જે ભૂલ થઈ તે વીડિયો વાઈરલ કરવા વાળા ને શું કીધું રડતા રડતા રાજુ બાપુ એ | Jadav Gadhvi Loksahitya

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 214

  • @NdVaishnav-xe3fc
    @NdVaishnav-xe3fc 5 місяців тому +6

    રાજુબાપુ શિવને શિવ ને શોપી દ્યો કહેવાનો રહેવા દો શિવનો ન્યાય કરશે સમય આવે સાચા થઈ જશો કેવા થી કાંઈ ફાયદો નથી ડોર ડોરિયો હોય ડોર ઉકળવા દો એની મેળે શાંત થઈ જશે ઈશ્વર ઉપર ભરોસો રાખો બાપુ બાપુ આ સમાજને

    • @NdVaishnav-xe3fc
      @NdVaishnav-xe3fc 5 місяців тому

      રાજુબાપુ આ દુનિયામાં કોણ બદનામ નથી થયું બાપુ I

  • @gujvaniofficial7646
    @gujvaniofficial7646 5 місяців тому +5

    અપમાન થવાનુ કારણ પણ પોતેજ હોવ છો બાપુ,,,માન સન્માન, જીવન મરણ, લાભ હાનિ, આ બધુ વિધી ના હાથ હોયછે અને વિધી આપણા હાથ હોય છે

  • @Exhsgalf
    @Exhsgalf 5 місяців тому +22

    બોલવા મા ભુલ ન હતી ……. ???
    પરંતુ મન મા રહેલ હિન ભાવના બહાર આવી

  • @indubenpanchal7449
    @indubenpanchal7449 4 місяці тому +1

    બાપુને માફ કરો હરહર મહાદેવ

  • @AttitudeGaning367.
    @AttitudeGaning367. 5 місяців тому +2

    મહાદેવ મહાદેવ બાપુ

  • @ShilpaParmar-b2w
    @ShilpaParmar-b2w 5 місяців тому +4

    ભૂલો કોણે કરી નથી ભગવાનથી માંડીને માણસ સુધી પણ માફ કરી એ જ મહાન કારણ માણસ સી એ

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p 5 місяців тому +1

    જૈસી કરણી વૈસી ભરણી કર્મન કી ગતિ ન્યારી

  • @jagdishbhainimavat2849
    @jagdishbhainimavat2849 5 місяців тому +2

    જય હો પ્રભુ
    આપશ્રી મહાન છો..
    માફી કે ક્ષમા માગવા વાળા
    મહાન છે..આપ તો પૂજનીય
    છો બાપુ

  • @sagarchauhan932
    @sagarchauhan932 5 місяців тому +9

    ભગવાન શિવ તમારૂ રક્ષણ કરે

  • @mukeshchohan5842
    @mukeshchohan5842 5 місяців тому +7

    બાપુ આ એક કઠીન સમય હતો ને તમને સુ જ્ઞાન આપવું તમને તો ખબર છે ભાગવત મા છે કે ૮૪ લાખ મા થી આ છેલો જન્મ છે ને જરુર તમે આ જનમ મા સારા કામ કરો છો ને તમારી દુખ ભરી વાણી કે છે કે તમને બહુ દુખ થયુ જે તમારા ઉપર આક્રમણ થયુ .સમાજ તો ઠીક પણ ૮૫ વરસ ના ડોસા એ પણ તમારી વિરુધ બોલ્યા જે કથા વાંચી રામાયણ ની સામે અલી અલા કરતા હોય ભગવાન કરીશના બારામા કાઇ પણ બોલે તો આગળ ના જન્મ માં કોઈ કર્મ થય ગયુ હસે ને આ જનમ માં ભગવું પડે બાકી ઈ પણ છે કે ગોત્ર ને નાત જાત મા લગ્ન થાવા જોયે જો પર નાત પર ઘર્મ મા લગ્ન કરે તો વરન પ્રજા થાય ને ઇ કોય પણ પીતરુ કાર્ય કરે તો પિતરુ ઇ લેતા નથી 🎉

  • @trivedimayurbhai1427
    @trivedimayurbhai1427 5 місяців тому +5

    બાપુ તમો સત્ય છો માટે ખુલીને તમોહ્રદયથી માફી માંગો છો પણ એક સાધુનો દિકરો એટલુ કહે છે સમાજે દિલ ખોલી માફી આપવી જોઈએ અને તેમના કાર્યમાં સહભાગી થવુ જોઇએ પણ હવે બાધારૂપ ન થવુ જોઇએ, ભુલ તો માણસથી થાય પણ ભુલ થયા પછી માફી માંગવી એ પણ હીંમત હોવી જોઈએ અને માફી આપે એ પણ મહાન જ હોય છે માટે આવા પરોપકારી સાધુ સત્સંગી અને શિવ પ્રત્યે અપાર વિશ્વાસ રાખનારને ક્ષમા કરજો, તેમાં ભગવાન ભોળાનાથ રાજી રહેશે

  • @SAKLIYAJANTIBHA
    @SAKLIYAJANTIBHA 5 місяців тому +4

    બાપુ તમને ખૂબ ખૂબ અભિનંદન

  • @rameshbgalthariya7476
    @rameshbgalthariya7476 5 місяців тому +4

    जय सियाराम, ओम् नमः शिवाय

  • @nayanpatel7304
    @nayanpatel7304 5 місяців тому

    ભોળાનાથના ગુણલા ગાતા રહો .બહુ દયાળુ છે
    મારો મહાદેવ બધું સારું કરી દેસે

  • @vijaydabhi2612
    @vijaydabhi2612 5 місяців тому +3

    જય મહાદેવ ૐ નમઃ શિવાય ગુરુ દેવ

  • @VishnugiriGoswami-qt2zy
    @VishnugiriGoswami-qt2zy 5 місяців тому +4

    માણસ માત્ર ભૂલને પાત્ર...ૐ નમો નારાયણ

    • @GardssDshgxn
      @GardssDshgxn 5 місяців тому

      જય સિયા રામ 🙏🚩

  • @valahasamukhsinh2189
    @valahasamukhsinh2189 5 місяців тому +2

    ૐ નમઃ શિવાય બાપુ

  • @harharmahadev00668
    @harharmahadev00668 5 місяців тому

    ઓમ નમઃ શિવાય
    જય મહાદેવ
    બાબુ તારે સત્તાવાર

  • @divyeshpatel1997
    @divyeshpatel1997 5 місяців тому +1

    ૐ નમઃ શિવાય જય ગુરુદેવ 🙏🙏🙏

  • @hinduhave5119
    @hinduhave5119 5 місяців тому +3

    સરસ જવાબ આપ્યો બાપુ . ખૂબ આગળ વધો આવી મહાદેવ ને પ્રાથના .તમે સાચા છો બાપુ સમાજ જે કએ કેવા દો

  • @hareshbharwad798
    @hareshbharwad798 5 місяців тому +1

    જય ગુરુદેવ જય વાળીનાથ મહાદેવ તમારી રક્ષા કરે

  • @chetnajoshi5357
    @chetnajoshi5357 5 місяців тому +1

    Om namah shivay bapu har har mahadev mahadev tamaru rakshan kare 🙏🙏

  • @parakhabhaipatel6724
    @parakhabhaipatel6724 5 місяців тому +4

    ગમે એટલું સારું કરો
    પણ એક તમારી ભુલ સોધવામા એમને મજા આવે છે

    • @GUJARATI_TATHYA
      @GUJARATI_TATHYA 3 місяці тому

      હા મજા આવે લે લોડાં તારા બાપ નો સુ ગયું તારી માથે આવે ને ત્યારે તને ખબર પડે

  • @rudrasound2031
    @rudrasound2031 5 місяців тому

    ઇ વાત વ્યાસ પીઠ પર થી આવુ નો બોલાય કથા કરાય બાપુ જય ભોલેનાથ

  • @premilapatel4517
    @premilapatel4517 5 місяців тому

    Har har Mahadev rajubapu sacha che bhodanath raksha karo bapuni

  • @RadhaPatel-o1l
    @RadhaPatel-o1l 5 місяців тому +2

    બાપુ આ સમાજ ને કોઈ કમ જ નથી ..જે સાચા છે તેને જ આ સમાજ દુ ખ દે છે..😢

  • @prahladbhaiathakor6113
    @prahladbhaiathakor6113 5 місяців тому +5

    હવે બધાને માટે સારું બોલો બાપુ

  • @viraj1231
    @viraj1231 5 місяців тому +4

    બાપુ હું આહીર સમાજ માંથી છું
    અભિનંદન છે
    દેવભૂમિ દ્વારકા

  • @nathamodhvadiya7446
    @nathamodhvadiya7446 5 місяців тому

    Om. Namah. Sivay. Bapu.
    Smaj. Na. Dhoka. No. Kray. Eto. Muldas. Jevane. Jodano. Har. Prave. To. Apdo. Su. Bhar

  • @GhanshyamgiriGoswami-ob8rw
    @GhanshyamgiriGoswami-ob8rw 5 місяців тому +1

    ખુબ સરસ જવાબ આપ્યો રાજુ બાપુ

  • @NdVaishnav-xe3fc
    @NdVaishnav-xe3fc 5 місяців тому +1

    બાપુ હર હર મહાદેવ

  • @sanjaysabariya137
    @sanjaysabariya137 5 місяців тому +1

    તું કયાય હાલે એવોજ નથી તને ઘર ભેગો કરવો જ જરૂરી છે...

  • @NdVaishnav-xe3fc
    @NdVaishnav-xe3fc 5 місяців тому

    બાપુ આ આ જીવન જીવન

  • @golanbhaivala1583
    @golanbhaivala1583 5 місяців тому

    બાપુ આ બધા ટીપી વધારવા બીજા ની ભુલ કાઢે છે

  • @NdVaishnav-xe3fc
    @NdVaishnav-xe3fc 5 місяців тому

    રાજુબાપુ બધું ભૂલી જાવ

  • @harharmahadev00668
    @harharmahadev00668 5 місяців тому

    સાચી વાત છે બાપુ

  • @harharmahadev00668
    @harharmahadev00668 5 місяців тому

    ઓમ નમઃ શિવાય

  • @rajnikantgajera6035
    @rajnikantgajera6035 5 місяців тому

    ૐ નમઃ શિવાય

  • @chauhankiran1157
    @chauhankiran1157 5 місяців тому +1

    તમે સુ અમારા સમાજને દાન આપો એટલે ગમે તે બોલવાનું અમારા સમાજ વિશે.

  • @rranavaya8103
    @rranavaya8103 5 місяців тому

    Mahadev tamare sathe che

  • @vikrant3324
    @vikrant3324 5 місяців тому

    Santo pujniya hata Ane rese 🙏 bhagvan ni seva karnar ne badha sankat ave pan ej bhagvan himmat pan ape

  • @jayeshpatel5720
    @jayeshpatel5720 5 місяців тому

    આ સાધુ સાચો છે 🙏

  • @nitishtrivedi6217
    @nitishtrivedi6217 5 місяців тому +1

    On Namath Shivay Jay Ho Bapu 🙏🌷🌺🌹😂

  • @rranavaya8103
    @rranavaya8103 5 місяців тому

    Bapu tame sacha cho

  • @baldevgirigoswami2106
    @baldevgirigoswami2106 5 місяців тому +1

    Jay dashnam bapu

  • @jitumakvana4512
    @jitumakvana4512 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @DipaliDudhat
    @DipaliDudhat 5 місяців тому

    Bapu tmari pelani sevani mne khbrse
    Hu dudhat privarni dikrisu
    Mne khbrse tme shashaso pn tmari ksoti hti

  • @kanchanbensavaj-nz1yi
    @kanchanbensavaj-nz1yi 5 місяців тому

    Bapu na na

  • @bhagwanmaliwad2940
    @bhagwanmaliwad2940 5 місяців тому +1

    AA sankruti che bharatiy samajana Santo mahatmaoni

  • @kanchanbensavaj-nz1yi
    @kanchanbensavaj-nz1yi 5 місяців тому

    Om namah shivaya

  • @jagdishbhainimavat2849
    @jagdishbhainimavat2849 5 місяців тому +1

    મોટા નેતાઓ ફિલ્મી કલાકારો
    ને કોઈ કશું નથી કહેતું અને
    સાધુને માફી માંગવી પડી તે
    ચેનલ વ્યક્તિ ને ભવવાન
    માફ નહિ કરે.

    • @GUJARATI_TATHYA
      @GUJARATI_TATHYA 3 місяці тому

      તું ચૂપ રે કોડા

  • @mohitgsolanki318
    @mohitgsolanki318 5 місяців тому +1

    નમો નારાયણ.. માણસ થી ભૂલ થઈ શકે માણસ માફી માંગે તેને માફ કરે !

  • @baraiyapravinbhai3448
    @baraiyapravinbhai3448 5 місяців тому

    તમારી દરેક કથા માં મોટા ભાગ ની સેવા કોળી સમાજ જ કરે છે તેની નોંધ તમે કેમ ન લીધી.

  • @mhadevd.jsimar123
    @mhadevd.jsimar123 5 місяців тому

    Jay ho bapu

  • @deepakkanabar8257
    @deepakkanabar8257 5 місяців тому +1

    Jai mahadev

  • @pritmadhani3017
    @pritmadhani3017 5 місяців тому

    Om namah shivay 🙏

  • @hiteshrajput6385
    @hiteshrajput6385 5 місяців тому

    Dhany chho Bapu

  • @lggamiofficialchannel2465
    @lggamiofficialchannel2465 5 місяців тому +1

    જય ભોલેનાથ... બાપુ

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 5 місяців тому +1

    સમાજ સેવા ની નોંધ લેવા કરતા ભૂલ પકડી ને બેસી રહેવું તેના કરતા સાધુના દીકરા ને માફ કરી દેવાય..

  • @rameshmithapara9434
    @rameshmithapara9434 5 місяців тому

    Har har mahadev har જય ભોલે મહાદેવ જય હો જય હો બાપુ સાદર પ્રણામ

  • @ParulRBhatt
    @ParulRBhatt 5 місяців тому +2

    સમાજ તો માફ કરશે પણ હવે ખાલી કથા માં જ ધ્યાન રાખો

  • @Kailasdabhi6
    @Kailasdabhi6 5 місяців тому

    Aa duniya maa mara dwarkadhish na darbarma sarkha se badha to apne kon ke keva keva mans ni tika karva vala savi

  • @pvgohil1555
    @pvgohil1555 5 місяців тому

    ઓમ નંમ શિવાય

  • @sprajgor4623
    @sprajgor4623 5 місяців тому +2

    સોમનાથ મહાદેવ તમારી રક્ષા કરે

  • @hpbaraiya7700
    @hpbaraiya7700 5 місяців тому +1

    જાણી જોઈ ને ટાર્ગેટ કર્યો

  • @rajdeepsinhjadeja1875
    @rajdeepsinhjadeja1875 5 місяців тому

    જય માતાજી

  • @DhirubhaiParmar-w4g
    @DhirubhaiParmar-w4g 5 місяців тому +7

    વાહ નાટક બાજ વાહ
    હજુ સુધારો થયો નથી

    • @danganga144
      @danganga144 5 місяців тому

      સાસુ નાટેક બાજી બાપુ
      તારા ઘરના પૈસા નોતા

  • @Je_hanaman_1111
    @Je_hanaman_1111 5 місяців тому +2

    સમા.કરછે.સમાજ.તમે.ભૂલ.સિકાયીતે.મોટો.માણછે.સમાકરછે‌સમાજ.હો
    જય.શ્રિરામ

  • @davedipak5927
    @davedipak5927 5 місяців тому

    માફી આપો સાધુના દિકરાને

  • @DipaliDudhat
    @DipaliDudhat 5 місяців тому

    Bhagvan koina thi bhul na thvadey
    Karnke smaj naloko moko joinej bethase

  • @smitvyas7392
    @smitvyas7392 5 місяців тому

    જયહો

  • @chauhanbharat3684
    @chauhanbharat3684 5 місяців тому +2

    સેવા નિતિન જાની ખજુર ભાઈ પણ કરે છે

  • @dineshparmar4609
    @dineshparmar4609 5 місяців тому

    Jay bhole

  • @ParulRBhatt
    @ParulRBhatt 5 місяців тому

    આ અભિયાન જ છે

  • @MaaChamundaMeldiOfficial
    @MaaChamundaMeldiOfficial 5 місяців тому

    Bapu Samaj Samaj Kari Tamari Vaani thi tame Samaj ne ros vyakt karo cho. Maafi mangvi aa rite no hoy

  • @mhadevd.jsimar123
    @mhadevd.jsimar123 5 місяців тому

    Mara simar je adhuri sivkhata se te bapu puran to kari jav

  • @harshdevani126
    @harshdevani126 5 місяців тому

    Raju bapu mate nay emna badako nu to vicharo thoduk 😢

  • @khanabhaipatel8166
    @khanabhaipatel8166 5 місяців тому

    Om namah shivay

  • @dafdarameshdafdaramesh2959
    @dafdarameshdafdaramesh2959 5 місяців тому

    Rajubapu.apani.jivan.ytranea.laklak.vandn

  • @KadubhaiIndariya
    @KadubhaiIndariya 5 місяців тому

    જયભગવાન

  • @NdVaishnav-xe3fc
    @NdVaishnav-xe3fc 5 місяців тому

    રાજુબાપુ

  • @MalayVala
    @MalayVala 5 місяців тому

    Bapu ne sanarakro bapu Sacha che

  • @hareshsolankihareshsolanki5405
    @hareshsolankihareshsolanki5405 5 місяців тому +1

    શમાં વીર ભૂષ્ણમ

  • @AnkitMisra-nf8sv
    @AnkitMisra-nf8sv 5 місяців тому +1

    Like❤

  • @baraiyapravinbhai7067
    @baraiyapravinbhai7067 5 місяців тому +1

    ભગવાન શિવ તમારાં ભૂલ માફ કરે

  • @hariramhariramgondaliya4292
    @hariramhariramgondaliya4292 5 місяців тому

    જય ભોલેનાથ

  • @ajaymasuriya5146
    @ajaymasuriya5146 5 місяців тому

    ભગવાન અત્યાર ના ઘરમની રક્ષા કરે

  • @rajeshvadhiya1388
    @rajeshvadhiya1388 5 місяців тому +1

    Bapu dhupeliyu fervo.
    Didhu didhu karo cho.
    Aa samaj magva aaviyto?
    Seva karvi hoyto samajik jivanmaa avay.
    Aa badhi dukano chalave che.

  • @studiobaluzonjanada5102
    @studiobaluzonjanada5102 5 місяців тому

    જાને લુખા...... કોને કીધું તું તને

  • @kamleshgirigoswami8476
    @kamleshgirigoswami8476 5 місяців тому

    ઓમ નમો નારાયણ

  • @bhurabhairajputbaluntri3489
    @bhurabhairajputbaluntri3489 5 місяців тому

    યજ્ઞની વાતો નો કરો જન્મકુંડળી જુઓ બાપુ

  • @urmilagrala2825
    @urmilagrala2825 5 місяців тому

    Maf karo mara gurudev ne😢

    • @Hindu_thakor_
      @Hindu_thakor_ 5 місяців тому

      માફ કરી દીધા તયીજ આ કથા થાય સે

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 5 місяців тому

    🎉🎉🎉🎉❤

  • @dixitsorathiya512
    @dixitsorathiya512 5 місяців тому +2

    બાપુને.માફ.કરીદયો. તોબધાનુ સારૂ થાશે કોઈ નીહાય સારીનથી તોબઘાનુ સારૂથશે તૌમાફ કરીદીયે સાધુ નીહાય સારીનથી

    • @prakashbhai645
      @prakashbhai645 5 місяців тому

      આ લુખો તારા ધરે આવી ને કાચડી કાઢશે તો તુ માફ કરી દઈશ

    • @ટ્રેક્ટરચેનલનડાળા
      @ટ્રેક્ટરચેનલનડાળા 5 місяців тому

      સાચી વાત છે ભાઈ ભાઈ

    • @VirajChauhan-ks3hl
      @VirajChauhan-ks3hl 5 місяців тому

      ભાઈ કોઈ પણ સમાજ ને હલકો કેય એ સાધુ ના કેવાય

  • @vijayalagiya3005
    @vijayalagiya3005 5 місяців тому

    કા

  • @alpeshgoswamy9912
    @alpeshgoswamy9912 5 місяців тому

    🙏🙏🙏

  • @kanchanbensavaj-nz1yi
    @kanchanbensavaj-nz1yi 5 місяців тому

    Bapu tame bulna Kari naj Kari hoy

  • @chiragvala8293
    @chiragvala8293 5 місяців тому

    Samaj ane gnati ne vache na levay bapu
    Tamare bhagwan nu name levay

  • @v.hbhalani5828
    @v.hbhalani5828 5 місяців тому

    ગુરુ કેવલ નામ આધારા

  • @bhattalpesh9415
    @bhattalpesh9415 5 місяців тому +1

    આ નો સમજે એને એકજ ખબર પડે