હાલ મા ગત તારીખ 22/11/20ના રૉજ કાશ્મિરી બાપુ ના આશ્રમ ગયા હતા, ગિરનાર જંગલ મા ચાલતા ચાલતા બહું મઝા આવી, વચ્ચે પાણી ના ઝરણા મા ખુબ મસ્તી કરી,ને જયારે બાપુ ના આશ્રમ પહોંચ્યા તો આશ્રમ નું વાતાવરણ ખૂબ જ આનંદ આપનારા હતું, બાપુ ના દર્શન નો લાભ લીધો ને ભોજન પ્રસાદ પણ લીધો, મારા બાળકો ફરી કાશ્મીર બાપુ ના આશ્રમ જવા નું કહે છે હવે આવતી દીવાળી વેકેશન મા એક વીક જુનાગઢ મા પસાર કરવું છે
મારા દાદા ના દાદાજી કહેતા હતા કે કાશ્મીરી બાપુ જ્યારે બધા લોકો જોડે વાતો કરતા હતા ત્યારે તે ઓ કહેતા હતા કે તેમને રાજા હરિચંદ્ર નાં વરઘોડા માં ગયા હતા. બાકી સત્ય તો કાશ્મીરી બાપુ જાણે. જય દાતાર જય ગીરનાર
🙏🏻 શ્રી દાતારેશ્વર મહાદેવ 🙏🏻 હું કાશ્મીરીબાપુ ના આશ્રમ પર ઘણી બધી વખત આવેલ છું. એમના દર્શન જ પ્રભુ દર્શન સમાન છે . 🙏🏻 જય ગીરનારી 🙏🏻 હાલ બાપુ આપણી વચ્ચે નથી. પરંતુ બાપુ આપણા સૌના હૃદય માં છે. 🙏🏻 કહેવાય છેને કે આત્મા પરમાત્મા માં મળી. 🙏🏻
Nayana Ben....🙏 pranam...mara mitra Shree Jashvant Gangani...shu kare chhe...!!? Prabhu krupa thi badhay ni tabiyat mazama hashe....🙏 Jay Girnari...🙏 pranam Guru dev ji kashmiri Bapu ne....🙏
@@rajubhaivyas1450 thanks for your warm response.... In future whenever I will visit junagarh i will contact you... It's better if you give your email id for further communication
Bhai ke loko Aava sadhu o ne guru mani emna margdarshan ma sadhna krva mange 6e to Emne hepl thay e mate je je sadhu O sadhna sikhvta hoy ena pr video banao
I have met personally Kashmiri Bapu personally over 11yrs ago and with his personal blessings i got married and also he personally arranage VIP lunch for our entire family. We are taken by LAKHABHAI who is always has with Kashmri Bapu whi supplies fresh milk for Bapu. BAKUL CHANDARIA NAIROBI KENYA
JAY JAY GARVI GUJRAT JAY GIRNARI AMO E TO PAHELA VARSH MA 2 VAR JATA PARIKRAMA N SHIRATRI PAR KASHMIRI BAPU NA ASHRAM MA PAN PRASAD LETA J GIRNAR A SANTO NI TAPOBHUMI 6 TYA DHYAN SEVA PUJA MANTRA JAP KARTA AMA BAHU ANHAD ALOUKIK ANNAND AVE 6 1 VAR TO JAVU JOIE JIVAN DHANYA BANAVVU JOIE 1 VAR PARIKRAMA KARYA PACHCHI AKHU VARSH BIMARI NAHOTI AVTI KARAN TYA NI PARYAWARAN NI CHOKHI HAVA THI TAN N MAN SHUDH THAI JATU ANO SHABAD MA VARAN NA THAY MARA VAHALA 🌷🙏🌷👍👍👌👌🌞🎄🌞 JAY GURUDUTT🎄🌷🙏🌷🎄
Me bapu na darshan 20varsh elakarela Jyare hu 11varshno hato Aje me tamro vidyo ma bapu no ashram joto toj sharu lagyu Jay girnari 🙏🙏 Bhai englis lakhta o6u fave 6e
જીવન ની અધુરી ઈચ્છા રહી ગઈ આવા મહાન વિભૂતિ સંત ના આશીર્વાદ લેવા માટે...જય ગિરનારી.. મહાદેવ હર
0that
મારે પણ...
બહુજ સરસ વિડિયો છે અમને ખૂબજ ગમ્યો પરંતુ આ બાપુના રૂબરૂ દર્શન આપ્યા હોત તો ખૂબજ આ વિડીયો ખૂબ જ મજાનો બની જાય જ્ય કાશ્મીરીબાપુ જ્ય ગીરનારી જ્યભવનાથ
હું ગયેલો સુ કાસમીરી બાપુ ના દર્શન રૂબરૂ કરેયલા સે
હાલ મા ગત તારીખ 22/11/20ના રૉજ કાશ્મિરી બાપુ ના આશ્રમ ગયા હતા,
ગિરનાર જંગલ મા ચાલતા ચાલતા બહું મઝા આવી, વચ્ચે પાણી ના ઝરણા મા ખુબ મસ્તી કરી,ને જયારે બાપુ ના આશ્રમ પહોંચ્યા તો આશ્રમ નું વાતાવરણ ખૂબ જ આનંદ આપનારા હતું, બાપુ ના દર્શન નો લાભ લીધો ને ભોજન પ્રસાદ પણ લીધો,
મારા બાળકો ફરી કાશ્મીર બાપુ ના આશ્રમ જવા નું કહે છે
હવે આવતી દીવાળી વેકેશન મા એક વીક જુનાગઢ મા પસાર કરવું છે
ખૂબ સરસ. જય ગીરનારી
મારા દાદા ના દાદાજી કહેતા હતા કે કાશ્મીરી બાપુ જ્યારે બધા લોકો જોડે વાતો કરતા હતા ત્યારે તે ઓ કહેતા હતા કે તેમને રાજા હરિચંદ્ર નાં વરઘોડા માં ગયા હતા. બાકી સત્ય તો કાશ્મીરી બાપુ જાણે. જય દાતાર જય ગીરનાર
Wah
ખુબજ સુંદર ઉપયોગી વિડિઓ...
hmmmm
@@shaileshbhaipatel55 ok
When i was around 10 years Old I visited aashram. i was lucky that Bapu was there. They smiled and called me and he gave me chocolates.
Very nice video on information about Kashmiribapu ashram. Thanks
I want to go there if possible.
જય હો કાસમીરી બાપુ હુ ૪૪ વરસથી જાવુ
દર શિવરાત્રીના મેળામાં
ખૂબ સરસ
જયબાપૂ
Hii
Jay kashmiri bapu
@@vinubhairathva2674 ll
સરસ જગ્યા છે બાપુ ના દર્શન નો લાભ અચૂક levo
ખુબ સરસ છે અને દર્શન કરી પ઼શાદી પણ લીધેલી છે.
મને પણ દર્શન કરવાનું મન થાય છે જય કાશ્મીરી બાપુ
ચમત્કારી જગ્યા સે
ઍક વાર જરૂર દર્શન કરવા જોઈએ ૐ ૐ નમઃ શિવાય
कोटी कोटी वंदन पूज्य कश्मीरी बापू को,🙏
િિીિિઘ્વઘ્વઘ્વધઝ્ડધધ્રધ્રધધધ્રધ્રઘધધ્રધધ્રધધ્રધ્રધ્રધધ્રધ્રધધધગ
कश्मीरी बापू को सत सत नमन करता हूं ओर बापू ने भगवान शिव आमना आत्मनe। संती आपे जय श्री राम राम राम राम राम
હું કાલ ગયો હતો .મને બોવ જ મસ્ત જગ્યા લાગી..
Jay ramkrishna
Very good vidio
जय हो काश्मिरी बापु नी👏👏💐💐🙏🙏
🙏🏻 શ્રી દાતારેશ્વર મહાદેવ 🙏🏻 હું કાશ્મીરીબાપુ ના આશ્રમ પર ઘણી બધી વખત આવેલ છું. એમના દર્શન જ પ્રભુ દર્શન સમાન છે . 🙏🏻 જય ગીરનારી 🙏🏻 હાલ બાપુ આપણી વચ્ચે નથી. પરંતુ બાપુ આપણા સૌના હૃદય માં છે. 🙏🏻 કહેવાય છેને કે આત્મા પરમાત્મા માં મળી. 🙏🏻
Shree Kashmiri Bapu-Vishnu Bhagavan
Vedic Culture
भारत की संस्कृति युगों युगों अखंड रहे एसी बापू को प्रार्थना 🙏
Kq k
જય ગીરનારી કશ્મીરી બાપૂ જય હો
Jay kasmiri bapu tame hajaro varsna thao
Jay Kashmir Bapu Aapani Jay Ho ...
Jgd
जय गिरनारी🙏, जय हिन्द 🙏
जय जय गरवी गुजरात🙏
Hu pan kashmiribapu no sevak chhu dodh varsh sudhi asharmma seva api atyant anad aviyo jai datareshavar mahadev
MAAYER ASHIM KRIPA❤ GURU KRIPA HI KEVALAM
Jay bapu.... kashmiribapu ki jay ho
Parshotambhai jinabhai shekhliya ni 21pedhi vati amara parivarna kaymi dandvat prnam svikarjo jay shiyaram.jay jubelibag sathanumanji mandir rajkot jay rameshvar mhadev.jay khodiyarmataji.jay shnidev.jay nvgrah devta jay shitaram amara parivarna kaymi dandvat prnam svikarjo
Kashimri bapu ni mast jagya che aapde tya jaay to aapdu man lagva mande
Hu gyo chu nya👌🔥🔥
Bahut sundar che
સરસ જઞયા છે આભાર👍👍👌👌🙏🙏🙏
આભાર
Jay girnari bapu ❤🙏
જય દાતાર 🙏જય ગીરનારી🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Jay kashmeri bapu koti koti vandan
Bapu ni jagiya bahu pavitr che jay girnari🙏🙏🙏
Nayana Ben....🙏 pranam...mara mitra Shree Jashvant Gangani...shu kare chhe...!!? Prabhu krupa thi badhay ni tabiyat mazama hashe....🙏 Jay Girnari...🙏 pranam Guru dev ji kashmiri Bapu ne....🙏
@@rajubhaivyas1450 hii i want to go there
@@kingnole4237 100 percent... welcome 🙏🏻💐 I.. invite to you... and you are my guest...🙏🏻💐
@@rajubhaivyas1450 thanks for your warm response.... In future whenever I will visit junagarh i will contact you...
It's better if you give your email id for further communication
Parm pujya sant Shri kashmiri bapu ni jay ho jay ho jay ho
मेरे को बहुत अच्छा लगा बाबा का एड्रेस बताइए एक बार
કાશ્મીરમીરી બાપુ પા દર્શન.હવે સમાધી રુપે થશે હમણા અંતિમ યાત્રા નો વીડીઓ હતો ગઇકાલે રાત્રે જોયો.જય.ગિરનારી
Jay Girnari 🙏🙏
Om shanti 🙏🙏
🙏🌹🌹🚩🔱🕉️ Shree Hari 🕉️ Tatsat Shree Jay Gurudatt 🕉️ Nam Sivay 🚩🚩🚩🌹🙏
ખુબ સરસ સેવા ચાલેછે
🙏🌹જય ગિરનારી🌹🙏
Kashmiri bapu no ashram saras che,jai girnar.
પરેશભાઈ ખુબ સરસ આક્ષમ
Tnx
🙏🙏 Jay khasmiri bapu👍👍
Watching from Village Bhadkodra Ankleshwar Gujarat India. Please explore Bilomora Waghai Toy Train
Jai kashmiri bapu ji ki 🙏🙏🙏
Bhai ke loko Aava sadhu o ne guru mani emna margdarshan ma sadhna krva mange 6e to Emne hepl thay e mate je je sadhu O sadhna sikhvta hoy ena pr video banao
જય શ્રી ગીરનાર નીકુપા છે
જય બાપુ🌹♥️💯💵🙏🧡💛🇮🇳
Jay Girnaari Baapu 🙏
જય ગિરનારી ❤️🙏
Bhai aa selfie stick kai chhe gopro
જય કાશમીરી બાપુ શત શત વંદન
Jay girnari
Good experience
Alagrand , every one should visit once
Jay girnare jay Kashmire bapu
ગિરનાર ની તળેટી એટલે ભોજન અને ભોજન નો સંગમ
પપ્પુભાઈ સાથે છે.વ્હા...જય સિયારામ..
જય ગિરનારી હર હર મહાદેવ 🙏🙏🙏
Om shanti kaashmiri bapu 🙏
❤જીયોકાસમિરિબાપૂ❤❤❤
હું આવેલો છું ત્યાં બહુ સરસ છે
जय श्री गिरनारी,जय हो, हमेशा सुखी रहो लहर करो राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे
જયહો કાશમીરી બાપુ નો જયહો
જયકાશમીરીબાપુ
Jay jay girnar......jay girnari🥰🥰🥰
Jay Datareswar mahadev
Jay Girnari
Jay Khodiyar maa
Main om om 🔥 om om 🔥 om om 🔥 om om 🔥 om om 🔥 om om 🔥 om om 🔥 om om 🔥 om 🔥
Om namo narayan
Jay gurudev
JAY girnari
સાચી.વાત.છે
Jay ho jaymataji jaybabari jayginnari
🙏🌹🙏 Jay Girnari Bapu ne mara koti koti Pranam .🙏🌹🙏
I have met personally Kashmiri Bapu personally over 11yrs ago and with his personal blessings i got married and also he personally arranage VIP lunch for our entire family. We are taken by LAKHABHAI who is always has with Kashmri Bapu whi supplies fresh milk for Bapu. BAKUL CHANDARIA NAIROBI KENYA
@Akhilesh Damani મ
ણતયતયયત
Ame pan lagbhg 4thi5 vkhat bapu na aasrhm ma gyela chie ...khubaj Maza kari che...ekdam searg in anubhuti thay che.....
Pakku sarnamu moklo mare javu che darahan karva mate kasmiri bapu hukam karave tayare plz bhai
@@SohailAnsari-vg6nn Hello
Nais
Jay guru dut
Geranare Bapu Pujay kasmere Bapu ne vanden
જય ગુરૂદેવ
Jay Kashmiri bapu🙏🙏🙏🙏🙏
Tya apda je Kam hoi e thay chhe bapu pase apde Kay to jovdavvanu avu Kai Kam kre chhe bapu to janavo plz
Jay girnare
Jay ho sant bhgvan
🙏jay girnari🙏
જય ગિરનારી આર્શીવાદ આપજો
Jai girnari,jai khodalma
Jay kasmiree bapu ni Jay ho
Faindarsanthenks
If I get chance I really want to visit. I pray my Guru & God that give me a chance to do Darshan of a great soul.
Best of luck
ઓમ શાંતિ
JAY JAY GARVI GUJRAT
JAY GIRNARI
AMO E TO PAHELA VARSH MA 2 VAR JATA PARIKRAMA N SHIRATRI PAR KASHMIRI BAPU NA ASHRAM MA PAN PRASAD LETA J GIRNAR A SANTO NI TAPOBHUMI 6 TYA DHYAN SEVA PUJA MANTRA JAP KARTA AMA BAHU ANHAD ALOUKIK ANNAND AVE 6 1 VAR TO JAVU JOIE JIVAN DHANYA BANAVVU JOIE 1 VAR PARIKRAMA KARYA PACHCHI AKHU VARSH BIMARI NAHOTI AVTI KARAN TYA NI PARYAWARAN NI CHOKHI HAVA THI TAN N MAN SHUDH THAI JATU ANO SHABAD MA VARAN NA THAY MARA VAHALA
🌷🙏🌷👍👍👌👌🌞🎄🌞
JAY GURUDUTT🎄🌷🙏🌷🎄
Me bapu na darshan 20varsh elakarela
Jyare hu 11varshno hato
Aje me tamro vidyo ma bapu no ashram joto toj sharu lagyu
Jay girnari 🙏🙏
Bhai englis lakhta o6u fave 6e
Very good nice
Jay Girnari 🙏🙏
Bhai Dev Mogara maa ma Darashana karayo dediapada aabelu che
જય ગીરનારી અલખ ધણી
Jay girnari
તેમની આત્માને ભગવાન શાન્તિ આપે 🙏
😅
જય ગિરનારી હર હર મહાદેવ જય ગુરુદેવ દત્ત દાદા જય કાશ્મીરી બાપુ જય સોમનાથ દાદા
Nice video sr
Tnx
@@PareshChauhan wc
Jay kasmiri bapu...Jay girnari
જય ગિરનારી ખબર લે હમારી