Це відео не доступне.
Перепрошуємо.

કોડો મિલેટ (કોદરી) ના પુલાવ ની રેસિપી. કોદરી એ ડાયાબિટીસ માં વરદાન રૂપ ને પોષક તત્વો નો ભંડાર

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2023
  • કોડો મિલેટ કોદરી તરીકે ગુજરાતમાં ઓળખાતું આ અનાજ વર્ષો પહેલા આપણા અનાજનું મુખ્ય ભાગ હતું કોડો એટલે કે કોદરી જે કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબરના રેશીયો ઓછું ધરાવતું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ વરદાન રૂપ છે વધુમાં કોદરી મીલેટ અન્ય મિલિટની જેમ પેટની સમસ્યાઓ રક્તની બીમારીઓ ,લોહીનું શુદ્ધિકરણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે કોદરી એ ખેતરમાં સરળતાથી ઉગતું ધાન્ય છે અને કોદરીમાંથી ભાત, ખીચડી ,ઉપમા ,રોટલી જેવી અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે કોદરીમાં એ ભાતની કંપેરીઝનમાં ખૂબ જ હેલ્ધી એવું "ઝીણા અનાજ" માં સમાવેશ થયેલછે.
    #kodomillet #kodomilletpulav #kodribhatpulav #internationalyearofmillet #glutenfreerecipe #rakshaskitchenbasket #nutrientrichrecipe #diet_recipe
    Please subscribe to my channel :
    / rakshaskitchenbasket
    Enjoy other recipes in Raksha's Kitchen Basket.

КОМЕНТАРІ • 24

  • @aartirathod4159
    @aartirathod4159 Рік тому +4

    હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી એવો કોદરી ના પુલાવ ની રેસીપી છે જે ઝડપથી બની જાય તેવી રેસીપી છે 👌👌👍

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ 🙏🏻❤️

  • @hinatrivedi-shukla3090
    @hinatrivedi-shukla3090 Рік тому +3

    આજના સમયમાં ખૂબ જરૂરી, એવી હેલ્થ ટિપ્સ સાથે ઉપયોગી રેસિપી માટે અભિનંદન સાથે નવી રેસિપીની આતુરતા રહેશે..👌👍💐🙏🌿😊

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      Thank you Ben. 🙏
      નવી રેસિપી ચોક્કસથી જોવા મળશે.

  • @ket005
    @ket005 Рік тому +3

    ખૂબ સરસ. India has played a big role for this International Year of Millet. Keep sharing Millet recipes. 👍🏻👍🏻

  • @jatinrathod197
    @jatinrathod197 Рік тому +3

    Vah, khub saras kodri pulav recepi👌

  • @tekosq_jam
    @tekosq_jam Рік тому +3

    Very healthy diet.. Kodo millets have a low glycemic index, which means they release glucose/energy slowly and over a longer period of time, aiding in blood sugar control. Great

  • @manjulalakhtariya8471
    @manjulalakhtariya8471 Рік тому +2

    Very healthy diet recipe...god bless u... 😍😋

  • @jagul2593
    @jagul2593 Рік тому +3

    Very nice 👌

  • @ushamacwan481
    @ushamacwan481 22 дні тому +1

    Very Good

  • @meghaparekh5730
    @meghaparekh5730 Рік тому +1

    Very nice recipes and tasty and healthy congretuletion

  • @user-sh7hw1df3m
    @user-sh7hw1df3m 3 дні тому +1

    Cooker mein bana sakte hain kya.???

  • @user-fv3ng4oj6c
    @user-fv3ng4oj6c 10 місяців тому +1

    Amlet sky Mall se madam

  • @vipulpatel9988
    @vipulpatel9988 11 місяців тому +1

    ક્યાં મળશે આ મિલેટ્સ

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  11 місяців тому

      dl.flipkart.com/s/tzPo_wNNNN
      Online and mall/ Mart shipping centre .
      Thank you 🙏🏻