Nice bhai Bhai aava rasta maaj maro vadhu time gyo chhe Hu to rajkot no chhu pan gir ma ghana reletive chhe mara jeva k tulsisyam paase na gariyachavand je va to bas aa rasta ni moj lo tame pan ane kok divas amne pan aap ni sathe rakho
_નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_* *_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._* *_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._* *_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._* *_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._*
*_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._* *_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._* *_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._* *_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_* *_જય હિન્દ_* *_જય ભારત_* 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 *_By- K.C. ASALALIYA_* **** *_( Thegood )_*.
Ye to hindi bol lenge lekin vo jo he na jiska khet he safed mooch vale unko itna achha hindi nahi aata hoga is liye Gujarati me banaya he video.......... Ok???
આ ગીર હાવજો ની ભૂમિ છે ભાઈ.... અઇયા મોજ જ હોય.....
ખમ્મા ગીર ને ⚔️⚔️⚔️
Good video No 1
Jangle to Tulshi syam nu jordar6 ame bhi joyrlu 6 gir nu jangal
Ha gir ni moj
खम्मा अमाणी गिर,⛳🙋⛳
Bhai tare moj
VAH SUPAR
Hu gai chu vadhare Maja Avi bhai
Superb gir of saasan
સુપર ગીર ગીર ના જંગલ જોવાની મજા આવી
Maldhari ni su halat Che gir ma?? Evi j sinh ni halat Che.
ખુબ સરસ વીડીઓ
Beautiful ❤️
બોવજ સરસ!
Wah super bro.
Ha gir ni moj Ha
Sir Mene bhi bahut bar sih dekha he
kai ghate nai gir ma
Very Good video. thanks
ગીર છે તો સિંહ છે ને સિંહ છે તો ગીર છે.
Amegyata San gir jangle ma pn lion dekhagya j nhi khali harna n joya ne khvdayu
Hamana live batav ...ni bhai
Nice bhai
Bhai aava rasta maaj maro vadhu time gyo chhe
Hu to rajkot no chhu pan gir ma ghana reletive chhe mara jeva k tulsisyam paase na gariyachavand je va to bas aa rasta ni moj lo tame pan ane kok divas amne pan aap ni sathe rakho
Gadano rasato hato ama baik chalavi che ame
Saheb me una talala junagadh na jungle ma activa chlayu se pn 20 ni speede anubhv to jordar ho
Good
Saro video 6e
TOPMAHITI....TAQS
❤❤
Ame daroj aavaj rastama bike chalavi chi
Tame prani dekhato video banavo bhai to sachu kevay
એ પણ બનાવીશું મોટાભાઈ👍
Nice
Vah super. Bhai
Tnx brother
_નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_*
*_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._*
*_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._*
*_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._*
*_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._*
*_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._*
*_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._*
*_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._*
*_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_*
*_જય હિન્દ_*
*_જય ભારત_*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*_By- K.C. ASALALIYA_*
****
*_( Thegood )_*.
Me chalai 6 bhai hu pan khedut chu aakho divas khetar naj Kamo hoy
હા ઇટારી ની મોજ હા
Gir to Gir che bhai...
ભાઈ આવા ગામોના નામ જણાવશોજી જેથી કરીને અમે ત્યાં જઈ શકીએ.
🦁🦁🦁 GANDI GIR 🦁 🦁 🦁
જય માતાજી
Gir to Gir che bhai... Raval dam no video banavjo e pan varsad ni season ma... lifetime yaad rai jase..✌👍🏻
Ok
hi
Bhai jamnagar na cho k nay
Hu govind bhai no nano dikro tamne cha pivdavi ti
Wah. Thank you
Tamara k Govind bhai na no malse?
Tamaro number apoo ni Bhai
Vidio.bavajmashchhevabhaiva
સરસ
Good video
Ame aava rasta chaliye che roje roje bahu SARS anubhav
Aare bhai hu gir Junagadh no chu aane bak pan chalavi saku chu ho
jay girnari
જય ગિરનારી
Good
Bhai hame pan girr ma j raii....
Lion batavo .....tamari jode
Bhai aava keda ma ame bov gadi udadi
હા ઇટાલી ની મોજ હા ભાઈ...
Nice video
amaru to roj nu che khetaro ma baike chalava nu
Rate rokaene video banavo.
kai no thai aavo aaya kan pakti ne dekhadu vala
Kya gamma bhai ?
Hve loda jane
Nice experience
Tnx
Vs nice
आप हिंदी मे व्हिडिओ बनावो ताकि पुरा भारत वर्ष समज सके ओर देख सके
जय भारत
Tnx
તુલસી સાયામ જો યાતા સાત સીહ મજા આવી હતી ૩૦ સીડીબાઈ અમને લઈ ગયા તા ગાવારા
મારો ભાઈ સુપેડીનો છે
Ye to hindi bol lenge lekin vo jo he na jiska khet he safed mooch vale unko itna achha hindi nahi aata hoga is liye Gujarati me banaya he video.......... Ok???
already to repited.
22 eksathe joya 6 bhai
Good
Aa kaya gaam ni vaat chhe, mare tyaa java ni ichchha thai gai,kai rite javaay,tyaa jova mate kon madad karshe karshe,
Saheb Tulsi syam baju avjo to kejo tamne akhu girl batvish
Can you please share your number please
ઇટાળી ની મોજ
Bhai Jara Lion Nu dhyan Apjo Jamva Mate Govt. Su Ape 6
ચા અને ભાખરી 😂😂🤣😂😂🤣
Taru thumbnail khotu CE aava video no banavo cu commentsr
21 ek sathe malela
મહાદેવ પરેશ
આભાર
વિરલ વ્યાસ તમે તો બ્રાહ્મણ છો...... પણ આ ભાઈ જે વિડિઓ બનાવે છે એ પણ બ્રાહ્મણ છે કે સુ??
અને એમનું નામ પરેશ છે.???
Govind bhai no mobile number aapo hu pan gir ma farva mate javano chu
Bhai hu pan gir no chhu
Kyu gaam bhai??
Ane hu gir no kadu makarani chhu
હા મોજ હા.....
👌👌👌👌🙏👏👍🙏
મારે ખેતર બોવ હોય સિંહ🦁 દીપડો
Good
Kyu gam bhai tamaru ?
Hi
Gir gdhda nu gir kodiya &gir ghodavadi.
Kya gam nu che
Tnx vala
Avo alang ship yard jova.
Bhavnagar ma
Call me 7567009736
Gohi vishvrajsinh hardev sinh
At Trapaj
Ta talaja
Dist bhavnagar.
Alang ship yard thi 10 km pela.
Alang javu hoyto Trapaj avvu pade.
Hotel shivam pan
Trapaj bus stand.
Itali
Location apo.
ઈટાળી ગામ. જૂનાગઢ જિલ્લો
@@PareshChauhan itari ma jangal Nathi khoto video na banavo
Ame Gir na saavaj j chhiye Bhai...ame raate 2 vagye Gir ma bike chalaviye chhiye aava Rasta par
અરરે વાહ બ્રાહ્મણ વાહ...... હું એય બ્રાહ્મણ છુ.. ક્યુ ગામ તમારું??
aav vagad ma kem baik hale khabar pade ret ma 70 spid halavi si
Kaymi kariye
Sir lion vahmgar karnay koi na per humlo na karay anay tamay haran karyo hoto to tamay video ma hotaj nahi
વાહ
Maru Bhai itali che
Haw are you pankaj bhai
Fine
Very good Sar
paku-baek-aavadtu-hoyto-chalisake-nakeno-chalisake
Aa Bhai maavo khavana bhuli giya lage che
🤣🤣🤣🤣🤣 હાચી વાત છે 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 હું સમજી ગ્યો તમે સુ કેવા માંગો સો 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Aa to amnu gir
Ha bhai aaa amaru vaaalu ⚔️GIR⚔️
હાઞીર
Amara khetarmay sih dipda ave che
Good
Me kare lo bov maja aavi
12/10/19.
15/10/19 MUMBAI.
Me salavelubhai Maru GAM borvav
Aapne-chalayuse
Vankhatani manjuri levi pade apno mo. Nambar opsho
🅽🅰🆃🆄🆁🅴 🅸🆂 🅱🆄🆃🆈🅵🆄🅻🅻
raja che ne
રજા કે રાજા??
Ansbkraib
આપનો મોબાઇલ નંબર આપવા વિનંતી
Dada Hindi madhe tari video bNav samjel tari 🙂
તમે ગુજરાતી છો કે હિન્દી??
मराठि छे
@@yogeshjadhav7773 to aap Gujarati me kyu baat kar rhe he??
हिंदि मे भि जानकारि मिल जाये गिर कि तो मजा आता हमे भि समजने मे
@@yogeshjadhav7773 aap aisa karo gir aa jaao me aapko le chalta hu lion dikhane.
Bakwas video
Good video