સલામ : Dhairyaraj Sinh ના 16 કરોડ ઈંજેક્શન માટે અમદાવાદના પાટીદાર પરિવારે કરી અનોખી પહેલ | VTV

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 410

  • @mahendrajoshi7540
    @mahendrajoshi7540 3 роки тому +28

    आभार आपका बहोत बहोत!😢
    पुत्र का प्रेम एक माँ ही समज सकती है !!

  • @vikramadityasinghrathod9004
    @vikramadityasinghrathod9004 3 роки тому +156

    🙏 ભગવાન આપના પુત્રને શાંતિ અર્પે એવી મારી બે હાથ જોડી પ્રાર્થના 🙏

  • @bambhavatidabhai1034
    @bambhavatidabhai1034 3 роки тому +70

    દુઃખ ના સમય મા પણ જે તમે દિલ મા હિંમત રાખીને બીજા ને મદદ કરવી એ એક મહાનતા છે
    મારા તરફથી તમો ને હજારો વાર વંદન

  • @hardiksinhjijadeja9033
    @hardiksinhjijadeja9033 3 роки тому +57

    વંદન છે. " મા " તમારા શુભ વિચારને પ્રભુ પરમાત્મા ને પ્રાર્થના કે આપના સ્વર્ગવાસી દીકરાને ભગવાન શિવજી "મોક્ષ" અર્પણ કરે

  • @satchitanand3991
    @satchitanand3991 3 роки тому +22

    ભાઈ નો ફોટો જોઇને હ્રદય દ્રવિ ગયું,,,, ખરેખર આવું કોઈ પરિવાર સાથે ના બને,,, ભગવાન ભાઈ ના આત્માને શાંતિ મળે અને પરિવાર ને હિંમત આપે

  • @SagarPatel-qj3cb
    @SagarPatel-qj3cb 3 роки тому +125

    જેને કંઈક ગુમાવ્યું હોય એની કિંમત હોય ,
    માં હંમેશા માં જ રહેશે , એક માં નું દુઃખ બીજી માં સમજી શકે છે .

    • @rohitthakorofficial9984
      @rohitthakorofficial9984 3 роки тому +1

      Ha bhai

    • @TaraChand-hg3kx
      @TaraChand-hg3kx 3 роки тому

      Picture

    • @rekhaben3099
      @rekhaben3099 3 роки тому

      બહેન મે પણ 16 વરસના દિકરાને ગુમાવ્યો છે ત્રણ મહિના પહેલા 😭😭😭😢

  • @chauhandharmendrasinh8703
    @chauhandharmendrasinh8703 3 роки тому +135

    ભગવાન તમારા દીકરા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏🙏

    • @કિશોરસિંહજાડેજા-છ5હ
      @કિશોરસિંહજાડેજા-છ5હ 3 роки тому +7

      જય માતાજી ખૂબ ધન્યવાદ આવા પરિવારને ખુબ ખુબ ધન્યવાદ છે જેને ધીરે રાજુ માટે કરી તેમને

  • @dihoragambhirbhai8451
    @dihoragambhirbhai8451 3 роки тому +51

    પટેલ પરિવાર ઉદાર દિલ થી દાન આપ્યું એટલે વંદનીય છે 🙏🙏🙏

  • @rushirajsinhjadeja8650
    @rushirajsinhjadeja8650 3 роки тому +31

    ભગવાન તમારા પરિવાર ને શક્તિ આપે🙏

  • @pradhyumansinhgohil4151
    @pradhyumansinhgohil4151 3 роки тому +25

    ભગવાન તમારા દીકરા ની આત્મા ને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના અને આપના પરિવાર ને ખુબ હિંમત આપે અને આપે જે આ પહેલ કરી છે ખુબ સરહનીય છે ૐ શાંતિ

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099 3 роки тому +64

    વાહ.... નીશીત ને ભગવાન સ્વામિનારાયણ ભગવાન પોતાની સેવા માં સદાય રાખે તેવી પ્રાર્થના

  • @ભગવતપટેલ-વ5ત
    @ભગવતપટેલ-વ5ત 3 роки тому +140

    આભાર પટેલ પરિવાર ને ભગવાન તમને ધણું આપે આને શક્તિ આપે

    • @mokshpatel7354
      @mokshpatel7354 3 роки тому +1

      Jay patidar 🙏
      Om santi bhaila..... 😔
      Tamara aatma ne santi male aevi prathna hu karu chhu...... 🙏
      Ane dharyraj ni jidgi bache ae pan prathna karish.... 🙏

    • @prafulchandramehta5123
      @prafulchandramehta5123 3 роки тому

      @@mokshpatel7354 Zee ami

  • @rameshrajput5321
    @rameshrajput5321 3 роки тому +72

    ભગવાન તમારા પરીવાર ને હીંમત આપે એવી.
    હુ પાથના 🙏

    • @rameshpateliya6687
      @rameshpateliya6687 3 роки тому +4

      ધેયૅરાજ સિંહને કોઈપણ જાતની જાન હાનિ ન
      થાય અમે ભગવાન ને આવી પાથના કરીએ છીએ

  • @sarcarchirag7512
    @sarcarchirag7512 3 роки тому +69

    મિત્રો કાર બાઈક ધીમે અને સાંભળી ને ચલાવો કારણકે તમારી સાથે તમારી પોતાની દુનિયા જોડાયેલી છે ...

  • @bharatofficial35
    @bharatofficial35 3 роки тому +45

    આવો વિચાર કર્યો દાન અર્પણ કર્યું સરસ આપના પરીવાર ને માં ઉમિયા સુખ શાંતિ આપે એવી અમારી પ્રાર્થના 🙏

    • @komal6062
      @komal6062 3 роки тому +1

      Sukh Shanti to chinvai gyi bhai have su?🙏🙏

  • @hetalbajadeja6277
    @hetalbajadeja6277 3 роки тому +9

    ખૂબ સરસ કામ કર્યું આપ એ.....ભગવાન તમારા દીકરા ની આત્મા ને શાંતિ આપે.......

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 роки тому +27

    ખુબ ખુબ આભાર માનું છું 🙏🙏

  • @jaiprakashjoshi6020
    @jaiprakashjoshi6020 3 роки тому +41

    પટેલ કુટુંબ આજે સાચા અર્થમાં પુત્ર ને શ્રધ્ધાંજલી અર્પણ કરી રહયો છું. એમ ને લાખ લાખ પ્રણામ ઇશ્વર મૃતાત્માને શાંતિ આપે. 🙏🙏🙏🙏🕉શાંતિ🕉

  • @yuvrajsinhjadeja184
    @yuvrajsinhjadeja184 3 роки тому +4

    આ પરિવારનું ધૈર્યરાજ માટે વંદનીય કામ છે.
    🙏🏻🙏🏻🌷

  • @manishaloriya4333
    @manishaloriya4333 3 роки тому +6

    ભગવાન તમારા દીકરા ને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના 🙏
    🙏જય સ્વામિનારાયણ 🙏

  • @kiritpatel3876
    @kiritpatel3876 3 роки тому +43

    હિંમત હોય તો જ આવા સંજોગોમાં આવા વિચાર આવે.

    • @vikramadityasinghrathod9004
      @vikramadityasinghrathod9004 3 роки тому +6

      આ પરિવારનને છપ્પનની છાતીવાળો કહેવાય

    • @komal6062
      @komal6062 3 роки тому +2

      @@vikramadityasinghrathod9004 💯🙏🙏

  • @mr.joliya__146
    @mr.joliya__146 3 роки тому +11

    ભગવાન તમારા દિકરા ના દિવ્ય આત્મા ને શાંતિ આપે

  • @rathodkalyansinhrathod532
    @rathodkalyansinhrathod532 3 роки тому +11

    ખુબ ખુબ આભાર

  • @nmistry4128
    @nmistry4128 3 роки тому +16

    गुजरात के अहमदाबाद में रहनेवाले एक पाटीदार कुटुम्ब ने इतना बडा दान देनेवाले को अंतरात्मा जागी , धन्य है

  • @milantravells6506
    @milantravells6506 3 роки тому +2

    ૐ શાંતિ ૐ 🙏💐💐💐
    ધન્ય છે , આ પાટીદાર પરિવાર ને કે પોતાનો દીકરો ગયા નું દુઃખ ભુલી , બીજા ને એટલે કે ધૈર્યરાજ ની સારવાર માટે અપીલ કરી રહ્યા છે .
    " ધન્ય પાટીદાર પરિવાર "ને 🙏 નમસ્કાર
    કૈલાશસિંહ ઝાલા
    રાજકોટ . 🙏 જય માતાજી

  • @parmarkaransinhdedasan9521
    @parmarkaransinhdedasan9521 3 роки тому +5

    ખુબ ખુબ આભાર પટેલ પરીવાર ને એમના છોકરાને ભગવાન આતમાને શાંતિ આપે

  • @samirvohra4718
    @samirvohra4718 3 роки тому +39

    આવી પહેલ તો સરકારે કરવી જોઈએ.

    • @hemantraval6460
      @hemantraval6460 3 роки тому +5

      @Sandippatel @gmail.com Sandippatel @gmail.com sarkar to Khali Hindu and Muslim ni vat karashe...je Kam karvanu chhe a nahi kare

    • @aakash_baraiya
      @aakash_baraiya 3 роки тому

      @@hemantraval6460 bhai hindu ni પરિસ્થિતિ jo pehla bharat desh ma badhi baju thi અપમાન thay che
      Jago hindu jago 🙏

  • @g-j-20_sahil13
    @g-j-20_sahil13 3 роки тому +1

    ભગવાન તમારા દીકરાના દિવ્યને સાનતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના 😭😭😭😭😭

  • @ashishkasodariyagaurakshak6900
    @ashishkasodariyagaurakshak6900 3 роки тому +6

    પરમ કૃપાળુ પરમાત્મા આપના પુત્રને શાંતિ આપે એવી પ્રાર્થના
    જય ગૌ માતા
    જય વચ્છરાજ દાદા

  • @girprakrutikfarmsalimk.sor7304
    @girprakrutikfarmsalimk.sor7304 3 роки тому +11

    મે મારા થી બનતી મદદ ધૈર્યરાજસિહ ને કરી છે અને આપ દરેક ને હુ બે 🙏 અપીલ કરુ છુ આપના થી બનતી મદદ કરજો

    • @unnatiprajapati2781
      @unnatiprajapati2781 3 роки тому

      Please mane kaho kvi rite payment karvanu?

    • @girprakrutikfarmsalimk.sor7304
      @girprakrutikfarmsalimk.sor7304 3 роки тому +1

      મારું નામ રાજદીપસિંહ રાઠોડ, ધૈયૅરાજ મારો દીકરો છે ત્રણ અને અમે એની દવા માટે donation માટે વિનંતી કરીએ છીએ. આ રોગમાં સ્નાયુ નબળા પડતા જાય છે અને ધીમે ધીમે શ્વાસ લેવામાં તકલીફ ચાલુ થાય છે.જલ્દીથી ઇન્જેક્શન ના અપાય તો તેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે આપ સૌને નમ્ર વિનંતી કે વધુમાં વધુ સહાય કરો. તેનું એકાઉન્ટ યસ બેન્ક માં છે.
      Ac Holder : Dhairyarajsinh Rathod
      Bank : Yes Bank
      Account Number : 700701717187237
      IFSC Code: YESB0CMSNOC ( 5th Digit is Zero)
      Address : CMS NATIONAL OPERATING CENTRE MMR,
      આભાર🙏🏻🙏🏻

    • @sunilpatel-ex7fd
      @sunilpatel-ex7fd 3 роки тому +1

      @@unnatiprajapati2781 yes Bank na account number you tube ma mali jase

  • @ushabengohil2247
    @ushabengohil2247 Рік тому

    Thanks. Begvan Amna. Aatma ne Santi aape 🙏🙏🙏

  • @govindmodi4746
    @govindmodi4746 3 роки тому +14

    ખુબ ખુબ સરસ

  • @amanthakur.1010y
    @amanthakur.1010y 3 роки тому +7

    ભગવાન તમારા દિકરાને શાંતિ આપે 🙏🏻__

  • @yuvrajsinhjadeja184
    @yuvrajsinhjadeja184 3 роки тому +5

    ઈશ્વર એમના દિકરાને શાંતિ આપે. 🙏🏻🙏🏻
    ૐ શાંતિ 🙏🏻🙏🏻🌷

  • @zalapruthvirajsinhpm8231
    @zalapruthvirajsinhpm8231 3 роки тому +5

    ભગવાન શ્રી કૃષ્ણ નિશિત ની આત્મા ને શાંતિ આપે 🙏

  • @ajaysinhbihola9180
    @ajaysinhbihola9180 3 роки тому +1

    ૐ શાંતી..... ભગવાન એમના આત્મા ને શાંતી આપે🙏🙏🙏

  • @mukeshkumarcharan19
    @mukeshkumarcharan19 3 роки тому +7

    I love you mom

  • @vinodbhai1875
    @vinodbhai1875 3 роки тому +20

    મહાકાલ શક્તિ આપે એમના પરિવાર ને

    • @vijayji98
      @vijayji98 3 роки тому +3

      જય માતાજી

  • @solankisharma8950
    @solankisharma8950 3 роки тому +8

    ધન્યવાદ,આ પરિવાર ને, ટીપે ટીપે સરોવર ભરાય , કાંકરે કાંકરે પાળ બંધાય છે , સાચી માનવતા છે,જન સેવા એજ પ્રભુ સેવા કહેવાય છે

  • @Patelkhushi-mn9lm
    @Patelkhushi-mn9lm 3 роки тому +2

    Jay ma uma khodal 🙏🙏🙏🙏

  • @pdbapu9258
    @pdbapu9258 3 роки тому +3

    ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના

  • @pareshpatel9368
    @pareshpatel9368 3 роки тому +2

    આ એક અતિઉત્તમ કોટી ની માનવતા ની ભાવના છે.....આવા માનવીઓ પૃથ્વી પર ના દેવતુલ્ય માનવી છે.... એમની વિચારધારાને લાખ લાખ સલામ.....,💐

  • @indrajitsinhgohil4214
    @indrajitsinhgohil4214 3 роки тому +2

    🙏ભગવાન તેમના આત્માને શાંતિ આપે 🙏

  • @kiritsolanki2897
    @kiritsolanki2897 3 роки тому +3

    ભગવાન તમારા દીકરાને શાંતિ આપે એજ અમારી પ્રાર્થના

  • @g.m.bharvadg.m.bharvad4662
    @g.m.bharvadg.m.bharvad4662 3 роки тому +2

    તમારા દીકરા ના આત્મા ને ભગવાન શાંતી આપે ઓમ શાંતિ

  • @parimalberojagar4183
    @parimalberojagar4183 3 роки тому +4

    ભગવાન આપના પુત્ર ના આત્મા ને શાંતિ આપે એવી હું પ્રાથના કરું છુ.
    ૐ શાંતિ

  • @bp3730
    @bp3730 3 роки тому +1

    Ek salaam aa mother ne, ek sammaan aa vicar ne 🙏👏👏👏👏🙏🙏🙏

  • @rajendraraval4822
    @rajendraraval4822 3 роки тому +4

    આપના દિકરા ના આત્મા ને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ શાંતિ 🙏🙏🙏🌸🌸😪

  • @hardiksinhparmar1437
    @hardiksinhparmar1437 3 роки тому +6

    Iswar apna dikra ne Santi arpe,om Shanti.

  • @999-s7q
    @999-s7q 3 роки тому +4

    Dhanyavaad saheb 🙏🙏🙏🙏

  • @vijaysinhzala6071
    @vijaysinhzala6071 3 роки тому +2

    ને કંઈક ગુમાવ્યું હોય એની કિંમત હોય ,
    માં હંમેશા માં જ રહેશે , એક માં નું દુઃખ બીજી માં સમજી શકે છે

  • @bhaveshdobariya4737
    @bhaveshdobariya4737 3 роки тому +1

    પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના

  • @ramvarsha7821
    @ramvarsha7821 3 роки тому +20

    Bhagvan aa parivar ne sakti aape

  • @solmiyaarvind5277
    @solmiyaarvind5277 3 роки тому +7

    ૧૦૦ સલામ છે આવા પરિવારને
    👍👍👍

  • @bimalratnottar4401
    @bimalratnottar4401 3 роки тому +1

    It's so painful..I think such required treatment should completely free by concern hospitals/doctors...🙏

  • @bhailabhait1068
    @bhailabhait1068 Рік тому

    ❤️ ઘુમાઅમદાવાદ ઘુમાબોપલ ❤️

  • @jadejamanoharsinh4683
    @jadejamanoharsinh4683 3 роки тому +6

    Bhagvan Tamara Dikrane Santi ape🙏

  • @Nidhidamor25
    @Nidhidamor25 3 роки тому +1

    Heartbreaking😢😢😢😢😢😢

  • @hemantraval6460
    @hemantraval6460 3 роки тому

    Very good coverage..bhai..

  • @satkaivalsatkaival6062
    @satkaivalsatkaival6062 3 роки тому +6

    मेरी लड़की भी आप हो गई है मुझे डॉक्टर से भरोसा उठ गया आज के डॉक्टर पैसे के भूखे होते हैं इंसानियत नाम की कोई चीज होती नहीं है मेरी आंखों से मैंने देखा है

  • @semrajbhaikathi318
    @semrajbhaikathi318 3 роки тому +1

    ભગવાન સુરયનારાયણ તેમના દીવ્ય આત્માને શાંતી આપે

  • @farmerslife1011
    @farmerslife1011 3 роки тому +6

    Bahu saras karya patel parivar dwara potana putra ne gumav nar mata par su vite a to janetaj j jane tem sata pan himat rahi ne bija mate pan thoda paisa bhega karni ne bahu saru karya kare se bhavan a parivar ne sakti aape 🙏🙏🙏

  • @kamleshprajapati68
    @kamleshprajapati68 3 роки тому

    ખૂબ ખુબ આભાર

  • @deshigovinda7539
    @deshigovinda7539 3 роки тому +1

    ભગવાન તમનૅ સુખી રાખે જય માતાજી

  • @premjibhaivaghasiya9027
    @premjibhaivaghasiya9027 3 роки тому +1

    પરમાત્મા તેનાં આત્માને શાંતિ અને સદ્દગતિ આપે પ્રભુ ને પાૃથઁના ૐ શાંતિ :શાંતિ :શાંતિ : જય શ્રીકૃષ્ણા

  • @zalabhargaviba9021
    @zalabhargaviba9021 3 роки тому +2

    Bhagavan aapna putra Nishit na Aatmane chir shanti aape ne prabhu charanma tene sthan male tevi prabhu ne prathna 🙏om shanti 🙏

  • @pk_pk_pk
    @pk_pk_pk 3 роки тому +1

    jai garvi Gujarat, aane kehvaay " patel ".....👌👍🙏🙏🙏🙏🙏

  • @jaysikotarwara4266
    @jaysikotarwara4266 3 роки тому +1

    Very nice so much

  • @pp8885
    @pp8885 3 роки тому

    તમારા આ કાર્ય થી એક દિકરો બચી જશે.
    નીશીત ભાઈ નાં આત્મા ને ભગવાન શાંતિ આપે 🙏

  • @virendrasinhchauhan9607
    @virendrasinhchauhan9607 3 роки тому +2

    Salute this patel family 🙏

  • @arvindparmar4532
    @arvindparmar4532 3 роки тому +1

    ભગવાન મારા ભાઈ ને શાંતિ આપે ધન્ય છે મા

  • @jayPatel-rq9no
    @jayPatel-rq9no 3 роки тому

    ભગવાન તમારા બધા નું ભલું કરે અને નિશિત ની આત્મા ને શાંતિ આપે..🙏🙏

  • @Sunil_Patel_Official_007
    @Sunil_Patel_Official_007 3 роки тому +2

    લાખ લાખ વંદન માં તમને અને મારા પટેલ પરીવારને અને મારા ભાઈના આત્માને ભગવાન શાંતી આપે જય માતાજી 🙏

  • @durlabhramacharya5957
    @durlabhramacharya5957 3 роки тому +1

    🙏OM Shanti🙏

  • @jaymatajiyuvrajsinhasodha7235
    @jaymatajiyuvrajsinhasodha7235 3 роки тому

    Khub saras kam
    🙏🙏🙏🙏🙏🙏🙌🙌

  • @amrutsinhji_jhala7297
    @amrutsinhji_jhala7297 3 роки тому +4

    🙏🙏🙏

  • @khumansinhrathod6407
    @khumansinhrathod6407 3 роки тому

    Dhanyavad

  • @JIGRAJVADHERDWARKA
    @JIGRAJVADHERDWARKA 3 роки тому +1

    ભગવાન તમને બહુ હિંમત આપે 😭😭😭

  • @mukeshchaudhary199
    @mukeshchaudhary199 3 роки тому +5

    Bhagvan aap parivar ne Santi aape

  • @NAVGAN-zj7vh
    @NAVGAN-zj7vh 3 роки тому +1

    Vah ma vah🙏🙏🙏

  • @gohilramdevsinhgohilramdev56
    @gohilramdevsinhgohilramdev56 3 роки тому +1

    વાહ જનેતા વાહ ધન્ય છે હો

  • @ajitsinhvaghela7924
    @ajitsinhvaghela7924 3 роки тому

    Good work 🙏

  • @urvilsinh1477
    @urvilsinh1477 3 роки тому

    Om shanti and good work

  • @hardevsinhchauhan3905
    @hardevsinhchauhan3905 3 роки тому

    tamne ava vichar ne 100-100 salam khub khub abhar tamara dikrani atma ne santi ape om santi

  • @skgj9gujarati61
    @skgj9gujarati61 3 роки тому +1

    👌👌

  • @ishubhavaghela28
    @ishubhavaghela28 3 роки тому

    ભગવાન તેમની દીવયા આત્માને શાંતિ આપે એજ અમારી પ્રાર્થના

  • @ajitsinhchauhan8488
    @ajitsinhchauhan8488 3 роки тому

    ભગવાન મહાદેવ નીશીધ ના આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના

  • @sonalbhatt578
    @sonalbhatt578 3 роки тому

    Aum Shanti 🙏🏻💐🙏🏻

  • @zalayuvrajsinh8848
    @zalayuvrajsinh8848 3 роки тому

    Good a family member's things and good work 🙏

  • @jadejajayvantsinh3099
    @jadejajayvantsinh3099 3 роки тому +1

    Om Shanti 🙏🙏🙏

  • @smitpatel7452
    @smitpatel7452 3 роки тому +6

    Vah patidar vah

  • @kuldeepsinhjadeja1469
    @kuldeepsinhjadeja1469 3 роки тому

    Thank you so much Patel Samaj

  • @chart_sher
    @chart_sher 3 роки тому

    આવા ઘણા બારકો છે તે બધાનું ધિયાન મા લેજો 🙏

  • @naijigar6naijigar952
    @naijigar6naijigar952 3 роки тому

    🙏🙏🙏Bhagvan Amni atma ne Shanti ape 🙏🙏🙏Om Shanti 🙏🙏🙏🙏

  • @KaranRR01
    @KaranRR01 3 роки тому

    Suupper Work

  • @FENILBORAD
    @FENILBORAD 3 роки тому +1

    પાટીદાર સમાજને વંદન🙏❤️

  • @hiteshraninga7270
    @hiteshraninga7270 3 роки тому

    Khub SARS vichar che. Om shanti

  • @BharatPatel-es1vx
    @BharatPatel-es1vx 3 роки тому +5

    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @solankijigar9668
    @solankijigar9668 3 роки тому +4

    Bhagvan temni atama ne shanti aape🙏🙏

  • @riddhibachudasama8345
    @riddhibachudasama8345 3 роки тому +1

    Bhagvan aapna dikrani aatma ne santi aape ane aapna parivar ne aavdu motu dhukh sahan krvani himmat aape