વર્ગ શોર્ટકટ|square tricks|varg vargmul gujarati|વર્ગ અને વર્ગમૂળ|varg short trick|hexamaths

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 466

  • @sukrajpksangada1736
    @sukrajpksangada1736 2 роки тому +32

    ખરેખર બહુ સરસ વિઙીઓ છે સર ધન્યવાદ... મને ગણીત બહુ ઙર લાગતો હતો પણ આપનો વિઙીઓ જોયાં પછી આવઙી ગયું છે...

  • @jogeshthakor8967
    @jogeshthakor8967 4 роки тому +38

    વાહ ગુરૂ વાહ...તમારા જેવા સર સ્કૂલમાં મળ્યા હોત તો આજે ગણીતશાસ્ત્રી થઇ ગયા હોત સર....Thank you so much....તમારી ભણાવવાની/સમજાવવાની રીત બઉ સરસ છે.

  • @anmolhathila8867
    @anmolhathila8867 4 роки тому +139

    સર like એક જ વાર એ જ દુઃખ છે .....બાકી હજારો વાર like કરવા નુ મન થાય !!!

  • @prashantvaru6571
    @prashantvaru6571 4 роки тому +21

    One of the best UA-cam channel for maths and reasoning.... Thank you sir

  • @chavdabg6183
    @chavdabg6183 2 роки тому +10

    ૧ કલાક નો વિડિયો ક્યારે પૂરો થઈ ગયો તે ખબર જ ના પડી....ખૂબ સરસ...
    Very useful video....
    Excellent teaching 👌👌👌👏👏👏

  • @bapu242
    @bapu242 4 роки тому +33

    ખૂબ સરસ સર નિઃસ્વાર્થ ભણાવવાનું કોઈ તમારાથી સીખે

  • @naineshtadvi2437
    @naineshtadvi2437 4 роки тому +20

    વાહ સર ખૂબ મજા આવી ગઈ આજે તો
    ખૂબ ખૂબ આભાર તમારો સર...
    હું સર b. Ed. ના બીજા વર્ષ નો વિદ્યાર્થી છું સર....અને મારે main subject maths & science છે તમારો વિડિયો જોયા પછી મને ખુબજ આનંદ થયો સર..
    હું હવે મારી internship ma ગામડાં ની શાળા માં આ ટ્રિક વિદ્યાર્થીઓ ને શીખવીશ ...
    સર આવા જ વિડિયો મૂકતાં રેજો જેથી ગામડાં ના વિદ્યાર્થીઓ ને પણ ખૂબ લાભ થાય....
    ,,🙏🙏🙏🙏🙏🙏

  • @parmarsanjay6971
    @parmarsanjay6971 2 роки тому +8

    આટલી મહેનત તો ગણા રૂપિયા ખર્ચીને ખરીદેલી એપ્લિકેશનમાં ભણાવતા સાહેબો પણ નથી કરતા આવી નિસ્વાર્થ મહેનત એક શ્રેષ્ઠ શિક્ષક જ કરી શકે છે.. ખુબ ખુબ ધન્યવાદ સાહેબ 🙏🙏🇮🇳🇮🇳

  • @pateljignesh8029
    @pateljignesh8029 4 роки тому +5

    No. 1 Maths teacher in GUJARAT

  • @BhumikaSuva
    @BhumikaSuva 4 місяці тому +1

    Wahh sir salute chhe .tmne.. bdha khe k koi ander jay ne na smjavi jay smjay toj smjay pan tme a sabit kryu k nbda ma nbdo koi pan student maths na ghutda pi jay

  • @chandumakvana7833
    @chandumakvana7833 3 роки тому +2

    ખરેખર સર ખુબજ મજા આવી શીખવાની...આવું જ્ઞાન પહલી વાર મળ્યું ...very very uge full video atle hexa maths 👌👌👌👌💐💐🙏🙏

  • @maheshkumarh5896
    @maheshkumarh5896 4 роки тому +22

    સાહેબ વગૅ ના "ભુકા કાઢી નાખા" કાઠયાવાળી બોલી મા ક્ઉ તો, દિલથી આભાર માનું છું. 👍👍👍👍......❤️❤️🙏🙏..👏👏

  • @kaushaldave7852
    @kaushaldave7852 4 роки тому +9

    Sir.....you are the best concept teaching teacher...😊👌👌♥️♥️

  • @Rhkroyl
    @Rhkroyl 4 роки тому +3

    વાહ ગુરુ વાહ તમારો કઈ રીતે આભાર માનવો એ મુસીબત છે જેટલા તમારો આભાર માનીએ એટલો ઓછો છે ગુરુજી મારા તરફ થી તમને મારા કોટી કોટી વંદન 🙏🙏🙏🙏🙏🙏

  • @Knowledge_ki_dukan
    @Knowledge_ki_dukan 10 місяців тому +1

    Maja avi gai hoo baki👏👌

  • @ashachauhan5747
    @ashachauhan5747 2 роки тому +2

    તમારા બધાં વિડિયો ખુબ સરસ હોય છે...પેલી વાર ગણિત ગમ્યું છે.... TQ... ગુરૂજી....😊🙏🙏

  • @mohitparmar5956
    @mohitparmar5956 3 роки тому +1

    સર તમે ખુબજ સારું કામ કરી રહ્યા છો.
    એપણ નિઃસ્વાર્થ ભાવે...
    મારે તમને રૂબરૂ મળીને અભિનંદન પાઠવવા છે..

  • @bharatsinhchauhan2128
    @bharatsinhchauhan2128 Місяць тому +1

    Thank you so much guruji you are a great👏😊

  • @darshitvisani7743
    @darshitvisani7743 3 роки тому +1

    જોરદાર વિડીયો બનાવ્યો સર..... Thank u🙏

  • @ketulparikh7748
    @ketulparikh7748 4 роки тому +2

    Thnk u sir!!!!
    Tame aatlu sras knowledge free of cost ma aapo cho👏👏👏🙏🙏

  • @mukeshrathva2142
    @mukeshrathva2142 4 роки тому

    Thank u sir.....Khub j jordar....Aatli saral rit to tamari pase j thi sikhay.....

  • @darshanrudani8226
    @darshanrudani8226 4 роки тому +5

    Superb sir.... well known teaching

  • @anilsangod8547
    @anilsangod8547 Місяць тому +2

    ❤❤ tnx sir

  • @Vikramsinh-zw8qz
    @Vikramsinh-zw8qz 4 роки тому +6

    ખુબ ખુબ આભાર સર તમારો આવું કોઈ અમને શીખવાડ્યું નથી હો

  • @ayushthakor1994
    @ayushthakor1994 Рік тому +3

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી ને આટલું સરસ ગણિત ભણાવા માટે 🙏🙏

  • @bhurajithakor7004
    @bhurajithakor7004 3 роки тому +2

    Sir તમારો ખુબ ખુબ આભાર કે આપ નિસ્વાર્થ ભાવે આટલું સરલ રીતથી શિખજો છો.....thanks 👍👍🙏🙏

  • @swetarathod2323
    @swetarathod2323 4 роки тому +1

    Thank u so so much sir..tamara all videos great che and method pan bauj mast hoy che thank u again..

  • @parimaljitiya2240
    @parimaljitiya2240 4 роки тому +7

    ખૂબ જ સરસ સાહેબ 👌👌
    પેહલી વાર આવી રીત જોઈ !!
    આભાર સાહેબ 🙏🙏🙏

  • @nirmalpatel6608
    @nirmalpatel6608 4 роки тому

    Nice sir,You are king of Mathas.bhagvan tamara badha sapna pura kare.

  • @pratikgajjar350
    @pratikgajjar350 3 роки тому +2

    ખૂબ ખૂબ દિલ થી આભાર સર તમારો આટલું સરળ રીતે ગણિત શીખવવા માટે....🙏

  • @____-je9ok
    @____-je9ok 4 роки тому +1

    Kharekhar saheb dil thi thank you.......🙏🙏👍👍

  • @pateljignesh8029
    @pateljignesh8029 4 роки тому +3

    Legendary maths teacher... Sallute sir

  • @Education0777Mi2
    @Education0777Mi2 3 місяці тому +1

    Superb tricks....🙏🏻

  • @kavitajadeja1096
    @kavitajadeja1096 4 роки тому

    waaaaahhhh. . . . . sir . . . superb. su method che sir. akhu maths jo awuj hot to koi student failj na thai.

  • @dodiyaamitbhai9779
    @dodiyaamitbhai9779 4 роки тому +12

    સર તમારો વિડિયો ગમેટેટલો લાબો હોય તોય ખૂબ ભણવાની મજા આવે છે ઠેન્કીયું સર

  • @gujaratimahesh240
    @gujaratimahesh240 3 роки тому +1

    💯 satisfaction sir ji....

  • @RahulChauhan-rb7tl
    @RahulChauhan-rb7tl 3 роки тому

    Sir tamaro khub khub aabhar 🙌🏻🙌🏻🙌🏻bov j perfect method che

  • @Sanju9422
    @Sanju9422 11 місяців тому +3

    2024 ma kon kon jovo 6o like karo ❤❤❤

  • @parulbambhaniya9119
    @parulbambhaniya9119 2 роки тому +2

    ખૂબ ખૂબ આભાર સર...🙏🙏🙏

  • @ShivamMishra-en2fe
    @ShivamMishra-en2fe 4 місяці тому +1

    ખૂબ ખુબ આભાર સર ❤❤❤❤

  • @nimishagohil7414
    @nimishagohil7414 2 роки тому +2

    Really it's Very helpful for learners
    Thank you so much from bottom of my heart 🙌

  • @patelniral1961
    @patelniral1961 7 місяців тому

    Aa video Joya pachi Maths related topic no 90% darr durr Thayi gayo આપનો ખૂબ આભાર સર 🙏🙏🙏🙏🙏

  • @Ajay_Jadav-99
    @Ajay_Jadav-99 2 роки тому +7

    ખરે ખરે મજા આવી ગઈ સાહેબ...🔥

  • @adityapatani6610
    @adityapatani6610 2 роки тому +1

    Are jordar sir... 👍
    Thx for easy method 🙏

  • @ashachauhan5747
    @ashachauhan5747 2 роки тому +1

    Best trick.... TQ so much sir...😊🙏😊

  • @savansodhaviya997
    @savansodhaviya997 4 роки тому +2

    Super Sir U R The Best Teacher In The World

  • @darshnaparmar4956
    @darshnaparmar4956 3 роки тому +1

    Bv j easy rite sikhvadyu.
    Dil thi abhar 🙏

  • @siddharthpurabiya
    @siddharthpurabiya 4 місяці тому +1

    Sir abhar to tmaro k tme aatlu saras smajawyu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jainamdadia2008
    @jainamdadia2008 4 роки тому +2

    Sir તમે ખુબજ સરસ વિડિઓ બનાવો છો😊👍👍👍

  • @chiragsherasiya3941
    @chiragsherasiya3941 4 роки тому +1

    વાહ સાહેબ .. જોરદાર.. 👌

  • @sheetaldataniya4353
    @sheetaldataniya4353 4 роки тому

    Wah sir! Jordar video🤗 Maja avi gayi sikhvani.Thanks sir🤩

  • @lakuvaliniherthic4246
    @lakuvaliniherthic4246 4 роки тому

    vh sir jordar maja avi...its really superb .. avu maths to kyay na study karave. thanx sir...
    sir apa homework mate no sum baki rahi gayo..e mukjo med ave to.

  • @watchwithrajesh756
    @watchwithrajesh756 4 роки тому +1

    સાહેબ દિલ થી ધન્યવાદ. ભગવાન તમને જાજુ આપે... આટલુ બધું શીખવાડવા માટે

  • @karanchaudhari1859
    @karanchaudhari1859 2 роки тому +2

    વા સાહેબ જોરદાર 💥💥💥💥💥💥💥
    💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💥💥💥💥💥💥💥💯💯

  • @katonaravindra2378
    @katonaravindra2378 4 роки тому +2

    આપનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે સાહેબ, ખૂબ ખૂબ આભાર...🙏🙏🙏

  • @Sunnymaster3798
    @Sunnymaster3798 Рік тому +1

    Superb sir 🎉❤

  • @ashokchouhan2329
    @ashokchouhan2329 2 роки тому +1

    Good work sir thanks so much tamaru tenlaent aapo teni dhnyavad sir thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshsangada95
    @rakeshsangada95 9 місяців тому +1

    Very nice sir TQ mast ભણાવો છો

  • @kvadhiya4136
    @kvadhiya4136 4 роки тому

    Sir really dil thi khub khub abhar .

  • @adityapatani6610
    @adityapatani6610 2 роки тому +1

    Sir tame jordar rite sanjavo chho 👍

  • @nileshvasava3901
    @nileshvasava3901 2 роки тому +1

    Khub khub aabhar સાહેબ

  • @badigulashan2105
    @badigulashan2105 11 місяців тому

    વાહ સર આજે હુ વર્ગ બનાવતા શીખી ગય કેટલી સરસ મેથડ છે

  • @alpeshgohil6690
    @alpeshgohil6690 Рік тому +2

    અતિ સુંદર અને અતિ ઉત્તમ સાહેબ

  • @nileshkumarvalu8138
    @nileshkumarvalu8138 4 роки тому +1

    Superb... excellent
    Method...sirji..

  • @shambhu_9999
    @shambhu_9999 8 місяців тому +1

    આભાર સર ❤

  • @madhavdesai1234
    @madhavdesai1234 Рік тому

    સાહેબ! તમારા ગણિત ના વીડિયોમા ભણવાની એવી મજા આવે સે કે વાત ના પુસો.ગણિત તો તમે સાહેબ ઘોળી ઘોળી ને પાવી દો હો! તમારા જેવા સાયબ મળ્યા હોત તો અમે અતારે ગણિત માં વધારે પાવરધા હોત! ખુબ ખુબ આભાર સાયબ!!!!🎉🧑😀👍🙏

  • @jitenkukadia6118
    @jitenkukadia6118 4 роки тому

    Dhanyawad saheb....khub khub abhar....

  • @falgunirathod7874
    @falgunirathod7874 3 роки тому +2

    Wahh sir.. Superb

  • @kalpeshparmar7531
    @kalpeshparmar7531 4 роки тому +1

    Sir...bhagvan jo kyay hoy to bilkul Tamara jeva j hase.... thank you sir

  • @abhishekdodia8209
    @abhishekdodia8209 8 місяців тому

    Superb sir you are great in teaching easily maths at all the topics
    Salute you sir

  • @trueloyal1392
    @trueloyal1392 4 роки тому +1

    Thank you sir jyarthi tamara video joya 6 tyar thi bji youtube channel par javu Nathi padtu aa pahela alag alag channel par javu padtu..

  • @dhamabhaj2991
    @dhamabhaj2991 3 роки тому +1

    Jordar sir !!!!!!!!!!!👍👍👍

  • @gatulathiya2051
    @gatulathiya2051 4 роки тому +2

    Best method
    Need to practice our

  • @ketanvadhvana5163
    @ketanvadhvana5163 2 роки тому +1

    Best ever 👏👏👏👏👌👌👌

  • @hemangivadhel660
    @hemangivadhel660 26 днів тому

    Very useful video... Thank you sir😊

  • @sukrajpksangada1736
    @sukrajpksangada1736 2 роки тому

    ખરેખર બહુ સરસ વિઙીઓ છે સર ધન્યવાદ બાકી ના વિઙીઓ બનાવો સર ગુઙઙઙ વિઙીઓ..

  • @shaileshbhata4499
    @shaileshbhata4499 4 роки тому

    આજ દિવસ સુધી આવી ટ્રીક ક્યારેય જોઈ નથી સરળ રીતે વર્ગ શોધવા માટે સર જે ટ્રિક આપે છે તે બદલ તમારો ખુબ ખુબ આભાર સર

  • @rohitbajaniya1664
    @rohitbajaniya1664 4 роки тому

    Jordarrrrrrrr...bapu...👌👌👌

  • @pp-kd9gh
    @pp-kd9gh Рік тому +1

    સર મે બધા સાહેબ જોય પણ તમે બધુ ગણિત ફ્રી માં આપ્યું છે તમારો આભાર ❤

  • @baraiyanarottam8288
    @baraiyanarottam8288 4 роки тому +4

    ગમે એટલો લાંબો વીડિયો બનાવો અમે જોવા તૈયાર છીએ આભાર સર

  • @ShayriJosh3932
    @ShayriJosh3932 3 роки тому

    Verry nice sir Jordar trick
    👌👌👌
    Thankyu so much

  • @kinjurathod5199
    @kinjurathod5199 6 місяців тому

    Very easy methods and so much useful Thank You So Much sir 🙏

  • @DREAMHOMESRAJKOT
    @DREAMHOMESRAJKOT 4 дні тому +1

    Sir dil thi dukh thay che k 4 year thi video online hto ne me aaje joyo ,tmara jevu maths paid vala pn nthi sikhvi rahya

  • @vegadshailesh4413
    @vegadshailesh4413 2 роки тому

    Thenk you sir Bov Must Mahent Karavo savo Ho 👌

  • @jainamdadia2008
    @jainamdadia2008 4 роки тому +1

    Sir તમે જોરદાર છો

  • @kirtiparmar1031
    @kirtiparmar1031 3 роки тому

    Best teacher in world

  • @ajoshi3800
    @ajoshi3800 2 роки тому

    Sir tamara badha video joine me maths no course puri karyo chhe.. Ane have revision chaluj chhe roj nu.. Thank you so much Sir🙏.. Aavu to koi paisa aapine pan nai bhanave..

  • @kalubhai763
    @kalubhai763 4 роки тому +2

    Nice👍 work sir

  • @j.h.rajput812
    @j.h.rajput812 3 роки тому

    સાહેબ ખરેખર તમારા વીડીયો 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bn_bharwad
    @bn_bharwad 3 роки тому +3

    Sir kay na ghat ghate to jidgi ghate but tamri bhanava ma kay na ghate...🙏

  • @Sujichaudhari7364
    @Sujichaudhari7364 4 роки тому +29

    સર,વિડિઓ લાંબો હશે તો પણ ચાલશે.... Thank you sir

  • @fdtlkyaaapjantehe488
    @fdtlkyaaapjantehe488 3 роки тому

    સાહેબ ખરેખર જોરદાર જબરદસ્ત જિંદાબાદ 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @crazystudent02xyz75
    @crazystudent02xyz75 Рік тому

    Sir you good teacher In the world 🌍

  • @akchanel2689
    @akchanel2689 4 місяці тому +1

    અમે પણ શીખીએ છીએ ❤❤❤❤

  • @sayatadiyang5664
    @sayatadiyang5664 4 роки тому +2

    Thanks sir 👍👌👌
    Jay gurudev

  • @himaneemakwana5805
    @himaneemakwana5805 10 місяців тому

    Khub khub mja aavi thank you sir

  • @karandesai6606
    @karandesai6606 4 роки тому

    Jordar Sirji 🙏🏻🙏🏻🙏🏻

  • @vipulfinchdiya7043
    @vipulfinchdiya7043 4 роки тому

    Jordar shortcut trick hati...

  • @kalpeshgohilmakansinh
    @kalpeshgohilmakansinh 2 роки тому +1

    Saheb vidio muko supar dupar

  • @Ajay_Jadav-99
    @Ajay_Jadav-99 2 роки тому

    Gajab Short cut sir🔥