Junagadh મનપાની ચૂંટણી ને લઈ કડિયા સમાજ માં રોષ ભાજપ દ્વારા એક પણ ટીકીટ ન આપી
Вставка
- Опубліковано 9 лют 2025
- ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા પત્ર જાહેર કરાયો મનપા ચૂંટણીમાં ભાજપ દ્વારા એક પણ ટીકીટ ન આપવામાં આવતા નારાજગી વ્યક્ત કરાઈ PM મોદી,, અમિત શાહ,, CM ભુપેન્દ્ર પટેલને સંબોધ લખ્યો પત્ર અમારા સમાજને અન્યાય થયેલ છે - વિવેક ગોહેલ જૂનાગઢના વોર્ડ નં. ૯/૧૦/૧૩ અને ૧૪માં કડિયા સમાજનું પ્રભુત્વ કડિયા સમાજને ન્યાય આપવામાં આવે તેવી માંગ
જય આપાગીગા
Use & through
સતાધાર ની ખબરછેભાઈ
કોર્પોરેટર ની છે તો અપક્ષ ભરો ને સાહેબ
ગત ટર્મ માં જનતા ના કામ કર્યા હોય તો અપક્ષ ફોર્મ ભરો.
SEVA SAMAJNI.KAROSO HA TIKIT MATE DUKH LAGESE METO.RASHTRA JAGRUTI SEVA AAPUCHHU.NO.1.RASHTRA NITI HA RAJNITI NAHI.DESH SEVA ONLY
SAMAJ SAMAJ SAMAJ SAMAJ.ARE MARA VALA SEVA .KARTA HOY TO SATANO MOH NO RAKHAY 2.TRAMTHI LADVANU KAHECHHE HA LEKIN.RASH NATHI ONLY SEVA AATM.NIRBHAR