પેંડા નો પ્રેાગ્રામ । Khajur Bhai |Jigli and Khajur | Khajur Bhai Ni Moj।Penda Program |New Comedyyy

Поділитися
Вставка

КОМЕНТАРІ • 846

  • @bharataniyaliya3553
    @bharataniyaliya3553 2 роки тому +46

    હિન્દી દાદાને જોઈને અલગ જ ખુશી થાય છે 😉😊😉😊

  • @comedygujjuofficial9546
    @comedygujjuofficial9546 2 роки тому +18

    ખજુરભાઇ કપાસ વીણવા નો વિડીયો બનાવો પ્લીઝ સર 100% મજા આવ્શે

  • @mukeshbhaibavalvabavalvamu7809
    @mukeshbhaibavalvabavalvamu7809 2 роки тому +21

    જય શ્રી હનુમાન દાદા સાળંગપુર વાળા આપની રક્ષા કરે

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 2 роки тому +57

    પેંડા તો જામવાળા ગીર ના હો 😁🙏

  • @anishvohra2268
    @anishvohra2268 2 роки тому +32

    ખજુર ભાઈ ખુબ મજા આવી આ વિડિયો જોવાની આવી રીતે અમને હસાવતા રહો અને તમે ગરીબ લોકો ની મદદ કરતા રહો હુ એજ દુવા કરુંછું તમારી અને તમારા ટીમ માટે તમને હર કામ મા કામીયાબી આપે

  • @jinu1458
    @jinu1458 2 роки тому +9

    Dada was awesome......😀dada ne joine mane mara dada yad aavi gaya..❤️❤️

  • @villegboyamit5696
    @villegboyamit5696 2 роки тому +2

    Supar khjur Bhai video

  • @comedygujjuofficial9546
    @comedygujjuofficial9546 2 роки тому +6

    ગુજરાત no. 1 comedian એટલે ખજૂરભાઇ

  • @amazingfacts5266
    @amazingfacts5266 2 роки тому +81

    વાહ! દાદા ને જોઈને ખૂબ ખુશી થઈ.😊🙏🏻
    Love you Khajur bhai 😍

  • @royalamliyar2153
    @royalamliyar2153 2 роки тому +13

    આપણી તો આદત છે કે વિડિયો પછી જોવાનું like પેલા કરવાની ખજૂર ભાઈ

  • @MannBhaiShort
    @MannBhaiShort 2 роки тому +2

    ખજુર ભાઈ ના પેંડા હો ભાઈ

  • @UmeshChudasama1180
    @UmeshChudasama1180 2 роки тому +4

    વાહ લાયા લાયા લાયા નવું બાકી દાદા ને લાયા હો હા મોજલી હા મોજલી

  • @songsugamshihoraanand9331
    @songsugamshihoraanand9331 2 роки тому +4

    વાહ! ખજૂરભાઈ તમે તો ખાંભડાના પ્રખ્યાત બાજા રાયસંગ ના પેંડા ની યાદ અપાવી દીધી

  • @villagebrother5611
    @villagebrother5611 2 роки тому +99

    ખુજર ભાઈ ની વાત અલગ છે બધા ને મોજ કરાવે હો‌ બાકી ❤️ઓ

    • @VISHAlgaming-pn7fv
      @VISHAlgaming-pn7fv 2 роки тому +4

      સાસી વાત

    • @talaviyabhagyalaxmi1389
      @talaviyabhagyalaxmi1389 2 роки тому +7

      Ha..🙏

    • @villagebrother5611
      @villagebrother5611 2 роки тому +3

      @@talaviyabhagyalaxmi1389 thanks

    • @miralchaudhary6942
      @miralchaudhary6942 2 роки тому +3

      Sir, Bhavnagar ma hamna 5000 jetla parivaro na jumpda sarkarai jamin ma hovathi Tejumpdaone todi padvama avya 6,jethi a parivaro begar banya 6,ava varsaad na te loko kya jaay?? To te mate khajur Bhai no contact karvo hato!

    • @maheshbhaimakwana9036
      @maheshbhaimakwana9036 2 роки тому +1

      @@VISHAlgaming-pn7fv #mAstapp ઔ

  • @alpadesai3539
    @alpadesai3539 2 роки тому +11

    Dialogues r superb mast comedy TYSM for smiling us dear sir 🙌🙌🙏🙏

  • @thakorgunpal230
    @thakorgunpal230 2 роки тому +5

    જોરદાર 👌સેવા અને એક્ટિંગ

  • @vijaym6663
    @vijaym6663 2 роки тому +11

    Jai mataji bhai 🎊

  • @vipulkantariya1201
    @vipulkantariya1201 2 роки тому +2

    દાદા અને ખજુર ભાઈ ની મોજ

  • @aniketparmar3770
    @aniketparmar3770 2 роки тому +6

    Jay Shri Krishna khajur bhai

  • @nilusrasoi
    @nilusrasoi 2 роки тому +15

    Super...acting 👍

  • @ranveerodedra7529
    @ranveerodedra7529 2 роки тому +2

    😂😂😂 vah dada

  • @bhaktimantra103
    @bhaktimantra103 2 роки тому +4

    🙏🏻 જય દ્વારકાધીશ 👍

  • @Bambhamehul
    @Bambhamehul 2 роки тому +2

    JAY Dwarkadish khajur bhai

  • @sorthiyabharat3637
    @sorthiyabharat3637 2 роки тому +1

    Soma kaka ane Bhikha kaka ni moj 😍🤣

  • @maheshgurjar2910
    @maheshgurjar2910 2 роки тому +3

    Wah khajurbhai 😁😁👍

  • @lliwanafwarkadhishll9715
    @lliwanafwarkadhishll9715 2 роки тому +3

    Jay Dwarkadhish Khajur Bhai

  • @bambhniyahitesh8572
    @bambhniyahitesh8572 2 роки тому +16

    જય માતાજી 🙏❣️

  • @MannBhaiShort
    @MannBhaiShort 2 роки тому +2

    વાહ ખજુર ભાઈ વાહ

  • @chetannadiya9422
    @chetannadiya9422 2 роки тому +6

    બહુ સરસ ખજુરભાઇ 👍

  • @STATUSWORLD-mo7ql
    @STATUSWORLD-mo7ql 2 роки тому +3

    ખજૂર ભાઇ નો બેસ્ટ ડાયલોગ : હેજ થઈ .... love ❤ you ❤ khajur bhai ❤ 😘 ♥ 💕

  • @rajeshreesarniya6264
    @rajeshreesarniya6264 2 роки тому +4

    UA-cam ma joy levay recipe khajur bhai.😃😃😃😃

  • @thesatyamgamer3960
    @thesatyamgamer3960 2 роки тому +1

    Mja a vi gayi op ❤️❤️❤️

  • @jaydipmakwana6728
    @jaydipmakwana6728 2 роки тому +3

    જોરદાર ખજૂરભાઈ... Vip video.. 👌👌👍👍🌹🌹💐💐

  • @niharjoshinihar4159
    @niharjoshinihar4159 2 роки тому +1

    Ha moj ha khub Sara's 🙏🏼🙏🏼🔥🔥

  • @darjiravi3417
    @darjiravi3417 10 місяців тому +2

    જય દ્વારકાધીશ

  • @parthdabhi7342
    @parthdabhi7342 2 роки тому +1

    Ha khajurbhai tamari moj

  • @raghanirahul7772
    @raghanirahul7772 2 роки тому +6

    Superb Acting Khajurbhai and lalabhai.... awesome video making keep going sir

  • @gondaliyakishandas7633
    @gondaliyakishandas7633 2 роки тому +2

    Moj padi gai khajur bhai...😂😂😂

  • @hitenprajapati8810
    @hitenprajapati8810 2 роки тому +16

    😂😂😂😂 ગાંડો થઈ ગયો નીતિન ભાઈ n ભીખા દાદા ની કામેન્ટરી 😂🤣🤣

  • @Bharatyatrawithrajanikant
    @Bharatyatrawithrajanikant 2 роки тому +1

    ગામ ની યાદ આવી ગઈ હો. મોજ મોજ

  • @jigargadhavi6586
    @jigargadhavi6586 2 роки тому +1

    Jordar komedi ho jani..no.1 yr

  • @amitrabari2708
    @amitrabari2708 2 роки тому +2

    Raja ranchhod 🙏🙏

  • @bapasitaramofficialbs4414
    @bapasitaramofficialbs4414 2 роки тому +3

    Ha moj ha 🤣 😆

  • @bansidayma1481
    @bansidayma1481 2 роки тому +9

    ખજુર ભાઈ હમણાં ઠંડી મા તો ગરમ ગરમ દુધ જલેબી નો પ્રોગ્રામ કરવો જોઈએ.

  • @zapadiyavijay4110
    @zapadiyavijay4110 2 роки тому +3

    ભીખાકાકા ને મોજ કરાયદીધી ખજુર ભાઈ તરૂણભાઈ

  • @dhruvi1911
    @dhruvi1911 2 роки тому +2

    😂😂😂😂 jordar bhai Jay mataji jay dwarkadishi

  • @bharabhaimakawana2445
    @bharabhaimakawana2445 2 роки тому +5

    Jay mataji khajurbhai 🙏🤣😂😂🤣

  • @vipgeming9170
    @vipgeming9170 2 роки тому +2

    Ha khajur bhai Ha

  • @TheGujjuBeat
    @TheGujjuBeat 2 роки тому +27

    પેંડા ની લાલચમા કાકા ભુખ્યા રહ્યા , લીંઙા નથી બનાવવા કાઇ મજા આવી ગઇ😂🤣

  • @bharatthakor4699
    @bharatthakor4699 2 роки тому +1

    Jorrrrrrrr

  • @Dishant-Rampur
    @Dishant-Rampur 2 роки тому +1

    Super vlog. Khajurbhai. ત્રિકોણ પેંડા. ઘબાક દેને મુકેશ અંબાણી. મોજ કરાવી દીધી હો...વાહ khajurbhai.

  • @user-ho9lu2zj4x
    @user-ho9lu2zj4x 2 роки тому +2

    Khajur bhai

  • @varshasolanki8635
    @varshasolanki8635 2 роки тому +1

    Supar khajurbhai

  • @dodiyabhaveshvlogs3349
    @dodiyabhaveshvlogs3349 2 роки тому +1

    Super khajur bhai

  • @Vishujadav07
    @Vishujadav07 2 роки тому +5

    Lalo always Rock 😆🤣🤟

  • @kishanvasava6522
    @kishanvasava6522 2 роки тому +2

    મજા આવી ગઈ ખજુર ભાઈ
    જય માતાજી

  • @dabhibharatbhai9888
    @dabhibharatbhai9888 2 роки тому +1

    Dhora penda 😂😂😂😂😂

  • @kailashgaming4934
    @kailashgaming4934 2 роки тому +1

    Mane pan 1sans davni kajurbhai tamar apisodma

  • @niravhalpati4140
    @niravhalpati4140 6 місяців тому

    જય માતાજી ખજૂરભાઈ જય માતાજી તરુણભાઈ સુપર વિડીયો તમારો મજા પડી ગઈ હસી હસીને થાકી ગયા પુરી ટીમને જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @navghanthakor817
    @navghanthakor817 2 роки тому

    Jorrrrrrr ❤Bhai❤👌

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 2 роки тому +1

    Jai Thakar Bhai 🙏

  • @ranavaghela3639
    @ranavaghela3639 2 роки тому

    Haa khajur bhai ni moj haaa👌👌👌👌

  • @PasayasunilPasayasunil
    @PasayasunilPasayasunil 2 роки тому

    Super penda and super video Khajurbhai ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dmg--cartoon8491
    @dmg--cartoon8491 2 роки тому +1

    Ha Moj Ha 🤩🤩💯

  • @jbdesicooking525
    @jbdesicooking525 2 роки тому +1

    અરે પણ ખજૂર ભાઈ😂😂

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 2 роки тому +2

    ખજૂર ભાઈ તમારી વાત ના થાય
    ભાઈ જોરદાર મજા આવે છે
    તમારા વિડિયો જોઈ ને મજા પડી જાય

  • @chotisiduniyavlogs9011
    @chotisiduniyavlogs9011 2 роки тому

    Wah khajur bhai wahh moj

  • @manojparmar7828
    @manojparmar7828 2 роки тому +6

    ભારે જયમત ઉઠાવી પડી 😄😄

  • @vishalmetaliya
    @vishalmetaliya 2 роки тому +1

    Ha Moj Ha

  • @hiteshthakorvlogs
    @hiteshthakorvlogs 2 роки тому +1

    Ha moj ha

  • @raghavmakvana7081
    @raghavmakvana7081 2 роки тому

    Maja aavi gai khajurbhai moj ho bhai

  • @ahirvijay5813
    @ahirvijay5813 2 роки тому

    Wah khajur bhai wah 🥰🥰🥰😍bov Jordar se tmara videos

  • @vijay__rathodk907
    @vijay__rathodk907 2 роки тому

    Ha moj khajur Bhai moj ❤👍👍

  • @vakaniparag5300
    @vakaniparag5300 2 роки тому +1

    Jay shree krishna 🙏🏻

  • @meghaldave4025
    @meghaldave4025 2 роки тому

    Tarunbhai nd nitinbhai,,👏👏👏👏👏

  • @chaniyarasunny
    @chaniyarasunny 6 місяців тому

    ❤❤❤❤ હા ખજુર ભાઈ ની મોજ

  • @JAY-rc9pl
    @JAY-rc9pl 2 роки тому +2

    *_KHAJUR BHAI 😍😍_*

  • @vikeshgoswami107
    @vikeshgoswami107 2 роки тому

    Khajur bhai ni moj 👌😃🤣👋

  • @Bollyuth
    @Bollyuth 2 роки тому +1

    Congratulations 2 millon subscribe khajur bhai and all team ..............................................................................

  • @kasumbi9590
    @kasumbi9590 2 роки тому +6

    ‼️🙏જય શ્રી પરશુરામ 🙏‼️

  • @rekhayatinsurati5945
    @rekhayatinsurati5945 2 роки тому +1

    Pahla wala video jordar Ho to main padh pehele khajur bhai 🌹👍👌👌👌👌😎😎😎😎💖💗💝✌️✌️✌️🌹🌈🍱🍱🍱🍱🥛🥛🥛

  • @devrajvajapurofficial8097
    @devrajvajapurofficial8097 2 роки тому +1

    જોરદાર મોજ
    વાહ ખજુર ભાઈ
    ગીતકાર દેવરાજ વજાપુર તરફથી ફુલ સ્પોટ

  • @mayursolanki5189
    @mayursolanki5189 2 роки тому +1

    Khajur bhai is nice video 👍😘

  • @shobhasuryavansi5721
    @shobhasuryavansi5721 2 роки тому

    Very nice khajur bhai 👌👌👌👌👌👌👌👌👌👌😋😋😋😋

  • @vinitbond1402
    @vinitbond1402 2 роки тому +1

    Magaz ni dava halti lage 🤣🤣🤣🤣
    Wah khajur bhai wah moz avi gyi

  • @k.ntilavat2581
    @k.ntilavat2581 Рік тому

    Vah bhai vah moj aavj gai

  • @dipakvijooda9411
    @dipakvijooda9411 2 роки тому +1

    હા ખજૂર ભાઈ ના પેંડા હા 😄😄😄

  • @thakorajit859
    @thakorajit859 2 роки тому +1

    Jay Mataji 🙏🙏 Jay shree Krishna....

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 роки тому +1

    જય ભૂતડાદાદા

  • @sachinvasava8863
    @sachinvasava8863 2 роки тому

    Congratulations ખજૂર ભાઈ

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 2 роки тому +1

    Khajur bhai real Hero of India 🇮🇳🇮🇳🇮🇳

  • @jayeshdilnokiller1959
    @jayeshdilnokiller1959 2 роки тому +1

    Tame aavi pragati karo ane agal vadho

  • @parmar_nadim_0124
    @parmar_nadim_0124 2 роки тому

    Khajur bhai ni moj ho haa gopal bhai

  • @vaghelapraful1773
    @vaghelapraful1773 2 роки тому +1

    Jay mataji dada

  • @weedgaming4003
    @weedgaming4003 2 роки тому

    Ak number bhai

  • @itz__vasu__army_lover4052
    @itz__vasu__army_lover4052 2 роки тому

    Very nice video Uncle Ji Good Luck Khajur Bhai

  • @surubalasara5798
    @surubalasara5798 2 роки тому +1

    Wah wah Khajur bhai ❤️👍

  • @varshaparmar6613
    @varshaparmar6613 2 роки тому

    Mast maza avi gai khajurbhai 😀😀😀

  • @srrusher9672
    @srrusher9672 2 роки тому

    Moj ho..bhai

  • @maheshzapadiya7965
    @maheshzapadiya7965 2 роки тому +1

    जय माताजी खजुरभाई