કૃષ્ણ કનૈયો વસે દ્વારકા દેશમાં - વસંતબેન અને ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • રાગ - ઊંચા ઊંચા રે દાદા ગઢ રે ચણાવજો
    કૃષ્ણ કનૈયો વસે દ્વારકા દેશમાં
    ગોમતી વસે રે ઘરને આંગણે...
    સોનાના સોગઠા ને રૂપા ની ચોપાટ
    કૃષ્ણ રૂક્ષ્મણી રમે ચોગઠે...
    રમતા રમતા વાલા ની આંખો ભીંજાણી
    મનડા ઉદાસ થયા શ્યામના...
    પૂછે રુક્ષ્મણી નાથ કેમરે દુભાણા
    કેમરે આંખમાં આંસુ આવ્યા....
    સોનાની દ્વારકા ને રિદ્ધિ સિદ્ધિ આંગણે
    અઢળક પટરાણી અહીંયા હાજરી...
    નોકર ચાકરને વળી હાથી અને ઘોડા
    સેના રે સુખમાં સામે આવીયુ ..
    કહે કૃષ્ણજી સુણો રુક્ષ્મણી રાણી
    સુણો અમારા મનની વાતડી....
    આજ રે અમને અમારા જશોદા મા સાંભર્યા
    યાદ આવ્યું છે ગોકુળ ગામડું...
    માતા જશોદા જયારે જમવા બોલાવતા
    દોડી ગોકુળ ની ગલી માં ભાગતો
    દોડી પકડીને માતા માખણ ખવડાવતા
    ખોળે બેસારી લાડ લડાવતા
    ખંભે બેસાડી બાબા વ્રજમાં લઈ જાતા
    ગાયો ચરાવતા શીખવાડતા
    વ્રજની ગોપી જ્યારે રાવે રે આવતી
    સાચી ખોટી રાવ સંભળાવતી
    માતા જશોદા મને સોટીથી મારતા
    પછી પોતે આસુડા સારતા
    જે દિવસે મા એ મને ખાંડણીએ બાંધ્યો
    તે રાતે માતા નોતા ઊંઘીયા
    વહેલી સવારે માતા જશોદા જાગીયા
    વહાલ કરી ખોળે બેસાડ્યા
    દોરડાંના વાઢમાં માએ મલમ લગાડ્યો
    ધ્રુસકે ધ્રુસકે માતા રડી પડ્યા
    તે દિવસે મારે મારી માફી રે માગી
    નહી રે મારવાના વચનો આપ્યા
    આવી માતાને હુંતો કેમ રે વીસરુ
    કેમ ભૂલું રે ગોકુળ ગામડું
    સોનાની દ્વારકા મને કડવી રે લાગે
    વાલુ વનરાવન મીઠું લાગતું
    છપ્પનભોગ મને ભલે ધરાવતા
    માખણને રોટી લાગે મીઠડા
    વાલી ગાયુંને મારા વાલા ગોવાળિયા
    યમુના નો આરો કેમ વિસરું
    વાલી વાસલડી મારી છૂટી રે દેહ થી
    તે દી'થી જીવવું લાગે દોયલુ
    રાધાનું નામ મારી જીભે જડાયું
    રડતી રાધા ને કેમ વીસરુ
    શ્વાસે શ્વાસે મારી રાધા પોકારે
    એને તરછોડી વ્રજમાં એકલી
    અક્ષર હોય તો કોઈને વાંચી બતાવીએ
    દિલડા ના દર્દ કેમ વાંચવા
    રાણી રુક્ષ્મણી તમને કેમ રે સમજાવું
    ગોકુળ ની તોલે ના આવે દ્વારકા
    ગોકુળ માં જઈને કોઈ દેજો સંદેશો
    નંદ જશોદા ના કાન માં
    એકેય દિવસ મારે એવો ન ઉગીયો
    તમને સંભાર્યા વિના નો પોઢતો
    આટલું કહેતા કાના ની આંખો ભીંજાણી
    જગ ને હસાવનાર પોતે રડી પડ્યા
    નરસિંહ મહેતાના વાલા સ્વામી શામળિયા
    ચરણ દેજો રે વાલા ચાંપવા...

КОМЕНТАРІ • 112

  • @અમરેલી.બાબરા

    સરસ કીર્તન છે ખુબ ખુબ શુભેચ્છાઓ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @khushbupatel5390
    @khushbupatel5390 Рік тому +3

    ખૂબ જ સરસ ભજન છે.બહુ જ ગમ્યું મને🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...ખુશ્બુ બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ 💐🙏

  • @ranjansuba
    @ranjansuba Рік тому +1

    રાધેરાધેબહેનોખુબ સુંદર રાગછેસીતારામ🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌❤️👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому +2

    Vsant masi uasma Ben toran mne bou Ghymu nmonarayan sras bhjan gayu Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      હા જી તોરણ ખૂબ સરસ છે અમારા પાડોશી ના ઘર નું છે એના ફોટા માંથી આમાં મૂક્યું છે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @vaishalishukla2469
    @vaishalishukla2469 5 місяців тому

    બહુજ સુંદર એકદમ ભાવ થી ગાયું સાંભરી ને આંખ ભીંજાઈ ગઈ

  • @rashilasojitra2772
    @rashilasojitra2772 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ..દ્વારિકાધીશ..રણછોડરાય..મુરલીધર ભગવાન ની જય હો..
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...

  • @meenapatel87
    @meenapatel87 2 роки тому +2

    Vah 🙏jay shree krisn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ભારત દેશ ને સ્વતંત્ર થયા એના ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ની શુભ કામના...
      દેશ માટે પોતાના તન મન ધન અર્પણ કરનાર દરેક વીર બલિદાની ને વંદન...
      આજે સ્વતંત્રતા દિવસ અને ભગવાન શિવજી નો શ્રાવણી સોમવાર આપના જીવન માં ભક્તિ,ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે એ જ શુભેચ્છાઓ સાથે...
      જય હિન્દ
      વંદે માતરમ્....🙏🏻🇮🇳🙏🏻

  • @technica739
    @technica739 2 роки тому +2

    ભાવુક કરે તેવું કિર્તન છે જય શ્રી કૃષ્ણ 🙏💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

  • @dakshakubavat3503
    @dakshakubavat3503 2 роки тому +2

    Jay ho jay ho shree krishna ni mano vyatha nu super kirtan gayi ne bdha ne Krishna na lad na darshn kravya thenk u so much dear mami nd nani 🙏🌼😘❤️🌼🌼🌼🙏🙏🙏🙏🙏🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 2 роки тому +1

    Amita vah bhu fine

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 2 роки тому +2

    Bdhaj tmara bhajn bhu fine che ushma ben no voice bhu fine che emno bhav bhu dhekhay che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @chaturbhaipatel6971
    @chaturbhaipatel6971 2 роки тому +2

    બેન ખાલી રુકમણી, બોલો તો,સારો ઢાળ, આવશે,, તમારી સાથે ની તમામ બહેનો,,સરસ,,ભજન,ભાવગીત,લોક ગીત ગાય છે, અભિનંદન છે સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...ચતુર ભાઈ
      તમે સજેશન કર્યું જરૂર એમ ગાઈશું...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 місяців тому +1

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન તમારી જોડી ભગવાન ભોળાનાથ કાયમ અખંડ રાખે રોજ સવાર પ્રાણાયમ કરતા તમારા કીર્તન સાંભળીયે બેનો ખુબખુબ ધન્યવાદ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @shardapansuria2015
    @shardapansuria2015 2 роки тому +2

    Nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...શારદા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 2 роки тому +2

    Khub saras bhajan gayu.saras chhe bhajan.krishnu dukh ej jane.jay shree krishna

    • @urmilaben8776
      @urmilaben8776 2 роки тому +1

      Bahu saras bhajan gayu vasant maa ' ushmaben🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @shwetapatel573
    @shwetapatel573 2 роки тому +2

    Khub sunder bhajan 6

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @gitapatel925
    @gitapatel925 2 роки тому +2

    Jay shree radhe krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @dimplesarvaiya2481
    @dimplesarvaiya2481 Рік тому

    Vah ben bahu saras bhajan sabhadta aakho ma pani aavi gaya

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @technica739
    @technica739 2 роки тому +3

    બહુ જ સરસ કિર્તન ગાયું 🙏🙏🙏💐💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @ranjanben8742
    @ranjanben8742 2 роки тому +2

    વાહ વાહ ખૂબ ખૂબ સુંદર જય શ્રી કૃષ્ણ🙏👌🙏👌🙏👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @urmilaben8776
    @urmilaben8776 2 роки тому +2

    Bahu saras vashant maa and ushma ben 👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 2 роки тому +2

    Jysree krishn mstgayu ushma didi👌👌👌👌🌷🌷🏝🏝🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 2 роки тому +2

    Amita trivedi bhu fine

  • @dipaknananiya3815
    @dipaknananiya3815 2 роки тому +2

    Very nice 👌👌👌
    Jay shree krushna 🙏🏻🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @meenapatel2123
    @meenapatel2123 2 роки тому +1

    સરસ કરૂણ તા થી ભરેલુ ભજન છે..

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @patelsangita9602
    @patelsangita9602 2 роки тому +3

    ઉષાબેન રામદેવ પીરના ભજન સંભલાવશો તમારો અવાજ બહુજ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...સંગીતા બેન
      જય રામદેવ પીર મહારાજ...
      હા જી જરૂર કોશિશ કરીશું રામદેવપીર મહારાજ ના કીર્તન ગાવાની...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pallavipanchal7990
    @pallavipanchal7990 2 роки тому +2

    Jay shree krishna ban khub sundor

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @gaurangvyas7265
    @gaurangvyas7265 2 роки тому +1

    ..... Akshar hoy to koy ne..... Jag ne hansavnar potye radi...... Shree dwarkadhish ki Jay ho.... Jay sitaram🙏🙏🙏🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      Jay Dwarikadhish
      જય સિયારામ...સીતારામ...
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @pravinpatel849
    @pravinpatel849 2 роки тому +2

    Jay shreKrushn.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર...
      આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....

  • @niralinimavat9480
    @niralinimavat9480 2 роки тому +4

    Jay shree Krishna bahu saras mami & nanima 🎉🎉🎉🎊🎊🎊🎊🌸🌸💐💐💐🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @ramadhanidhunmandal2018
    @ramadhanidhunmandal2018 2 роки тому +2

    સીતારામ બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય સીતારામ...જય હનુમાન...
      આભાર...
      આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....

  • @yoginishah5086
    @yoginishah5086 2 роки тому +2

    usama ben nice bhajan yogini Baroda

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...યોગિની બેન
      ભારત દેશ ને સ્વતંત્ર થયા એના ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ની શુભ કામના...
      દેશ માટે પોતાના તન મન ધન અર્પણ કરનાર દરેક વીર બલિદાની ને વંદન...
      આજે સ્વતંત્રતા દિવસ અને ભગવાન શિવજી નો શ્રાવણી સોમવાર આપના જીવન માં ભક્તિ,ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે એ જ શુભેચ્છાઓ સાથે...
      જય હિન્દ
      વંદે માતરમ્....🙏🏻🇮🇳🙏🏻

  • @dipakparmar4231
    @dipakparmar4231 2 роки тому +2

    Very nice,

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 2 роки тому +3

    જય રામદેવ પીર જય શ્રીકૃષ્ણ જય સીયારામ ખુબ જ સરસ 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય રામદેવ પીર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @arthinformatics
    @arthinformatics 2 роки тому +2

    Vah prbhu tari lila no koy par nthi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому +1

      ધન્યવાદ...
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому +2

    Nice bhjan ghayu vsant masi uasma Ben jai swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય સ્વામિનારાયણ બહેન
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @sumitapatel1340
    @sumitapatel1340 2 роки тому +2

    Very nice 👌👌👌👍jsk🙏🙏🙏

  • @jay8831
    @jay8831 2 роки тому +3

    Jay mataji.🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય માતાજી...
      જય રામાપીર...
      આભાર...
      આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....

  • @linamistry8452
    @linamistry8452 2 роки тому +2

    Jai shree krishna 😊 🙏 💖 ✨ ❤ 💙 😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @arunajoisher9862
    @arunajoisher9862 2 роки тому +2

    Jay krishna🌻🙏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @latathaker5752
    @latathaker5752 2 роки тому +1

    ખૂબ ખૂબ ખૂબ સુંદર ભજન હતું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય હો...લતા બેન
      રક્ષાબંધન ની શુભકામનાઓ 🌹💐🙏
      આપ અને પરિવાર ઉપર પ્રભુ કૃપા રહે..
      સાથે એક વિનંતી કે ગુજરાત માં ગાય અને બીજા પશુઓ હમણાં લમ્પી નામના વાયરસ થી પીડાઈ રહ્યા છે અને મોત પણ થઈ રહ્યા છે તો આપડે બધા અબોલ પશુઓે માટે ભગવાન ને પ્રાર્થના કરીએ કે જલ્દી આ વાયરસ નો ઈલાજ મળી જાય અને પશુઓ આ પીડા માંથી મુક્ત થાય...
      🙏🕉️🙏🕉️🙏

  • @Smitasheth008
    @Smitasheth008 2 роки тому +2

    Very nice jsk

  • @neelapandya6315
    @neelapandya6315 2 роки тому +2

    🙏🙏🌹🌹🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @naynakakdiya2431
    @naynakakdiya2431 2 роки тому +2

    🙏🙏🙏🙏

  • @alkapanchal8004
    @alkapanchal8004 2 роки тому +2

    👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 2 роки тому +2

    વંસતમાસી અને ઉષ્મા બેન ભજન બહુ સરસ છે ભાગવત દશમો સ્કદ યાદ આવી ગયું જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому +2

      ધન્યવાદ...મંજુલા બેન
      તમે શ્રીમદ્ ભાગવતજી ને યાદ કરાવી ને ખૂબ જ મોટી ઉપમા આપી દીધી...શબ્દો નથી તમને વધુ કાઈ કહી શકું....🙏🙏🙏
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

  • @rekhadhakan8643
    @rekhadhakan8643 2 роки тому +2

    Bhuj srs thenk lkhine moklo chojsk

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 2 роки тому +1

    Amita trivedi fine gayu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...

  • @minapatel4410
    @minapatel4410 2 роки тому +2

    👌👌

  • @heetvekariya200
    @heetvekariya200 2 роки тому +1

    Puru.bhajanlakhelu.kem.nathi.aavtu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ભજન discription મા આખું લખેલું આવે છે...
      ચેનલ માં દરેક કીર્તન નીચે લખીને આપેલ છે

  • @daxapatel8763
    @daxapatel8763 2 роки тому +2

    વાહ વાહ ખુબ સુદર ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @swatijoshi7242
    @swatijoshi7242 2 роки тому +2

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 2 роки тому +1

    Amita sras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...

  • @bhartijethwa5371
    @bhartijethwa5371 Рік тому

    Thank you so much

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 місяців тому

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @neelapanchal2604
    @neelapanchal2604 Рік тому

    Aa. Bhajan. Tmaru. Nthi. Koi. Bija. Nu. Che

  • @kalpeshdarji4182
    @kalpeshdarji4182 2 роки тому +2

    👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....