Gujarat Heavy Rain: ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા દિવસ પડશે વરસાદ?

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 252

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 місяці тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @Tejasbamaniya2412
    @Tejasbamaniya2412 2 місяці тому

    તમે ખૂબ સરસ માહિતી આપો છો તમારું કામ સરાહનીય છે...🎉

  • @surendrasinhjadeja2063
    @surendrasinhjadeja2063 2 місяці тому

    Dhrolma varsad nathi. Thanks deepak sir.

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 2 місяці тому

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે મધ્યમ વરસાદ ચાલુ છે સૌરાષ્ટ્ર માં મહુવા તાલુકા નું નૈપ ગામ માં ભાઈ

  • @RajuMakavana-d9d
    @RajuMakavana-d9d 2 місяці тому

    જય માતાજી દિપકભાઈ

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 2 місяці тому

    ખુબ જ સરસ

  • @NileshKumar-qh9sc
    @NileshKumar-qh9sc 2 місяці тому +2

    દિપક ભાઈ મોડાસા અરવલ્લી બાજુ અજુ વરસાદ ની જરૂર છે ડેમ ભરાયા નથી તળાવ બાકી છે😢

  • @chandrasthakor8105
    @chandrasthakor8105 2 місяці тому

    જય રામદેવપીર દીપક ભાઈ

  • @DhaneshParmar-m2j
    @DhaneshParmar-m2j 2 місяці тому +3

    Very Nice Video દીપકભાઈ..કપડવંજ માં 5 ઈંચ વરસાદ પડયો

  • @ArvindChaudhary-c5z
    @ArvindChaudhary-c5z 2 місяці тому

    થરાદ માં સારો વરસાદ છે દીપક ભાઈ

  • @vijaypatel3391
    @vijaypatel3391 2 місяці тому +16

    અમારા મહેસાણા માં કાલ રાતથી વરસાદ ખૂબ સારો એવો છે ભારે વરસાદ છે

  • @MaheshParmar-kl6bw
    @MaheshParmar-kl6bw 2 місяці тому

    ભાવનગર જીલ્લા મહુવા તાલુકા માં વરસાદ સાલું છે

  • @bhuraodedara5116
    @bhuraodedara5116 2 місяці тому

    દિપક ભાઇ તમારા વિડિયો બવ જોવું છૂ તમારા વિડિયો જવા ની ખુબ આનંદ થાય છે

  • @judaljayesh-ro3pu
    @judaljayesh-ro3pu 2 місяці тому

    બનાસકાંઠા પાલનપુર અ।જે સવારે 3થી 7વાગે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ પડયો

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 2 місяці тому

    આભાર દીપકભાઈ

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 2 місяці тому

    Very nice video dipak bhai 😊😊

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 2 місяці тому +1

    Thank you Dipak bhai

  • @bhaveshahir9707
    @bhaveshahir9707 2 місяці тому

    Kaya kaya jilama pade te janavjo shaheb

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 2 місяці тому +1

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @khumabhai5446
    @khumabhai5446 2 місяці тому

    ઉત્તર ગુજરાત રાજસ્થાન બોર્ડર વરસાદ ઓછો છે

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 2 місяці тому +7

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે સવારે ચાર વાગ્યે જોરદાર વરસાદ પડ્યો

  • @HirabhaiPatel-go5or
    @HirabhaiPatel-go5or 2 місяці тому

    દિપકભાઇ રામ રામ વડાલી તાલુકા માં 3, 9, 2o24 વરસાદ ચાલુ છે

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary2561 2 місяці тому +11

    દિપક ભાઈ બનાસકાંઠા થરાદ વાવ વરસાદ સારો થયો

  • @becharbhai914
    @becharbhai914 2 місяці тому

    Dipakbhai Namaskar.Tamari Sachot agahi mate Abhar.

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 2 місяці тому +13

    ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ છે ❤❤

  • @vijaythakor3536
    @vijaythakor3536 2 місяці тому +7

    વાવ તાલુકામાં અતિભારે વરસાદ પડશે

  • @keshusongra9793
    @keshusongra9793 2 місяці тому

    દ્વારકા મા વરસાદ ની વિદાઈ કીયારે છે

  • @dilipkumarchaudhari7926
    @dilipkumarchaudhari7926 2 місяці тому

    મહેસાણા માં ક્યારે બંધ થશે

  • @samatbhaichavda784
    @samatbhaichavda784 2 місяці тому

    ઞીર સોમનાથ જિલ્લામાં એકદંરે વરસાદ ઓછો છે.અત્યારે ખાસ જરૂર છે.એક ઝાપટું પડે તો પણ સારૂં

  • @GopalBharvad-pu8py
    @GopalBharvad-pu8py 2 місяці тому

    sourast ma rajkot jila ma varsad normal varsad se hal bandh thayo se .

  • @KamabhaiChaudhary-k6p
    @KamabhaiChaudhary-k6p 2 місяці тому

    Radhanpur Talukana najupura ma puskal varsad thayo se

  • @dudabhairajputgohil1673
    @dudabhairajputgohil1673 2 місяці тому

    જોરદાર વિડિયો દિપકભાઈ

  • @nmdangar6593
    @nmdangar6593 2 місяці тому +1

    દિપકભાઇ આજે વિડિયો જોવાની મજા આવિ મનોજભાઈ ગયા તે સારૂ થયું
    હવે તમોજ સમજાવજો

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 2 місяці тому

    सही जानकारी - आभार

  • @paraliyagangarambhai8769
    @paraliyagangarambhai8769 2 місяці тому

    Suredar nagar ma ratare varasad avese

  • @mahesukasutara689
    @mahesukasutara689 2 місяці тому

    પીલુડા થરાદ બનાસકાંઠા વરસાદ ક્યારે થશે

  • @kanjariyamaheshbhai2655
    @kanjariyamaheshbhai2655 2 місяці тому +3

    દિપક ભાઈ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદસારો છે સવારનો વરસાદ છે

  • @mahifashion7779
    @mahifashion7779 2 місяці тому

    Banaskantha na deesa ane dhanera taluka na rajasthan ni sarhadi gamdaoma atibhare varsad kyare aavse rah joine betha chhiae chomasu puru thava aayvu

  • @AshokPatel-md9on
    @AshokPatel-md9on 2 місяці тому

    અમારે નેત્રંગમાં જોરદાર વરસાદ પડ્યો

  • @pindharaaiyazkhan9384
    @pindharaaiyazkhan9384 2 місяці тому +1

    Sidhapur મા પણ સારો વરસાદ છે
    હાલ ચાલુ છે

  • @s.c.patelpatel6559
    @s.c.patelpatel6559 2 місяці тому

    Kale sanje kapdwnj ma 5incha varshad pdyo se

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 місяці тому +1

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq 2 місяці тому +1

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર

  • @sharmayug5245
    @sharmayug5245 2 місяці тому +2

    सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @mahifashion7779
    @mahifashion7779 2 місяці тому

    Banaskantha na rajasthan ni sarhadi gamdaoma varsad nthi hju 3/9/24 sudhi hju talavo pn nthi bharaya

  • @tailorck3440
    @tailorck3440 2 місяці тому

    Surat ma zarmar varsad chalu che..

  • @PatelAnkit-x9o
    @PatelAnkit-x9o 2 місяці тому

    Good 👍

  • @jivanpandya7144
    @jivanpandya7144 2 місяці тому +7

    વાવ મા સારો વરસાદ થયો છે

  • @Bhagavanshin-k5r
    @Bhagavanshin-k5r 2 місяці тому

    Jay mataji

  • @govindbhaibharavadiya7650
    @govindbhaibharavadiya7650 2 місяці тому

    દિપક ભાઈ હવે ભારે વરસાદ ના આવે તો સારૂ 🎉

  • @vikramsinhrathod5465
    @vikramsinhrathod5465 2 місяці тому

    માણસા તાલુકાના ગામ માં વરસાદ ચાલુ છે

  • @bharatparmarparmar8383
    @bharatparmarparmar8383 2 місяці тому

    દિપકભાઈ ચોમાસું કેરે વિદાય ક્યારે લેશે

  • @vaghelasandipkumar2338
    @vaghelasandipkumar2338 2 місяці тому

    Amreli bhavnagar ma varashad nathi

  • @babusukal733
    @babusukal733 2 місяці тому

    Dipak bhai sayla ma kiyarek eklfori aveche

  • @indrajitsinhmaharaul4241
    @indrajitsinhmaharaul4241 2 місяці тому

    As usual, bbc needs recommendation. + unnecessarily lengthened pre vdo description. Make vdos shorter & shorter. Can't bbc ?

  • @bhemajithakor5196
    @bhemajithakor5196 2 місяці тому

    Varahi ma chalu se varsad

  • @GohelMukeshbhai-db5fh
    @GohelMukeshbhai-db5fh 2 місяці тому

    અલ્યા ભાઈ હજી કેટલો વરસાદ છે

  • @Raja_vihat_2110
    @Raja_vihat_2110 2 місяці тому +3

    વાવ પંથકમાં રાજસ્થાની બોર્ડર સુધી સારો વરસાદ છે

  • @rajakkumbhar9388
    @rajakkumbhar9388 2 місяці тому

    Bhuj ma dimo varsad chalu chhe

  • @bharatrajgor1515
    @bharatrajgor1515 2 місяці тому

    Dipak Bhai varsad ni vidye kayare

  • @manuthakor812
    @manuthakor812 2 місяці тому

    बंगाल नी खाड़ी कच्छ पाकिस्तान तरफ आवि भाई?

  • @nathubhaichaudhary6057
    @nathubhaichaudhary6057 2 місяці тому

    ઉતર ગુજરાત માં વરસાદ ની ખુબ જરુત છે આવવા દો .બનાસકાંઠા, વડગામ ભલે દિવાળી સુધી આવે.

    • @AshokgRana-m8d
      @AshokgRana-m8d 2 місяці тому

      મારો પણ આ જ મત છે ભલે ને આ વર્ષે ચોમાસુ પાક લેવામાં મુશ્કેલી પડે

  • @NarsihThakor-c8y
    @NarsihThakor-c8y 2 місяці тому

    ઉત્તર ગુજરાત ના . તા. ચાણસ્મ . ગામના . મિઠી ધારિયા લ . ગામની . મા આણી ગઈ

  • @raokeyursinh7332
    @raokeyursinh7332 2 місяці тому

    Sir system kyare vikherai jase tame to kehta hata system vikherai jase 12 kalak ma

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 2 місяці тому

    જય દ્વારકાધીશ

  • @kishanbhaimeghani4018
    @kishanbhaimeghani4018 2 місяці тому

    દિપકભાઈ એવું જણાવી દો કે ચોમાસુ ક્યારે જાય છે

  • @pallavishah934
    @pallavishah934 2 місяці тому

    Dipak bhai vadodra ma kal thi varsad padi rahayo che

  • @rajputkukkikukki5509
    @rajputkukkikukki5509 2 місяці тому +1

    Dipakbhai you are great 🎉❤

  • @parvinjama4225
    @parvinjama4225 2 місяці тому +5

    બનાસકાંઠા જિલ્લામા વરસાદ ચાલુ છે

  • @arifdiwan-k4f
    @arifdiwan-k4f 2 місяці тому

    Nice work

  • @patelbhavin437
    @patelbhavin437 2 місяці тому

    ભારે વરસાદ atle કેટલા ench and અતિ ભારે atle કેટલા ech a જણાવો a નથી કોઈ ને ખબર

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 2 місяці тому

    Thanks

  • @narendrechawla1758
    @narendrechawla1758 2 місяці тому

    jay mataji depak Bhai Rajkot ma varsd jarmar

  • @ai_759
    @ai_759 2 місяці тому

    3:00

  • @GovindbhaiDangar-pb6du
    @GovindbhaiDangar-pb6du 2 місяці тому +1

    Jay dwarkadhish bhai saras mahiti 👌🇮🇳

  • @PareshSohla-sq9oi
    @PareshSohla-sq9oi 2 місяці тому

    કાલે વડોદરા ના કરજણ તાલુકા માં અત્યંત ભારે વરસાદ પડ્યો

  • @JayramShekhani-po3xv
    @JayramShekhani-po3xv 2 місяці тому

    ખૂબ સરસ.કચ્છમાં કાલ થી વરસાદ માં ઘટાડો થાય તો સારું કહેવાય.

  • @luv6580
    @luv6580 2 місяці тому

    Amdavad ma pan gajvij and pavan sathe varsad chhe kal swar thi

  • @srchavda7363
    @srchavda7363 2 місяці тому

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના વરસાદ ચાલુ છે ધિમી ધારે વરસાદ શરૂ થઈ ગયોઃ છે ❤️💐

  • @ssweathear
    @ssweathear 2 місяці тому

    Super

  • @seemadesai4461
    @seemadesai4461 2 місяці тому

    Bharuch 😢 BV varsad

  • @bhaveshparmar598
    @bhaveshparmar598 2 місяці тому

    કચ્છ ભચાઉ માં વરસાદ ચાલુ સે

  • @ManharJinjuvadiya
    @ManharJinjuvadiya 2 місяці тому

    આભાર દિપક ભાઈ તમારી માહિતી ખૂબ સરસ હોય છે
    BBC news channel હું ક્યારેય નથી ફક્ત તમારા દ્વારા જે માહિતી આપો એ જ જોવસું

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 2 місяці тому +1

    જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ વાદળ છાયું વાતાવરણ છે

  • @નાગજીરાયકારાનેર

    બનાસકાંઠા વરસાદ થયો છે ભારે વરસાદ

    • @Narsega
      @Narsega 2 місяці тому +1

      મધ્યમ છે

  • @Gamadu11
    @Gamadu11 2 місяці тому +1

    જય સોમનાથ

  • @AkshayBamania
    @AkshayBamania 2 місяці тому

    Video good che

  • @SanjayThakor-rr4ku
    @SanjayThakor-rr4ku 2 місяці тому

    ઉત્તર ગુજરાત મા તડકો છે વરસાદ ક્યારેય થછે

  • @Rajputrajvadu
    @Rajputrajvadu 2 місяці тому +1

    સુરેન્દ્રનગર ના પાટડી દશાડા 6 ઇંચ વરસાદ

  • @kusumpatel7385
    @kusumpatel7385 2 місяці тому

    Mehsana ma kale ratri thi gajvij sathe varshad chalu che

  • @divyathakor8908
    @divyathakor8908 2 місяці тому

    કચ્છ માં. ભારે ધોધમાર ચાલુ

  • @raviparmar8440
    @raviparmar8440 2 місяці тому

    Panchmahals pavagad jordar vasad

  • @prahladbhaiathakor6113
    @prahladbhaiathakor6113 2 місяці тому

    થરાદ ના ચૂડમેર માં વરસાદ સારો થયો

  • @patelvishalpatelvishal1642
    @patelvishalpatelvishal1642 2 місяці тому

    વરસાદ વિસનગર મા ખૂબ જ છે

  • @balavantjithakor8965
    @balavantjithakor8965 2 місяці тому +1

    દિપકભાઈ પાટણ સરસ્વતી તાલુકામાં રાત્રે 3:00 વાગ્યે સારો વરસાદ પડ્યો

  • @IloveMyIndia-r4w
    @IloveMyIndia-r4w 2 місяці тому

    Mahesana saro varsaad Se

  • @thakormunna9762
    @thakormunna9762 2 місяці тому

    સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે 2 તારીખ રાત્રે 3 વાગ્યા થી અત્યારે 1.30 વાગ્યા હજુ વરસાદ ચાલુ છે

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 2 місяці тому

    Rajkotma savarthi dhimidhare varsad padi rahyo chhe

  • @boraniyavishnu4866
    @boraniyavishnu4866 2 місяці тому

    સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં કાલે રાત્રે બહુ વરસાદ પડ્યો

  • @naranjaviya7806
    @naranjaviya7806 2 місяці тому

    Good news👌