સોયાબીનમાં ખાતર ની ભલામણ, સોયાબીન ની ખેતી, સોયાબીન નુ વધુ ઉત્પાદન, Soybean ni kheti @RAMESHRATHOD

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2024
  • નમસ્કાર મિત્રો
    ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સોયાબીનની ખેતી નો વ્યાપ વધતો જાય છે. સોયાબીનની ખેતી કરવામાં શું કાળજી રાખવી તેની વાત આ વીડિયોમાં કરવામાં આવી છે.
    #khedut
    #kheti
    #soybean
    #farming
    #सोयाबीन_की_वैज्ञानिक_खेती #Soybeankikheti #SoyabeanCultivation| #सोयाबीन_की_खेती #SOYABEANFARMING #soyabean #soybeanfarming

КОМЕНТАРІ • 68

  • @manumakwana3531
    @manumakwana3531 2 місяці тому +9

    ખુબ સરસ માહિતી આપી જાણી આનંદ થયો આવી જ રીતે બીજા પાકો તથા રોગ જીવાત નિયંત્રણ વિશે પણ માહિતી આપવા વિનંતી આભાર ચોમાસું તલ નું વાવેતર કરવું હોય તો ક્યા પ્રકાર ના તલ વાવી શકાય બિયારણ અને બિયારણ ના દર વિશે તેમજ કઈ જાત ની ભલામણ કરવામાં આવે છે તે જણાવશો

  • @jadavhari410
    @jadavhari410 2 місяці тому +5

    આપ શ્રી સાહેબ ના શબ્દો (સ્પીચ )
    એકદમ સાફ અને ચોખ્ખુ કહી રહ્યા હોવાથી ગમે તેટલી પણ વાર સાભંળીયે મજા જ આવે 👌👌👌
    💫હરી🌟

  • @MoriJigar
    @MoriJigar 2 місяці тому +2

    Khub saras mahiti 😊

  • @AjitsinhMakwana-wz7di
    @AjitsinhMakwana-wz7di 2 місяці тому +1

    Khub saras mahiti api

  • @jbsjbs3016
    @jbsjbs3016 2 місяці тому +1

    ખૂબ સરસ સર

  • @jaypatel3865
    @jaypatel3865 2 місяці тому +1

    Khub saras mahiti che ❤

  • @user-hf5wu3wo5u
    @user-hf5wu3wo5u 2 місяці тому +1

    ખુબ સરસ માહિતી આપી

  • @MansungRanera
    @MansungRanera 2 місяці тому +1

    Khub sars❤

  • @dodiyajitubhai557
    @dodiyajitubhai557 2 місяці тому +1

    સરસ સાહેબ

  • @rahimsutar6560
    @rahimsutar6560 Місяць тому +1

    સરસ માહિતી આપી છે

  • @mohitbambhaniya2676
    @mohitbambhaniya2676 2 місяці тому +1

    Khub sarsh mahiti sir

  • @Krishna-io6nr
    @Krishna-io6nr Місяць тому +1

    સરસ

  • @KakreshaRakesh
    @KakreshaRakesh 2 місяці тому +1

  • @baldaniyamahesh6625
    @baldaniyamahesh6625 Місяць тому +1

    👍

  • @narshipatel8730
    @narshipatel8730 2 місяці тому +1

    Good

  • @makvanavikramsinh4546
    @makvanavikramsinh4546 2 місяці тому +1

    જય સોમનાથ

  • @ramoghabhai9852
    @ramoghabhai9852 2 місяці тому +1

    Sars bhai

  • @AnjumParmar
    @AnjumParmar 2 місяці тому +1

    ખૂબ જ સરસ સર. માહિતી આપવા બદલ તમારો આભાર.

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 2 місяці тому +1

    Bahu જ ઉપયોગી વીડિયો બનાવ્યો છે ખૂબ ખૂબ આભાર
    હવે ઍક તુવેર નો વિડિઓ મુકજો
    ધન્યવાદ

  • @lsbalat856
    @lsbalat856 Місяць тому +1

    સમયને અનુરૂપ માહિતી આપી.
    દરેક ખેડૂતને સરળતાથી સમજી શકાય તે રીતે માહિતી રજૂ કરી. ખેડૂત વર્ગ વતી ખૂબ ખૂબ આભાર સાથે અંતઃકરણ પૂર્વકની શુભેચ્છાઓ.

  • @kiritbhaivekariya5909
    @kiritbhaivekariya5909 2 місяці тому +3

    Jay swaminarayan saheb deshi khatr nathi aetla mate to soyabinnu vavetar vadhyu chhe, karnke pashu dhan khatm thavana aare aavi gayu chhe, kheduto ne dupleket dudh bajarmathi nikle to pashu rakhva posay.

  • @parshotambhaipatel9371
    @parshotambhaipatel9371 2 місяці тому +2

    નિંદામણ માટે શકેદ દવા વાપરી શકાય

  • @RameshPatel-sk7gk
    @RameshPatel-sk7gk 2 місяці тому +1

    Utar gujrat ma thay

  • @user-hf5wu3wo5u
    @user-hf5wu3wo5u 2 місяці тому +1

    બિયારણ ની કઈ જાત પંસદ કરવિ

  • @khadpiplinikheti9857
    @khadpiplinikheti9857 2 місяці тому +1

    કય જાતો વા વવી જોઈઅએ

  • @nareshbhoraniya7879
    @nareshbhoraniya7879 2 місяці тому +1

    Prakrut kheti kari sakay?

  • @vinaydhrangad2355
    @vinaydhrangad2355 Місяць тому +1

    Soyabin sathe tuver vavishkaie

  • @Lkdodiya
    @Lkdodiya Місяць тому +1

    સાહેબ નમસ્કાર, અમારા વિસ્તારમાં છેલ્લા 4 વર્ષ થી ચોમાસુ અડદ નું વાવેતર કરીએ છીએ. તો સોયાબીન પણ વાવી શકાય ખરા?

  • @dineshkotdiya5193
    @dineshkotdiya5193 Місяць тому +1

    Ketla Ni jariye vvay soyabin

  • @ManusinhBhateriya
    @ManusinhBhateriya Місяць тому +1

    Soyabin.ketla.divasno.pakse

  • @jkfamily7247
    @jkfamily7247 Місяць тому +1

    આપડા સોમનાથ માં લેબોરેટરી ક્યાં આવેલી છે

  • @ketankothari2846
    @ketankothari2846 2 місяці тому +1

    સર રાયજોબીયમ ક્યા થી મળે

  • @avakashpatel1371
    @avakashpatel1371 Місяць тому +1

    Janavar kevu lagese ama

  • @Mansukh27
    @Mansukh27 Місяць тому +1

    વેચાણ ક્યા કરવુ

  • @ramabhaichaudhary5523
    @ramabhaichaudhary5523 2 місяці тому +1

    હુ ઉતર ગુજરાત થીરાધનપુર થીછુ મારે સોયાબિન નું બિયારણ ક્યાંથી લેવુ

  • @lakhmanvala7624
    @lakhmanvala7624 2 місяці тому +1

    સોયાબીન માં સારા માં સારું બિયારણ વાવવા માટે કયું

  • @user-oo2yp6nz7h
    @user-oo2yp6nz7h Місяць тому +1

    સોયાબીન ક્યાંથી મળશે

  • @bharatpanchal3247
    @bharatpanchal3247 Місяць тому +1

    સોયાબીન નુ બિયારણ ક્યાં મળશે તેની માહિતી આપો

  • @lsbalat856
    @lsbalat856 Місяць тому +1

    ગયા વર્ષે અમે વિજયનગર તાલુકાના મોંધરીગામમાં KDS 726 ફૂલે સંગમ સોયાબીન વાવેલું હતું.પ્રમાણમાં તેનું ઉત્પાદન ઘણું જ સારું રહ્યું.
    ગયા વર્ષે જે ઉત્પાદન થયું તે બિયારણ તરીકે વાપરી શકાય?

  • @hareshbhaijinjeriya7231
    @hareshbhaijinjeriya7231 Місяць тому +1

    સોયાબીન કાથી મરસે

  • @ashishpatel9368
    @ashishpatel9368 2 місяці тому +1

    Kheti mo baro bar madtu nathi

  • @gadhiyaashvin2545
    @gadhiyaashvin2545 2 місяці тому +1

    ખૂબ સરસ માહિતી આપી

  • @ArvindbhaiPatel-wc2mw
    @ArvindbhaiPatel-wc2mw Місяць тому +1

    Good