લોકો બાયલો કહેતા, પિતાએ ઘરેથી કાઢી મુકનાર સુરતના કિન્નરની ગજબ કહાણી

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • #Surat #Transgender
    સુરતમાં રહેતા રાજવી જાન એવા કિન્નર છે જેમણે આત્મનિર્ભર બનવા માટે ખુદનો નમકીનનો બિઝનેસ શરૂ કર્યો. જ્યારે તેમના પરિવારજનોને જાણ થઈ કે રાજવી કિન્નર છે તો તેમને ઘરેથી કાઢી મુકવામાં આવ્યાં. ત્યારબાદ રાજવીએ પોતાના પગ પર ઊભા થવા માટે ખુદનો બિઝનેસ શરૂ કર્યો.
    Video : Dharmesh Amin / Ravi Parmar
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 342

  • @mr.gaurangparmar3785
    @mr.gaurangparmar3785 3 роки тому +26

    આપનામાં ખૂબ જ હિંમત છે બેન કે આપ સત્ય સિવકર્યું અને પારકા તો ઠીક પણ પોતાના વ્યક્તિઓની સામે ઝઝૂમ્યા અને સફળ બન્યા...
    પણ
    ઘણા બધા એવા પણ હોય છે કે જેમના માં આપના જેવી હિંમત નથી હોતી...ભલે એ આ સત્ય હોય ક બીજું કોઈ પણ પ્રકારનું સત્ય હોય...
    ફરીથી કહીશ કે આપના માં ખૂબ હિંમત અને સાહસ છે બેન સત્ય સ્વીકારવા માટેની...
    આભાર

  • @anjalitrivedi5737
    @anjalitrivedi5737 3 роки тому +79

    તમે આગળ વધો. ભગવાન તમને હંમેશા સાથ આપશે જ. તમને દિલ થી ૧૦૦ સલામત.

    • @jashvantlalsuthar1261
      @jashvantlalsuthar1261 3 роки тому

      Samaj mate dark sandesh

    • @friendforever80000
      @friendforever80000 3 роки тому +1

      Shalam h

    • @dujadeja6404
      @dujadeja6404 3 роки тому

      Rajviji, joyu ne Anjli Trivedi jeva ketketlaae loko hase je aapni safalta maate hridaythi paramkripalu parmatma pase prarthna karta hase ane dil thi 100-100 salamo aapta hase. Maate aap 'tuchchhata' taraf aankh-aada-kaan karo ane 'uchchata' taraf j jovo.

    • @hiteshvasan9305
      @hiteshvasan9305 Рік тому

      સુપર 👌👌👌👌👌👌

  • @kunaljadav633
    @kunaljadav633 3 роки тому +54

    આ લોકો પણ આપણા જ છે. તેમને પણ સરખા માન સમ્માન નો અધિકાર છે. આપણે તેઓને આપનાવાની જરૂર છે. અંધ શ્રદ્ધા માંથી બહાર આવીએ.

  • @rameshjithakor9999
    @rameshjithakor9999 3 роки тому +40

    તમારાં આ ધંધામાં માં બહુચર તમારી લાજ રાખે

  • @maheshkparmar7077
    @maheshkparmar7077 3 роки тому +11

    ધન્યવાદ છે તમને
    તમારી હિંમત બીજા કોઈને હિંમત આપે છે
    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @asifkhanpathan1779
    @asifkhanpathan1779 3 роки тому +20

    All the best! God bless you.

  • @dhara4072
    @dhara4072 3 роки тому +5

    કોઈ પણ જીવન નર કે નારી શરીર થી પહેલા એક મનુષ્ય છે. તમે એક મનુષ્ય તરીકે ખુબ સરસ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.
    તમને સફળતા અને ખુશી મળે. તમારા મમ્મીને અને તમને ખુબ ધન્યવાદ.👌

  • @દીપકપટેલ-ગ4શ
    @દીપકપટેલ-ગ4શ 3 роки тому +5

    આપને વંદન કરું છું ભગવાન હંમેશા આપની સાથે છે

  • @dhruvgadhavi8171
    @dhruvgadhavi8171 3 роки тому +5

    Very nice job BBC news 👍
    Thanks for sharing positive News and Vibes

  • @baldevhadiyel2550
    @baldevhadiyel2550 3 роки тому +3

    Respect & love... God bless you

  • @rajupatel1094
    @rajupatel1094 3 роки тому +26

    આપણે આપણો દ્રષ્ટિકોણ બોલવાની જરૂર છે..... એ લોકો પણ આખરે માણસ છે....

  • @patelaltaf9113
    @patelaltaf9113 3 роки тому +15

    AAP KE BUESNESS ME ALLAH BARKAT AAPE

  • @anilautoservice6152
    @anilautoservice6152 3 роки тому

    ખુબ ખુબ સરસ
    ભગવાન તમને ઉતર રો ઉતર પ્રગતી આપે એવી પ્રાથના

  • @NakumHarish
    @NakumHarish 3 роки тому +13

    super....

  • @oshoswami6050
    @oshoswami6050 3 роки тому +5

    I respect your words. As well as your passion. Your words are your business. I know you will do very good. You will be blessed by you.

  • @rameshrgsoni4709
    @rameshrgsoni4709 Рік тому +1

    Very good

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      આ સુરતીએ ઘરમાં જ જંગલ ઊભું કર્યું - ua-cam.com/video/BJxPbtml5BQ/v-deo.html
      ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ua-cam.com/video/F2Q1t4qm-LQ/v-deo.html
      રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા -
      ua-cam.com/video/WSzfRgAXGkY/v-deo.html
      દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ua-cam.com/video/IzJQ3ltyg7c/v-deo.html

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 3 роки тому +6

    Wow..very interesting..all the best..thanks n Love from USA..

  • @mayankpatanvadiya
    @mayankpatanvadiya 3 роки тому +29

    The best example of Unity has shown in UP's one railway station where they have kept only keenners in staff

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 3 роки тому +4

    Bravo..Come to USA..here is a Right place for you..all the best.. Love from USA..thanks BBC..

  • @vijayshukla8068
    @vijayshukla8068 3 роки тому +6

    God bless you, you will certainly get success in your life.

  • @jaydipjaydippateljaydip6421
    @jaydipjaydippateljaydip6421 3 роки тому +1

    So good parivar ka સપ્પોર્ટ જરુરી hai 🙏

  • @sarifkhan4876
    @sarifkhan4876 3 роки тому +1

    Tumhari himmat Ko Salam

  • @insaan2695
    @insaan2695 3 роки тому +1

    Aapki himmat ko salam

  • @ashabenchauhan375
    @ashabenchauhan375 3 роки тому +7

    Ol the best God bless

  • @arvindkatudiya1971
    @arvindkatudiya1971 3 роки тому +1

    ધન્યવાદ છે તમને જય માતાજી

  • @shingadgogan8523
    @shingadgogan8523 3 роки тому +1

    ધન્ય વાદ છે તમને જય માતાજી

  • @salimashaikh968
    @salimashaikh968 3 роки тому +1

    Khub j sari vaat che manusya e samjha padse kinnar koi kharab hota nathi sachi vaat che

  • @tulsisathwara3328
    @tulsisathwara3328 3 роки тому +1

    Tamari himmat ne so so Salam

  • @ramilapatel9160
    @ramilapatel9160 5 місяців тому

    વાહ, ધન્યવાદ છે બહેનજી તમારી આવડત અને હિંમતને..બધાજ આવા બહેનો આ બહેનની માફક પ્રયત્ન કરે તો, સમાજમાં પ્રથમ નંબરનું સ્થાન જરૂર પ્રાપ્ત કરી શકે,,,સમાજ એમની પાસે મદદ માંગતો થઈ જાય.

  • @rahimajshaikh2427
    @rahimajshaikh2427 3 роки тому +6

    Great job
    Allah bless you

  • @rameshchadrapatel3448
    @rameshchadrapatel3448 3 роки тому +4

    God bless you...

  • @rahulahir3707
    @rahulahir3707 3 роки тому +2

    thanks popat bhai Foundation team & bbc news

  • @jagdisrathod3839
    @jagdisrathod3839 3 роки тому +1

    Aapnu Kary Khub J umda Che....
    Aap Khub J aagal vadho Tevi shubhkamna......

  • @naynamanojrajput2983
    @naynamanojrajput2983 3 роки тому +1

    Any Familis who have child like them..... please support them. Rajavi , We are with you dear.Proud of you and your thinking 😘

  • @ManojKumar-gm3ny
    @ManojKumar-gm3ny Рік тому

    જય માતાજી
    રાજવી માશી
    તમકેમછો ભગવાન બધુ સારુકરશે

  • @bapudhiru8891
    @bapudhiru8891 3 роки тому +3

    જય જય રાજા બહુચરાજી માં

  • @nitapatel2612
    @nitapatel2612 3 роки тому +1

    Jay mataji Ben Rajvi Ben tamne kamyabi ape mataji Bahuj Saras kam karo chho tamari shopma badhaj avse kharidi karva mataji na Ashirvadthi khub pragati karave mataji

  • @KiranPatel-rh4lw
    @KiranPatel-rh4lw 3 роки тому +1

    pure heart, hard work success in your life and business, only God judge...best of luck....

  • @jagdisrathod3839
    @jagdisrathod3839 3 роки тому

    Khub........ Khub........ Khub........ Abhinandan rajvi ji

  • @bhaktipatelphotography6644
    @bhaktipatelphotography6644 3 роки тому +2

    All the best
    God bless you....

  • @shrutiaghara2126
    @shrutiaghara2126 3 роки тому +3

    She is so beautiful ❤️❤️❤️ and hard working person 🙏🙏🙏

  • @aashishgghiya
    @aashishgghiya 3 місяці тому

    Really appreciating..!!

  • @cineplus9320
    @cineplus9320 3 роки тому +3

    તમને એવોર્ડ મળવો જોઈએ અને બીજા કિન્નરો એ તમારાથી પ્રેરણા લેવી જોઈએ.
    👍👍👍👍👍👌👌👌👌👌
    લોકો એ તમારો સાથ સહકાર આપવો જોઈએ.

  • @drtejaspatel7641
    @drtejaspatel7641 3 роки тому +1

    તમારી હિંમત માટે સલામ.

  • @mahendrathakor6912
    @mahendrathakor6912 2 роки тому

    Khub saras❤️🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @mahmedhussainm.9628
    @mahmedhussainm.9628 3 роки тому +1

    Keep it up didi

  • @sipaiyavar389
    @sipaiyavar389 2 роки тому

    તમે આગળ વધો ભગવાન તમારી સાથે છે

  • @ushaprajapati7433
    @ushaprajapati7433 3 роки тому +3

    god bless u

  • @patelmayur3998
    @patelmayur3998 3 роки тому +1

    એમની વાત સાચી છે

  • @bittu1559
    @bittu1559 3 роки тому +2

    Nice story rajvi ji...i salute u....

  • @tarulatapatel1000
    @tarulatapatel1000 3 роки тому +2

    No words for you i salute. You go your choice. Keepteup

  • @m.rajputmohan.rajput1777
    @m.rajputmohan.rajput1777 3 роки тому +1

    पोपट भाई की आवाज

  • @gulamnabikureshi1211
    @gulamnabikureshi1211 3 роки тому

    Bahot khub video logo me ek accha msg dia hai

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 3 роки тому +2

    મા બહુચરાજી આપનૅ આગલ જવા મદદ કરૅ

  • @hanshabenpatel5079
    @hanshabenpatel5079 3 роки тому +1

    સાચી વાત છે પોતાનું જીવનમાં જે ખૂસી મલે તે રીતે જીવન જીવવાની. મજા આવે

  • @ddshihora1920
    @ddshihora1920 3 роки тому +3

    All the best to you god bless you

  • @narendrabafnajain4689
    @narendrabafnajain4689 3 роки тому

    Jay jinendra
    Jay Matadi
    Page Lagu Guru Bhai
    God Bless you

  • @saraswatichandra6209
    @saraswatichandra6209 3 роки тому

    તમને ખુબ ખુબ ધન્યવાદ

  • @aftabhusenpayak4738
    @aftabhusenpayak4738 3 роки тому +1

    Best Bahen ❤️👍👍👍👍👍

  • @harivadannavin6403
    @harivadannavin6403 3 роки тому

    Very nice thanks

  • @sanjivtrivedi9181
    @sanjivtrivedi9181 3 роки тому +1

    May you Rise.
    God bless you.

  • @mahirbhai7913
    @mahirbhai7913 3 роки тому +2

    God bless you 😍 very good 🙏

  • @chandrikakapadia2898
    @chandrikakapadia2898 3 роки тому

    Great.... Excellent...

  • @ahemadaraza1572
    @ahemadaraza1572 3 роки тому +1

    I like it

  • @kanchanbenmrensiya1384
    @kanchanbenmrensiya1384 Рік тому

    U r brave. Good job & good thought. Keep it up. God bless u.

  • @kasturlalji3965
    @kasturlalji3965 3 роки тому +11

    Ben tame je karo cho ae Barabar che tame jate ava nathi thaya bhagvan ne tamane Mokliya che hu tamane sulut karu chu samaj ne sath apvo joi bay raji Ben jay swaminarayan from London

  • @bkbanpatel8365
    @bkbanpatel8365 2 роки тому

    Make. Your. Life. Successful. God. Bless. You. 👌👌👌👍

  • @hareshpatel3123
    @hareshpatel3123 3 роки тому +5

    Lady boy is not bad.....It's making by god....so we help .... Human is best....,🙏jay mataji...

  • @madhabhaibariya17
    @madhabhaibariya17 3 роки тому +1

    માનવતા એ જ ધર્મ કોઈને અલગ સમજવા જોઈયે નહી એજ આપનો
    ધર્મ છે

  • @JigeshRawal
    @JigeshRawal 3 роки тому +4

    Keep it up - true inspiration, make your life successful. All the best :)

  • @rishirupareliya1032
    @rishirupareliya1032 3 роки тому +3

    I sporting you ❤️...

  • @tejaldesai3183
    @tejaldesai3183 Рік тому

    Congratulations Rajviji, keep it up. Tame jivanma khub pragati karo tevi subhecha.

  • @jayraj69
    @jayraj69 3 роки тому

    Tame khub aagad vadho evi dil thi kamna 🙏💐 jai mataji

  • @saraswatichandra6209
    @saraswatichandra6209 3 роки тому +3

    તમે મારા ઘરે એક વાર અવશ્ય પધારો તમારૂ સ્વાગત છે

    • @mukeshvaghela9736
      @mukeshvaghela9736 3 роки тому

      सही है आशिर्वाद लिजयेगा ओर मेरे लिऐ भी आशिर्वाद मागीयेगा

  • @safiyahotelwala
    @safiyahotelwala 3 роки тому

    Sun ke dukh hua but bohat khuse huwe ke ap strong aur educated ho aur apki soch bohat acchi hai salute h apko, apko bohat kamyabi aur khuseya miley. Aameen

  • @kishorgoswami6272
    @kishorgoswami6272 3 роки тому

    જય હો

  • @shahprashant32
    @shahprashant32 3 роки тому +1

    salute...love u

  • @vimalsolanki1215
    @vimalsolanki1215 3 роки тому +2

    Salam Chhe Tamari Mehnat Ane Himmat Ne

  • @reetajhaveri2902
    @reetajhaveri2902 3 роки тому

    Good thinking

  • @kantparmar6990
    @kantparmar6990 3 роки тому +1

    Good job......

  • @laxmibenchoudhrylaxmibench2105
    @laxmibenchoudhrylaxmibench2105 3 роки тому

    Abhinandan didi
    Bagvan tamne khub aagar vadare

  • @sanjivtrivedi9181
    @sanjivtrivedi9181 3 роки тому

    True said

  • @shakuntlaprajapati8064
    @shakuntlaprajapati8064 3 роки тому +1

    જય માતાજી ખુબ સરસ.તમારા સંઘષ બદલ.ભગવાન અેકજ છે.અે મૂરખો ને ભાન નથી હોતુ. આથી આવો વેવહાર કરે છે.

  • @heteshdarbar833
    @heteshdarbar833 3 роки тому +1

    Supar chhe

  • @mohammeddhupli1144
    @mohammeddhupli1144 3 роки тому +1

    Hats off to this person. Please never discriminate amongst humans. Love n accept everyone as we all are creations of the Almighty God.

  • @DeepakSharma-ds2bc
    @DeepakSharma-ds2bc 3 роки тому +3

    Keep it up 👍🏼

  • @motivationlifefilling4732
    @motivationlifefilling4732 3 роки тому +4

    Wa no words.

  • @arjansolanki2165
    @arjansolanki2165 3 роки тому

    Aap age bado ,Sab desh vashi aap ke sath he

  • @nareshchandnani5993
    @nareshchandnani5993 3 роки тому

    God bless you

  • @mahlamitali835
    @mahlamitali835 2 роки тому

    Good bless you 👍

  • @piyuchauhan2320
    @piyuchauhan2320 2 роки тому

    Fantastic ...hatts of your passion for your work to maintain identity in society..All the best

  • @roshansaiyad2353
    @roshansaiyad2353 Рік тому

    Good work

  • @bhaktipatelphotography6644
    @bhaktipatelphotography6644 3 роки тому

    superb

  • @drashtijoshi9033
    @drashtijoshi9033 3 роки тому

    Yes,rajavi ham aap ke satha he.

  • @mchaudhari485
    @mchaudhari485 3 роки тому +4

    Lots of love and respect❤
    God bless you🥰
    Plz give shop's name or address so we can meet such a beautiful soul..

  • @sunilbaria6015
    @sunilbaria6015 3 роки тому

    Super ma'am r u very good person

  • @jatinvisroliya7303
    @jatinvisroliya7303 3 роки тому

    I relly appreciate them.. really you are hardworking.. society should support you.. you are the human as other genders.. you have your own identity..

  • @nitinpatel2420
    @nitinpatel2420 3 роки тому

    U R right

  • @afjaljargela4048
    @afjaljargela4048 Рік тому

    👌👌👌khub saras

  • @mamtathakkar5383
    @mamtathakkar5383 3 роки тому +3

    Salam che Tamane xsept you oll the best