai8581 3 роки тому

    Aa bhai to beristarnu bhanela lageshe.

  • @aniruddhvaghela2790
    @aniruddhvaghela2790 3 роки тому

    Nava neta

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 Рік тому

    Apane bilkul ulta kar Diya hee Paisa ko sadhya bana Diya hee aur bhagawan ko sadhan bana Diya hee ye maha patak hee.

  • @riyapatelsubham
    @riyapatelsubham 2 роки тому

    Jay swaminarayb
    Vivek jato rahe te bhale bhwada
    Karto hoy...game tetelo nase
    Aap ne ene bahu man aap vu nahi..
    Jutha ne bahu samjavu nahi .

  • @નરશીભાઈપટેલ-ઘ7મ

    Po po l

  • @kanupatel2214
    @kanupatel2214 3 роки тому

    Te ,.

  • @jayswaminarayan8789
    @jayswaminarayan8789 3 роки тому +3

    આપણે થુકેલુ ગળવું ન પડે તેમ બોલજો

  • @yogeshpanaliya6571
    @yogeshpanaliya6571 3 роки тому

    भाई भगवान की बाते करो।
    जागड़ा मत करो

  • @radadiyapareshbhai5452
    @radadiyapareshbhai5452 3 роки тому +4

    નિંદા કરવાનું બંધ કરો

  • @duttpatel2884
    @duttpatel2884 3 роки тому +1

    Vadtal na mota santo same besi seal pucho to jwab sacha mde

    • @duttpatel2884
      @duttpatel2884 3 роки тому

      Nityswrup swami sardhr na utube ma Satsang na khulasa sambhdo bhaio pchi Satsang nu sachu khotu khbr pde

    • @duttpatel2884
      @duttpatel2884 3 роки тому

      Stay na khbr hoy to na bolvu bhgvan ni bik rakho mara srve bhai beno

  • @pareshpatel3763
    @pareshpatel3763 3 роки тому +6

    ખોટી પંચાત કર્યા વિના ભજન કરો ને યાર

    • @bhailalpatel9723
      @bhailalpatel9723 3 роки тому

      Yes

    • @kalpeshdobariya9656
      @kalpeshdobariya9656 3 роки тому

      Right

    • @lakshmibensytariya3034
      @lakshmibensytariya3034 3 роки тому +1

      ગદ્દાર ની વાત શુ વાત કરવી પૈસા લઈ ને ભાગી ગયા એ પૈસા એમના બાપા ના નહોતાં

    • @pkpatel2109
      @pkpatel2109 3 роки тому

      @@lakshmibensytariya3034 તમે કેટલા પૈસા આપ્યા હતા????

    • @AnkitChovatiya-oi7le
      @AnkitChovatiya-oi7le 3 роки тому +2

      @@pkpatel2109 75,000/- કેમ તમે પાછા આપવાના છો તો બોલો...

  • @sa-xo1zi
    @sa-xo1zi 3 роки тому +2

    mul.gadi.thi.tame.nokha.thaya.chho.

  • @thegamerschoice7659
    @thegamerschoice7659 3 роки тому +3

    Vivek swami e saro nirny lidho ok have tmare daklu bndh kro

  • @sanjaypatel1524
    @sanjaypatel1524 3 роки тому

    Chhanamana....Badhy.Harikrushna Maharaj nu Bhajan Karo......Jai Swaminarayan...Have Sampraday nu Naam kharab thay chhe....

    • @ChandKanabar
      @ChandKanabar 3 роки тому

      Ale m??
      Hve thai che?
      Ola vadtal vadav swami na chape nam ave tyre to sudhartu hase ne sampraday nu nam....

  • @accuratelearnfacts5279
    @accuratelearnfacts5279 3 роки тому

    Bhajan karo

    • @ChandKanabar
      @ChandKanabar 3 роки тому

      E to karye j chiye
      Tmara nautam ne kyo rate 3-3 vage online hoi che what's app ma

  • @duttpatel2884
    @duttpatel2884 3 роки тому +1

    Bhgavan nu bhjan kro aapde vivad ma padvu nhi sixaptri ma lakhu che

    • @AnkitChovatiya-oi7le
      @AnkitChovatiya-oi7le 3 роки тому

      Alabhai sikshapatri ma to ghanu lakhu che tamne biju kai khotu no lagu ne aj khotu dekhanu....
      Aandhlao

  • @duttpatel2884
    @duttpatel2884 3 роки тому +1

    Sardhar na santo 20. 20 varso ni rah joi ne sacha ma bhrya che bhai

    • @AnkitChovatiya-oi7le
      @AnkitChovatiya-oi7le 3 роки тому +2

      To jav ena pag pakdo have

    • @DeepaliBa_Rajput
      @DeepaliBa_Rajput 2 роки тому

      Nitya Swarup swami a to am kidhu tu lalji maharaja muku thai to mathe khasda marjo bhis ma aviya atle mukine haliya gya

  • @radheradheankolvadigir8994
    @radheradheankolvadigir8994 3 роки тому +2

    જય સ્વામિનારાયણ ભાઈ ગાદી નો ડખો ના કરો ભજન કરો આપડે સુ ફેર પડે ભાઈ ગાદિ ઉપર જે બેસે તે એજેન્દ્રપ્રસાદ મહારાજ બેસે કે રાકેશપ્રસાદજી મહારાજ બેસે તમારે સુ ફેર પડે સંપ્રદયમાં શાંતિલેવા દિયો ભાઈ અને ભજન કરો

    • @AnkitChovatiya-oi7le
      @AnkitChovatiya-oi7le 3 роки тому +1

      Bhai bov farak pade duplicate a duplicate ne original a original...

  • @gordhanbhaipadasala2167
    @gordhanbhaipadasala2167 3 роки тому +1

    આપે વાત કરી એ મુજબ પૂ. લાલજી મહારાજે બગસરા માં પ્રતિષ્ઠા કરી...અન્ય ઘણી બધા ગામડામાં અત્યાર સુધી માં કરેલ છે... તો લાલજી મહારાજ શ્રી પ્રતિષ્ઠા , સંમ્પ્રદાય નાં નીયમ મુજબ કરી શકે છે ખરા ? (સંમ્પ્રદાય નાં નીયમ પ્રમાણે આવી રીતે પ્રતિષ્ઠા કરવી એ ને આપ સત્ય સમજો છો ? )

  • @sonalshah6960
    @sonalshah6960 3 роки тому +1

    તમને તો બહુ તકલીફ થાઈ છે, ભાઈ બહુ ચોળી ને ચીકણું કરોછો, જેને જવું હોઈ તો જાવા દયો ને, તમને વડતાલ વાળા ની બહુ તકલીફ થાય છે, તમારાં વાળા જ સામે વાળા ને બહુ વગોવવો છો, નિત્ય સ્વરૂપ સ્વામી વિશેપણ તમે બહુ ખરાબ બોલોછો
    તમારૂં એવું છે, જે તમારી સાથે રહે એ સારા અને તમારાં થી છૂટા પડે તો ખરાબ

    • @Hgygffhgfhfgddhjtf
      @Hgygffhgfhfgddhjtf 3 роки тому +2

      Satyj bole che ...saty kadvuj hoy

    • @AnkitChovatiya-oi7le
      @AnkitChovatiya-oi7le 3 роки тому +3

      Ha bhai je pujya ajendraprasadji maharaj shree same padya che a badha kharab nay khotina che

  • @sonalshah6960
    @sonalshah6960 3 роки тому +2

    બહુ ફાલતુ વાત કરોછો, એક ની એક વાત ઉંદર બિલાડી ની કરોછો, તમારાં લોકો એક ની એક વાત કરોછો

  • @panchabhaichaudhari5569
    @panchabhaichaudhari5569 3 роки тому

    Bhgat bhagvan nu nam layo eek bija ni kapya kai nai vare je santo ee aapne bhagvan kon se ee od khaya aane ee santo ne aaj aapne bhagvan odkhavi kaik vicharo aane bhagvan nu bhajan karo badhuy saru thase svg jaya katha hoy taya katha jetli vatu ek bija ni kapya thay se eetli vatu bhagvan ni ye nathi pela ee jovo jai Shree Swaminarayan

  • @yogeshmehta8146
    @yogeshmehta8146 3 роки тому

    bhagatji tame je kahyu te pan TAMNE EAK saval puchuchu ke Maharaj ni marji PRAMANE tame chalo cho ke aacharyashree ni marji PRAMANE chalocho sarvkartaharta to Maharaj chhe atle vadtal mandir.na AACHARYASHREE NA PADE SHREE 1008 SHREE RAKESHPRASAD MAHARAJSHREE NI VARNI THAI AAGAR MAHARAJ NI MARJIJ NA HOT TO SHREE RAKESHPRASADJI MAHARAJ NI NIMNUK THAVAJ NA DET MATE AAMA MAHARAJ NI MARJI SAMEL CHHE EM SAMJI NE CHALO KEMKE MAHARAJ THI MOTU TO KOI CHHEJ NAHI MATE JO TAMARE MANVAJ HOY BANNENE ACHARYA MAHARAJ TAMARA MATE JANJO KEM KE TAMARA SAVAL MAJ TAMARI JIBH PER BESI NE MAHARAJE ACHARYA MAHARAJ MAHARAJ MUKHE BOLELA SABAD KAHYA CHHE KE AMARE JENI NIYUKTI KARVI HASE TEMA SHREE RAKESHPRASAD JI NE ACHARYA MAHARAJ BANAVANU KAHYU CHHE MATE MAHARAJ NI LILA TO JOVO KE AAVAT TAME KAHO TE PHELAJ MAHARAJE SHREE RAKESHPRASAD JI NE VADTALMANDIRGADI NA ACHARYA MAHARAJ PADE STHAPIT KARI DIDHA JAY SWAMINARAYAN SAV SANTO ANE HARIBHAKTONE ANE SHREE ACHARYA MAHARAJ NE PAN BHAV THI JAY SWAMINARAYAN

    • @shardabentimbadiys3093
      @shardabentimbadiys3093 3 роки тому

      Maharaja marji avi che k tamarind gear parivar badhu j Tamara bhaone api do ane tame shanties bhajan karo

  • @vidyapatel4898
    @vidyapatel4898 3 роки тому

    Who is Lalalji .? He is not Acharya & doing Pratrista. Go home & sleep...AJ is not doing anything other than sitting in Raguveer Vadi since last 20 years ..This is the END of AJ’s dinesty....should vacant Raguveer Vadi....

  • @sonalshah6960
    @sonalshah6960 3 роки тому +1

    તમે બહુ વગોવોછો સંપ્રદાય ને, નિત્ય સ્વરૂપ સ્વામી તો એક પણ શબ્દ ખરાબ નથી બોલતા તમારાં વિશે, અને તમારાં વાળા તો મંડ્યા છે એમને વગોવવા માટે, થોડા શાંત પડો, બહુ બોલબોલ કરોછો તમે લોકો
    તમને ગાદી નથી મળી એટલે રાઘવાયા થયાં છો

    • @Hgygffhgfhfgddhjtf
      @Hgygffhgfhfgddhjtf 3 роки тому +3

      A to moto haraami che bandh baarne game rame che ani maano .

    • @laljibhaisavani9898
      @laljibhaisavani9898 2 роки тому

      આજીવિકા માટે ગમે તેવા સંજોગો બન્યા હોય તો પણ ધીરજ રાખો બાકી તો બાપા ના ઘર બહુ જ સરસ હતાં શા માટે સંસાર છોડીને ચાલ્યા છો હજી ઘરે જતા રહ્યો

  • @arvindbhaikathiriya4482
    @arvindbhaikathiriya4482 5 місяців тому

    જયશ્રીસ્વામિનારાયણ

  • @घनश्यामभाईराम

    जय श्री स्वामिनारायण

  • @khodidashpansuriya3093
    @khodidashpansuriya3093 3 роки тому +3

    જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @dhruvinpatel7325
    @dhruvinpatel7325 3 роки тому

    જય સ્વામિનારાયણ

  • @paritabarvaliya9330
    @paritabarvaliya9330 3 роки тому +2

    Jay Swaminarayan

  • @alpasolanki6383
    @alpasolanki6383 3 роки тому +1

    Jay Swaminarayan 🙏🙏

  • @arvindbhaikathiriya4482
    @arvindbhaikathiriya4482 5 місяців тому

    જયશ્રીસ્વામિનારાયણ

  • @amrutachaudhari4258
    @amrutachaudhari4258 2 роки тому

    જય શ્રી સ્વામિનારાયણ

  • @amrutachaudhari4258
    @amrutachaudhari4258 2 роки тому

    જય શ્રી સ્વામિનારાયણ

    • @arvindantala6104
      @arvindantala6104 Рік тому

      તમે કોને મોક્ષ કોયો છો મોક્ષ બોક્ષ કાય છે નય નરસિંહ મહેતા યે યાદ કરો એને કયા આચાર્ય હતા તમારે ભકિત કરવિહોય તો કરો ભકિત કરવિહોય તો હુ ગાદી ની જરુર પડે એમા આચાર્ય જરૂર નો પડે આમા ક્યાય ભકિત માટે વળખાતાહોવ એવુ લાગતુ નથી

  • @kailashsavaliya8934
    @kailashsavaliya8934 3 роки тому +1

    જય શ્રીસ્વામિનારાયણ