Ambaji Temple | ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ પરિક્રમા | Gabbar Parvat | E1

Поділитися
Вставка
  • Опубліковано 8 кві 2022
  • Ambaji Temple Gujarat | Gabbar Parvat | 51 Shakti Peeth Yatra | Yatra Dham Gujarat | E1
    પરિકમાનો સમય : સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી
    એકજ જન્મમાં , એક સાથે , એકજ જગ્યાએ ૫૧ શકિતપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર
    વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શકિતપીઠમાં માં નું હૃદય અરાવલ્લીની ગિરિમાળામાં ધબકે છે .
    ભારત ઉપરાંત નેપાળ , પાકીસ્તાન , શ્રીલંકા , તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજયો જેમ કે , પશ્વિમ બંગાળ , બિહાર , ત્રિપૂરા , મેઘાલય , આસામ , તામીલનાડુ , મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ , આંધ્રપ્રદેશ , ઉત્તરપ્રદેશ , હિમાંચલપ્રદેશ , હરિયાણા , પંજાબ , ઓરિસ્સા , રાજસ્થાન , કાશ્મીર જેવા રાજયોમાં સ્થિત મૂળ શકિતપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું ગબ્બર ૫૧ શકિતપીઠ પરિકમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલ છે .
    પવિત્રધામ અંબાજીમાં ૫૧ શકિતપીઠ પરિકમા મહોત્સવ તા .૮,૯,૧૦ એપ્રિલ ૨૦ રરના રોજ ઉજવાશે . જેમાં શ્રધ્ધાળુઓ સમગ્ર દિવસ દરમ્યાન ૨.૫ કિ.મી. લાંબા પરિકમા માર્ગ પર તમામ ૫૧ મંદિરના દર્શન કરી શકશે .
    આ અમૂલ્ય અવસરમાં માં જગદંબાની ઉત્પતિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શોને આપ નિહાળી શકશો. ત્રિ - દિવસીય ૫૧ શકિતપીઠ પરિકમામાં સાંસ્કૃતિક કાર્યક્રમ , સંસ્કૃતગામ , આનંદગરબા , ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યકમનું પણ આયોજન કરવામાં આવેલ છે .
    ► UA-cam Creator Support : bit.ly/3IzmoKF
    #AmbajiMandir #GabbarHill #GujjuSanjay
    📌Follow Us On 📢
    ► instagram : / gujjusanjay
    ► Telegram : telegram.me//GujjuSanjay
    ► Facebook: / gujjusanjay
    ► Twitter: / gujjusanjay
    ⤵️ For Business Enquiry
    📧 Email : business@gujjusanjay.com
    🪀 Mo : 8160243839
    📢 My Secret:--
    ✔ My UA-cam Studio Wallpaper :- amzn.to/2OqlC5O
    ✔ LED Strip Light With :- amzn.to/2TJWTw2
    ✔ Amazon basics laptop stand (black) :-
    amzn.to/2KcftcW
    ✔ My Laptop Lenovo Ideapad 520 Intel Core I5 :- amzn.to/2VOUP7G
    ✔ My Phone Poco F1 :- amzn.to/2V27uXJ
    ✔ My Mic Boya By M1 : - amzn.to/2Ul2nOm
    ✔ Generic Lapel Lavalier Mic : -amzn.to/2Th4a73
    --------------------------------------------------------------
    Take a Special Note :- I have examined all the above products, but whenever you go through my link through the product page, first of all check all the details or else you will be responsible for any problem.
    📢 Music Credit..
    ►Get UNLIMITED Downloads (WAV+Licence) to my WHOLE LIBRARY: inaudio.org/
    ►This track: inaudio.org/track/pop-shock-t...

КОМЕНТАРІ • 62

  • @krunaljoshi3543
    @krunaljoshi3543 2 роки тому +2

    જોરદાર સંજયભાઈ ખુબ ખુબ આભાર તમારો
    સરસ મજાનો સુંદર વિડીયો શ્રી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ નો ઉતારી આપને દરેક ભક્તો સુધી પહોંચાડવા બદલ દેવસ્થાન ટ્રસ્ટ તથા યાત્રાધામ વિકાસ બોર્ડ વિકાસ બોર્ડ દ્વારા ખૂબ ખૂબ આભાર
    દરેક ભક્તોને નમ્ર વિનંતી કે બંને તેટલો વિડીયો શેર કરો અને આપ શ્રી પરિવાર સાથે મા અંબાના ધામની અંદર 51 શક્તિપીઠના દર્શન કરી અને ગબ્બર પરિક્રમા કરવા માટે પધારો અમૂલ્ય લાભ લેવા માટે જય અંબે 🚩🚩💐💐🙏🏻🙏🏻🙏🏻

    • @GujjuSanjay
      @GujjuSanjay  2 роки тому

      મારા કામની કદર કરવા બદલ સાહેબ તમારો આભાર અને આ માટે હું ખરેખર ખુશ છું ❤️🙏

  • @vanshpanchal9016
    @vanshpanchal9016 Рік тому

    Thanks Bhai mataji na darshan kravava mate

  • @jignapatel5582
    @jignapatel5582 11 місяців тому

    બહુ સરસ વિડિયો બનાવ્યો છે
    ઘરે બેસીને 51 શક્તિપીઠ જોવા મળી ગયા
    સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને માતાજી તમને ખૂબ ખૂબ શક્તિ અને સમૃદ્ધિ આપે... જય અંબે... જય માતાજી...🙏

  • @sangeetadarak5671
    @sangeetadarak5671 Рік тому

    Bahut acha video banaya hai

  • @rohandave3245
    @rohandave3245 2 роки тому

    જય અંબે

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому

    Ambaji mandir joi ne maza aavi gay

  • @SomabhaiParmar-zr4po
    @SomabhaiParmar-zr4po 5 місяців тому

    Khub.aabhar

  • @updown3
    @updown3 2 роки тому

    jordar and khub mast video baniyo chhe❤❤❤

  • @Aadil_vlogs07
    @Aadil_vlogs07 2 роки тому

    खूब सरस भाई हार्डवर्क के साथ साथ मस्त वीडियो बना है ❤🔥

  • @Dishant-Rampur
    @Dishant-Rampur 2 роки тому +1

    Super vlog sanjay bhai

  • @sumermehlawat3982
    @sumermehlawat3982 9 місяців тому

    Jai mata di

  • @TAAJGroupBHAVNAGAR
    @TAAJGroupBHAVNAGAR 2 роки тому

    Jay mataji sanjaybhai 👌👌💐💐

  • @pratapjithakor4927
    @pratapjithakor4927 4 місяці тому

    जय मां अम्बे 🙏🙏

  • @j26only90
    @j26only90 2 роки тому

    Jordar video chhe sanjaybhai

  • @veenagajjar2470
    @veenagajjar2470 Рік тому

    Very nice,u did hard walking, thank u for 51 shaktipith na darshan Kara va mate ghare betha, darshan tha ya.

  • @user-mx3zo9yx7w
    @user-mx3zo9yx7w 8 місяців тому

    Very nice and informative video. Thank you sanjaybhai! Jay Ambe

  • @khajurbhaiupdate3763
    @khajurbhaiupdate3763 2 роки тому

    Khub j Sara's sanjay bhai 👍🏻❤

  • @gujjuboypintu
    @gujjuboypintu 2 роки тому

    Jordar bhai

  • @veljibhairathod2261
    @veljibhairathod2261 2 роки тому

    Super bhai Jay mataji

  • @updown3
    @updown3 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @RealKathiyawadiTaste
    @RealKathiyawadiTaste 2 роки тому

    Jay mataji

  • @BABUPATEL
    @BABUPATEL 2 роки тому

    જય માતાજી

  • @anitakhambhalya4533
    @anitakhambhalya4533 Рік тому

    Jay mataji 🙏🙏

  • @alpeshkotadiyavlogs3991
    @alpeshkotadiyavlogs3991 2 роки тому

    Jay mataji 🙏🙏🙏

  • @gujjurahulbmakvanavlogs9426
    @gujjurahulbmakvanavlogs9426 2 роки тому

    જય શ્રી માતાજી 🙏🙏👌

  • @bhajan1111
    @bhajan1111 2 роки тому

    જય અંબે🙏🙏🙏

  • @rahultalsaniya4249
    @rahultalsaniya4249 2 роки тому +1

    Jai Mataji 🙏 🚩

  • @rahulshah1098
    @rahulshah1098 2 роки тому

    Thanks for darshan of 51 shaktipeeth

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 2 роки тому

    very informative video sanjay bhai 👍🏼😊

  • @VishalPatel-lh9nv
    @VishalPatel-lh9nv Рік тому

    bhai abu road railway station thi ratre bus madi jase ke ?? koi zeep ke chhagada Rickshaw madi jase ke?

  • @anishraval2788
    @anishraval2788 2 роки тому

    Wahh. Jay mataji🙏🙏

  • @bhautikpandya6039
    @bhautikpandya6039 2 роки тому

    Jay mataji 🙏🙏🙏

  • @dimpleshah8898
    @dimpleshah8898 Рік тому

    🪔🌺🥭🙏🪔🌺🥭🙏🪔🌺🥭🙏🪔🌺🥭🙏🪔🌺🥭🙏🪔🌺🥭🙏🪔🌺🥭🙏

  • @bhikharamnimavat3857
    @bhikharamnimavat3857 2 роки тому

    જય અંબે માતા 🙏🚩🙏🚩🙏🚩

    • @GujjuSanjay
      @GujjuSanjay  2 роки тому

      જય માતાજી 🙏

  • @freedomlife0806
    @freedomlife0806 2 роки тому

    Jay mataji

  • @ravimaheta9355
    @ravimaheta9355 2 роки тому

    Superb

  • @swatiupadhyay852
    @swatiupadhyay852 2 роки тому

    Jay mataji