Gujarat Heavy Rain: ગુજરાતમાં હવે કેટલા દિવસ વરસાદ પડવાની શક્યતા છે? શું છે આગાહી?

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024

КОМЕНТАРІ • 146

  • @rajugoraniya2777
    @rajugoraniya2777 7 днів тому +1

    Khubaj saras mahiti sar

  • @jaydigital7839
    @jaydigital7839 7 днів тому

    ખુબ સરસ માહિતી આપી દિપકભાઈ, આભાર

  • @msbhutiya506
    @msbhutiya506 7 днів тому

    દિપકભાઈ આભાર

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 7 днів тому +18

    અમારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવ તાલુકામાં અતિશય વાદળો છે

    • @baldevthakor7651
      @baldevthakor7651 7 днів тому

      ભાભર માં કાલ રાત નો વરસાદ ચાલુ છે

    • @nathubhaichaudhary6057
      @nathubhaichaudhary6057 7 днів тому

      ખબર રાખજે વાદળાં ઉપાડી ન જાય

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 7 днів тому +1

    ખુબ જ સરસ

  • @anshbariya9646
    @anshbariya9646 7 днів тому +1

    Sank heda ma aaje bhare varsad padyo video khub sars lagyo

  • @vira7064
    @vira7064 7 днів тому +5

    પાટણમાં ખુબ સારો વરસાદ છે

  • @MaheshPatel-ky4zx
    @MaheshPatel-ky4zx 7 днів тому +7

    અમારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગામોમાં રોજ વરસાદ પડે છે આજે પણ ચાલુ છે

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 7 днів тому +1

    Thank you Dipak

  • @bhuraodedara5116
    @bhuraodedara5116 7 днів тому

    દિપક ભાઇ જય માતાજી પોરબંદર જિલ્લામાં વરસાદ વરાપ છે વરસાદ નથિ

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 7 днів тому +1

    સરસ માહિતિ - આભાર

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 7 днів тому +19

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે રાત્રે જોરદાર વરસાદ પડ્યો ચાર દિવસ ના વીરામ બાદ સવારે પણ ધીમી ધારે વરસાદ શરૂ હતો

  • @dilipgohil9970
    @dilipgohil9970 6 днів тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 7 днів тому +2

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 7 днів тому +1

    ❤ જયસીતારામ ❤

  • @જગાજીઠાકોરઠાકોર-છ4ધ

    ❤❤❤❤❤❤❤❤❤સરસ ભાઈ

  • @nikhilgajjar7270
    @nikhilgajjar7270 7 днів тому

    Good information Dipak bhai

  • @pragneshchaudhari518
    @pragneshchaudhari518 7 днів тому +1

    સુરત માંડવીના અને વ્યારા ના ઘણા ગામોમાં ખૂબ વરસાદ પડ્યો

  • @sharmayug5245
    @sharmayug5245 7 днів тому +1

    दीपक भाई बहुत ही सुन्दर माहीती आपो छो जय श्री राधे राधे राधे

  • @umeddarbar5373
    @umeddarbar5373 7 днів тому +3

    બેચરાજી તાલુકાના અતીભારે વરસાદ ચાલુ છે

  • @Bhartiupdet0.1
    @Bhartiupdet0.1 7 днів тому +1

    મહુવા, ચોકવા માં વરસાદ છે
    જોરદાર વરસાદ છે.

  • @vinubhaisakariya5749
    @vinubhaisakariya5749 7 днів тому

    SARS mahiti aapo cho

  • @aswinpatel7553
    @aswinpatel7553 7 днів тому +3

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. દીપકભાઈ આભાર જય શ્રીકૃષ્ણ🙏🙏

  • @dgpatel9030
    @dgpatel9030 7 днів тому +1

    આજે સવારે પાલનપુર આસપાસ ના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો

  • @prjapatimilanmd5777
    @prjapatimilanmd5777 7 днів тому +3

    થરાદ તાલુકામાં ગઈ રાત્રે વરસાદ સારો હતો.....👍

  • @LP.shorts.
    @LP.shorts. 7 днів тому +3

    સરસ

  • @kihalarajesh7347
    @kihalarajesh7347 7 днів тому +2

    Jay mataji dipak bhai

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 7 днів тому

    Very nice video dipak bhai 😊😊

  • @dabhimukesh5071
    @dabhimukesh5071 7 днів тому

    ખૂબજ સરસ માહિતી દીપકભાઇ....

  • @HaribhaiPrajapati-mb2oj
    @HaribhaiPrajapati-mb2oj 7 днів тому +2

    બનાસકાંઠા વડગામ તાલુકા માં હાલ વરસાદ ચાલુ છે

  • @vijaybhaivasara6058
    @vijaybhaivasara6058 7 днів тому

    Very good

  • @RajdeepSinh-v2s
    @RajdeepSinh-v2s 7 днів тому +1

    Deepak baapu.... Chhotaudepur na ta Naswadi na waghach vistarm hamna heavy rain 🌧️ padi rahiyo 6e

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 7 днів тому

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @VitthalRathva-v8e
    @VitthalRathva-v8e 7 днів тому +1

    છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામ રામાપલસાદી માં ફુલ વરસાદ

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 7 днів тому

    Congratulations saras

  • @BhagubhaPadhiyar
    @BhagubhaPadhiyar 7 днів тому

    Good

  • @ashokrathod7285
    @ashokrathod7285 7 днів тому +2

    बनासकांठा के थराद तालुका में भारी बारिश आज शाम मधरात्रे 12 बजे हुई है❤❤❤

  • @smitachauhan9287
    @smitachauhan9287 7 днів тому +4

    દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં 9/10 વરસાદ ખૂબ પડયો છે

  • @SureshjiThakor-yl5me
    @SureshjiThakor-yl5me 7 днів тому +3

    બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મા રાત્રે થી વરસાદ ચાલુ છે

  • @jigneshjoshi4468
    @jigneshjoshi4468 6 днів тому

    Surat

  • @morivishnu8194
    @morivishnu8194 7 днів тому

    આજે બપોર પછી તળાજા તાલુકાના પીથલપુર. ગોપનાથ માં સારો વરસાદ પડ્યો

  • @jayantibhaipatel9229
    @jayantibhaipatel9229 7 днів тому

    Khub sachot agahi tamari hoy che.amare kheda Anand baju 5 divas thi varasad nathi.Have varasad ni jarur pan nathi.Dagar no Pak tiyar Thai gayo che.25 tarikh thi kapava ni chalu Kari dayshu🌹🌷

  • @ParvatParvat-vq4zn
    @ParvatParvat-vq4zn 7 днів тому +1

    Mahisagar na khanpur talukama khub varsa padi rahiyo che

  • @PrajapatiChimanbhai
    @PrajapatiChimanbhai 7 днів тому +1

    Good. ન્યૂઝ

  • @bharatgamer1993
    @bharatgamer1993 7 днів тому +1

    Una talu kana Nana samdiyala full varshad

  • @BhuleshvarMPanchal
    @BhuleshvarMPanchal 7 днів тому

    Dipakbhai sarasMahiti

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 7 днів тому +1

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી તાપ છે ❤❤

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 7 днів тому

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે સવાર ના સાર વાગે વરસાદ વરસાદ ધીમો ધીમો ચાલુ હતો એક કલાક

  • @diyavlogs511
    @diyavlogs511 7 днів тому +2

    ડીસા માં પણ વરસાદ ચાલુ છે હાલ

  • @himanshupatel7459
    @himanshupatel7459 7 днів тому +1

    વડોદરા શહેર વિસ્તારમાં મધરાતથી સવારના 11:00 કલાક સુધી આકાશમાં ઘેરા વાદળો ઘેરાયા હતા... પરંતુ વરસાદ કે પવન ફૂંકાયો ન હતો. નિયમિત સૂર્યપ્રકાશ છે અને ગરમી પણ ઉનાળાની શરૂઆતના સમય જેવી જ ​​છે..... તાપમાન 33 થી 37 ડિગ્રી સેલ્સિયસ

  • @bharatjagani42
    @bharatjagani42 7 днів тому

    Patan harij ma pan bauj se varsad

  • @G.J.8.B.K
    @G.J.8.B.K 7 днів тому +4

    બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં રાત્રે એક વાગે વરસાદ ખુબ સારો પડ્યો હતો દિવસે ધીમી ધારે ચાલુ છે દિપકભાઇ જય દ્વારકાધીશ રાધે રાધે

  • @hareshchandu5517
    @hareshchandu5517 7 днів тому +1

    Jay mataji

  • @royalraj5358
    @royalraj5358 6 днів тому

    બનાસકાંઠા ના થરાદ Rajesathanબોર્ડર વિસ્તાર માં સારો વરસાદ પડ્યો

  • @ishwarbhaidesai6139
    @ishwarbhaidesai6139 7 днів тому +2

    દેસાઈ ઈશ્વરભાઈ હિરાભાઇ ગામ ઈન્દ્રમાણા તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા માં આજે વરસાદ આવે છે 🎉🎉🎉

  • @shreebrhmcorporation
    @shreebrhmcorporation 7 днів тому

    Santrampur jalod ma ati bhare v a rsad chhe

  • @sureshbhaivasava96
    @sureshbhaivasava96 7 днів тому

    10 9 2020 ના કલાક 9:30 વાગે નર્મદા જિલ્લો તિલકવાડા તાલુકો ભરપૂર વરસાદ ચાલુ છે

  • @vipuljadav2790
    @vipuljadav2790 7 днів тому

    દિપક ભાઈ તમારી જોડે હોય ને તો કે જો વરસાદ થશે કે નહીં બાકી તો અમે આગાહી કરવાનું બંધ કરી દો કોડીનાર તાલુકાના દરિયા કાંઠામાં વરસાદ જ નથી એક મહિનાથી કંટીન્યુ પિયત ચાલુ છે તમે એમ કહો છો કે વરસાદ સારો છે વરસાદ સારો છે ક્યાંથી વરસાદ સારો તો પિયત ક્યાંથી તો ક્યાંથી આવ્યું પિયત 24 ઈંચ ખાલી ઝાપટા રૂપી જ વરસાદ થયેલો છે ખેતરનું બારોબાર પાણી નીકળેલી નથી દરિયા કાંઠામાં વરસાદ ટીપુ નથી જો તમારો તેવડ હોય ને તો કહી દ્યો વરસાદ છે કે નથી દરિયા કાંઠામાં આગાસી કરવાનું બંધ કરી દો

  • @dalabhaipatel7520
    @dalabhaipatel7520 7 днів тому +1

    થરાદના ઉગમણા પટા માં રાત્રે વરસાદ નોંધાયો છે દિપક ભાઈ જય શ્રી કૃષ્ણ

  • @AkshayBamania
    @AkshayBamania 7 днів тому

    Video good che

  • @dineshpunjani7148
    @dineshpunjani7148 7 днів тому +4

    બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પંથકમાં 9.9.24ની રાત્રે ડોડ ઈંચ વરસાદ નોંધાયો

    • @bharatbapugondaliya6349
      @bharatbapugondaliya6349 7 днів тому

      સપ્ટેમ્બર 12 થી 17 માં સપ્ટેમ્બર 23 થી 30 માં ઓક્ટોબર -૬-૮ માં સૌરાષ્ટ્રમાં વરસાદ જય રામદેવજી કેશોદ

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 7 днів тому

    Thanks

  • @PatelJagdish-w6v
    @PatelJagdish-w6v 7 днів тому

    આજે સવારે પાલનપુર આસપાસમા એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો.

  • @STEPHENCHRISTIAN-qt8tg
    @STEPHENCHRISTIAN-qt8tg 7 днів тому +2

    અત્યરે Dahod જિલ્લામાં ભારે વરસાદ પડિરહ્યો છે

  • @KhumanshiSodha
    @KhumanshiSodha 7 днів тому +1

    મધ્ય ગુજરાત આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આજ બપોરે 2:00 વાગ્યે પડ્યો ઝાપટુ મારી

  • @Bhavin.b
    @Bhavin.b 7 днів тому

    ભારે વરસાદ થાય તો કોઈએ રોજડા રોવા નય પાણી હશે તો સારૂ થશે

  • @JentiMakvana-io7fw
    @JentiMakvana-io7fw 7 днів тому +1

    અમારો ગામ ખારી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર જયંતીભાઈ મકવાણા અમારા વરસાદ છે આજ

  • @navinpatel9581
    @navinpatel9581 7 днів тому +2

    દિપક ભાઈ અમારા બનાસકાંઠામાં વાવ તાલુકામાં વરસાદ પડ્યો હતો રાતે

  • @manishdave421
    @manishdave421 7 днів тому +1

    Ahemdabad me barish chalu hai

  • @JadavSolanki-z2y
    @JadavSolanki-z2y 7 днів тому

    Saras

  • @mukeshp2983
    @mukeshp2983 7 днів тому +1

    બનાસકાંઠા માં વરસાદ ચાલુ છે

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 7 днів тому +1

    બે વાગ્યા મા જોરદાર ઝાપટું હતું ભાઇ🌧

  • @RathavaAjayf-l3s
    @RathavaAjayf-l3s 7 днів тому

    છોટાઉદેપુર કવાંટ તાલુકાના સોઢવડ ગામ વરસાદ પડ્યો છે

  • @dilippatel5239
    @dilippatel5239 7 днів тому

    Aamreli ma pura shomaca 7 es varshad pdo she faka marta nay

  • @vijaysinhjadav94
    @vijaysinhjadav94 5 днів тому

    Somnath ma varsad kyare padse

  • @SalimNode-b5x
    @SalimNode-b5x 7 днів тому

    Super

  • @HaribhaiChaudhary-k9d
    @HaribhaiChaudhary-k9d 7 днів тому

    બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રાત્રે સારો વરસાદ હતો

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 7 днів тому

    Ghandhidham. Kautch. Me. Baris. Hogi. .kiya

  • @naranjaviya7806
    @naranjaviya7806 7 днів тому

    Good news👌

  • @zaidParbadiya
    @zaidParbadiya 6 днів тому

    બનાસકાંઠા ના વડગામ તાલુકાના ગોળા પંથક બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે

  • @DineshbhaiKbaria
    @DineshbhaiKbaria 7 днів тому

    છોટા ઉદેપુર માં વરસાદ ક્યારે વિદાય લેશે

  • @RajdeepAhir-je8hz
    @RajdeepAhir-je8hz 7 днів тому

    હમારે 6 દિવસ થી સાલું છે

  • @BariaChaganbhai
    @BariaChaganbhai 7 днів тому

    Mahisagar mate to bagala khadi varsad lave che

  • @HiteshBariya-y6c
    @HiteshBariya-y6c 7 днів тому

    shota udepur ma aje bhare varshad padyo

  • @kanaranagabhai2606
    @kanaranagabhai2606 7 днів тому

    દિપકભાઇ હવે વરસાદ જામખંભાળિયા આજુબાજુ આવશે નહિ

  • @rahaahir871
    @rahaahir871 7 днів тому

    Talaja ma varsad se Bhavnagar jilo

  • @HareshChaudhary-e3h
    @HareshChaudhary-e3h 7 днів тому +1

    દિષફભાઇઆજેઅમારેખુબવરસાદથયોછે

  • @labhubhaigajera1124
    @labhubhaigajera1124 7 днів тому +1

    Varsad viday kyare leshe

  • @urvashitandel7902
    @urvashitandel7902 7 днів тому

    Winter ni sijan kevi rahse

  • @MaqbulDiwan
    @MaqbulDiwan 7 днів тому

    અમારા ચીખલી નવસારી મા ગામ વિસ્તારમાં મળસ્કેથી સવારના ભારે વરસાદ પડયો છે

  • @tejashkunbi-s3g
    @tejashkunbi-s3g 7 днів тому

    Dipak Bhai navsari ma varsad nathi

  • @sutarianisha9433
    @sutarianisha9433 7 днів тому

    Have to amara vadodara ma 1/2 year varsad nahi ave to pan chalavi laishu bhagwan have amri per maherbani kare ane varsad na pade to saru

  • @SamsungGalaxy-ru4hz
    @SamsungGalaxy-ru4hz 7 днів тому

    સૂરત સવાર થી વરસાદ. છે

  • @KanubhaiVaghela-n2r
    @KanubhaiVaghela-n2r 7 днів тому

    શંખેશ્વર માં વરસાદ ચાલુ છે

  • @chhayaharshdbhaipanchal5671
    @chhayaharshdbhaipanchal5671 6 днів тому

    અમારા ગાંધીનગર માં વરસાદ બહું જ ઓછો થયો છે તો હવે ક્યારે વરસશે તે કહો

  • @smitachauhan9287
    @smitachauhan9287 7 днів тому

    હજી પણ વરસાદ ચાલુ છે

  • @NagaRam-g8j
    @NagaRam-g8j 7 днів тому

    Jay Muralidhar

  • @prajapatidineshkumarjivabh1566
    @prajapatidineshkumarjivabh1566 7 днів тому

    Banashkathaa aagahi nahoti ch ta aakha banashkatha ma sharo varshad thyo

  • @kanzariyahimmatbhai4185
    @kanzariyahimmatbhai4185 7 днів тому

    ધાંગધ્રા માં થી વરસાદ

  • @manishdepani9756
    @manishdepani9756 7 днів тому

    અમદાવાદ માં ઓઢવ વિસ્તારમાં બપોરે બે વાગ્યે મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.