Це відео не доступне.
Перепрошуємо.

25 વર્ષથી ફૂટપાથ પર બાકડો રાખી આવી મસાલેદાર સેન્ડવીચ ઇડલી અને મસાલા ખમણ વહેચે |3 થી 4 કલાક કરે ધંધો

Поділитися
Вставка
  • Опубліковано 24 лип 2022
  • વહી ખમણ ગોંડલવાલા (અનિલભાઈ)
    PDM ફાટક પાસે,
    જશાણી સ્કૂલ ચોક, ગોંડલ રોડ,
    રાજકોટ
    સમય 8 થી 2
    25 વર્ષથી ફૂટપાથ પર બાકડો રાખી આવી મસાલેદાર સેન્ડવીચ ઇડલી અને મસાલા ખમણ વહેચે |3 થી 4 કલાક કરે ધંધો

КОМЕНТАРІ • 64

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA 2 роки тому +2

    are wah samirbhai gajab joy nej moma pani avi gayu

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 роки тому +3

    ખૂબ સરસ વિડિયો સમીરભાઈ બેસ્ટ ફાસ્ટફૂડ છે

  • @user-np2jl1xj4g
    @user-np2jl1xj4g 2 роки тому +3

    અદભુત મહોદય ...આપ સુંદર વસ્તુઓ અને વાનગીઓ ને શોધી કાઢો છો,આનંદ આવી ગયો 🙏🙏🙏🥳🥳❤️❤️❤️❤️

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +2

    Wow yummy and delicious ❤️ jordar khaman sendwich idli ❤️

  • @dhrutigolwala3154
    @dhrutigolwala3154 2 роки тому +1

    Looking yummy sandwich idli with unique combination also khaman is serve with different way
    Best vedio

  • @punitbhatt8571
    @punitbhatt8571 2 роки тому +3

    Superb sandwich idli 👌👌😋😋

  • @shaileshshah1653
    @shaileshshah1653 2 роки тому +5

    સમીરભાઇ આવી બધી વાનગીઓ બતાવોછો ,અમને ખાવાનું મન થઈ જાય છે, મોંમાં પાણી આવી જાય છે...

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +2

    Masale dar Sandwich idle ane masala khaman khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay

  • @Amitpithadiya
    @Amitpithadiya 2 роки тому +2

    Wah wah mouth watering item sameer bhai

  • @dkjadeja5068
    @dkjadeja5068 2 роки тому +2

    Jadeja. K. R. Rajkot.
    Samirbhai
    Sonali pavbhaji.
    No VDO banavo
    Reskors rod upar.
    Kankai hotal pase.

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 2 роки тому

    wah bhai wah mast video che moj padi gai... 😀😀👍

  • @user-be5xr9zc6p
    @user-be5xr9zc6p Рік тому

    You’ve got a good life there.. green trees, sunny weather & nice snacks places.. we’ve had -4 degrees for 2 weeks now.. it just too 🥶 cold & so windy.. icy everywhere on top of cars .. car doors jammed because of ice..icy roads ..snow on top of outside bins.. it’s a hard job keeping warm

  • @jayeshparmar7522
    @jayeshparmar7522 2 роки тому +1

    જય માતાજી સમીરભાઈ તમે રોજ રોજ વિડીયો બનાવતા જાઓ અને દેખાતા જાઓ તમારા વીડિયો જોરદાર હોય છે મોમાં પાણી આવી જાય છે તમે ખુબ સરસ વિડીયો બનાવો છો જય માતાજી જય મોગલ

  • @bhaveshmuliyana4005
    @bhaveshmuliyana4005 2 роки тому

    સમીરભાઈ નાસ્તા માટે બહુજ સરસ સ્થળ દેખાડીયુ તે બદલે આભાર 👌👌👌

  • @surbhipandya6969
    @surbhipandya6969 2 роки тому

    Very nice recipe and video 👍 very nice garnished very hard working person

  • @gautamparamar2577
    @gautamparamar2577 2 роки тому +2

    સરસ છે હો ભાઈ 👌👌👌👌 વીડિયો

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +2

    Joi ne khava nu man thi jay evu ❤️

  • @burningfuel4215
    @burningfuel4215 2 роки тому +2

    Definitely will try this.. Very nice..

  • @sanjaybhaichavda1394
    @sanjaybhaichavda1394 2 роки тому

    આ કાકા ખુબ સરસ સેવખમણી તેમજ ખમણ બનાવે છે

  • @rohitbhuva5118
    @rohitbhuva5118 2 роки тому +2

    I still don't miss his brothers idli at gondal, when ever I go there . Nice tase

  • @k.jitendraco4607
    @k.jitendraco4607 2 роки тому

    Best Sev khamani in town

  • @ladhapatal8329
    @ladhapatal8329 2 роки тому +1

    जय श्री राधे कृष्णा
    सादर नमस्कार

  • @amritakaur549
    @amritakaur549 2 роки тому

    સરસ ખૂબ ખૂબ આભાર આ વિડિઓ માટે

  • @bharatparmar6172
    @bharatparmar6172 2 роки тому

    Great job big brother look food make hungry keep up the great job

  • @parthgadher9997
    @parthgadher9997 2 роки тому

    Thank you very much Samir bhai Rajkot ni yaado taja karavi didhi ho

  • @SagarPatel-ct2pf
    @SagarPatel-ct2pf 2 роки тому

    Jordr bhi

  • @kishorbhaigovind4479
    @kishorbhaigovind4479 2 роки тому +3

    ગુજુ બોકસ તમારા વીડીયો અમને ગમે છે પણ ગરીબ માણસ ના વીડીયો ના દેખાડો તો ગરીબ ને મદદ મલી જાય

    • @sunilmansata6567
      @sunilmansata6567 2 роки тому +2

      વાહ સમીર ભાઇ મોજેમોજ સરસ છે

    • @Gujjubox
      @Gujjubox  2 роки тому +2

      તમારી વાત સમજાઇ નહીં...તમે શું કહેવા માંગો છો?

    • @kishorbhaigovind4479
      @kishorbhaigovind4479 2 роки тому

      @@Gujjubox સમીરભાઇ ગરીબ લારી વાળાના જે સારી વાનગી બનાવીને વેચતા હોય તો તેમનું ગુજરાન ચાલે ભૂલ થી લખાઈ ગયું હતું તો સોરી

  • @hiteshahir10
    @hiteshahir10 2 роки тому

    Waa sandwich idlei 🥞👌👍 😋

  • @felicity81076
    @felicity81076 2 роки тому

    Amazing! A new recipe

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 роки тому

    Samirbhai Her Her Mahadev Good night.🙏 🙏.🙏.🙏

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +1

    જય જય ગરવી ગુજરાત

  • @sandipvekariya6310
    @sandipvekariya6310 2 роки тому +2

    Edali sathe sambhar che

  • @hirabensolanki6212
    @hirabensolanki6212 2 роки тому

    Sameer Bhai bav sarar

  • @asvinkesharia8666
    @asvinkesharia8666 2 роки тому

    Must video

  • @SagarPatel-ct2pf
    @SagarPatel-ct2pf 2 роки тому

    Halo thiland jaiye

  • @prathamenterprise6351
    @prathamenterprise6351 2 роки тому

    Super

  • @vihanbhaimuladiya9764
    @vihanbhaimuladiya9764 2 роки тому

    Nice

  • @shyamraysinghanikeshod8125
    @shyamraysinghanikeshod8125 2 роки тому

    Best

  • @sammy6058
    @sammy6058 2 роки тому

    Samir Bhai eni baju ma naliyer Pani wala cha enu pan saras naliyer hoi cha check karjo.

  • @naranrabari2948
    @naranrabari2948 2 роки тому

    સમીરભાઈ ગણા દિવસ પછી અમે તમારી રહ જોતા

  • @parmarshailesh7644
    @parmarshailesh7644 2 роки тому

    Bસમીર ભાઈ જૂનાગઢ નો નજારો પણ બતવો

  • @SanjayPatel-nw9sl
    @SanjayPatel-nw9sl 2 роки тому

    Great food

  • @vinodsolanki1028
    @vinodsolanki1028 2 роки тому

    બહુ સરસ, સાદુ છતા સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવ વર્ધક અને કીફાયતી દામ. એક નોંધપાત્ર વાત કે ભાઇએ બટર અને ચીઝ ઉમેરવા નુ પ઼લોભન ટાળી વાનગીનો મુળ સ્વાદ જાળવી રાખેલ છે અને સમીરભાઇ વજનમા વધારો નથી કર્યો !!

  • @anengineerskitchen9
    @anengineerskitchen9 2 роки тому

    Amdavad sg highway pasena dipakbhai prajapati na parothaking no video banavo bau j testy chhe

  • @naranrabari2948
    @naranrabari2948 2 роки тому

    જોરદાર

  • @bhagatvyas9103
    @bhagatvyas9103 2 роки тому

    👍👍 we will try it

  • @rafikajmeri7786
    @rafikajmeri7786 2 роки тому

    Wahi Gondal wala best khaman at rajkot Malaviya chok

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому

    Very nice video

  • @IAmBhukkhad
    @IAmBhukkhad 2 роки тому

    Rajkot bhupendra road bhukkhad vadapav & burger no video banavo

  • @patelsachin7306
    @patelsachin7306 2 роки тому

    Badhi jagya e kem vah j kaho so koi jagya e to kharab kaho to su thay ?

  • @jileshjoshi6684
    @jileshjoshi6684 2 роки тому

    Sameer bhai have to. Khava javu j pdse

  • @manharlalmaganlal5999
    @manharlalmaganlal5999 2 роки тому

    👌👌👌

  • @sonakbhaikishorbhaitrivedi512
    @sonakbhaikishorbhaitrivedi512 2 роки тому

    👌🙏

  • @harshdholariya9606
    @harshdholariya9606 2 роки тому

    👏👏👌

  • @GeographyKnowledge
    @GeographyKnowledge 2 роки тому

    computer engineers ne business karvo hoy chhe pan :)

  • @shaileshraninga4958
    @shaileshraninga4958 2 роки тому

    તમારા વિડીયો જોઇએ છીએ પણ લસણ ડુંગળી હોય છે કે નહી તે ખાસ પુછી લેવુ તોજ સાચી માહિતી બધાને ખબર પડે

  • @pradipjadav8185
    @pradipjadav8185 Рік тому

    Sameer Bhai tamne malvu Che

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому

    જય જય ગરવી ગુજરાત