❤❤❤જય ગુરૂ દેવ ❤❤❤❤❤સાહેબ જય નિરાંત મહારાજ સાહેબ ❤❤❤આ સત્સંગ ગુરૂ ગમ જ્ઞાન ની અમૃત પાવન સત્ય સત્સંગ ગંગા જ્ઞાન ધારા ને સાંભળતા જ નિરાંત (તૃપ્તિ ) થાય વિશ્રામ થાય જન્મ મરણ નો ભય ટળી જાય એવી કૃપા પરમ મહાજ્ઞાની સદગુરૂ સંત શ્રી નિરાંત મહારાજ અને પરમ આદરણીય સંત રાઘવ મહારાજ સાહેબ ને વારંવાર સાંભળી ને પરમ સુખ ની પ્રાપ્તિ થાય છે પરમાનંદ થાય સાચા અર્થમાં “નિરાંત “ થાય છે “નિરાંત “ મળે છે સદગૂરૂ કૃપા પ્રાપ્ત થયાનો આનંદ અનુભવ થાય છે ❤❤ધન્યવાદ આભાર સાહેબ ❤❤દિલ થી આભાર સહ સ્નેહ વંદન પ્રણામ ❤❤❤❤જય ગુરૂ દેવ
❤❤❤જય ગુરૂ દેવ ❤❤❤❤❤સાહેબ
જય નિરાંત મહારાજ સાહેબ
❤❤❤આ સત્સંગ ગુરૂ ગમ જ્ઞાન ની અમૃત પાવન સત્ય સત્સંગ ગંગા જ્ઞાન ધારા ને સાંભળતા જ નિરાંત (તૃપ્તિ ) થાય વિશ્રામ થાય જન્મ મરણ નો ભય ટળી જાય
એવી કૃપા પરમ મહાજ્ઞાની સદગુરૂ સંત શ્રી નિરાંત મહારાજ અને પરમ આદરણીય સંત રાઘવ મહારાજ સાહેબ ને વારંવાર સાંભળી ને પરમ સુખ ની પ્રાપ્તિ થાય છે પરમાનંદ થાય સાચા અર્થમાં “નિરાંત “ થાય છે
“નિરાંત “ મળે છે
સદગૂરૂ કૃપા પ્રાપ્ત થયાનો આનંદ અનુભવ થાય છે ❤❤ધન્યવાદ આભાર સાહેબ
❤❤દિલ થી આભાર સહ સ્નેહ વંદન પ્રણામ ❤❤❤❤જય ગુરૂ દેવ
Jy guru maraj❤
જય શ્રી ગુરુદેવ
Jay guru maharaj
Jay guru mharaj