સુપર મુવી ખરેખર વિકમ ભાઈ ઠાકોર ની વાત ના થાય આખાં ગુજરાત મા આ ફિલ્મ ધુમ મચાવે છે ખેડુત એક રક્ષક અદ્ભુત ફિલ્મ બનાવી છે ❤😊😊 તો આ વિકમ ભાઈ ની ફિલ્મ કેટલાને ગમે છે 👍✍🎸
ભલે અમારા ગુજરાત ના સુપર સ્ટાર વીક્રમભાઈ ઠાકોર ની મુવી ખેડૂત એક રક્ષક ની કોન કોન રાહ જોઈ રયા છે મીત્રો ફુલ સપોર્ટ કરજો મિત્રો 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 જય માતાજી મીત્રો 🙏🙏🙏🙏🙏🙏
જય જવાન જય કિશાન ❤ ખૂબ ખૂબ અભિનંદન વિક્રમભાઈ ઠાકોર સાહેબ 👏 હુ ભગવાન ને પ્રાથના કરું છું કે આ ફિલ્મ બહુ સારું ચાલે🙏 દેશના ખેડૂત મિત્રો ના હિતને લઈને આ મુવી બહું જ સારું બાનાયું છે એ બદલ ખૂબ ખૂબ આભાર👍👌❤️ જય જવાન 🇮🇳 જય કિશાન 🌾🌱
જય જવાન જય કિસાન જય હિન્દ ખેડૂત એક રક્ષક🇮🇳🇮🇳 ફિલ્મ હાઉસ પુલ જોવા 🇮🇳🇮🇳🇮🇳લાયક છે ગુજરાત ના સુપરસ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર સમાજ ઠાકોર છે... ગરીબ નો રખેવાળ 🇮🇳🇮🇳🇮🇳
😂😊😅😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢તેને પિન કરવા માટે ક્લિપને ટચ કરીને થોડીવાર દબાવી રાખો. અનપિન કરેલી ક્લિપ 1 કલાક પછી ડિલીટ કરવામાં આવશે.ક્લિપને પિન કરવા, ઉમેરવા અથવા ડિલીટ કરવા માટે ફેરફાર કરો આઇકનનો ઉપયોગ કરો. 1:21:00 1:21:02 ઓકે ખેતી 1:21:10
સુપર હિટ ફિલ્મ છે વન નંબર નો રેકોર્ડ કરસે આ ફિલ્મ ખુબ ખુબ અભિનંદન વિક્રમ ભાઈ ને ખેડુત માટે ઘણું બધું શીખવા મળે છે અને પણ આજ આ ફિલ્મ ના એવું ચાલી રહ્યું છે મને ખબર છે કારણ કે હું પણ ખેડુત છું ❤❤❤❤❤❤જય શ્રી સ્વામિનારાયણ ભગવાને કી જય હો ભગવાન તમને આવી રીતે સારી પ્રગતિ કરાવે વિક્રમ ભાઈ રામ રામ દિલથી ❤❤❤❤
જય માતાજી મિત્રો જેની આપણે આતુતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ movie આજે ગુજરાત નાં સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર આપણા પ્રિય તો મિત્રો આ movie 1millon સાથે સાથે મળી support કરીએ....🙏🙏🙏🙏
ખરેખર આ ફિલ્મ જોઈ ને મને આખો થી આંસુ આવી ગયા કઈક નવા અંદાજ માં ફિલ્મ છે વિક્રમ ઠાકોર નાં પપ્પા અને બહેન સાથે અન્યાય થયો છે પણ વિક્રમ ઠાકોરે અન્યાય ને ન્યાય થી બદલી દીધું મારી એટલી અપીલ છે કે ખેડૂત એક રશ્રક 2 બનવું જોઈઈ
હિન્દી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં આજ સુધી આપણા દેશ નો કરોડરજ્જુ એટલે ખેડૂત વિશે આવી કોઈ મૂવી નહિ બનાવી હોય 🙏🙏આવી ફિલ્મ બનાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙏 જય જવાન જય કિસાન ❤️
જોરદાર છે આંખ માંથી આશુ 😢 આવિ ગયા પણ જે છે તે સત્ય છે અને બધાં ખેડૂતો તોયે કાળા કારના મા સામે અવાજ ઉઠાવો જોયે આપણા હકનું છે ઘણું બધુ સિખવી જાયછે આ ફિલ્મ જય જવાન જય કિસાન ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
વાહ વિક્રમભાઈ ખરેખર મસ્ત મૂવી છે કોઈ ફાલતુ સીન નથી અને મૂવી હિન્દી મુવી ને પણ ટક્કર મરવે એવી છે મે ગુજરાતી માં કોઈ આવી મૂવી કોઈજ નથી અને ખેડૂત વિષય ની આ મુવી છે તો મિત્રો આ મુવી વધારે થી વધારે શેર કરશો એવી આશા છે બધા ખેડૂતો પાસે આ મુવી પહોંચવી જોઇએ 🙏 જય જવાન જય કિશાન 🙏 ખેડૂત પુત્ર🙏
ગુજરાત ના સુપર સ્ટાર એવા વિક્રમ ઠાકોર ખુબ ખુબ અભિનંદન 🎉 ખૂબ સરસ ફિલ્મ બનાવી છે એવી જ ફિલ્મ આગળ બનાવતા રહો અને દેશ ને જાગૃત કરો અને ભ્રષ્ટાચાર દૂર કરો 🎉🎉❤❤❤ જય જવાન જય કિસાન ❤❤❤
@@dhavalhalvadiya2809ki kuchh. Ñ GB in FB if JB if JCB ugg hii JJ JCB hi gg JCB gg JCB JCB JCB ugg ugg JCB JCB gg gghjg hi bñ gg j DG JJ DG JJ fh gg hggdgjfhvcbbb gg kg gg hgg kg h gg bfhugj JJ fh BB v gg kg gg ghnjkjvh hn bfgbgdfn tu j JJ GB ben BB vfuuhbngg hi gg jigb ygggvthj t JJ jggbj fh h ygjj DG gjcvb g gg jhhghofgnjd ygb kk bvyh th DG kvc ygjccnb gh tu kbv gdh JJ cn yg hi j BB t
મને ગર્વ છે અમારા દેશ પર અમારા દેશની રક્ષા કરવા વાળા જવાનો પર અન્નદાતા ખેડુત પર. જે દેશ ને અનાજ પૂરું પાડે છે ને ગર્વ છે આવી ફિલ્મ થી દેશ માં ખેડુત મિત્રો ને પ્રેરણા આપી સાહસ અપાવવા વાળા વિક્રમભાઈ ઠાકોર પર. ખૂબ ખૂબ અભિનંદન વિક્રમભાઈ. ગણું જીવો ને સારા આશી્વાદરૂપ દેશ ને આમજ પ્રેરિત કરતા રહો. જય માતાજી 😊😊
ye movie dekha kar Dil ko chhu gaya I Love kisan I Love Indiaya bhai _bahan ka pyar dekhane ko mila nice Gujarati movie 🇮🇳Jay jawan 🇮🇳 Jay kisan 🇮🇳 i am from bihar
Watch Vikram Thakor's EXCLUSIVE Interview for ખેડૂત એક રક્ષક - ua-cam.com/video/RhE_sfJKJ7E/v-deo.html
Patel pacho na pada thakor koi thi na dara piz Ripley 🙏❤
@@RohanVaghela-k1r
पी
❤❤❤❤❤❤
@user-nr3rv5ro8m 😢😂😢😢🎉🎉
‼️અવતાર ધરીને આવું છું..🙏‼️
ખુબ સરસ ફીલ્મ છે❤️❤️એક સંદેશ આપતુ મોવી ઘણા સમય બાદ આવ્યુ ગુજરાતી મા💙💙💙
રડાવી દીધા બધાને😢
❤❤
સાચી વાત ગુજ્જુ ભાઈ
સાચી વાત છે ભાઈ હો
Right brother jordaar movie banai ho
અરે વાહ.... જોઈતી હતી ને એના કરતાં પણ જોર દાર ફિલ્મ લઈને આવ્યા વિક્રમ ઠાકોર ખેડૂત એક રક્ષક આ ફિલ્મ પણ કરોડો મા જાય તેવી શુભકામના છે.....
હાહો
❤
khub saars
@@RajaChamunda1111:25:31
🇮🇳જય જવાન 🇮🇳 🌾જય કિસાન🌾....❤ ખેડૂત એક રક્ષક યુ ટ્યુબ માં ખુબ ચાલે એવી ભગવાન ને પ્રાર્થના 🎉
ખૂબ સરસ મજાની, ફિલ્મ,શે
સાલસે નય પણ દોડસે
Super dupar hit ❤ जय जवान जय किसान 👑
જય જવાન જય કિશાન ❤ખેડુત એક રક્ષક યુ ટયુબ મા ખુબ ચાલે એવી
Nice movie 🎉🎉🎉
बहुत जोरदार फिल्म है मुझे आखो में आंसू आ गए एक किसान होने की वजह से भगवान से प्रार्थना करता हूं कि इस हीरो की उम्र हजारों साल करे
जय जवान जय किसान 🙏🙏
ખેડૂત એક રક્ષક ને ખુબ આગળ વધારો ❤
Hii
કોણે કોણે ખેડૂત રક્ષક ફિલ્મ જોરદાર લાગી ❤
Agad nahi fast numbar che vala
Thank you ❤
Hii❤
જય માતાજી બધાં મીત્રો ને ખેડૂત એક રક્ષક પીચર કોણ કોણ રાહ જોઈ રહ્યા છે એક લાઈક કરો ...જય શ્રી રામ ....દશામાં તમારિ મનોકામનાઓ પૂરી કરે❤🎉❤
Hu pan
હુ પણ
સુપર
આ ફિલ્મ મા બતાવેલુ બધું 100% સાચુ છે.બધા ખેડૂતો ની આજ હાલત છે પણ કોઈ સમજવા તૈયાર નથી 😢😢
100%
Sachi vat chhe bhaii
સાચી વાત છે ભાઇ
એક ખેડૂત ની વેદના આ ફિલ્મ જીવનમાં ઘણું બધું શીખવાડે છે આ જોરદાર ફિલ્મ છે મને ગર્વ છે હું પણ એક ખેડૂતનો દીકરો છું❤❤❤👌👍
❤❤❤❤
વિક્રમ ઠાકોર ના મૂવી કોને કોને ગમે છે તે લાઈક કરો ❤❤❤❤❤
Good
સુપર મુવી ખરેખર વિકમ ભાઈ ઠાકોર ની વાત ના થાય આખાં ગુજરાત મા આ ફિલ્મ ધુમ મચાવે છે ખેડુત એક રક્ષક અદ્ભુત ફિલ્મ બનાવી છે ❤😊😊 તો આ વિકમ ભાઈ ની ફિલ્મ કેટલાને ગમે છે 👍✍🎸
@@memesworld9624 super
@@memesworld9624tari km bar h
@@memesworld9624halaka jya hoi tya comments kartu far h na gamtu hoi to su leva jov chhe
@@memesworld9624 khedut nu market bhai
Jay Javan Jay Kishan
દુનિયા માં ઘણી બધી ફિલ્મો બની હસે પણ ....આ ફિલ્મ ખેડૂત એક રક્ષક..આખી અલગ જ છે ..... જય જવાન ❤જય કિસાન ❤❤
ખુબ ખુબ ધન્યવાદ
Supar
સાચી વાત છે
@@dabhivipulsinh5467 g
I
Bhag 2 Bano Bhai
વિક્રમ ઠાકોર ની આ ફિલ્મ મને બહુ ગમિ
આ ફિલ્મ મા કરોડો વ્યુ આવે એવી સૂભકામના 👍👍👍🙏
બેન..બાપુ ની. હત્યા. દર્દ ભરી કહાની 😢😢😢😢😢😢😢😢😢 આંખ માંથી આંસુ આવી ગયાં હો😢
હા યાર
ભલે અમારા ગુજરાત ના સુપર સ્ટાર વીક્રમભાઈ ઠાકોર ની મુવી ખેડૂત એક રક્ષક ની કોન કોન રાહ જોઈ રયા છે મીત્રો ફુલ સપોર્ટ કરજો મિત્રો 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 જય માતાજી મીત્રો 🙏🙏🙏🙏🙏🙏
જય હો મારા ઠાકોર સમાજ નુ ગૌરવ
super movie Vikram Bhai
ભલેમારાગુજરાતનાસુપરસ્સ્ટા રવીક્રમભાઈઠાકોરનીમુવીખેડૂત એકરક્ષકનીકોનકોનરાહજોઈરયાછેમીત્રોફુલસપોર્ટકરજોજયમાતાજીમીત્રો🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@TECHNICALVIKRAMTHAKOR😮
ઠાકોર..નંબર. 1..છે..નંબર. .1..રહે છે..
ખેડૂત એક રક્ષક 🙏🙏🙏
જે બી ભાઈ ઓ ને વિક્રમ ભાઈ ઠાકોર ની ફીલ્મ ગમી હો તો લાઈક કરો જય જવાન જય કિસાન supar hit movies is vikram thakor ❤❤❤❤❤❤
આજે જાણીએ કે કેટલા વિક્રમ ઠાકોર ને ચાહે છે જો તમે વિક્રમ ઠાકોર ને ચાહતા હોયતો લાઈક કરો
આ ફિલ્મ ની સ્ટોરી એક ખેડૂત સમજશે બાકી બીજા ને બકવાસ લાગશે
જય જવાન જય કિસાન 🙏
Right
સાચી વાત
🎉આજે જોઈએ કે વ્રિક્રમ ઠાકોર ના ફેન કેટલા છે જે પણ હોય એ લાઈક કરે જય માતાજી 🎉🎉❤❤
ખરેખર આ મૂવી જોઈને આંખ માંથી પાણી આવી ગયું કારણ કે આ અમારી રિયલ મૂવી સે ખુબ સરસ વિક્રમ ભાઈ જય માતાજી 🙏
"ડીગ્રી થી ધન પેદા કરી સકાય ધાન નઈ.." ❤🌾✅
ખેડૂત એક રક્ષક ને ખુબ આગળ વધારો મારા ભાઈ ને વિક્રમ ઠાકોર ને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
SPR
આ ફિલ્મ બો બદુ સુખવી ગય જય જવાન જય કિસાન 🌴🌱🌾 આ ફિલ્મ મા કોય ના આસુ બી આયા હસે🌾🌱જય આદિવાસી લોકોની સાથે અન્યાય ના થવો જોઈએ નહિ 🌱🌴🌾
જય જોહાર જય આદિવાસી
कैलाश,हटीला
जैजुहर्ज
ભાઈ ઍક ફકત આદિ વાશી માટે ન્ય પણ આખા જગતના તાત સાથે અન્યાય ન થવો જુવે એમ કહો મોટા ભાઈ
જય જવાન
જય કિશાન ❤
ખૂબ ખૂબ અભિનંદન વિક્રમભાઈ ઠાકોર સાહેબ 👏
હુ ભગવાન ને પ્રાથના કરું છું કે આ ફિલ્મ બહુ સારું ચાલે🙏
દેશના ખેડૂત મિત્રો ના હિતને લઈને આ મુવી બહું જ સારું બાનાયું છે
એ બદલ ખૂબ ખૂબ આભાર👍👌❤️
જય જવાન 🇮🇳
જય કિશાન 🌾🌱
ખેડુત હિતનુ ફિલ્મ બનાવા બદલ વિક્રમભાઈ ઠાકોર સાહેબ ને ખુબ ખુબ અભિનંદન 🌹🙏
Khub saras film banavi che vikrambhai thakor saheb💞
ખેડૂત એક રક્ષક સુપર હિટ થાઈ એવી હાર્દિક શુભેચ્છાઓ ખુબ ખુબ અભિનંદન સુપર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર.....❤️💯🎉
.
હર એકની માં દશામાં મનોકામના પૂરી કરે 🤗 જય દશામાં 🙏🚩🥥
🙏🙏🙏🙏🙏🙏
આ વખતે આ મુવી બુમ પડાવશે ગુજરાતમાં 🔥🦁 જોરદાર મુવી મારાં ભાઈ વિક્રમ ઠાકોર 🌍❤️✨
મને ગર્વ સે કે હું ખેડૂત પુત્ર સુ..❤❤❤🎉.. જય જવાન જય કિસાન.......❤❤❤❤❤🎉❤🎉❤🎉
આ ફિલ્મ ઘણું બધું સિખવી ગઈ. જય જવાન જય કિસાન 👍👍👍👍👍
ખેડૂત એક રક્ષક ફિલ્મ ની કેટલા લોકો આતુરતાથી રાહ જોઈ રયા હતા 👍
🎉🎉🎉🎉🎉🎉
वनराज
Mee❤
મને ગર્વ છે કે હું પણ એક ખેડૂત પુત્ર છું❤
જય જવાન જય કિસાન ❤
Jay jvan jay kisan
જય જવાન જય કિસાન જય હિન્દ ખેડૂત એક રક્ષક🇮🇳🇮🇳 ફિલ્મ હાઉસ પુલ જોવા 🇮🇳🇮🇳🇮🇳લાયક છે ગુજરાત ના સુપરસ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર સમાજ ઠાકોર છે... ગરીબ નો રખેવાળ 🇮🇳🇮🇳🇮🇳
આ ફિલ્મ ને ખુબજ આગળ વધવજો ❤️
Public Demand Par Khedut Ek Rakshak…… next કોણ પારકા કોણ પોતના ❤
❤❤❤❤❤❤❤
Ha Bhai Ene પટેલ પાછો ના પડે Thakor કોઈ થી ના ડરે
Ek Radha ne ek Mira
Kon parka kon potana
❤❤❤❤
જય શ્રી રામ ❤🎉
જય જવાન જય કિસાન 🙏🇮🇳🇮🇳
ધરતીપુત્ર❤❤❤❤
જય માતાજી
😂😊😅😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢તેને પિન કરવા માટે ક્લિપને ટચ કરીને થોડીવાર દબાવી રાખો. અનપિન કરેલી ક્લિપ 1 કલાક પછી ડિલીટ કરવામાં આવશે.ક્લિપને પિન કરવા, ઉમેરવા અથવા ડિલીટ કરવા માટે ફેરફાર કરો આઇકનનો ઉપયોગ કરો. 1:21:00 1:21:02 ઓકે ખેતી 1:21:10
સુપર હિટ ફિલ્મ છે વન નંબર નો રેકોર્ડ કરસે આ ફિલ્મ ખુબ ખુબ અભિનંદન વિક્રમ ભાઈ ને ખેડુત માટે ઘણું બધું શીખવા મળે છે અને પણ આજ આ ફિલ્મ ના એવું ચાલી રહ્યું છે મને ખબર છે કારણ કે હું પણ ખેડુત છું ❤❤❤❤❤❤જય શ્રી સ્વામિનારાયણ ભગવાને કી જય હો ભગવાન તમને આવી રીતે સારી પ્રગતિ કરાવે વિક્રમ ભાઈ રામ રામ દિલથી ❤❤❤❤
ખેડૂત અને આદિવાસી ઓની પરંપરાને બવ મોટું સન્માન ધરાવે છે આ ફિલ્મ જય જવાન જય કિસાન ❤❤❤❤❤ દિલ સે સલામ સે
👉 ખેડૂતના દીકરા હોય તો ખેડૂત એક રક્ષક મુવી દિલથી લાઈક કરોજો જય માતાજી દોસ્તો 🙏🙏
આજ સુધી આવું ફિલ્મ ક્યારે પણ જોઉં નથી લાખ લાખ વંદન વિકરમ ભાઈ
તમે ખેડૂતો ની પીડા સમજી બસ આવાજ ફિલ્મ બનાવતા રજો દરેક ફિલ્મ સુપરહિટ થાઇ બોજ આગળ વધો ❤❤❤
ખુબ ખુબ અભિનંદન ખુબ આગળ વધો બધા મિત્રો ♥️♥️
❤
ખેડૂત જ માત્ર દુનીયા નો 🥰 હિરો છે ❣️ એને દુનિયા નો કોહીનોર પણ કહી શકાય ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
આ ફિલ્મ બધાને ગમ્યયુ હોય તો લાઈક કરો
ખુબ સરસ ફિલ્મ છે.
જય જવાન જય કિસાન
જય માતાજી મિત્રો જેની આપણે આતુતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ movie આજે ગુજરાત નાં સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર આપણા પ્રિય તો મિત્રો આ movie 1millon સાથે સાથે મળી support કરીએ....🙏🙏🙏🙏
જય જવાન જય કિશાન😊❤🎉
ખરેખર આ ફિલ્મ જોઈ ને મને આખો થી આંસુ આવી ગયા કઈક નવા અંદાજ માં ફિલ્મ છે વિક્રમ ઠાકોર નાં પપ્પા અને બહેન સાથે અન્યાય થયો છે પણ વિક્રમ ઠાકોરે અન્યાય ને ન્યાય થી બદલી દીધું મારી એટલી અપીલ છે કે ખેડૂત એક રશ્રક 2 બનવું જોઈઈ
Bahu jaldi banashr vhala😊
100 મિલિયન પહોંચે જય માતાજી ફૂલ સપોટ કરજો મિત્રો આ મુવી ને આ મુવી કેટલા લોકે ને ગમ્યું તો લાઇક તો બને જ 👍👍👍👍👍💟💟💟💟🍫💙💙💙❣️❣️👑👑👑
Yes bro
Na Bro 10 Million to khub thayi gaya
મોવિશ,સુપર, હિટ,,,,,,,, આવા વિક્રમ ઠાકોર જેવા નેતા હોવા જોઈએ,
હિન્દી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં આજ સુધી આપણા દેશ નો કરોડરજ્જુ એટલે ખેડૂત વિશે આવી કોઈ મૂવી નહિ બનાવી હોય 🙏🙏આવી ફિલ્મ બનાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙏
જય જવાન જય કિસાન ❤️
કિશાન ના હક માટે આ ફિલ્મ છે ખેડૂત એક રક્ષક......❤😊🎉
❤જય જવાન.. જય કિસાન ❤❤ ખેડૂત એક રક્ષક 😊❤ ખૂબજ સરસ મુવિ છે. ..😊❤❤❤❤
❤જય જવાન..જય કિસાન ❤❤
I'm from Nepal મને આ ફિલ્મ ખૂબ જ ગમી વિક્રમ ઠાકુરની એક્શન ખૂબ જ સારી હતી તમામ ગુજરાતી ભાઈઓનો આભાર
અત્યાર સુધી કોઈ સોંગ પણ આટલું નઈ ચાલ્યું હોય જેટલું આ મુવી માં વ્યુવ આવી ગયા હા મારા વિક્રમ ઠાકોર ❤
ખેડૂત એક રક્ષક આ ફિલ્મ આપણને ખેડૂત વિશે ઘણુબધું શીખવી જાય છે આ ફિલ્મ આપણે વારંવાર જોવાનું મન થાય છે . જય જવાન જય કિશાન
આપણા દેશના તમામ ભ્રષ્ટાચારી સુધી આ પિક્ચર પહોચવું જ જોઇએ ❤
જોરદાર ગુજરાતી ફિલ્મ છે. વિક્રમ ઠાકોર . ❤❤
જોરદાર છે આંખ માંથી આશુ 😢 આવિ ગયા પણ જે છે તે સત્ય છે અને બધાં ખેડૂતો તોયે કાળા કારના મા સામે અવાજ ઉઠાવો જોયે આપણા હકનું છે ઘણું બધુ સિખવી જાયછે આ ફિલ્મ જય જવાન જય કિસાન ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
વાહ વિક્રમભાઈ ખરેખર મસ્ત મૂવી છે કોઈ ફાલતુ સીન નથી અને મૂવી હિન્દી મુવી ને પણ ટક્કર મરવે એવી છે મે ગુજરાતી માં કોઈ આવી મૂવી કોઈજ નથી અને ખેડૂત વિષય ની આ મુવી છે તો મિત્રો આ મુવી વધારે થી વધારે શેર કરશો એવી આશા છે બધા ખેડૂતો પાસે આ મુવી પહોંચવી જોઇએ 🙏 જય જવાન જય કિશાન 🙏 ખેડૂત પુત્ર🙏
ખેડૂત એક રક્ષક ને ખુબ આગળ વધારો❤️😇 જય જવાન જય કિસાન🇮🇳
Vg
ખૂબ ખૂબ આભાર આવા ફિલ્મ ઉતારવા બદલ.... વિક્રમ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન....
વિપુલ પારગી...... જય માતાજી....❤ ફતેપુરા થી દાહોદ.........❤❤
આ મુવી સ્કુલમાં - શાળાઓમાં બાળકોને બતાવવા જેવી છે 🙏 જોરદાર મુવી છે ❤️🌍✨‼️
ગુજરાત ના સુપર સ્ટાર એવા વિક્રમ ઠાકોર ખુબ ખુબ અભિનંદન 🎉 ખૂબ સરસ ફિલ્મ બનાવી છે એવી જ ફિલ્મ આગળ બનાવતા રહો અને દેશ ને જાગૃત કરો અને ભ્રષ્ટાચાર દૂર કરો 🎉🎉❤❤❤ જય જવાન જય કિસાન ❤❤❤
જોરદાર ફિલ્મ છે ધુમ મચાવશે 🎉🎉🎉🎉100મીલીયમ પહોચવુ જોઈએ
ખેડૂતો માટે એક લાઈક થર જાય મીત્રો...... હુ પણ એક ખેડૂત છુ .. જય જવાન જય કિસાન 💯💯💯💯💯.જય મહાકાળી માં 🙏🙏🙏🙏
આ મૂવી ને મોટા પર્દા પર રજૂ કરવામાં આવી હોય તો ખૂબ સરસ થાત ❤❤ જય જવાન જય કિસાન 💯💯🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯🙏🏼💯
In Hindi
આવીજ હતી audiance જ નહોતું થતું.
@@dhavalhalvadiya2809ki kuchh. Ñ GB in FB if JB if JCB ugg hii JJ JCB hi gg JCB gg JCB JCB JCB ugg ugg JCB JCB gg gghjg hi bñ gg j DG JJ DG JJ fh gg hggdgjfhvcbbb gg kg gg hgg kg h gg bfhugj JJ fh BB v gg kg gg ghnjkjvh hn bfgbgdfn tu j JJ GB ben BB vfuuhbngg hi gg jigb ygggvthj t JJ jggbj fh h ygjj DG gjcvb g gg jhhghofgnjd ygb kk bvyh th DG kvc ygjccnb gh tu kbv gdh JJ cn yg hi j BB t
આ ફિલ્મ કોને કોને ગમે છે કમેન્ટ like કરો ✌🏻
જોયતુ હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ 💟💟💟💟❤️❤️❤️💙💙💟
ખુબ ખુબ અભિનંદન વિક્રમભાઈ ઠાકોર❤
એક_નવી_શરૂઆત_ધરતી_પુત્ર_ની_ધરતી_માતા_માટે ____જય જવાન જય કિસાન
Hii😮❤❤
Si❤
જય કિશાન❤❤
@@ValmikiParveen❤❤❤❤❤❤
સુંદર. આપણી માતરુભાષા ની ફિલ્મ અવશ્ય જોવી જોઈએ 🎉🎉🎉🎉😊
ખેડૂત પુત્ર ..જય દશા માઁ🚩🙏
અવતાર ધરીને આવું છું એ ફિલ્મ તમે માલું કાટુ ના જંગલ નું લીધું તું ફૂલ સપોર્ટ વિક્રમભાઈ❤
એક રાધા એક મીરા પણ હવે પબ્લિક ની માગણી છે તો મુકજો 👍
Ha
Nice 👍
Chalse❤
Cool
@@Cric-knowledge7સાચી વાત
ખેડૂતો નું મહત્વ શું છે તે બતાવવુજ જોઈએ 🙏 ગર્વ થી કહો હું ખેડૂત પુત્ર છું❤💪
જય જવાન જય કિસાન ❤🇨🇮
ખેડૂત એક રક્ષક ફિલ્મને આગળ વધારો ❤🎉🇨🇮🇨🇮
વિક્રમ ઠાકોર ખુબ જ આગળ વધો😊😊😊😊😊😊😊😊😊
જય માતાજી જેટલા મારા ઠાકોર ભાઈ ઓ છે એ બધા લાઈક કરે 🎉❤
ખૂબ સરસ આવી જ ફિલ્મ બનાવતા રહો લોકોને જાગૃત કરો ભ્રષ્ટાચાર દુર કરો માતાજી તમને હજુ ખુબ આગળ લઈજાય એવી પ્રાર્થના કરીએ છે...જય જોહાર...જય આદિવાસી...
👉હા મારા ગુજરાતના હાવજ વીક્રમ ઠાકોર એકવાર ફરી નવી જોરદાર ફિલ્મ લઇને આવી ગયા
🙏ખુબ ખુબ અભીનંદન 🙏
મને ગર્વ છે અમારા દેશ પર અમારા દેશની રક્ષા કરવા વાળા જવાનો પર અન્નદાતા ખેડુત પર. જે દેશ ને અનાજ પૂરું પાડે છે ને ગર્વ છે આવી ફિલ્મ થી દેશ માં ખેડુત મિત્રો ને પ્રેરણા આપી સાહસ અપાવવા વાળા વિક્રમભાઈ ઠાકોર પર. ખૂબ ખૂબ અભિનંદન વિક્રમભાઈ. ગણું જીવો ને સારા આશી્વાદરૂપ દેશ ને આમજ પ્રેરિત કરતા રહો. જય માતાજી 😊😊
ભગવાન ને પ્રાથના કરો કે ખેડૂત માટે વિક્રમ ભાઈ એ ભગવાન થઈ ને સમજણ નો પાઠ પુરિયો સે જય જવાન જય કિસાન .....nice Vikram saheb....❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🥀🥀
શ્રવણ ઠાકોર હારીજ તરફથી ફુલ સપોર્ટ છે ❤
આ ફિલ્મ ને ખુબજ આગળ વધારો❤❤🥰🌾
બહુ સારી ફિલ્મ છે ❤આવીજ રીતે લોકો ના દિલ માં રમતા રેજો વિક્રમ sir અને તમારી કલા ને આગળ વધારો ❤❤❤
કોને કોને આ ફિલ્મ ગમે છે
સુપર સ્ટાર વિક્રમ ઠાકોર
ધમાકેદાર ફિલ્મ પુષ્પા કા બાપ
❤🎉🎉🎉🎉❤
🇮🇳 જય જવાન જય કિશાન 🎉 સામે કોયના ટકરાય સકે જય હો ખેડુત 🍀🌿🍀
મને ગર્વ છે કે હું પણ એક ખેડૂત પુત્ર છું જય જવાન જય કિસાન❤❤❤❤❤❤❤
વીકરમ ભાઈ જોરદાર ફીલમ બનાવે છે આંખમાં આંસું આવી ગયા 💯✌️👏👏
આ ફિલ્મ ખેડૂતોના હિત માટે અને રક્ષક માટે બનાવવામાં આવી છે ❤️😃✌️🖇️
ભાઈ તમારું ફિલ્મ ખાલી મનોરંજન માટે જ નહીં પરંતુ ઘણું બધું શીખવી જાય છે એટલેજ તો વિક્રમ ભાઈ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર કહેવાય છે....love you ઠાકોર...❤❤❤
આયો ભાઈ આયો🔥🔥🔥 ખેડૂત...❤️💫
ye movie dekha kar Dil ko chhu gaya I Love kisan I Love Indiaya bhai _bahan ka pyar dekhane ko mila nice Gujarati movie 🇮🇳Jay jawan 🇮🇳 Jay kisan 🇮🇳
i am from bihar
ખેડૂત એક રક્ષક ખૂબ સરસ ગુજરાતી ફિલ્મ💯💯💯💯💯
જય જવાન જય કિશન🎉🎉
સુપરસ્ટાર ની વાત અલગ છે ભાઈ વિક્રમ ઠાકોર ❤❤❤❤
સુપરહીટ ખેડૂત એક રક્ષક વાહ ભાઈ મજા આવી ગઈ વિક્રમભાઈ બહુ સરસ
🙏ખેડૂત એક રક્ષક🙏 💯આ ફિલ્મ માં,ઘણું બધું શીખવા મળ્યું સે💯 મિત્રો 💯 જય 👍જવાન 👍જય👍 કિસાન 👍🙏💫
CONGRATULATIONS VIKRAM BHAI 🎊🎊🎊🎊🎉🎉🎉🎉
Thank you!!
@@shemaroogujaratikon parka kon potana
થોડું હસી લે એમાં તારું સુ જાય love you બેનડી 😢😢❤❤❤
જય જવાન જય કિસાન❤જય ગોગા મહારાજ🙏
My favourit actor and singer
Vikram Thakor ❤