કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું બનાવવાની રીત | Red Chilli Pickle Recipe Gujarati | Lal Mirch Ka Achar

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું બનાવવાની રીત | Red Chilli Pickle Recipe Gujarati | Lal Mirch Ka Achar
    My Hindi Recipe Channel - / @nigamcuisine-hindirec...
    Hi, I am Nigam Thakkar, Welcome to My UA-cam channel.
    About this video -
    Today I have shared the recipe of Fresh Red Chilli Pickle. During the winter season Red Chillies are easily available in market, we can make different types of Pickles, Chutney, Sauce with using it. People of Banaras are use to make stuffed red chilli pickle but here in Gujarat it's make with some different method. We can store this pickle upto two - three months on room temperature and upto one year under the refrigerator. So must try this recipe and don't forget to give your valuable feedback in comment section.
    Ingredients - (સામગ્રી)
    250 grams Fresh Red Chillies (ફ્રેશ લાલ મરચાં)
    1 1/2 tsp + 1/2 tsp Salt (મીઠું)
    1/2 tsp + 1/2 tsp Turmeric Powder (હળદર પાવડર)
    2 tbsp + 2 tbsp Lemon Juice (લીંબુનો રસ)
    3 tbsp Mustard Dal (રાઈનાં કુરીયા)
    4 tbsp Dry Fenugreek Dal (મેથીનાં કુરીયા)
    1 tbsp Coarsely Ground Fennel Seeds (અધકચરી વાટેલી સૂકી વરીયાળી)
    1 tbsp Coarsely Ground Black Pepper (અધકચરા વાટેલા કાળા મરી)
    1/2 tsp Asafoetida/Hing (હીંગ)
    1/4 Cup Groundnut Oil (તેલ)
    Serve it with Thepla/Roti/Khakhra/Paratha or as a side dish. (આ લાલ મરચાનું અથાણું થેપલાં/રોટલી/ખાખરા/પરોઠા કે જમવાની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે.)
    Pickle Masala (Methiya Masala Recipe) • ખાટા અથાણાંનો મસાલો ||...
    Khatu Athanu & Pickle Masala Recipe - • કેરીનું ખાટું અથાણું અ...
    Raita Marcha Recipe - • ગૃહઉદ્યોગની રીતે આથેલા...
    Pickle Recipes (અથાણાંની રેસિપી): • Pickle Recipes (અથાણાં...
    Our some other playlist -
    Chutney Recipes (ચટણી રેસિપી): • Chutney Recipe (ચટણી ર...
    Dry Snacks Recipes (કોરો નાસ્તો / Namkeen): • Dry Snacks Recipes (કો...
    Chivda Recipes (ચેવડો બનાવવાની રીત): • Chivda Recipes (ચેવડો ...
    Pushtimargiya Samagri (પુષ્ટિમાર્ગીય ભોગ સામગ્રી): • Pushtimargiya Samagri ...
    Banana Recipes (કેળાંમાંથી બનતી વાનગી): • Banana Recipes (કેળાંમ...
    Farali Recipes (ફરાળી વાનગીઓ): • Farali Recipes (ફરાળી ...
    Gujarati Handvo Recipe (વિવિધ પ્રકારનો હાંડવો રેસિપી): • Gujarati Handvo Recipe...
    Gujarati Dhokla Recipe (ગુજરાતી ઢોકળા): • Gujarati Dhokla Recipe...
    Gujarati Shaak Recipes (Gujarati Sabji Recipes): • Gujarati Shaak Recipes...
    Traditional Gujarati Recipes (ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી): • Traditional Gujarati R...
    Gujarati Farsan Recipes (ગુજરાતી ફરસાણ): • Gujarati Farsan Recipe...
    Ushnakalin Shital Samagri (Pushtimarg Samagri): • Ushnakalin Shital Sama...
    Mango Recipes: • Mango Recipes
    Malpua & Galya Pudla Recipes: • Malpua & Galya Pudla R...
    Kheer Recipes (ખીર રેસિપી): • Milk Dessert Recipes (...
    Summer Special Juice - Cooler - Milkshake - Pana: • Summer Special Juice -...
    Gujarati Muthia Recipes: www.youtube.co...
    સિઝનેબલ સૂકવણીની વાનગી (Seasonal Food Recipes): • સિઝનેબલ સૂકવણીની વાનગી...
    Hindi Recipes: • Hindi Recipes
    Other Social links -
    UA-cam - / @nigamthakkarrecipes
    Facebook - / nigamthakkarrecipes
    Thanks for watching this video
    Regards
    ‪@nigamthakkarrecipes‬
    #lal_marcha_nu_athanu #nigamthakkarrecipes #red_chilli_pickle #lal_mirch_ka_achar #athanu_recipe_in_gujarati #rasoi_show #gujarati_recipe #howtomakechillipickle #raita_marcha_recipe #winter_special_recipe #gujarati_style_chilli_pickle #kathiyawadi_food_recipe #homemade_pickle #traditional_gujarati_recipe #gujarati_vangi

КОМЕНТАРІ • 73

  • @darshnavora6462
    @darshnavora6462 Рік тому +1

    Khub sunder rite samjavel che, thankyou

  • @kiranthaker1570
    @kiranthaker1570 2 роки тому +2

    Jay Shri Krishna kubj saras Lila Marcha Nu athanu 👌👌👍👍🌷🌷

  • @nitashah7740
    @nitashah7740 2 роки тому +1

    Jay shree krushna Nigambhai 🙏🙏
    Wah mast tasty lal marcha nu athanu. My favourite 👌👌👍

  • @nayanarana319
    @nayanarana319 2 роки тому +1

    Jay Shree Krishna Nigambhai. 🙏
    Testy and yummy Lal Marcha nu athanu thanks 😊

  • @vikramparekh283
    @vikramparekh283 2 роки тому +1

    Nigambhai Jay Shree Krushna Sara's Very different Red chilli Pickle 👍👍👌👌

  • @kasturbenlakhamashibhinde7506

    JAY SHREE KRISHNA NIGAM BHAI

  • @Nipadevluk...79
    @Nipadevluk...79 2 роки тому +2

    Wahhh...ખૂબ જ સરસ..
    લાલ મરચાં અને લીંબુ નું ખાટૂમીઠું અથાણું કેવી રીતે બને..plz🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર
      આ એક લિંક મોકલું છું તેમાં લીલા મરચાનાં બદલે લાલ મરચાં ઉમેરી બનાવી શકો છો. ua-cam.com/video/_4j8E-b0pzI/v-deo.html

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому +1

      લીંબુનું ગળ્યું અથાણું
      સામગ્રી -
      ૧ કિલો - ફ્રેશ પીળા પાતળી છાલનાં લીંબુ
      ૩ ચમચી - હળદર
      ૭ ચમચી - મીઠું
      ૩ ચમચી - સંચળ
      ૨ ચમચી - હીંગ
      ૭૫૦ ગ્રામ - ગોળ
      ૭૫૦ ગ્રામ - ઝીણી ખાંડ અથવા દળેલી ખાંડ
      મસાલો બનાવવા માટે
      ૧૦૦ ગ્રામ - રાઈનાં કુરિયા
      ૧૦૦ ગ્રામ - મેથીનાં કુરિયા
      ૧/૨ કપ - સરસિયું અથવા સીંગતેલ
      ૨ ચમચી - હીંગ
      ૧ ચમચી - હળદર
      ૩ ચમચી - લાલ મરચું
      ૭ ચમચી - ધાણાજીરું
      ૩ ચમચી - ઝીણી સૂકી વરિયાળી
      ૧/૨ કપ - સીંગતેલ
      રીત -
      સૌ પ્રથમ જ્યારે અથાણામાટે માર્કેટમાંથી લીંબુ લાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે લીંબુ ફ્રેશ પાતળી છાલનાં મોટા તથા પીળા ડાઘવગરનાં હોય તેવા જ લેવા. લીંબુને પાણીથી ધોઈને કાપીને એક લીંબુના ૮ ટુકડા થાય એ રીતે કાપી લો. લીંબુમાંથી બી કાઢી લો. એક વાસણમાં કાપેલા લીંબુ લઈ તેમાં હળદર, મીઠું, સંચળ તથા હીંગ ઉમેરી મિક્સ કરી કાચની મોટી બરણીમાં ભરી લો. આ લીંબુને બરણીમાં ૧૮-૨૦ દિવસ રાખવા અને દરરોજ બે વાર ચમચા વડે હલાવીને મિક્સ કરવા. લીંબુમાં બધો મસાલો સરસ ભળી જાય અને એકદમ પોચા પડીને ઓગળી જાય પછી આગળની પ્રોસેસ કરવી. ત્યારબાદ તેને એક પહોળા વાસણમાં કાઢીને તેમાં ગોળનો ભૂકો, ઝીણી ખાંડ અથવા દળેલી ખાંડ ઉમેરીને મિક્સ કરો. ૩-૪ દિવસમાં ગોળ અને ખાંડ ઓગળી જશે. (એકલા ગોળ કે એકલી ખાંડ ઉમેરીને બનાવવું હોય તો પણ બનાવી શકાય છે, માપ એક કિલો લીંબુ હોય તો ગળપણ દોઢ કિલો ઉમેરવું તો સરસ રસો તૈયાર થશે) ત્યારબાદ મસાલો કરવો. મસાલા માટે એક વાસણમાં મેથીનાં કુરિયા લઈ તેમાં ગરમ કરેલું સરસિયું/સીંગતેલ ઉમેરી ઠંડુ પડે પછી તેમાં રાઈનાં કુરિયા, હળદર, લાલ મરચું, હીંગ ઉમેરી મિક્સ કરો. આ રીતે મસાલો તૈયાર કરો. આ મસાલામાં ધાણાજીરું ઉમેરીને તેને મીક્ષરમાં ક્રશ કરી લો. ક્રશ કરેલા મસાલાને લીંબુમાં ઉમેરી મિક્સ કરો. સૂકી વરિયાળી ઉમેરો, ત્યારબાદ ૫-૬ દિવસ સુધી અથાણાંને વાસણમાં જ રાખો અને રોજ એક-બે વાર ચમચા વડે હલાવવું રાઈ-મેથીનાં કુરિયા ફૂલશે અને થોડો ઘટ્ટ રસો તૈયાર થશે. પછી તેમાં અડધી વાટકી જેટલું ગરમ કરીને ઠંડુ કરેલું સીંગતેલ ઉમેરવું. આ રીતે લીંબુનું ગળ્યું અથાણું તૈયાર થશે. તેને કાચની એરટાઈટ બરણીમાં ભરીને ૧૨ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. ફ્રીજમાં તો ૨ વર્ષ સુધી પણ સ્ટોર કરી શકાય છે. ફ્રીજમાં સ્ટોર કરવાથી અથાણાનો કલર સરસ રહેશે, પણ આ રીતે બનાવશો તો એટલું સ્વાદિષ્ટ બનશે કે ૧૨ મહિના પૂરા થતા પહેલાં તો ફરીથી બનાવવું પડશે. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ લીંબુનું ગળ્યું અથાણું. :)

    • @Nipadevluk...79
      @Nipadevluk...79 2 роки тому

      Thank you 🙏🙏🙏

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 2 роки тому +1

    Very very nice testy yummy & mouth watering recipy for pickal 👍👌👌👌😋😋😋😋😋😋😋😋😋

  • @geetahakani9530
    @geetahakani9530 8 місяців тому +1

    Kub Saras Recipe

  • @smitabrahmbhatt1849
    @smitabrahmbhatt1849 Рік тому +1

    Khub j fine thank you 🙏🏻👌👌

  • @parulsolanki9968
    @parulsolanki9968 10 місяців тому +1

    Very nice recipe 👌i wl make as such way

  • @niralipandya414
    @niralipandya414 2 роки тому +1

    Thanks sir , for uploading this recipe on my request.

  • @dipikapatel2779
    @dipikapatel2779 Рік тому +1

    Very very nice recipe 😀👍🏾😺 thanks 💐🎉🌹💐

  • @avanirupareliya6229
    @avanirupareliya6229 2 роки тому +1

    Wah very nice

  • @lavinamotwani6777
    @lavinamotwani6777 2 роки тому +2

    Looking delicious mouth-watering 😋

  • @dhirajnimbark1971
    @dhirajnimbark1971 2 роки тому +1

    Saras👌👍

  • @nehaldave2244
    @nehaldave2244 9 місяців тому +1

    Nigam Bhai...akha varsh mate store krishu to matcha pocha padi jashe? K kadak j raheshe

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  9 місяців тому

      Ha lemon juice na lidhe pocha padi jaay che pan taste ma bahu saras laage che.

  • @sushilabenshah4292
    @sushilabenshah4292 Рік тому +1

    Super.testy

  • @amiavlani4218
    @amiavlani4218 2 роки тому +1

    Nigambhai lapsi ni recipe no video banavso

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      Lapsi (Kansar) Recipe - ua-cam.com/video/jUKxsnx8WSc/v-deo.html

  • @bhavnachandarana5027
    @bhavnachandarana5027 2 роки тому +1

    Wow……khubj saras Lal Marcha nu athanu banavyu che, GOR Varuna banavvu hoy to kai rite GOR umervo? Thanks and Jai Shree Krishna Nigambhai 🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      Jay Shree Krishna 🙏 Bhavnaben, Thank you very much, Gor umervo hoy to Masala ma Tel (Oil) umero pachi samarelo gor umeri tene masala sathe mix kari levo pachi tema aathela laal marcha umeri mix kari levu. Baaki badhi process same rehse.

    • @bhavnachandarana5027
      @bhavnachandarana5027 2 роки тому

      Thank you so much Nigambhai 🙏🙏

  • @asifmansuri3176
    @asifmansuri3176 2 роки тому +1

    Gruh Udhyog mate recipie banavi aapo .....

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      Na Bhai, Ame nathi banavta, Tamare kai product joie che gruh udhyog mate?

  • @swadkitijori3605
    @swadkitijori3605 Рік тому +1

    Jsk tasty

  • @poonamzala1162
    @poonamzala1162 Рік тому

    Very nice recipe

  • @geetapatel2647
    @geetapatel2647 2 роки тому +1

    My favourite 👌🙏

  • @TheAgb01
    @TheAgb01 2 роки тому +1

    Nigam Bhai, we recently visited Surat and tasted Coco and Ghari sweet. Can you post those recipes.
    Liked your Sev khamni recipe.
    Thanks for English subtitles

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      I will surely upload the both recipes on my Channel. For Perfect surati ghari recipe you can also visit Viraj Naik Recipe UA-cam Channel. Thanks a lot

  • @archiboldwindsor7447
    @archiboldwindsor7447 2 роки тому +1

    What is sing tail, or the other oil , is that mustard oil
    Mr thaker sir, what is that you used two tablespoon as presertive?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      Sing tail means Groundnut oil
      I have used the groundnut oil in this recipe. At last added 2 tablespoon lemon juice for the preservative. Thanks

  • @aartidoshi7947
    @aartidoshi7947 2 роки тому

    Nigamsir gorvaly lal marcha nu aathanu n chatney bnavso

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      ગોળવાળું બનાવવું હોય તો તૈયાર કરેલા મસાલામાં 1/4 કપ સમારેલો ગોળ ઉમેરી મિક્સ કરી પછી તેમાં આથેલા લાલ મરચાં ઉમેરી મિક્સ કરવા. ચટણીની રેસીપી થોડા દિવસમાં મૂકીશ ચેનલ પર, આભાર આરતીબેન.

  • @heenashah4163
    @heenashah4163 6 місяців тому +1

    Rai na kuriya ketla nakhva?

  • @pankajthakkar2899
    @pankajthakkar2899 2 роки тому +2

    athana no color joine khava nu man thai jay tevu lage chhe

  • @gautampurohit9420
    @gautampurohit9420 2 роки тому +1

    Hello Nigam bhai !!!!
    Lovely recipe as usual. And beautifully explained. 👌🏼👌🏼👌🏼👌🏼

  • @rajputrajasthanirecipe5657
    @rajputrajasthanirecipe5657 2 роки тому +1

    1st lk😀

  • @sonalvithalani176
    @sonalvithalani176 2 роки тому +1

    👌👍🙏🏻

  • @smrutichaudhari2750
    @smrutichaudhari2750 Рік тому +1

    Jordaar recipi che pan have limbu na tikkha athana banavani rit pan batavajo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      આભાર સ્મૃતિબેન, લીંબુનું અથાણું ફક્ત શિયાળાની સીઝનમાં બનાવી શકાય છે, અત્યારે ઉનાળામાં જાડી છાલનાં લીંબુ મળે છે તેનું અથાણું ન બનાવી શકાય.

  • @avanirupareliya6229
    @avanirupareliya6229 2 роки тому +1

    Wah very nice

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અવનીબેન