શિક્ષકની નોકરી છોડી બન્યા ખેડૂત, હાઇડ્રોફોનિકથી કરી ખેતી કમાય છે લાખો રૂપિયા : Gujarat farmer

Поділитися
Вставка
  • Опубліковано 9 чер 2021
  • તમે આ જે જોઈ રહ્યા છો તે આધુનિક ખેતીની પદ્ધતિને હાઇડ્રોપોનિક્સ ખેતી કહેવાય છે. હાઇડ્રોપોનિક્સ ખેતી માટી વગરની ખેતી તરીકે પણ ઓળખાય છે. કારણ કે આ ખેતીમાં માટીની જરૂર નથી પડતી.
    રાજકોટ જિલ્લાના મેટોડા ગામમાં રહેતા આ યુવાન ખેડૂત રસિકભાઈ નકુમ છે. તેમણે શિક્ષકની નોકરી છોડી ખેતી ક્ષેત્રે કંઈક કરી બતાવવા આ આધુનિક રસ્તો અપનાવ્યો છે.
    હાલમાં શાકભાજી ઉગાડવા માટે કૅમિકલનો ઉપયોગ થાય છે. આ કૅમિકલને લીધે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. આ ખતરો ટાળવા રસિકભાઈએ હાઇડ્રોપોનિક્સનો વિકલ્પ શોધી કાઢ્યો.
    હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ ઇઝરાયલ, જર્મની, ચીન, અમેરિકા સહિત ઘણા દેશોમાં થાય છે. આ પદ્ધતિ હવે ગુજરાત પણ પહોંચી ગઈ છે.
    વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 134

  • @kebythakor8637
    @kebythakor8637 3 роки тому +29

    આ પદ્ધતિ ઘણી મોંઘી પડે છે, આ પ્લાન્ટ જ ખૂબ મોંઘી કિંમત મા તૈયાર થાય છે. જેની સામે આવક મેળવતા મજૂરી જ વધે છે.

    • @jumahjat6501
      @jumahjat6501 3 роки тому +4

      આપણી ગુજરાતી કહેવત છે ડુંગર દુર થી રણીયામણા લાગે...ચોમસા ના ચાર મહીના માં પાંચ લખ ની તેલી થાય છે 🌱

    • @RAJESHSANGAR72
      @RAJESHSANGAR72 3 роки тому +2

      Sav sachhi vat chhe

    • @FaradysLab99
      @FaradysLab99 3 роки тому +1

      Kay haliyo y na vadhe...

    • @kaushikguru8548
      @kaushikguru8548 3 роки тому

      @@FaradysLab99 ha..ha...hahahaha...

    • @kantilaljariwala4139
      @kantilaljariwala4139 2 роки тому +1

      Jay Shri Krishna.
      Tamaro whatsApp no. mokalsho?

  • @chhatrasinhbaria1532
    @chhatrasinhbaria1532 3 роки тому +1

    Very Good Ideia Rasikbhai O.k. Thank You.

  • @sanjurathva9464
    @sanjurathva9464 3 роки тому +6

    આ પદ્ધતિમાં ખાતર તરીકે કેમિકલ્સ નો ઉપયોગ થાય છે ઓર્ગેનિક રીતે આપી શકાતું નથી.

    • @Timlip.v.t6603
      @Timlip.v.t6603 3 роки тому

      Orgenic khatar mate contact kari sako mane

  • @ArvindPatel-xb9tl
    @ArvindPatel-xb9tl 10 місяців тому +1

    Saras abhinandan Bhai saras prayatna prena dayak

  • @darshanpatel2583
    @darshanpatel2583 3 роки тому +8

    Mare Gujarat sarakar ne ek vinati che ke engineering college ni sathae kheduto mate ek Krishi college ni sathapane taluka levale karavi joeye......

    • @Kmg1905
      @Kmg1905 3 роки тому +2

      4 Agriculture University & anek lokshala already chhe Gujarat ma..... Bas agriculture ni modern technology + old method ma lokone jagrut kari ama jodvani jarur chhe

    • @darshanpatel2583
      @darshanpatel2583 3 роки тому +1

      @@Kmg1905
      Bhai aeto mane pakhabar che taluka ane gamada mate ni vat karu chu..............
      Manapa khabar sa 4 Agriculture University gujarat na sa.........

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 3 роки тому +2

    Jordar.... Kam

  • @ilikapatel1294
    @ilikapatel1294 3 роки тому +1

    Very nice..all the best...

  • @chandupatel2683
    @chandupatel2683 3 роки тому +2

    Khub saras jay sree svaminarayan lilapur

  • @ddbrothers5718
    @ddbrothers5718 3 роки тому +6

    Baap dada ni jamino vechine have aava j divso aavana

  • @harshadsuthar5781
    @harshadsuthar5781 3 роки тому +3

    ખુબજ સરસ

  • @dineshtilva
    @dineshtilva 3 роки тому +6

    આને ટીચરમાં કોઈ ન રાખે... કારણ કેટલા વર્ષ પહેલાં ડીડિટી બંધ થઈ ગઈ છે અને ક્યાં પાકમાં ડિડીટી વપરાય છે?

    • @kishn111
      @kishn111 3 роки тому +1

      are uncle atyere pan desh ma ddt vaprai se

    • @Kmg1905
      @Kmg1905 3 роки тому

      Hajuy bhund. Bhagadva & undar thi bachva DDT na ladva vapre chhe amuk loko... Bija ma pan upyog thy chhe je nuksankarak chhe

  • @nakumsuresh
    @nakumsuresh 3 роки тому +1

    વાહ ભાઈ વાહ જય દ્વારકાધીશ

  • @chavdajitendrakumar377
    @chavdajitendrakumar377 3 роки тому +3

    જમીન માંથી જે પાક થાય તે સર્વોત્તમ કહેવાય

  • @kavyaking6125
    @kavyaking6125 3 роки тому +3

    Hawa,pani,jamin ...jo ama thi ek pan na hoy to e ful k fal koi kam na nathi

  • @bharatparmar655
    @bharatparmar655 3 роки тому +1

    Vahh bhai khub saras

  • @pragjimakwana6619
    @pragjimakwana6619 3 роки тому +1

    અભિનદન સરસ

  • @zenithpubg3531
    @zenithpubg3531 3 роки тому +2

    I m gujrati so proud of u

  • @vandanadudhaiya280
    @vandanadudhaiya280 3 роки тому +1

    Khubaj saras

  • @sipramohammads.m
    @sipramohammads.m 3 роки тому +1

    Good news...

  • @jigneshpradhan4067
    @jigneshpradhan4067 3 роки тому +1

    Good job

  • @amrutbhaihirabhai978
    @amrutbhaihirabhai978 3 роки тому +3

    How much net profit you earn,it's very important, please clear this point, it's more important for farmers,

  • @2days_rewind
    @2days_rewind 3 роки тому +4

    investment pan lakho no laage che...mane pan aapo koi lakho rupya hu pan badhu chhori dav

  • @shekhvijay4597
    @shekhvijay4597 3 роки тому +6

    Tmara plant thi fakt tamaru pet bhrai duniya mate to kheduto ne jamin khedvij pade vala mate je kariye te barobar se revade Bhai tu kheti revade 😂

  • @Bhajman_Radhe_Radhe
    @Bhajman_Radhe_Radhe 3 роки тому +2

    👍🏻😇

  • @sumanpatel9069
    @sumanpatel9069 3 роки тому +2

    khetar nu aatla varsothi je kahta avya chhe temne to kai thayau mathi ane aama ghau chokha ke bija annaj kevi rite thay ? ketla bafha anaj hoy chhe makai bajri ke.koi pan aama kevi rite thay te batavo aa to moghu pan vadhare j chhe jamin sathe jodayela chhe ane revana chhe khedut chhu to etli to lhabar chhe ke kayu anaaj kai sakbhaji sari kevay ane vadvao pan je kidhu hoy te atyare to sachu j chhhe ddt koi khetar ma nakhtu nathi

  • @mahavirjadeja6813
    @mahavirjadeja6813 3 роки тому +1

    Super hit

  • @bhai-pr1ld
    @bhai-pr1ld 3 роки тому +3

    Bhai kheduto ne sukam ne fasavo cho kok vepariyo ne lutto ne khedut bichara pelethij jamin ma che aene patar ma pogadvanu kam no karo tame aa badhu marketing
    Che baki jyare kheduto aavu kare tyare kato jamin vechva no varo aave kato aatmahatiya karvano varo aave

  • @shekhvijay4597
    @shekhvijay4597 3 роки тому +4

    Karta ho so kijiye or nakijiye kam varna mathu jase sevalma ne unsa re be pag 😂🤣😜🤪😀🤔

  • @PAktekLakisan
    @PAktekLakisan 3 роки тому +4

    યરે ભાઈ આમાં અેક પણ સોળ તંદુરસ્ત નથી

  • @solankichhaya6740
    @solankichhaya6740 3 роки тому +1

    Super

  • @rohitsenma1829
    @rohitsenma1829 3 роки тому +1

    Good rashik bhai

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 3 роки тому +1

    Good

  • @jyotibenthakkar3158
    @jyotibenthakkar3158 3 роки тому +2

    Va Bhai va

  • @dharjiyavipul9829
    @dharjiyavipul9829 3 роки тому +3

    Ma vagar no dikaro ne dharti vagar no sod nakamo. Video ma joune sod Tanduras nathi

  • @skvsanjay2466
    @skvsanjay2466 2 роки тому +1

    Nice

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 3 роки тому +3

    ગાયના સણ થી કરો ખેતી

  • @sanketvasoya9183
    @sanketvasoya9183 3 роки тому +2

    એને હાઈડ્રોપોનીક કેવાય....ફોનીક નય

  • @FaradysLab99
    @FaradysLab99 3 роки тому +2

    Bhai reva dene.... Kheti no kh pan nathi khabar ne.... Aadhunik kheti.....

  • @mukeshmakwana8286
    @mukeshmakwana8286 3 роки тому +2

    પૈસા વાળા નુ કામ

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 3 роки тому +1

    SABKO KAAMIYAABI MILE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @sumanpatel9069
    @sumanpatel9069 3 роки тому +1

    bhai jamin na hoy to teres par ke balkani hoy tya aavu kare te barabar pan jamin vagar ke mati vagar to

  • @senvaramesh8659
    @senvaramesh8659 3 роки тому +2

    Kheduto ne jamin mathi kai vadhatu nathi ane avi modhvari thi aa tat lachar bani gayo 6

  • @poojapathak1057
    @poojapathak1057 3 роки тому

    Please learn shivyog kheti.. Shivyog kheti karo

  • @hareshbhaibharvad4524
    @hareshbhaibharvad4524 3 роки тому +2

    JAy Mataji

  • @shekhvijay4597
    @shekhvijay4597 3 роки тому +3

    🙏 please kheduto ne madad karo maskari kari ne marvana dhandha bandh karo please 🙏🙏

  • @devandrasinhgohil6322
    @devandrasinhgohil6322 3 роки тому +4

    Khoti na cho
    Markating mate thi ney
    Potana propganda chlave
    Che

  • @NARESHKUMAR-pq4fu
    @NARESHKUMAR-pq4fu Рік тому +1

    કંકોડા ય ના વધે .....
    ખર્ચા ના કરાય

  • @pinalbarot1821
    @pinalbarot1821 3 роки тому +2

    Kheduto atmhatya Kare che ato Lakho rupiya investment thay.

  • @mixmasalaaa
    @mixmasalaaa 3 роки тому +8

    1.5 lakh n mle

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot 3 роки тому +1

    આવા શાકભાજી ખાવા થી શરીર મા આડઅસર થાય

  • @shaikakadiya
    @shaikakadiya 3 роки тому +1

    Mahine 1.5 thoda Vadhi gya bhura.

  • @harsurram2
    @harsurram2 Рік тому +1

    આ ખેતી ની ટ્રેનિંગ લેવી શે

  • @ashokkaila3774
    @ashokkaila3774 3 роки тому +1

    રસીક ભાઈ આનૂ માર્ગ દર્શન જોતૂ હોય તો તમને કયામલમુ

  • @nanalalbhardwaj8205
    @nanalalbhardwaj8205 3 роки тому +1

    બહુ સરસ, આભાર

  • @KDAHIR4077
    @KDAHIR4077 3 роки тому +1

    Bhai Tamara number apo hu organic kheti karu su sela 4 varash thia Ane aa pradati salu karvi se

  • @takhatshihrathva1455
    @takhatshihrathva1455 2 роки тому +1

    બોરવેલનનું પાણી 500tds બતવે છે તે વાપરી શકાય

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 3 роки тому +7

    મારે પણ આ ખેતી કરવી છે, મો... આપો ભાઇ...... કોન્ટેક્ટ. નંબર.....

    • @ishabbhaimalek9896
      @ishabbhaimalek9896 3 роки тому +6

      આ બધું ખેડૂતોને ફસાવવાની જાળ છે, એમાં આ માટેની પ્રોડકશન વેચવા વાળા કમાય... ખરેખર ખેતી કરનારા ખેડૂતો પાયમાલ જ થાય.
      ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ્યાં જ્યાં ગ્રીન હાઉસ થયેલા તે બધાજ નિષ્ફળ નીવડ્યા.. અને કેટલાયે ખેડુતો એ જમીન વેચવી પડી. કેટલાય ઉપર હજુ લ્હેણાં ના ડુંગર ચડી ગયા છે.

  • @nileshkumarpanchal5549
    @nileshkumarpanchal5549 2 роки тому +1

    Kharcha vagar ni kheti batai bhai

  • @rohitsenma1829
    @rohitsenma1829 3 роки тому +2

    Ketlo kharch thay se amaa

  • @geetavansiya3376
    @geetavansiya3376 3 роки тому +1

    It's not good with out natural sources...mitti

  • @maheshpatel7927
    @maheshpatel7927 3 роки тому +1

    Shu ramado cho....

  • @lifeisagame334
    @lifeisagame334 3 роки тому +7

    Metoda ma kay jagya ye sir i am proud of you

  • @jitendra3966
    @jitendra3966 3 роки тому +1

    Sars

  • @surajfufal799
    @surajfufal799 3 роки тому +1

    જગત ધરણી ની મીઠાશ ના હોય આમા સાહેબ

  • @dishajivan7861
    @dishajivan7861 3 роки тому +2

    God bless you

  • @solankichhaya6740
    @solankichhaya6740 3 роки тому +2

    ; chiragsolanki

  • @jhfghhhtkhjhh8503
    @jhfghhhtkhjhh8503 3 роки тому +1

    Pese valo ka Kam he

  • @kantilalprajapati2227
    @kantilalprajapati2227 3 роки тому +1

    મને માહીતી આપજો
    આનું ખાતર કયુ વાપરવાનું હોય ને આ પાઇપનું માળખું પણ કઇ મળે છે
    માહીતી આપશો તો આભાર

  • @devandrasinhgohil6322
    @devandrasinhgohil6322 3 роки тому +5

    Khdut jagrut che tamey
    Lut no machvo ,,

  • @tejasrgouswami1834
    @tejasrgouswami1834 3 роки тому

    Bhai mati this kai bacteria ta ta nathi.

  • @ashwinkumardharaviya4862
    @ashwinkumardharaviya4862 3 роки тому +1

    Sir..tmara. Co:nu:jota. Hoy to.

  • @jaysukhlallimbasiya7381
    @jaysukhlallimbasiya7381 3 роки тому +1

    આમાંનો મોબાઇલ નં આપવો જોઈએ

  • @jaybhavanijaybhavani4297
    @jaybhavanijaybhavani4297 3 роки тому +1

    સોદૂબનાવાનુબનકર

  • @shriharibhaidave2627
    @shriharibhaidave2627 3 роки тому +2

    Part 2 lavo ano jema puri vigat male khaduto ne

  • @gohildevendra3108
    @gohildevendra3108 3 роки тому +3

    રશીકભાઈ.તમારો.મોબાઈલ. નંબર.મોકલો.

  • @maheshfaldu986
    @maheshfaldu986 2 роки тому +1

    Address send me please mare aa kheti jovi che

  • @rafiqrunza-mylicadvisor6991
    @rafiqrunza-mylicadvisor6991 3 роки тому

    Ati sundar bhai ☺

  • @prajapatibipin7169
    @prajapatibipin7169 3 роки тому

    Aavi kherti Karine je khava ma aave pacchi rog j thavana😂😂😂

  • @destroyerskiller1555
    @destroyerskiller1555 3 роки тому +3

    Rasik bhai no number aapo

  • @Kmg1905
    @Kmg1905 3 роки тому

    Khedut ane Mol(pak) bey ma poshak tatv nathi... 😹😹

  • @kamleshbhaipatel8636
    @kamleshbhaipatel8636 3 роки тому +4

    ભાઈ નંબર તમારો નંબર આપો 🙏🙏

  • @RAJPUT_SAHAB
    @RAJPUT_SAHAB 3 роки тому +4

    Contact number aapo aa bhai no

  • @girishkadecha2152
    @girishkadecha2152 3 роки тому +1

    મારે મોટો પ્લાન ફિટિંગ કરાવવો છે ,ક્યાં કોન્ટેક કરવો ?

  • @kevalkachrola6192
    @kevalkachrola6192 3 роки тому +1

    Mobail number su se tamaro plz amare tya jova avu se

  • @yogeshraval3209
    @yogeshraval3209 3 роки тому +1

    આપેશિક્ષકતરીકેબહુજસમાજનાઉપયોગીકામકરેલછે👍🙏

  • @laljibhairathod7508
    @laljibhairathod7508 3 роки тому +1

    Mastar saheb mobail no apsho

  • @laljivalani4868
    @laljivalani4868 3 роки тому +2

    Bhai contact number aapo

  • @amitpatel-zr3mi
    @amitpatel-zr3mi 3 роки тому +2

    tamaro number app0

  • @prajapatibipin7169
    @prajapatibipin7169 3 роки тому +1

    Bevkoof banava nu bandh kar bhai

  • @harsurram2
    @harsurram2 Рік тому +1

    રસિક ભાઈ નુંમ્બર આપો

  • @nirmalapatel7892
    @nirmalapatel7892 2 роки тому +1

    Very nice
    મારે જમીન બો ઓછિ છે.
    તમારી પધ્ધતિ શિવશો ?
    Wf. No. આપવા વિનંતિ

    • @nirmalapatel7892
      @nirmalapatel7892 2 роки тому

      તમારી પધ્ધતિ અમેને શિખવશો ?

  • @dilipparmar9469
    @dilipparmar9469 2 роки тому +1

    mo.no.aapo ?

  • @kantilaljariwala4139
    @kantilaljariwala4139 2 роки тому +1

    Jay Shri Krishna.
    Tamaro whatsapp no. mokalsho?