ગમે એવા ગેંગસ્ટર હોવ! યાદ રાખો પોલીસથી મોટું કોઈ નથી।Bhima Dula Odedaraના હાલ જોઈ લો | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 41

  • @JanubhaiRathva
    @JanubhaiRathva 3 години тому +5

    સાહેબ તમે સાચા છે પણ તમને આ લુખ્ખા બદલી કરાવ છે

  • @shashikantsolanki5853
    @shashikantsolanki5853 4 години тому +29

    અને પછી પૈસા આપો એટલે પૈસા થી મોટૂં કોઈ નહી

  • @jignesh_patel696
    @jignesh_patel696 4 години тому +7

    કાઈ ફરક પડવાનો નથી, આ ઈન્ડિયા છે

  • @Viraj616
    @Viraj616 4 години тому +12

    બંધારણ આગળ બધાંને નમવું પડે. ગમે તે હોય...જય ભીમ...
    જય સંવિધાન.

    • @sherasiyaPrakash
      @sherasiyaPrakash 4 години тому

      રેવા દિયો વાલા કળિયુગ છે 😢
      અત્યાર ના નેતા સંવિધાન ને રાંધીને ખાઈ ગયા😢

    • @odedarapratap6871
      @odedarapratap6871 4 години тому +1

      👍

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 4 години тому

      😂 અડધું સંવિધાન ખોખલું કરી નાખ્યું,કલમો નું નામ ને નંબર પણ ફરી ગયા, શું ઘંટો સંવિધાન સંવિધાન કરો છો.? ન્યાયદેવીની મુર્તી પણ ફરી ગય... પ્રાઇવેટ કંપનીઓ ને બધી સરકારી મિલકતો વેચી નાખી અનામત નિકળી ગય... હવે સંવિધાનના નામનો ઘંટો વગાડયે રાખો...

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 3 години тому

      બંધારણ ભુલી જાવ હવે.. હવે તો લાઠી એની ભેંસ... ગામોગામ દલીતો ને નાગા કરીને મારે છે, દલિત દિકરી ઓની આબરૂ લુટીને મારી નાખે છે..અડધી રાતે પેટ્રોલ છાંટીને અગ્નિસંસ્કાર પણ કરી નાખે છે..મહીના બે મહિના પછી આરોપી છુટી જાય છે.. બંધારણ એનું ઘંટોય ઉખાડી નથી લેતું 😮

    • @GohilBapu4035
      @GohilBapu4035 3 години тому +3

      પૈસા આપી ને છૂટી જશે 😂

  • @જયકુરદેવીમનુ.ભાઈ

    સવીધાન અને બંધારણ થીમોડુ કોઈ નથી

  • @8jehisjwkdj
    @8jehisjwkdj 39 хвилин тому

    જાવ ભાઈ જાવ હજી કેટલા છે જેને પોલીસ હાથ પણ નહિ લગાવતી શકતા પોરબંદર મા

  • @jignesh_patel696
    @jignesh_patel696 4 години тому +1

    સમય જતાં ભુલી જશો

  • @maujhaihum
    @maujhaihum 3 години тому

    Ha JADEJA

  • @bharatodedara5242
    @bharatodedara5242 Годину тому

    ઉઘરાણી માં વાંધો પડ્યો લાગે છે

  • @divyeshdev3646
    @divyeshdev3646 2 години тому +1

    દિવાળી આવે છે એટલે સરકાર ઉઘરાણી કરે છે 😂

  • @MaheshbhaiRabari-h1p
    @MaheshbhaiRabari-h1p 2 години тому

    Only many ,Rupiya Raj j chalse

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 3 години тому

    બધુજાણીનેજબધુબોલાયૈઐજસારુ

  • @asangmaun3614
    @asangmaun3614 Годину тому

    1960 thi Porabandar na mafiao e ketla khun karya? Ketla hajar vighaa agriculture land na khatedar thaya? Netao ane udyogpatio e Mer ne karodpati banavi didha. Hathi to nikli gayo. Have punchhadi pakdi ne DGP ke CP ke courts Bhima dula nu shu ukhadi levana? Bhima ne hath ma Bedi and Jail ni medi. Kashu na thay. Loko ne murkh na samzo. Bhima ni şampurn assets Japt thashe? Hajaro vighaa jamin tena garib maliko ne pachhi malshe? Tena bungalow upar bulldozer zinkashe? Na. Joya karo. Badhu fix thayi jashe. Media chupp thayi jashe.

  • @enthusiastlearner8404
    @enthusiastlearner8404 4 години тому

    Salman Azhari naam no lukkho paisa aapi ne chuti gyo .

  • @karimkhanpathan641
    @karimkhanpathan641 2 години тому

    Badha j Don police Ane Netao ni milibhagat thi j bane chhe.pachhi te Sarman munja , bhima dula hoy ke Latif Daud hoy ke Lorenz bishnoi hoy ASL vilan police and Netao chhe