ભાઈ કોઈ ના કામ ની પ્રશંસા ના કરી શકો તો કઇ નહીં પણ એમને દુઃખ થાય એવુ ના કહો. અને રહી વાત એક્ટિંગ ની તો કોઈ વ્યક્તિ સંપુર્ણ ના હોઈ એ ઉગતા કલાકાર છે શીખશે ને સારુ કામ કરશે. કડવા ભા વાગુભા બધાં સારા કલાકાર છે પણ એ પણ એક સમય આવા શિખાઉ જ હસે અનુભવ થયા એમ બધાં માં પરિપકવતા આવે. અને આ કલાકારો ના ગણા સારા વિડિયો છે જુવો તમને કોઈ એક વિડિયો ના ગમ્યો તો એમનું અપમાન ના કરો. ભવિષ્ય માં કદાચ આજ કલાકારો 1 નંબર પર પણ જઈ શકે છે. અને છેલ્લે તમને એટલીજ ચિંતા હોઈ તો એમણે સુ ભૂલ છે કેવી રીતે સુધરે સૂ કરે એ બતાવશો.
Moj viju
રાજા વિહત ઓફિસીયલ ગ્રુપ વડાસણ વાળા તરફથી બધાને ખુબ અભિનંદન 🎉🎉🎉🎉
❤❤❤😊😊😊😊
બિના.બેન.તમારા.વિડીયો.કડવા.ભા.અને.વાઘૂભા.જોડે.સોભે.આ.તો.બેકાર.છે
Hhhhhhhhh
ભાઈ કોઈ ના કામ ની પ્રશંસા ના કરી શકો તો કઇ નહીં પણ એમને દુઃખ થાય એવુ ના કહો.
અને રહી વાત એક્ટિંગ ની તો કોઈ વ્યક્તિ સંપુર્ણ ના હોઈ એ ઉગતા કલાકાર છે શીખશે ને સારુ કામ કરશે. કડવા ભા વાગુભા બધાં સારા કલાકાર છે પણ એ પણ એક સમય આવા શિખાઉ જ હસે અનુભવ થયા એમ બધાં માં પરિપકવતા આવે.
અને આ કલાકારો ના ગણા સારા વિડિયો છે જુવો તમને કોઈ એક વિડિયો ના ગમ્યો તો એમનું અપમાન ના કરો.
ભવિષ્ય માં કદાચ આજ કલાકારો 1 નંબર પર પણ જઈ શકે છે.
અને છેલ્લે તમને એટલીજ ચિંતા હોઈ તો એમણે સુ ભૂલ છે કેવી રીતે સુધરે સૂ કરે એ બતાવશો.