હું કોઈ સલાહકાર નથી પણ મારા મગજમાં જે વિચાર આવે છે તે રજૂ કરું છું મકાન એવું હોવું જોઈએ જેમાં વરસાદના અમૃત રૂપી પાણીનો સંગ્રહ થવો જોઈએ અને તે પોષક તત્વો વાળું પાણી આખું વર્ષ પીવાના ઉપયોગમાં આવે ટીવી વ્યવસ્થાઓ થવી જોઈએ ઘરની આગળ શાકભાજી લગાવી શકાય તેવી વ્યવસ્થાઓ થવી જોઈએ ઘરની આગળ ફળ આપનાર વૃક્ષો હોય જેવા કે લીંબુ જામફળ પપૈયું સરગવો ચીકુ વગેરે અલગ અલગ પ્રકારના પછી ઘરના આંગણામાં અથવા બાજુની જગ્યામાં માતા સમાન એક ગાય અથવા અલગ દૂધ આપનાર જેની જેવી અનુકૂળતા અને તેના ભોજન ની વ્યવસ્થા તો પાણીની સમસ્યા નું સમાધાન આવી શકે પછી દૂધ ની સમસ્યા નું સમાધાન આવી શકે શાકભાજી અને ફળો ની સમસ્યા નું સમાધાન આવી શકે અને શરીર પણ તંદુરસ્ત રહે હજી આગળ ઘણું બધું છે પણ આ તો ટૂંકી વાત થઈ

In short its tenament with common wall between 2 house - only front and back open
આવી સ્કીમ હિંમતનગર સીટી મો બનાવો સાબરકાંઠા જિલ્લા
Superb
Tya public transport ni facilities che ?
Very Nice Home
મોટા ભાઈ... કંઇક દૂર ની ટ્રીપ નો વિડિયો બનાવો... ઘણા ટાઇમ થી ટ્રેન મા નથી જોયા તમને😂😂
Vishwas nthi 25lk ma..bhsi pooru Adress batao pls 😮😮im from vapi daman
Maintenance kitana hai
કેની કેની એન્ટ્રી સે
Darban. Entry ma Nathi
Kya che
Kitchen mai toilet 😂