મિત્રો, આ વીડિયોમાં વર્ગ અને વર્ગમૂળ માટે તમામ રીત અને તમામ કોન્સેપ્ટ સમજાવ્યા છે, તમે સંપૂર્ણ વીડિયો સમજી જશો એટલે પછી આ પ્રકરણ માટે બીજુ કંઈ નવું જોવાની જરૂર નહિ પડે પછી ફક્ત એક્સરસાઇઝ સોલ્વ કરવાની રહેશે. આ વીડિયોમાં ઘનમૂળ કાઢવાની રીત સમજાવેલ નથી, ઘનમૂળ કાઢવા માટેની રીત અને ઘનમૂળના IMP પ્રશ્નો ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ. TELEGRAM: t.me/Studywithcop0
@@StudyWithCop1 thanks sir hu gamada ma rev su to koi mara pase aatli koi sagavad nthi to mane police constable exam paas Karva sari magdarsan aapo sir koi rite 150 day ma tyari thay sake
Bhai hu pan amna yuva upnishad ni new book lonch kri chhe gcert ane ncert ni part 1- ane part -3 lavyo chhu saras book chhe bdhu deepma aapin chhe cilebus
મિત્રો,
આ વીડિયોમાં વર્ગ અને વર્ગમૂળ માટે તમામ રીત અને તમામ કોન્સેપ્ટ સમજાવ્યા છે, તમે સંપૂર્ણ વીડિયો સમજી જશો એટલે પછી આ પ્રકરણ માટે બીજુ કંઈ નવું જોવાની જરૂર નહિ પડે પછી ફક્ત એક્સરસાઇઝ સોલ્વ કરવાની રહેશે.
આ વીડિયોમાં ઘનમૂળ કાઢવાની રીત સમજાવેલ નથી, ઘનમૂળ કાઢવા માટેની રીત અને ઘનમૂળના IMP પ્રશ્નો ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ.
TELEGRAM: t.me/Studywithcop0
14:14 sir 91² = 8281 answer che.
Bhul 9² 81 na badle 91 lakhai gyo chhe so
Good work 💯
👍👍👍
4 true
વર્ગ કરવાની ટેકનીક જોરદાર છે. નવું જાનવા મળ્યું.
मुझे उन दस हज़ार मूव से खतरा नहीं है, जोह तुमने एक बार प्रैक्टिस किया है ... मुझे उस एक मूव से खतरा है, जोह तुमने दस हज़ार बार प्रैक्टिस किया है👍👍
7225
1. 6 ans
2. 4⁴⁰ ans
3 sacha 1 khotu paydu
ખૂબ જ સરસ લીધો વીડિયો અમને સારી એવી મજાવે ભણવાની
Sir tame ground ma jayne video banavna hata to kedi avse video ??
@@Jadeja-lp3nh યાદ છે મને એ પણ 😊,
ખૂબ જ જલ્દી આવશે થોડો સમયનો અભાવ છે, પણ ચોક્કસ થોડા જ સમયમાં ગ્રાઉન્ડ પર મળીશું ✨
Avta budh vare
Sir police constable na exam sudhi math Purna thay jase
Haan bhai kri daishu
@@StudyWithCop1 તમારું પ્રાઇવેટ id ટેલીગ્રામ નું મને નથી મળતું તમને લિંક આપો ને મારે maths પ્રશ્ન પૂછવો છે
@@StudyWithCop1 thanks sir hu gamada ma rev su to koi mara pase aatli koi sagavad nthi to mane police constable exam paas Karva sari magdarsan aapo sir koi rite 150 day ma tyari thay sake
Sir, mari pachhe yuva publication nu combo Books chhe, seperate books nthi to LRD preparation mate separate Books Levi pdse?...
Bhai hu pan amna yuva upnishad ni new book lonch kri chhe gcert ane ncert ni part 1- ane part -3 lavyo chhu saras book chhe bdhu deepma aapin chhe cilebus
@@dineshrathva4862 To psi E j reading krye . 👍
@@sagarbhoya2816 ha bhai
2 varg sacha 2 khota
Jetli vadhu practice krsho atli j accuracy ane speed avshe
@@StudyWithCop1 👍
3 sacha 1 khoto
3 Sacha 1 khoto
👍👍👍👍