રેસીપી વિડિયો > ua-cam.com/video/d39CMObtxwo/v-deo.html લાલ મરચાં ની સીઝન દરમ્યાન રાજકોટમાં ગાંઠીયા સાથે લાલ મરચાં નો ગળ્યો છુંદો પણ પીરસવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને અન્ય સંભારા તળેલાં મરચાં સાથે આ લાલ મરચાંનો ગળ્યો છુંદો ગાંઠીયા ની મજા વધારી દે છે. વળી આ છુંદો એક વખત બનાવી આખું વર્ષ સાચવી શકાય છે અને નાસ્તાની કે જમવાની સાથે રોટલી, પરાઠા, થેપલા. એમ દરેક સાથે મસ્ત કોમ્બિનેશન બનાવે છે.... આ રેસીપી મુજબ એકવાર આ ગળ્યો છુંદો બનાવજો જ.
Dr. Ashaji, yes this is great recipe to try out during season... For Puran Poli, I think I wrongly mentioned that I used Chana Dal.... You were right there... I used Toor Dal.... Thank You😊
Halo ben प्रणाम🙏 में every year banavu j chu jyarthi tamari aa recipe जोई che। Mara friends ne pan bahu j bhave che।ghar vala ne to bhave j che। thank you ben🙏
અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષામાં સબટાઈટલ આપેલાં જ છે.... અને વિડિયો નાં description box માં પણ સામગ્રી માપ સાથે લખેલ છે તો તે જોવા વિનંતી..... એ જોઈને સૌ કોઈ આ છુંદો ચોકકસ બનાવી શકે છે. આપનો આભાર😊
Hi તમારી બધી રેસિપી ખુબસરસ હોય છે.. માપ સાથે ખુબ સરસ રીતે સમજાવો છો.. મેં લોકડાઉન ના લીધે ઘર પાસે થી જ રાજા પૂરી કેરી લીધી છે ગોડકેરી નુઅથાણું બનાવવું છે. ચકુ થીકપી શકાય કે સુડા થી જ કપાવવી પડશે???
રેસીપી વિડિયો > ua-cam.com/video/d39CMObtxwo/v-deo.html
લાલ મરચાં ની સીઝન દરમ્યાન રાજકોટમાં ગાંઠીયા સાથે લાલ મરચાં નો ગળ્યો છુંદો પણ પીરસવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને અન્ય સંભારા તળેલાં મરચાં સાથે આ લાલ મરચાંનો ગળ્યો છુંદો ગાંઠીયા ની મજા વધારી દે છે. વળી આ છુંદો એક વખત બનાવી આખું વર્ષ સાચવી શકાય છે અને નાસ્તાની કે જમવાની સાથે રોટલી, પરાઠા, થેપલા. એમ દરેક સાથે મસ્ત કોમ્બિનેશન બનાવે છે.... આ રેસીપી મુજબ એકવાર આ ગળ્યો છુંદો બનાવજો જ.
Nikki ki ki
Hi pppppppppppppppppppppppppppppppppppp
Very nice thanks
खुबज मस्त रेसिपी👌👌👌
दिव्याजी, बहोत शुक्रिया
Wah! Such a mouth watering recipe. Simple way to demonstrate the unfolding of tasty &colorful recipe. Thanks.
Dr. Ashaji, yes this is great recipe to try out during season... For Puran Poli, I think I wrongly mentioned that I used Chana Dal.... You were right there... I used Toor Dal.... Thank You😊
It's perfectly OK.
Wow sooo tempting 😋😋.and interesting recipe 👌👌
Thanks a lot🙏🏻
Delicious wahhh
Kajalben, Thanks
Very nice👌👌 I like it 😋😋
Urmilaben, Thanks😊
बहुत सरस 👌👌👌👍
Shitalben, Thank You 🙏🏻
Very nice recipe
Tarunaben, Thanks😊
Thx. Very nice achar never heard or seen before u.k.🤗🙏😁
Jasuben, okay... This is tasty aachar... Thanks🙏
Excellent Recipe...
Jaybhai, Thanks a lot😊
Wah ! Super
Ameeben, Thanks😊🙏
Wah sheetal ben bahu swaadisht 👌🏼😋
Jayshreeben, Thank You
સરસ અને ઈનટરેસટીગ.
Thank You😊
સરસ લાગી રેસિપી મેમ
Kavitaben, Thank You
વાહ શીતલબેન તમે જેટલાં સુદર છો એટલીજ સુદર તમારી રેસિપી હોયછે અભિનંદન
ખૂબ આભાર😊😊
Bahut Saras
Thanks
Khub saras recipe 👌👌👌😋
Thanks🙂
Khubj saras Recipie😋😋😋
Thanks🙂
👍
thanks 😊
Very nice,testy & delicious receipie.
Yes, this is so tasty. Do try it when you get chance.
Thanks😊
Wah..kubaj saras..thanks from USA..
Are wah, hello from India, tya lal marcha malta hoy to chokkas banavjo.... Thanks....
Nice first time
Thank you so much for watching 🙏🙏😊
Mst resip
Jankiben, Thanks😊
Delicious 😍👌😋👍
Thanks😊
Ek dum mast masi
Thanks😊
Very good receipe
Haridasbhai, Thank You 😊
Very nice 👌- from UK
Shantaben, Thank You😊
Ame banavi khub saras bani thank you 😊 mam
Thank you😊
Very nice too good 👌
Thanks 😊
So yummy
Minaxiben, Thank You😊
Bahu saaru tasty lage che
Yes, it is too tasty.
First time see it
Nice
Yes, It is first recipe on UA-cam.
Thanks🙂
saras👌👌
Thanks🙂
વેરી નાઇસ વીડીઓ.. થેન્ક યુ..
Thanks😊
Halo ben प्रणाम🙏 में every year banavu j chu jyarthi tamari aa recipe जोई che। Mara friends ne pan bahu j bhave che।ghar vala ne to bhave j che। thank you ben🙏
Laxmiben, are wah, bahu saras... Thank You😊
ama namak nathi nakhvanu ?
Namak nakhta bhuli gaya😂😅
Sarsrecipe.Thankyou
Very nice 👍 I’ like it 👌👍
Thanks😊
Good
Sunilbhai, Thank You 😊
Thank you very nice.
Rameshbhai, Thank You 😊
Very very nice recipe 👍👌👌
Thanks a lot😊
Nice and wander ful
Thanks😊
👌😊
Namaste shital ben please i want recipe for vagariu keri nu or we called it bafanu kachi mango nu
So yummy thank you
Thanks🙂
Awesome and unique....👌👌brilliant and keep going 👍🏼👍🏼
Thanks Thanks Thanks a lot😊😊🙏
nice receipe 👌
Thanks a lot😊
Very nice
Thanks🙂
Bhuj saras rcp mam paratha saak mahalaxmi jeva banavjo n biji sabji pan
Chokkas Banavsu ane tamne jan karsu.
Thanks🙂
Veri nice chundo
Urmilaben, Thanks😊
Mast
Thanks🙂
Ahi aachar ready-made masala no upyog kari sakye?
Na, e na kari shakay...aa rite j banavjo please...Thanks
Nice
Thanks😊
વાહ , સરસ સ્વાદિષ્ટ , અંગ્રેજી માં સબટાઈટલ આપો તો વધું લોકો બનાવી શકે અને માણી શકે
અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષામાં સબટાઈટલ આપેલાં જ છે.... અને વિડિયો નાં description box માં પણ સામગ્રી માપ સાથે લખેલ છે તો તે જોવા વિનંતી..... એ જોઈને સૌ કોઈ આ છુંદો ચોકકસ બનાવી શકે છે. આપનો આભાર😊
વેરી નાઈસ વાઑ
Meetaben, Thank you...
👍👍👍👍👍
Thanks😊
nice ŕecipi andcolour of nails
Udaybhai, Thanks a lot😊
Did not understand a word but will try it didi.
No problem, we have written all ingredients in description box also, you can sure make it perfect by viewing video.
Thanks
Thank you delicious 😊
Thanks you😊
Nice Recipe Thanks
𝙑𝙚𝙧𝙮 𝙣𝙞𝙘𝙚👌🙏🌷
Thanks a lot😊😊😊
Mast
Kyarey nthi bnvyo pn hu sure banvis.
Jaggery ni chasni no payo na thai jay jyare thando pade tyare? Preservetive vina pn saal sudhi rahe?
Nahi..gol no payo nahi bane..Karan ke marcha nu pani thay che ..ane fakt ae pani bale tiya sudhi j aapde garam karvanu hoy che
Thanks
Me tme rayta marcha bnvya te me bnvya mast bnya n cake 🎂 btvjo Biju to hu time mde tem bnvu 6u tamri recipes
Thanks
અથાણાં અને સોસ નો મોટો વિકલ્પ છે.
ટોપ આઇટમ છે
સાચી વાત, બહુ જ સ્વાદિષ્ટ બને છે.
આભાર😊
So spicy🌶.... Freez ma rakhie to chale ne..... Pachi jyare joy tyare upyog ma lai skay.....???? Pls. Reply 🙏
Ha..jarur chale
એકદમ સરળ અને સરસ બન્યો છે. તમારી રેસીપી મુજબ મેં બનાવ્યો. ખૂબજ સરસ લાગે છે. ખૂબ ખૂબ આભાર.
We dont get lal marcha here easily. Can one use the thick green ones?
Yes, you can use, but color will be greenish red..... You may give a try with little quantity.... Thanks😊
Can one take golkeri
Look tasty one year rahe khu?
Yes, it can be stored
Thanks😊
@@TheKitchenSeries thank you
Hi
તમારી બધી રેસિપી ખુબસરસ હોય છે.. માપ સાથે ખુબ સરસ રીતે સમજાવો છો..
મેં લોકડાઉન ના લીધે ઘર પાસે થી જ રાજા પૂરી કેરી લીધી છે ગોડકેરી નુઅથાણું બનાવવું છે. ચકુ થીકપી શકાય કે સુડા થી જ કપાવવી પડશે???
Aa macha tikha hoy che?
Ha, aa thoda tikha hoy che
@@TheKitchenSeries me bnavia sara banya che aa rite kachi keri nu pan banavay?
freez ma rakhavano???
Nahi...normal room temperature per aakhi varas sari rahese
Madam moti satam ni recipies send karo
Your recipies totly like and make them
Harshaben, satam ni thali ame mukel j che. Aa link par click karo. ua-cam.com/video/echyNdLV1P0/v-deo.html
મે'મ,આ જ રીતે સેમ લીલા મરચાં માંથી બનાવી શકાય?
Ha kari sakay
@@TheKitchenSeries thanks ma'am 🙏
Aa Kai shop par male chhe
No, aa jate banavvu pade... Online kadach mali jay
Mara mate navi j receipe chhe
Yes, it is UP style red chillis
મે બનાવ્યો, સરસબન્યો પાછળ થી કડવાશ લાઞે છે, મેથીના કુરીયા અેક ચમચી જ લેવાની જરૂર છે
Ok, but that bitterness is also tasty....
Thanks😊
Very nice
Premilaben, Thanks
Mast
Thanks
Very nice
Very nice