આયુષ્માન ભારત યોજના કાર્ડ/દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફત/આયુષ્માન કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી-2024

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 337

  • @saukatghasura5129
    @saukatghasura5129 Рік тому +9

    Namdar Sarkarshri na Niti Niymonusar Manniy Doctor Sir Shrio imandari thi Seva karvi joiye Ane 💯 Parsentej imandarithi Hakikatma Je Kharch Thyo hoy Temna Sacha bilo Namdar Sarkarshri mo NitiNiymonusaraj Mukwa joiye. Jjaihind, Jaibharat, Bharatmatakijay.

  • @hareshchaudhary8533
    @hareshchaudhary8533 7 годин тому +1

    Very nice mahiti good 👍

  • @taviyavishal4631
    @taviyavishal4631 3 місяці тому +3

    આયુષ્માન ભારત કાર્ડ માં બધાજ ઓપરેશન નથી કરવામાં આવતા

  • @urmilabarot2076
    @urmilabarot2076 10 місяців тому +3

    Niçe message sir

  • @rameshthakor6444
    @rameshthakor6444 Рік тому +3

    આયુષ્માન કાર્ડ ફક્ત થાપા અને ઢાંકણી માટે છે પરંતુ બીજા કોઈ ઓપરેશન માટે નથી દશ દિવસ ની જ હકીકત છે મારા પુત્રને એક્સીડન્ટ થયો ત્યાં આયુષ્માન કાર્ડ માન્ય ન રાખ્યું અને બે લાખ નું બિલ ભરવું પડ્યું છે

  • @urmilabarot2076
    @urmilabarot2076 10 місяців тому +1

    Nice message sir

  • @pinakin.gohil.starmaker.7465
    @pinakin.gohil.starmaker.7465 Рік тому +2

    મારી સાથે ૧૭૦૦ રૂપિયા લેવામાં આવ્યાછે
    અમદાવાદ.જીસીએસ હોસ્પિટલમા અમદુપુરામા

  • @saukatghasura5129
    @saukatghasura5129 Рік тому

    10 Lakh ki Tritment 10 Lakh ki Varshik Avak Bahut Badhiya Desh ki Janta ke liye. Janta Khus khushal.

  • @JemalBarot-nn8ft
    @JemalBarot-nn8ft Рік тому +1

    Best your advice best

    • @JemalBarot-nn8ft
      @JemalBarot-nn8ft Рік тому

      Hello sar card operation Sawai chalata Nadi koi per bimari operation wala

    • @JemalBarot-nn8ft
      @JemalBarot-nn8ft Рік тому

      Hello sir m ke kitne operation agar tumhara operation nahin ho to hello damru card operation sevai operation sevai nahin chale aao bataave chhe

  • @nandkumaradhyaru2160
    @nandkumaradhyaru2160 Рік тому +3

    આભાર તમારો. આવી જનતાને ઉપયોગી માહિતી આપવા માટે.

  • @kanjibhaikakadiya7861
    @kanjibhaikakadiya7861 Рік тому +4

    આખા ભારત ને કેમ નય સમજાય એને જય શ્રી કૃષ્ણ

    • @rbonline0
      @rbonline0  Рік тому

      પૂરા ભારત માં સાલે કાર્ડ

    • @jenilgajera8901
      @jenilgajera8901 Рік тому

      ​@@rbonline0 plplp0⁰00⁰0⁰00000⁰0000⁰

    • @gitabengohel5198
      @gitabengohel5198 Рік тому

      @@rbonline0 ax

  • @GanpatsinhBaria-b4v
    @GanpatsinhBaria-b4v 2 місяці тому

    બધા રોગું નું દરેક રોગુંનું નિદાન કરતા નથી

  • @saukatghasura5129
    @saukatghasura5129 Рік тому

    Ayushyman Bharat Card. Bharatmataki jai.

  • @jivanchawda7827
    @jivanchawda7827 Рік тому +5

    મફત સારવાર ચાલુ કરો આ કાર્ડ ની સુ જરૂર છે

    • @jaypatidar6754
      @jaypatidar6754 Рік тому

      યથા સમયે તારા જેવા મફતિયા ચંબુઓ ની સલાહ લેવામા આવશે.

  • @mahboobkhan1920
    @mahboobkhan1920 Рік тому +3

    આમાં કોઈ આયુષ્યમાન કાર્ડ માં 50% ના ડોક્ટરો ના પાડી દેશે તો આના માટે

  • @kantibhaikotadiya195
    @kantibhaikotadiya195 4 місяці тому +1

  • @DevikabenV
    @DevikabenV 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @dhirajlaltaunk3679
    @dhirajlaltaunk3679 Рік тому +1

    बीमा जनता को महत्त्व का नहीं सौ पचास रूपए की दवा हसरतें में मिले।

  • @natavarbhaithakor8575
    @natavarbhaithakor8575 Рік тому +4

    Natavar.thakor

  • @Amarsing-cp4hx
    @Amarsing-cp4hx Рік тому +1

    ઓપરેશન. હોય તો જ ચાલે છે

  • @RaghuvirsinhGohil-d4m
    @RaghuvirsinhGohil-d4m 4 місяці тому +1

    Sarkare. Free hospital darek taluka levale sharu karave to
    Saru rahese aa karad ni shu
    Jarur se fakat aadhar karad hovu joeye. Sarkar yogay kare
    Plz plz plz

  • @chandulalr.virparia2627
    @chandulalr.virparia2627 Рік тому

    આયુષ્માન કાડ એક વરસ પહેલાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું હજુ સુધી આયુષ્માન કાડ મળ્યું ન થી

    • @rbonline0
      @rbonline0  Рік тому

      ઓનલાઇન ચેક કરી લો.....બાકી....નવી અપ્લય કરી દો

    • @gohelhardik5005
      @gohelhardik5005 Місяць тому

      Server down che evu kye che aarogya Kendra vala bov samay thi navu karavu che

  • @RavjiRathod-c5g
    @RavjiRathod-c5g 3 місяці тому

    સર આધાર કાડૅ પોઈન્ટ કેવી રીતે લેવો વિડીયો મૂકો

  • @saukatghasura5129
    @saukatghasura5129 Рік тому

    Aavak Maryada 10 Lakh Varshik ho jaye Desh ki Janta Khus Khusal ho Jayegi.

  • @randhirsingh2579
    @randhirsingh2579 Рік тому +1

    Randhirsinghyadav

  • @rajchatur717
    @rajchatur717 9 місяців тому

    અસ્થમાં હોય તો તેની સારવાર કરવી તો હોસ્પિટલ વાળા ના કહે છે.મે અત્યાર સુધીમાં મારો 5 થી 6લાખ ખર્ચો થયો છે

  • @liyakatpathan3412
    @liyakatpathan3412 Рік тому +1

    Dhanyavaad. Good. Mahite. Badal

  • @bimalmaheta8662
    @bimalmaheta8662 Рік тому +2

    Love. Mycard

  • @GanpatsinhBaria-b4v
    @GanpatsinhBaria-b4v 2 місяці тому

    વિડિઓ વાલા ભાઈ કોમેન્ટ નો જવાબ આ પો

  • @dhirubhaipatoliya4299
    @dhirubhaipatoliya4299 Рік тому +1

    કેટલાક 400000/₹ ની આવક મયર્યાદા નુ કહે છે અને કેટલાક 600000/₹ ની આવક મર્યાદા નુ કહે છે આમાં કોણ સાચું છે તે જણાવો આમાં કરોડ રજ્જુ (spain )ને લગતી સર્વરમાં લાભ મળે??? સાયટીકા માટે

    • @rbonline0
      @rbonline0  Рік тому

      6 લાખ થી વધારે આવક ના હોવી જોઈએ......ટોટલ 1300 બીમારી માં ....કાર્ડ લાગુ પડે...બાકી વધારે માહિતી માટે.... hospital તપાસ કરી લો

    • @bharatthumar6176
      @bharatthumar6176 Рік тому

      5.99 લાખ ની આવકનો દાખલો હોઈ તો આ કાર્ડ નીકળી શકે કે નહિ તે જણાવજો સાહેબ...આ કૉમેન્ટ ઘણા લોકોને કામ લાગશે

    • @rbonline0
      @rbonline0  Рік тому

      હા બિલકુલ નીકળી શકે......6 લાખ થી ઓછી આવક ધરાવતા તમામ લોકો કાર્ડ કઢાવી શકે

    • @rbonline0
      @rbonline0  Рік тому

      ટોટલ 1300+ રોગ માટે આ કાર્ડ કામ આવે છે.... ગુજરાત ની સરકારી અને પ્રાઇવેટ હસ્પિટલ નું લીસ્ટ વિડિયો ના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી તમે ચેક કરી શકો છો

  • @abpatel8680
    @abpatel8680 Рік тому +2

    Nice video, super information... thanks

  • @sureshmakwana4227
    @sureshmakwana4227 Рік тому +1

    अरे भाई सभी सरकारी हॉस्पिटल मे फ्री कर दो खामखा जनता को परेशान कर रहे हों
    कोई जांच होती नही है 1 करोड़ के मकान में रहने वाले के पास भी है

  • @bachubhaiprajapati5396
    @bachubhaiprajapati5396 Рік тому +1

    Very good massage sir

  • @viralmehta9045
    @viralmehta9045 Рік тому +3

    Excellent Information 👍

  • @pareshbhaidodiya4239
    @pareshbhaidodiya4239 2 місяці тому

    આયૂસમાનકાડમાહરસમસાનુઓપરેસનથાઇસે

  • @natvarlalthakar4291
    @natvarlalthakar4291 Рік тому +1

    Thanku for thi se

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Рік тому +2

    Nice information

  • @govindbhaikchaudhari2208
    @govindbhaikchaudhari2208 Рік тому

    આયુષ્માન કાર્ડ ની જરુરત ભાજપા વખતે કેમ બનાવટી ખોરાક થીલોકોના સ્વાસ્થ કથળી જતા સરકારી મેડીકલ દવાખાના અપૂરતું ભણતર વાળા ડોક્ટર પાસે જવાનું ટાળી પ્રાઈવેટ હોસ્પીટલલોના ડોક્ટરોને લાભ કરાવવાનું આ કાર્ડ છે.આયોજના શરીરની સર્જરી નું જોખમ જેતે. વ્યક્તિ ઉઠાવે છે.એટલે જેનાશરીરના અખતરાથી જ અભણતર ડોક્ટરરો ને સિખવવાનુ આ સરકારનું આયોજન છે.અગાઉનાજમાનાના પ્રાઈવેટ ડોક્ટર દવાથી જ બિમારી નાબુદ કરતા હતા.હવે અખતરા સાથે મેડીકલ સારવાર થાય છે. જય કોન્ગ્રેસ.સરકાર આ બધું કરવા કરતાં ભણતર સચોટતા રાખી દવાઓ સસ્તી બજારમાં મૂકો ને?

  • @jayesshah3202
    @jayesshah3202 Рік тому +1

    Supar.supar.supar.supar.

  • @randhirsingh2579
    @randhirsingh2579 Рік тому +1

    6:14 r

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Рік тому

    Pet na rogon Aayushman Chaturthi

  • @kamleshmore7820
    @kamleshmore7820 Рік тому +1

    Good information....

  • @nandabenchavda7885
    @nandabenchavda7885 Рік тому +1

    ખુબ ખુબ આભાર સર

  • @kalyanvaniya-rx2yx
    @kalyanvaniya-rx2yx Рік тому +2

    Good Job Bhai sir 👍

  • @narendrapatel4349
    @narendrapatel4349 Рік тому +7

    Very useful & informative video.
    Thank you sir.

  • @narenshah1284
    @narenshah1284 Рік тому

    ઘણી બધી કોર્પોરેટ હોસ્પિટલ આ કાર્ડ ચલાવતી તો શું ગવર્મેન્ટ તેને ફોર્સ નો પાડી શકે વળી ઓપરેશન શિવાય મેડિકલ ટ્રીટમેન્ટ માં આ કાર્ડ ચલાવતા નથી. તો એમ માટે શું કરી શકાય?

    • @rbonline0
      @rbonline0  Рік тому

      વાત તમારી સાચી છે....જ્યાં સુધી દર્દી હોસ્પીટલ માં હોઈ ત્યાં સુધી દવા ખર્ચ આપે.....પછી.....નથી આપતી......એના માટે આપડે કઈ ના કરી શકીએ.........સરકાર ના હાથ માં છે

  • @bharatthumar6176
    @bharatthumar6176 Рік тому

    5.99 લાખ ની આવકનો દાખલો હોઈ તો આ કાર્ડ નીકળી શકે કે નહિ તે જણાવજો સાહેબ...આ કૉમેન્ટ ઘણા લોકોને કામ લાગશે

  • @shakuntalapatel9034
    @shakuntalapatel9034 Рік тому

    Jay shrikrushna

    • @rbonline0
      @rbonline0  Рік тому

      જય શ્રીકૃષ્ણ 🌹

  • @jasubarot4725
    @jasubarot4725 Рік тому

    Pradhanmantri Aayushman card download

  • @JemalBarot-nn8ft
    @JemalBarot-nn8ft Рік тому +1

    Best your video best your

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Рік тому

    Pet na Gambhir Rog man Sarkari na Pade se

  • @robertmacwan8503
    @robertmacwan8503 Рік тому +1

    Great

  • @VinodkumarSukala-qc7fl
    @VinodkumarSukala-qc7fl Рік тому

    Vinod..A..shiddhpur..shiddhpur..

  • @mahavirsinhzala1478
    @mahavirsinhzala1478 Рік тому +1

    10 લાખ નો ખર્ચો થઈ જાય. તો પછી ફ્રી ભરવી પડે.

    • @rbonline0
      @rbonline0  Рік тому

      ના...... ન ભરવી પડે

  • @shaileshparikh3916
    @shaileshparikh3916 Рік тому +1

    Best knowledgeable video

  • @ramilapatel3536
    @ramilapatel3536 Рік тому +2

    Very good information

  • @KundanDabhi-pb8gz
    @KundanDabhi-pb8gz Рік тому +1

    Very good information
    Jayhind

  • @saukatghasura5129
    @saukatghasura5129 Рік тому

    Ajkal Kai Tari ke ki Bimariya kab , kiswaqt, kishalat me Aajati ha Pata nahi Chalpata. Namdar Sarkarshri ne Ayushman Kard ke Zariye logo ki Bimari ki Kai Samasyao ko Hal kardiya hay OR Aage bhi kya karna Chahiye Uske liye Tatpar hay. Jaihind, Jaibharat, Bharatmatakijay.

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Рік тому

    Aayushman ka dawakhana wala thi

  • @chiragraval-mb1bp
    @chiragraval-mb1bp Рік тому +2

    Thank you bro

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 Рік тому

    કોઈ સારવાર આપતુ નથી કેટલાય પાસે ઈ પડા શું કામ ના

  • @BhailalbhaiThakkar-i4t
    @BhailalbhaiThakkar-i4t 4 місяці тому +1

    Senior citizen mate no video muko

  • @saukatghasura5129
    @saukatghasura5129 Рік тому

    Ges Rifil Rs.500 Desh ki Janta Khus Khusal.

  • @pravinraichura2293
    @pravinraichura2293 Рік тому +5

    આયુષ્યમાન કાર્ડ માં ઓપીડી ચાર્જ નથી મળતો

  • @RAFIK.Karaoke
    @RAFIK.Karaoke Рік тому +1

    Nice message sir..🙏🇮🇳🙏

  • @jdchouhan8867
    @jdchouhan8867 Рік тому

    Mobile ma आयुष्मान कार्ड banavi sakay

  • @parbatthakor45665
    @parbatthakor45665 5 місяців тому

    સર્જરી માટે કામ આવે

    • @rbonline0
      @rbonline0  5 місяців тому

      ઘણા બધા રોગો માટે છે....સર્જરી માટે કહી સકાય નહિ....તમે હોસ્પિટલ જ તપાસ કરી લો.....બાકી આ pdf માં હોસ્પિટલ લીસ્ટ.....અને સામે રોગ બતાવવામાં આવ્યા છે
      drive.google.com/file/d/1FaOGh4upnc7jsQnuBswTPJlOGdnC-476/view?usp=drivesdk
      જોઈ લો

  • @acr1000
    @acr1000 Рік тому +1

    Das lakh rakam update automatically thase ke karvani rahese?...

    • @rbonline0
      @rbonline0  Рік тому +2

      na Automatically Thai Jashe

  • @PariMparmar6351
    @PariMparmar6351 Рік тому +1

    ખુબ સરસ

  • @bansilalmewadi2572
    @bansilalmewadi2572 Рік тому +1

    Thanks so much

  • @shamjibarot2840
    @shamjibarot2840 Рік тому +1

    Good👍 information bhai

  • @mafiagaming6800
    @mafiagaming6800 Рік тому +1

    Heart transplant mate card chalse

    • @rbonline0
      @rbonline0  Рік тому

      1300 prakr ni bimari ma card chale.....
      tame akvar hospital tapas kari lo

  • @blnnarayannyowar-lg6ov
    @blnnarayannyowar-lg6ov Рік тому +1

    Good information
    Thnks

  • @advocatezenulvakhariya4975
    @advocatezenulvakhariya4975 7 місяців тому

    આ કાર્ડ ઉપર ૫ લાખ સુધી નું લખ્યું છે .
    તો ૧૦ લાખ સુધીનો કાર્ડ કેવી રીતે બનાવાય

    • @rbonline0
      @rbonline0  7 місяців тому +1

      Sarkare જાહેરાત કરી 10 લાખ ની પણ નવું કઢાવિયે એમાં પણ 5 લાખ બતાવે છે...એટલે જ્યારે લાગુ કરશે ત્યારે 10 લાખ લાભ મળે

    • @advocatezenulvakhariya4975
      @advocatezenulvakhariya4975 7 місяців тому +1

      @@rbonline0 એની સ્પષ્ટતા કરવી જરૂરી છે નહીતો લોકોમાં confusion ઉભુ થશે.

    • @advocatezenulvakhariya4975
      @advocatezenulvakhariya4975 7 місяців тому

      @@rbonline0 very useful video. I appreciate you....

  • @kiritjoshi6598
    @kiritjoshi6598 Рік тому

    Thank you very much for information

  • @PawanKhandelwal-x4i
    @PawanKhandelwal-x4i Місяць тому

    Sir 4 varas pahela kadhavelu che to card chale

    • @rbonline0
      @rbonline0  Місяць тому

      हा चाले એક વાર સેન્ટર જઈ ચેક કરાવી લેવાય....કે ચાલુ છે કે બંધ

  • @saukatghasura5129
    @saukatghasura5129 Рік тому

    12 Years Thai gaya je Arthik Sadhhar Thaigaya hoy Teo Namdar Sarkarshri ne Niymonusar Help kare Ane Je Gareeb,Niymonusar Layak Thaigaya hoy Temne Labh Apavvo Joiye.

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Рік тому

    Bata Rogan Mod 8 6

  • @saukatghasura5129
    @saukatghasura5129 Рік тому

    Siniar Citizens Mate Ni Jogvaiyo Janavva Yogy karsho.

  • @narendrashah3111
    @narendrashah3111 Рік тому +1

    Senior citizen must get this card at his/her door step at the age of 72 demand of income certificate is fair and reasonable .

  • @hamirbhai2234
    @hamirbhai2234 Рік тому

    કાડવગરશેવાકરોતોશરકાચારીકેવાય

  • @thakorgovindbhai8471
    @thakorgovindbhai8471 3 місяці тому

    Shar.akhna.motiyana.opreshn.nathi.karta.akhne.lagticod.bimari.ma.acad.chlavtanthi

  • @birenpatel1395
    @birenpatel1395 3 місяці тому

    Not given ayushman card from naroda ahmedabad

    • @rbonline0
      @rbonline0  3 місяці тому

      મતલબ તમારું કાર્ડ બન્યું નથી ફરી applay કરી શકો

  • @kantilalchavda8044
    @kantilalchavda8044 Рік тому +2

    Best

  • @rakshaprajapati2427
    @rakshaprajapati2427 Рік тому +1

    Jeni pase maa card n hoy to aayushmaan card Bane ke nhi pls answer.

    • @rbonline0
      @rbonline0  Рік тому +1

      હા બને..... પછી માં કાર્ડ ની કોઈ જરૂર નથી હોતી

  • @kanubhairathod8926
    @kanubhairathod8926 Рік тому +1

    સિનિયર સિટઝન માટે આવક મર્યાદા કેટલી છે..?.

  • @kingofdrawing4329
    @kingofdrawing4329 Рік тому +17

    સ્વાસ્થ્ય અને સીક્ષણ પાયાની જરૂરિયાત હોવાના કારણે પ્રાઇવેટી કરણ માં થી મુક્ત કરવુ જોઈએ

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 Рік тому +3

      એટલી બધી બીમારી કોઈને જોતી નથી બાળકના ભવિષ્ય નું વિશારો શિક્ષણરોજગાર

    • @PrafulBhaiPatel-q6e
      @PrafulBhaiPatel-q6e Рік тому

      ​@@jitubhaimakwana927😅 ko

    • @khacharpruthviraj4531
      @khacharpruthviraj4531 9 місяців тому +1

      વાહ મારા વાલા ધન્ય છે તમને મુદા ની વાત કરી

  • @PokalDhruv
    @PokalDhruv 11 місяців тому

    ભાઈ આયુષ્માન કાર્ડ માં મોબાઇલ નંબર બીજાના છે તો નંબર કેવી રીતે ચેન્જ કરવા

    • @rbonline0
      @rbonline0  11 місяців тому

      નજીક માં આયુષ્યમાન કાર્ડ કાઢતા હોઈ ત્યાં તપાસ કરી લો......કરી દેશે

  • @AbhaiNRai
    @AbhaiNRai Рік тому

    My income is more than 10 lakhs but no any income of my wife.wheather she may me alloted Ayusman card.

    • @rbonline0
      @rbonline0  Рік тому

      There is a family income limit of Rs 6 lakh, but you can still try for Ayushman card to get the benefit.

  • @blkava4234
    @blkava4234 Рік тому +2

    Very informative....

  • @sprajgor4623
    @sprajgor4623 Рік тому

    સતયકામછૈ❤

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Рік тому

    Patna

  • @madhaviraval8396
    @madhaviraval8396 Рік тому +1

    2018 ma amne post thi aavyu htu tyare aa skim aavi tyarejj amaru card banavyu htu bt ema ghar na bdha nu ek jj card ma nam chhe to fari thi karawa pdse ? Ne ema Individually 5 lac nu hase k family nu hase ?

    • @rbonline0
      @rbonline0  Рік тому +3

      કુટુંબ દીઠ 4 લાખ મર્યાદા હોઈ.... છે....તમારી આવક વધી જતી હોય તો.....રાશન કાર્ડ બધા ના અલગ કરો...... પછી આયુષ્ય મન કાર્ડ કઢાવો....હવે બધા ના અલગ અલગ કઢાવવા પડશે.....પરંતુ બધા ની હાજરી ની જરૂર નથી.......ફક્ત આધાર કાર્ડ લઈ જાવ.....કાઢી આપશે

    • @jaypatidar6754
      @jaypatidar6754 Рік тому

      એકજ કાર્ડ ચાલે

    • @chaturbhaipatel6391
      @chaturbhaipatel6391 Рік тому

      Vary good information

    • @JagdishBhavsar-ts6kl
      @JagdishBhavsar-ts6kl Рік тому

      ​@@rbonline0 😁😅😊8i

  • @dhansukhshah6602
    @dhansukhshah6602 Рік тому

    Sir Hun Penssioner chhu. Aayushyaman card male?

    • @rbonline0
      @rbonline0  Рік тому +1

      આવક ના મર્યાદા માં આવતા હોઈ તો ચોક્કસથી મળી શકે

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Рік тому

    Pet rog Gambhir chhe

  • @rupalamin8600
    @rupalamin8600 9 місяців тому

    Mukhymnti expired thyu hoy to km nu kraway sir

    • @rbonline0
      @rbonline0  9 місяців тому +1

      Najik ma jya Ayusman card Kadhta hoi tya update Kari apse

    • @rupalamin8600
      @rupalamin8600 9 місяців тому

      Pn website bndh chhe m khe chhe

  • @bhavanashah7086
    @bhavanashah7086 Рік тому +2

    Most of people don't know

  • @balvantbhaipurohit9376
    @balvantbhaipurohit9376 Рік тому

    સરકારી કર્મચારી મોટી ભીમારીમાં આ પુસમાનકાર્ડનોલાભ મળે કે નહીં?

    • @rbonline0
      @rbonline0  Рік тому

      આવક ની મર્યાદા માં આવતા હોય તો મળે

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Рік тому

    Pet na Gambhir Rog man hi Saman kar chalata Na Thi

  • @bhailalbhaipatel2145
    @bhailalbhaipatel2145 Рік тому

    સાહેબ,
    કુટુંબના બધા સભ્યોની કુલ આવક ધ્યાનમાં લે છે કે કોઈ એક મુખ્ય વ્યક્તિની આવકનો દાખલો ?

    • @rbonline0
      @rbonline0  Рік тому

      રાશનકાર્ડમાં જેટલા નામ હોય બધાની આવક.... પણ પણ મુખ્ય વ્યક્તિનો આવકનો દાખલો ચાલે