પરિવાર ની પરિસ્થિતી જોઈ રડી પડશો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi

Поділитися
Вставка
  • Опубліковано 6 чер 2024
  • પરિવાર ની પરિસ્થિતી જોઈ રડી પડશો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi
    #Jalpa_patel_sathi_seva_group #Seva #Jalpaben_patel_seva
    ▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
    * Social Media:-
    * More UA-cam channel :-
    ▶Main Channel :- / @jalpapatelsathisevagroup
    🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
    🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
    Facebook Page :-
    ▶Main Page :- / sathisevagroup
    🎦Vlog Page :- (1) profile.php?...
    (2) / pateljalpa.chetan
    Instagram :-
    🥰 Instagram :- jalpa_patel...
    ▶Contact number :-
    +099093 90909
    ▶ Official Gmail :-
    Sathisevacheritabletrust@gmail.com
    ▶ આશ્રમ એડ્રેસ :-
    માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
    ▶ આશ્રમ લોકેશન:-
    maps.app.goo.gl/QaP5Jg3C7HMB1...
    || જય માં અમર ||

КОМЕНТАРІ • 97

  • @son__of__gajera5189
    @son__of__gajera5189 4 дні тому +2

    ખૂબ સરસ બેન તમારી હીમતને ધન્ય વાદછે બેન જય.રામદેવ જી

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx Місяць тому +12

    ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 6 днів тому +1

    Jalpaben jivan ma dukhi loko bahuj che. Mara dikrane video batavi samjavi kub શીખવા male che.god bels you.sitaram. Tim ne sitaram.

  • @tudiyayogesh1031
    @tudiyayogesh1031 Місяць тому +3

    જલ્પા બેન આટલી હીંમત તમે ક્યાંથી લાવો છો ગમેતેવા કેસ હેડલ કરી લ્યો છો કાંઈક તો દેવી શક્તિ છે તમારી અંદર જય માં અમર

  • @dharamahir59
    @dharamahir59 Місяць тому +4

    બેન તમારા કામને 100 100 સલામ પણ આ જમાના કોઈ ભૂખુ નો સુઈ પણ એ પણ 10 દી 15 હા તપલીફ જરુર હોઈ શકે.જય માં અમર

  • @sursingsavadiya26
    @sursingsavadiya26 27 днів тому +1

    જલ્પાબેન ખરેખર તમેજ અમારમાં છો આ યુગના હું સુરેન્દ્રનગર થી છું

  • @user-ho5tr5yi4q
    @user-ho5tr5yi4q Місяць тому +6

    Nice Work Jalpa Ben Khub Saras Jalpa Ben Jay Maa Amar Ben Bhagvan Aavi Parishthiti Koini Na Kare🙏🏻🙏🏻🙏🏻

  • @ajanapatel9073
    @ajanapatel9073 Місяць тому +5

    મારે ખાવાપીવાનુ નથી જોતુ પણ એક સથવારો સારો હોય તો મન હરવુ થાય અને હસવા બોલવાની મજા આવે અને કામ કરતા હોય તો વાપરણ હાલે કામ પણ કરી સકીએ એમ છીએ પણ ગામડામા કામ નો હોય બોવ કાય

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 6 днів тому +1

    Himmat aave che.vidio jovathi.

  • @purshottamvaghela5614
    @purshottamvaghela5614 25 днів тому +2

    Jal પા બેન ખૂબ ઉમદા કામ કરી રહ્યા છો. માં અમર માં તમને તંદુરસ્ત રાખે. હું તમારા વિડિયો જોવું છું ખૂબ રડી લઉં છું. તમારા માં બાપ ને સલામ લાખ લાખ વંદન. બેન તમે પોતેજ અમર માં પાછા આવ્યા છો.એક ભાઈ ના સત દેવી દાસ અમર દેવી દાસ.

  • @pbselarka5448
    @pbselarka5448 Місяць тому +1

    ખૂબ ખુબ સારી સેવા કરોછો જલ્પા બેન માનવ સેવા એજ પ્રભુ સેવા p. B પટેલ ઉપલેટા જિ રાજકોટ થી

  • @મધુભાઈસોલંકી

    જય અમરમાકુપાથીતમનેધનયવાદ

  • @nileshpandya4444
    @nileshpandya4444 Місяць тому +2

    સીતારામ 🙏🏻🙏🏻🙏🏻
    સતદેવીદાસ 🙏🏻🙏🏻🙏🏻
    જય અમરમાં 🙏🏻🙏🏻🙏🏻
    જય અલખધણી 🙏🏻🙏🏻🙏🏻
    જય હો પરબના પીર 🙏🏻🙏🏻🙏🏻
    આંખોમાંથી આંસુ આવી ગ્યા. જલ્પાબેન તમારા વિડિઓ જોઈએ અને આંખોમાંથી આંસુ આવી જાય એવો વિડિઓ છે.સીતારામ બહેન 🙏🏻🙏🏻🙏🏻

  • @maheshzapadiya6590
    @maheshzapadiya6590 Місяць тому +3

    દરેક વ્યક્તિ ને એક કળા આપી હોય

  • @amitbera1420
    @amitbera1420 Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ જય માં અમર સંતદેવી દાસ જલ્પા બેન સરસ કામ કરો છો ધન્ય છે તમારી સેવા ને

  • @sonalpatel8114
    @sonalpatel8114 27 днів тому +1

    Jay mataji ben

  • @devdip2292
    @devdip2292 Місяць тому +3

    Ben aava kalyug ma aa tamari seva amarma no avatar hoy tame to j thay aa kalyug chhe aama to koy potanani seva karva redy nhi to tame to ben koy sabdo nhi tamara darek vidio jov chhu

  • @morivijay2547
    @morivijay2547 Місяць тому +3

    સાક્ષાત્ શક્તિનું સ્વરૂપ.....🙏

  • @bhagvatibengosai2308
    @bhagvatibengosai2308 25 днів тому +1

    Wah Jalpaben khubsaru kam karo so ho ben

  • @dineshsavani8679
    @dineshsavani8679 Місяць тому +3

    Dhanyvad jalpa ben

  • @KhamabaaZala-zf4or
    @KhamabaaZala-zf4or Місяць тому +2

    Jalpaben khusina aasu aavi Gaya bau sars seva karo cho

  • @mevadagautam8921
    @mevadagautam8921 21 день тому

    Good work
    Bahen
    Jay amarma

  • @dahayabhaipatel755
    @dahayabhaipatel755 27 днів тому +1

    Sachi seva chhe ben

  • @JSShah-cm9jl
    @JSShah-cm9jl Місяць тому +2

    Khub saras ben tamne kharekhar vandan chhe

  • @pratiksharathod1497
    @pratiksharathod1497 Місяць тому +1

    ધન્ય છે જલ્પાબેન જય માં અમર 🙏🙏

  • @user-bm8pr4gm4g
    @user-bm8pr4gm4g Місяць тому +4

    🔱જય હો માં અમર 🔱

  • @user-hc9hl9js2p
    @user-hc9hl9js2p Місяць тому +2

    ભગવાન તમારી સેવા અમર. રાખે

  • @kailashbenrathod2755
    @kailashbenrathod2755 21 день тому

    જય અમર મા

  • @ajanapatel9073
    @ajanapatel9073 Місяць тому +10

    જલપા મેડમ હુ મેતા ખંભાળિયા થી ભાવનાબેન બોલુ છુ તમારા આવા વિડીયા જોવ છુ તો હુય રોતી હોય કેમકે મેય આવા દુખ જોયા છે અને આવા દિવસોમાથી હુય પસાર થયને મોટી થય છુ હુય પાણી પીને સુય જાતી મેડમ બાપ નાનેથી મરી ગયા તા મા એકલી કામ કરીને છ સાત જણાવનુ ગુજરાન હાકતા એટલે મેય આવા દિવસો કાઢ્યા છે હો જલપા મેડમ

  • @VarshabenPatel-lr6pu
    @VarshabenPatel-lr6pu Місяць тому +1

    Patel ni dikari vah beta nice. Job

  • @sanjaybhai9628
    @sanjaybhai9628 Місяць тому +1

    જય માં અમર જલ્પાબેન ધન્ય વાદ બેન તમારી સેવા ને વંદન 🙏

  • @indirapatel3492
    @indirapatel3492 Місяць тому +3

    જય મા અમર જલપા બેન

  • @dhruvilsavalia6274
    @dhruvilsavalia6274 Місяць тому +2

    Sat sat vandan 16:39

  • @hansabenlathiya1349
    @hansabenlathiya1349 Місяць тому +2

    Sat Devidas Amar Devidas 🙏🙏🙏

  • @user-ns7or7ol7u
    @user-ns7or7ol7u Місяць тому +2

    Jay mataji jalpa ben Jay maa amar ❤

  • @nanubhaisarvaliya8064
    @nanubhaisarvaliya8064 26 днів тому +1

    जय माताजी बेन

  • @user-cs3ox2bk9e
    @user-cs3ox2bk9e Місяць тому +2

    જય ચામુંડા માતાજી ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર ગામ છે

  • @PradipsnhGohil
    @PradipsnhGohil Місяць тому +2

    જય અમરમા

  • @ankitpujara9954
    @ankitpujara9954 Місяць тому +3

    જય શ્રી રામ

  • @radhe_Krishna_12345
    @radhe_Krishna_12345 Місяць тому +3

    Aek sapnu hatu maru ke life ma aekvar salmankhan ne malvu che selibretine have aaje maru sapnu aekaj che ke jalpaben ne malvu che mare have no salman only jalpaben ne malvu chee pls

  • @ZalaBhavnaba-uw1jq
    @ZalaBhavnaba-uw1jq Місяць тому +1

    જય અમરમાં બહુ સરસ કાર્ય કરો છો હું અને મારો ૧૦ વરસ નો બાબો તમારા બધા વીડિયો જોઈ છી

  • @devdip2292
    @devdip2292 Місяць тому +2

    Ben ni vat bov gami ke bd ke Khushi na prasang hoy gharma to khota kharcha nhi ne koy jaruriyat mand ne help karisu ne bija ne pan aa sandeso aapsu

  • @user-yy8jz1jw3e
    @user-yy8jz1jw3e Місяць тому +2

    Jalpa ben riple apajo

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn Місяць тому +2

    Jay ma Amar ma 🙏🏻

  • @mayursarvaiya3005
    @mayursarvaiya3005 Місяць тому +1

    સત દેવીદાસ અમર દેવીદાસ જય માતાજી 🙏 જય દ્વારકાધીશ 🙏

  • @manavbaraiya5223
    @manavbaraiya5223 Місяць тому +2

    લાખ લાખ વંદન કરું છું અમર મા

  • @manishpatel3703
    @manishpatel3703 Місяць тому +2

    Dhanya che ma tane chalu rakho hajar hathe thi lootava ram betho che

  • @harshbarot4487
    @harshbarot4487 Місяць тому +2

    Say devidas Amar devidas 🙏

  • @bhootpooja6819
    @bhootpooja6819 Місяць тому +1

    જય અમર મા સત દેવીદાસ 🙏🙏🙏🙏

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx Місяць тому +1

    જય અમરમાં જય રવેચીમાં 🙏🙏

  • @aayushsakariya3779
    @aayushsakariya3779 Місяць тому +2

    Jay maa Amar

  • @user-yy8jz1jw3e
    @user-yy8jz1jw3e Місяць тому +2

    Ben hu morbi thi vat karu chu amare bajuma be mana apang che temne be chokari pan che temne kam pan koi nathi apatu khava ni bav j takliph che tame amani madat karo ne ben

  • @hetalkhunti1568
    @hetalkhunti1568 Місяць тому +2

    Jay ma amar

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx Місяць тому +1

    આજ સાચી સેવા છે ને આજ સાચો ધર્મ છે

  • @user-yy8jz1jw3e
    @user-yy8jz1jw3e Місяць тому +3

    E tamari rah jove che madat mate

  • @ranjanbengoswami2648
    @ranjanbengoswami2648 Місяць тому +1

    Jay bholenath Ben 🙏🙏🙏

  • @SubhibenPatel-jl8rj
    @SubhibenPatel-jl8rj 22 дні тому

    Jay amar ma jalpa ben God bless you koti koti naman tamne 🎉

  • @vijaypithadiya3299
    @vijaypithadiya3299 Місяць тому +2

    માં પીઠડ પ્રતાપ હી કેવલમ

  • @ramajadav7376
    @ramajadav7376 24 дні тому +2

    ખુબજ સરસ કામ સે..જલ્પાબેન ખરેખર ભગવન તેમને આવી જ શક્તિ આપે અને તમે આવા જ કામ કરતા રહો...અમેતો કોઈ ને કાય નથી આપી શકતા તમે આવા જ સરસ કામ કરતા રહો..તમને વંદન...

  • @aahalimbasiya3369
    @aahalimbasiya3369 Місяць тому +2

    Jay amarmaa

  • @tinupatel1603
    @tinupatel1603 Місяць тому +2

    Jay maa amar 🙏

  • @godavarikoladia5835
    @godavarikoladia5835 Місяць тому +2

    🙏🌹

  • @MetaliyaNikunj-vp1ct
    @MetaliyaNikunj-vp1ct Місяць тому +2

    ❤❤❤❤❤

  • @user-yy8jz1jw3e
    @user-yy8jz1jw3e Місяць тому +2

    Khavani bov takliph che

  • @agharanayan4760
    @agharanayan4760 Місяць тому +2

    Jay ma amar 🙏🏻🙏🏻🙏🏻

  • @anilpatel985
    @anilpatel985 Місяць тому +1

    સીતારામ

  • @GabhabahiGabha
    @GabhabahiGabha 26 днів тому +1

    Jay mataji jalpaben hu talaja taluka na kodiya gam thi jou su 3:51 Tamara video joi radvu Ave se Mane avu Kam karva vichar Ave ?😂😂😂

  • @rupaparayug4939
    @rupaparayug4939 23 дні тому +1

    Jalpaben hu surat thi hetal Rupapara aa ben nu teacher banavanu sapnu aapde sathe mali ne puru karisu a ne monntesory no course karavi ne

    • @rupaparayug4939
      @rupaparayug4939 23 дні тому

      Aava baheno ne surat ma bov saras kam mali jase packing & hot fix ma 10/12 hajar pagar aape che kai kam pade to mane pan seva no moko aapjo

  • @shashikantbhimani5489
    @shashikantbhimani5489 Місяць тому +2

    SAT DAVIDAS AMAR DAVIDAS

  • @vijaypithadiya3299
    @vijaypithadiya3299 Місяць тому +2

    બેન માં અમર નો અવતાર 6o

  • @Dhvaniyoutuber
    @Dhvaniyoutuber Місяць тому +1

    Mne seva krvi gme che tmare kai madad ni jarur hoy to hu kri saku em chu hu amreli thi bolu chu didi

  • @user-jc8tb5cn4e
    @user-jc8tb5cn4e 25 днів тому +1

    🎉MAA.JAY.AMAR.MATAJi.🎉🎉OMShriRAM.JAyRAM.OM🎉🎉OM.JAY.DEViDAS.SANT.🎉🎉JAYSHRiKRASHN.🎉🎉🎉🎉JAYSHRiRAM.JAYRAM🎉🎉🎉🎉G.B.🎉R.B.🎉S.B.🎉🎉🎉🎉PB.PATEL🎉🎉🎉🎉🎉🎉🎉KA.🎉JAY🎉🎉🎉🎉🎉🎉🎉KRASHAN🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @aaradhya753
    @aaradhya753 Місяць тому +1

    Jay MAA Amar.🙏

  • @kuldiplalu9208
    @kuldiplalu9208 Місяць тому +2

    જય માં અમર જય શ્યામ બેન લાખ લાખ વંદન તમારી સેવાને બેન

  • @Drdineshthakor
    @Drdineshthakor Місяць тому +1

    Voice Bahu srs chhe saport ni jarur chhe Ben ne

  • @user-yy8jz1jw3e
    @user-yy8jz1jw3e Місяць тому +1

    Tamaro nambar apo hu tamni sathe vat karavis

  • @harshadvatiya2428
    @harshadvatiya2428 Місяць тому +2

    જય અમરમા

  • @aayushsakariya3779
    @aayushsakariya3779 Місяць тому +2

    Jay maa Amar

  • @mitabachauhan8936
    @mitabachauhan8936 Місяць тому +2

    Jay ma amar

  • @devugaming3983
    @devugaming3983 Місяць тому +1

    Jay ma amar🙏