વાહ વાસુ બાપુ તમોએ ખૂબજ અતિ મધુરા સ્વરે કાન ચડ્યા કદંબના ઝાડ હેઠા ઉતરો ને થાળ ગાયો. તમારા ગાવાની હલક અને લય કંઇક અલગ જ છે જેથી વારંવાર આ થાળ સાંભળવાનું મન થાય છે. વાસુ બાપુ તમોને મારી એક નમ્ર વિનંતી છે કે ગહન ભારથી બાપુ એ એક ભજન ગાયું છે તે ભજન મારે તમારા કંઠે સાંભળવું છે ભજન ના શબ્દો નીચે મુજબ છે. .....તેરે દ્વાર પે આઉં ગી મે.... ....................... You ટ્યુબમાં સર્ચ કરતા બીજા કોઈ કલાકારો તરફથી ઉપરોક્ત ભજન ગાવામાં આવેલ નથી. તમારા સ્વરોમાં ગહન ભારથી બાપુનું ઉપરોક્ત ભજન જો ગાવામાં આવેતો મજા આવી જાય. મને આશા છે કે તમારા તરફથી ઉપરોક્ત ભજન ગાવામાં આવશે અને યુ ટ્યુબ ઉપર વિડિયો મૂકવામાં આવશે સીતારામ સાઉન્ડ દેવ ગણા ને મારા વંદન સાથેના અભિનંદન. વાસુ બાપુ તમોને પણ મારા અંતઃ પૂર્વકના વંદન સાથે ના અભિનંદન. લી. સોની જયંતીલાલ જી. ધકાણ વીર નગર.....વાળા... હાલ.. જુનાગઢ ના જય માતાજી જયશ્રી ક્રિષ્ના.
જય સીયારામ ગુરુકુપા સાઉન્ડ ટાણા સંજય બાપુ અગ્રાવત
સરસ થાળ ગાયો.સીતારામ
Jai Ho Kana, Ha Moj Ha, JSK
Wah Lalitbhai
Thanks. Sitaram. Saund
Kubaj.saras.thal
Bhojpara nu govarv 🙏🙏
Ha vasuBapu ha
વાહ વાસુ બાપુ
તમોએ ખૂબજ અતિ મધુરા સ્વરે
કાન ચડ્યા કદંબના ઝાડ હેઠા ઉતરો ને
થાળ ગાયો. તમારા ગાવાની હલક અને લય કંઇક અલગ જ છે જેથી વારંવાર આ થાળ સાંભળવાનું મન થાય છે.
વાસુ બાપુ તમોને મારી એક નમ્ર વિનંતી છે કે ગહન ભારથી બાપુ એ એક ભજન ગાયું છે તે ભજન મારે તમારા કંઠે સાંભળવું છે
ભજન ના શબ્દો નીચે મુજબ છે.
.....તેરે દ્વાર પે આઉં ગી મે....
.......................
You ટ્યુબમાં સર્ચ કરતા બીજા કોઈ કલાકારો તરફથી ઉપરોક્ત ભજન ગાવામાં આવેલ નથી.
તમારા સ્વરોમાં ગહન ભારથી બાપુનું ઉપરોક્ત ભજન જો ગાવામાં આવેતો મજા આવી જાય. મને આશા છે કે તમારા તરફથી ઉપરોક્ત ભજન ગાવામાં આવશે અને યુ ટ્યુબ ઉપર વિડિયો મૂકવામાં આવશે
સીતારામ સાઉન્ડ દેવ ગણા ને મારા વંદન સાથેના અભિનંદન.
વાસુ બાપુ તમોને પણ મારા અંતઃ પૂર્વકના વંદન સાથે ના અભિનંદન.
લી.
સોની જયંતીલાલ જી. ધકાણ
વીર નગર.....વાળા...
હાલ.. જુનાગઢ ના જય માતાજી જયશ્રી ક્રિષ્ના.
Vah vasu bapu thal ma no... 1
Ha Lalitbhai Ha..
Jay Bankeshwar..Jay Bhetadiya bhan..
Jay ho...bapu
ખૂબ મજા કરાવી જય હો
Jay हो
જય હો સંતવાણી
Vah Gayak vasu bapu ne
હા મોજ હા
Jay ho bapu
Super voice
જય હો,,, વાસુ બાપુ,,🙏
Jay ho bapu
જય હો હા મોજ હા
હા
Jay guru maharaj
WaaaaaaH Moujjjj*****
Jay ho
ધન્ય છે sanatani thak gayak singer ne
Maa Shaarde Namaste Tu***
🙏🙏🙏🙏
🙏
બાપુ નો કોન્ટેક્ટ નંબર આપો ને ભાઈ