Dry Skin (સૂકી ત્વચા) માટેનો અસરકારક પ્રયોગ | Harish Vaidya

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024
  • યોગાલય દ્વારા બનાવેલ તેલ, સૌંદર્ય લેપ, શેમ્પૂ તેમજ અન્ય વસ્તુ, દવાઓ ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો.
    harishvaidya.i...
    વંદે માતરમ !!
    યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!!
    અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!!
    યોગાચાર્ય હરીશભાઇ વૈદ | Sarvopathy Yogalaya
    5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
    Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
    Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com
    ================================
    અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.
    / harishvaidya
    Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.
    ================================
    આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ | Fever Home Remedy
    • આ એક ઉપાય લખી લેજો ગમે...
    ================================
    વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શાકાહારી ઉપાય !!
    • વિટામિન B 12 ની ઉણપ થવ...
    ================================
    ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સરળ અને સસ્તું | Dry Skin Homemade Gel
    • ડ્રાય સ્કીન(સૂકી ત્વચા...
    ================================
    અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી નો એક આસાન ઉપાય
    • અપચો ,ખાટા ઓડકાર, ગેસ,...
    ================================
    ડાયાબીટીશ, હૃદય માં બ્લોકેજ, બ્લડપ્રેસર, થાઈરૉઈડ ના પીડિતો માટે અકસીર ઈલાજ
    • આ એકજ જ્યુસ(રસ)શરી ના ...
    ================================
    શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે
    • શરીર માં કોઈપણ નસોમાં ...
    ================================
    લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો
    • લાંબા અને ઘાટા વાળ નું...
    ================================
    હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો, અનિન્દ્રા, કેલ્સિયમ ની કમી, અને ખરતા વાળ માટે ઉપયોગી મિશ્રણ.
    • હાથ પગ ના વાઢિયા, ચામડ...
    =================================
    વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy
    • વાળ ને ખરતા અટકાવવા શુ...
    ==================================
    ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati
    Part -1: • ઘુટણ​, સાંધા, કમર​, હા... |Part -2: • ઘુટણ​, સાંધા, કમર​, હા...
    ===================================
    પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week
    • પંદર દિવસ માં 3 ઇંચ પે...

КОМЕНТАРІ • 36

  • @MrPATEL3215
    @MrPATEL3215 7 днів тому +1

    ખુબ સરસ 👌👌👍👍👍

  • @vandanatank769
    @vandanatank769 11 днів тому

    જય શ્રી કૃષ્ણ
    સ્કીન પ્રોબ્લેમ જેમ કે ખરજવું અને સોરાસાઈસી માટે ઘર ગુથું ઉપચાર વિશે જાણકારી આપવા વિનંતી છે. 👏👏

  • @gayatrirajput3626
    @gayatrirajput3626 13 днів тому +15

    વાળ મૂળમાંથી પાછા કાળા આવે એવો અસરકારક ઉપાય બતાવો.

    • @HarishVaidya
      @HarishVaidya  3 дні тому

      ua-cam.com/video/xWv9TcX7_9M/v-deo.html

    • @veersurani241
      @veersurani241 2 дні тому

      Bauj દવા કરી કોઈજ ફરક નથી સ્કિન ડ્રાય રે છે વાળ બૌજ ઉત્રે છે બુજ ચિંતા થાય છે છોકરાઓ મોટા થાય છે એટલે

  • @kalpanalunagariya8064
    @kalpanalunagariya8064 8 днів тому +1

    Mara Val bahu j Utrecht chhe
    Kaik Prayog batavo😊

  • @hansachauhan1416
    @hansachauhan1416 12 днів тому +1

    👌👌👍🙏🙏

  • @parulpatel1101
    @parulpatel1101 7 днів тому +2

    Nekh ma Fagesh che Teno Upay Betavo

  • @alpachudasama8777
    @alpachudasama8777 13 днів тому

    વંદે માતરમ હર હર મહાદેવ 🙏શિયાળામાં માથું ખૂબ જ ભારે રહે છે ઉપર કે નીચે જોયા પછી ચક્કર જેવું લાગે છે ઉપાય બતાવવા વિનંતી🙏

    • @HarishVaidya
      @HarishVaidya  3 дні тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @pinalpatel2435
    @pinalpatel2435 13 днів тому

    Psoriasis and psoriatic arthritis home treatment video banavi share karo ne

    • @HarishVaidya
      @HarishVaidya  13 днів тому

      ua-cam.com/video/0DnKmqTytyo/v-deo.html

  • @binathakkar3118
    @binathakkar3118 13 днів тому +1

    Good

  • @gopijaysoni7121
    @gopijaysoni7121 12 днів тому +1

    Guruji face par pigmentation dur karva su karvu aap no mo no mli ske to apjo

    • @kartikbagia9161
      @kartikbagia9161 12 днів тому

      Dr pratik chohan na video jov

    • @HarishVaidya
      @HarishVaidya  3 дні тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala6698 13 днів тому +1

    👍👍🙏🌹💐

  • @veersurani241
    @veersurani241 2 дні тому

    Mare skinni bimari che Ane mara છોકરાઓને પણ થાય છે

  • @rajnikantpatel4763
    @rajnikantpatel4763 13 днів тому +1

    Namskr Sir 🙏

  • @savjibhaidesai9136
    @savjibhaidesai9136 8 днів тому

    Atpical parkinsan no ilaj batavva Krupa karso 74 year woman

  • @vinapithwa5960
    @vinapithwa5960 10 днів тому

    Mne kidney stone che multiple ..15 mm ni pan che..medicine tell me..plz

    • @HarishVaidya
      @HarishVaidya  9 днів тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @HealthWithNatureyt
    @HealthWithNatureyt 13 днів тому +3

    શિયાળામાં હાથ પગ અને હથેળી પણ બહુ જ શુષ્ક રહે છે તો શુ કરવું ???ઉપાય સૂચવજો પ્લિઝ

    • @HarishVaidya
      @HarishVaidya  3 дні тому

      ua-cam.com/video/n9j5va1iEUY/v-deo.html

  • @rekhabenbarsopiya5574
    @rekhabenbarsopiya5574 12 днів тому

    Mne pn Aaj problem che

  • @madhumehta6485
    @madhumehta6485 10 днів тому

    મારે ગાલ‌ પર કાલા ઙાધ છે બો જ ખરાબ દેખાય છે તો શું કરવું

  • @ManmohanBuch
    @ManmohanBuch 13 днів тому

    પગના તળિયા તથા પગની આંગળીઓ મા બળતરા અને ખરજ આવે છે તેના માટે ઉપચાર બતાવશો આભાર..

    • @HarishVaidya
      @HarishVaidya  13 днів тому

      ua-cam.com/video/q1wutzgms1w/v-deo.html

  • @nirmalaparekh7077
    @nirmalaparekh7077 12 днів тому

    મારો saval a છે. મારી ચામડી akdam સુકી છે sope થી snan. કરવાની થી વધારે સુકી રહે છે. Kabjiyat રહે છે. મારી age 80 છે. મને ઘરેથી કરું તે upayi આપશો. ધન્યવાદ તમને 🙏

    • @HarishVaidya
      @HarishVaidya  3 дні тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @sharadshah9054
    @sharadshah9054 12 днів тому

    પગ માં શિયાળા માં skin સૂકી થઈ ને ખુબ ખંજવાળ આવે છે , તો મહેરબાની કરીને ઉપાય બતાવશો

    • @HarishVaidya
      @HarishVaidya  3 дні тому

      ua-cam.com/video/n9j5va1iEUY/v-deo.html

  • @vaidehilakkad86
    @vaidehilakkad86 8 днів тому

    મારે ખરેખર એવું જ થાય છે ફેસ શિયાળામાં જ બહુ કાળો થઈ જાય છે અને તમે કહ્યું એમ પર્સમાં જ ડબ્બી લઈને ફરવું પડે છે આવું મને ખાસ શિયાળામાં જ વધારે થાય છે ફેસ એટલો બધો કાળો લાગે કે કોઈ મને કે કે આટલો બધો કાળો કેમ તો પ્લીઝ કોઈ ઉપચાર કહેશો

    • @HarishVaidya
      @HarishVaidya  3 дні тому

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @sushilapatel8672
    @sushilapatel8672 13 днів тому

    Please translate it into English

  • @gopijaysoni7121
    @gopijaysoni7121 12 днів тому

    Suger chhe 2 oprtuon