મારો કાનો કજીએ ચડ્યો રે કાનો નથી રહેતો છાનો રે....ll કીર્તન નીચે લખેલ છે...ll જયશ્રીબેન બાળધા ll

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • મારો કાનો કજીએ ચડીઓ રે કાનો નથી રહેતો સાનો રે
    એને કેમ કરી સમજાવું રે કાનો નથી રહેતો છાનો રે
    માતા ઓસરી બતાવે માતા ઓરડા બતાવે
    માતા રસોડા બતાવે રે કાનો નથી રહેતો છાનો રે
    મારો કાનો કજીએ ચડ્યો રે નથી રે તો સાનો રે
    માતા ગાયો બતાવે માતા વાસરડા બતાવે માતા ગોવાળીયા બતાવે રે
    કાનો નથી રહેતો શાનો રે
    મારો કાનો રે કાનો નથી રહેતો સાનો રે
    એને કેમ કરી મનાવો રે કાનો નથી રહેતો છાનો રે
    એને શી રીતે સમજાવું રે કાનો નથી રહેતો સાનો રે
    માતા સુરજ બતાવે માતા ચંદ્ર બતાવે માતા તારલીયા બતાવે રે
    કાનો નથી રહેતો છાનો રે
    મારો કાનો રે કાનો નથી રહેતો સાનો રે
    એને કેમ કરી મનાવો રે કાનો નથી રહેતો છાનો રે
    એને શી રીતે સમજાવું રે કાનો નથી રહેતો સાનો રે
    માતા માખણ ખવડાવે માતા મીસરી ખવડાવે માતા મીઠા મીઠા દૂધડા પાયે રે કાનો નથી રે તો છાનો રે
    મારો કાનો રે કાનો નથી રહેતો સાનો રે
    એને કેમ કરી મનાવો રે કાનો નથી રહેતો છાનો રે
    એને શી રીતે સમજાવું રે કાનો નથી રહેતો સાનો રે
    એક જોગી જાપલી એ આવ્યો વાલો જોગી પાસે લાવ્યા બે સામો સામો આવ્યા કાનો રહી ગયો સાનો રે
    મારો કાનો રે કાનો નથી રહેતો સાનો રે
    એને કેમ કરી મનાવો રે કાનો નથી રહેતો છાનો રે
    એને શી રીતે સમજાવું રે કાનો નથી રહેતો સાનો રે

КОМЕНТАРІ • 2

  • @indiragor6205
    @indiragor6205 Рік тому

    વાહ જયશ્રીબેન ભજન બહુ સરસ હતું પણ લખીને મોકલાવો તો સારું થાય

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Рік тому

    જય શ્રી કૃષ્ણ. મારો કાનો કજીયે ચડીયો રે ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું. અમને પણ તમારા ભજનો દ્વારા સત્સંગ લ્હાવો આપો છો તે બદલ ખૂબ ખૂબ આભાર સર્વે સખીઓને રતનબેન ના રાધે રાધે. શ્રાવણ માસ ની શુભકામનાઓ.💐🙏💐👌💐👍💐🔱💐🚩💐