આજની કૃષિ માહીતી-સોયાબીન ને કેટલા અંતરે વાવવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય?-soyabean ni kheti mahiti
Вставка
- Опубліковано 8 вер 2024
- કૃષિ નીષ્ણાંત - સુભાષભાઈ ચોથાણી
Channel Directed By :
Deep Makadia(Director)
Akshay Seed Tech Company
18,Jitendra Complex,
Kalwa Chowk,
Junagadh(Gujarat).
Ph. - 0285-2622908
तमारी माहिती पूरे पूरी सच्ची छे भाय हु महाराष्ट्र नो किसान चु अमारे तिया म पन 18 इन उपरज ववनी थाई छे अपनो बहु बहु आभार
Tamare taya kai veraity vavay se
Wah khub saras mahiti thanks ...
સરસ માહીતી.
ભાઈ તમે લખીને બતાવો નીંદામણ નાશક દવા કઈ કંપની નું છે કઈ કંપની છે
વાહ ખૂબ સરસ માહિતી...
👌👌👌👌
Ha moj
Sir nindaman maate orgenic dava kay che
Je orgenic kheti karta hoy Ana maate
ભાઈ તમે લખીને બતાવો નીંદામણ કઈ દવા વાપરવાની
રાજકોટ માં મલ છે..
Sir gujrat ma bhal vistar ma soya bin thay ke nay mahiti apso please
Bhla vistar etle dhandhuka taluka aju baju
20.5.2022 વાવેતર કરિયું છે પણ પીરૂ દેખાયસે તો સુ કરવું
Soyabean ma ful avasta npk chatyu che to ful bari gaya che to temate kaiy upay batao
Kai dava vaparvani sar
Sir
Mare kapas na patla ma vav va se kem thay
Magfali ma nidaman nasak kyu saru ave
Kapas ma nidaman nasak kyu saru
જામનગર માં કયું બી વવાય
Chomasa ma vavi skay
N R C 37 નં સોયાબીન કેવા છે ગુજરાત માં વાવેતર કરાય તેવી છે ખરી
देसी छानियू खातर केतलू नखवा नू
kds 726 sir vavay?
Vavay
@@nikunjpatel1683 bhai tu kya thi te karyu tu ketlu pakyu
ભાઈ તમને વારેવારે કેવું પડે સતા તમે અવાજ માં કોઇ સુધારો કરતા નથી
સોયા બીન નું બિયારણ કયાંથી મલશે
તે જણાવશો
હેમર વાવવું હોય તો વાવી શકાય
વવાય
ખ્યાતિ સીડસ નું સોયાબીન નું બિયારણ કેવું આવે?
Akshay ni bhalaman karse
Soyabin bov dhaata vaviya hoy to tema ફાલ nu kevu rey chhe
Soyabean ne agatra olvi ne vavetar kari sakay k su?
Ha
@@viralzala4217 vavetar pachi ketla pani aapvana??
@@hspatel3573 એક પણ નય, ત્યાં વરસાદ આવી જાય
નમસ્કાર સાહેબ
મારે આ વર્ષે સોયાબીન વાવવુછે.50 ગુંઠા જમીનમાં.મારું વતન ઇડર તાલુકો છે બિયારણ 50 કિલો લાવી દીધું છે.29-6-22 તારીખ થઈ પરંતુ હજી વરસાદ આવ્યો નથી અને હમણાં આવે તેવું લાગતું પણ નથી તો સોયાબીન કોરી જમીનમાં વવી પાછળથી પાણી આપીએ તો ઉગવામાં કેવું રહેશે.ઉઘશે કે નહિ તેની માહિતી આપશો.બિયારણ વાવતી વખતે તેની ઊંડાઈ કેટલી રાખવાથી સારું ઉઘે તેની માહિતી આપશો.હું પહેલી વાર આનું વાવેતર કરી રહ્યા છું.
apnomobailn.apotobhujgamasa